Join Telegram Channel
Get Daily Current Affairs PDF & Exam Updates
Gyangoshthi is your daily learning partner for GPSC, UPSC, and other competitive exams. Get Daily Current Affairs, MCQs, Quizzes, PDFs, Government Job Updates, and exam-oriented study materials in simple Gujarati language to boost your preparation and stay ahead in every exam.
Free Mock Test Series | Mock Test
MOCK TEST
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a number. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score | |
| Your score |
Categories
- Not categorized 0%
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. સિંધુ ખીણની સંસ્કૃતિનું શહેર આયોજન શહેરોને બે મુખ્ય ભાગોમાં વિભાજીત કરવા પર આધારિત હતું: સિટાડેલ/એક્રોપોલિસ અને નીચલુ શહેર.
2. હડપ્પન શહેરોમાં પાક્કી ઇંટોનો ઉપયોગ એ પ્રમાણભૂત પ્રથા હતી જે સમકાલીન ઈજિપ્તની ઇમારતોમાં પણ જોવા મળતી હતી.
3. કાલીબંગન તેવા ઘરો માટે જાણીતું છે જેમાં કૂવા હતા.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન/વિધાનો સાચા છે?
CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsIndian Councils Act, 1861નું મહત્વ શું હતું?
1. વિધાન પરિષદોમાં ભારતીયોને સામેલ કરવાની શરૂઆત થઈ.
2. પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા મળી.
3. બોમ્બે અને મદ્રાસને ફરીથી વિધાન સત્તા આપવામાં આવી.CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 pointsનીચેના પૈકી કયું જ્વાળામુખી માંથી ઉદ્ભવેલું છે?
1. અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ
2. લક્ષદ્વીપ
3. દખ્ખણનો પઠારCorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsનીચેનું જોડકું જોડો:
1. હડપ્પા A. એમ.જી.મજમુદાર
2. આમરી B. દયારામ સાહની
3. મોહેં-જો-દડો C. રખાલદાસ બેનર્જી
4. ધોળાવીરા D. આર.એસ.બીષ્ટCorrectIncorrect - Question 5 of 50
5. Question
1 pointsનીચે પૈકી કયું પ્રાવધાન નિયામક ધારા, 1773 સાથે સંબંધિત નથી?
CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાન સાચા છે જણાવો.
1. P તરંગોની ગતિ ઘન માધ્યમમાં સર્વાધિક હોય છે.
2. S તરંગો ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય માધ્યમમાંથી પસાર થાય છે.CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsનીચેના પૈકી કયુ વિધાન એ સિદ્ધાંતને ટેકો નથી આપતું કે હડપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રીત સત્તા હતી?
CorrectIncorrect - Question 8 of 50
8. Question
1 points_____________ અનુસાર પ્રાંતીય સરકારને કેટલાક કાર્યો તબદીલ કરવામાં આવનાર હતા જયારે બાકીના વિષયો અમલદારી નિયંત્રણ માટે આરક્ષિત રાખવામાં આવનાર હતા.
CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 pointsલાવા વધુ તરલ હોવા પાછળનું કારણ કયું છે?
CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 pointsસિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે કઈ વિગત યોગ્ય નથી?
1. લોકોની લખવાની પદ્ધતિ અને લિપિને કારણે ઈતિહાસની વિગતો મળે છે.
2. ખેતીમાં પાળેલા પ્રાણીઓનો ઉપયોગ થતો હતો.
3. અનાજ અને વસ્તુઓના સંગ્રહ માટે યોગ્ય આયોજન હતું.
4. મકાનો પાકી ઈંટમાંથી બનતા હતા.CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsCharter Act, 1813 અંગે નીચેના પૈકી કયું સાચું છે?
1. ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું વેપારી એકાધિકાર સમાપ્ત થયું.
2. ચા અને ચીન સાથેના વેપાર પર કંપનીનું એકાધિકાર ચાલુ રહ્યું.
3. ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં પ્રવેશવાની મંજૂરી મળી.CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાન સાચા છે તે જણાવો.
1. મિશ્રાવરણમાં સિલિકોન અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ છે.
2. મિશ્રાવરણમાં ઓલિવાઈન, ઔગાઈટ, પેરિડોટાઈટ ખડક પણ જોવા મળે છે.CorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsસિંધુખીણની સંસ્કૃતિના શહેરોમાં ટાઉન પ્લાનિંગ નિર્ધારિત લક્ષણ શું છે?
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 points1892ના Indian Councils Act દ્વારા પ્રથમ વખત શું કરવામાં આવ્યું?
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાન સાચા છે તે જણાવો.
1. કાંટે પૃથ્વીની ઉત્પતિનો નિહારીકા સિદ્ધાંત આપ્યો.
2. આ સિદ્ધાંત આપવા તેમણે ગુરૂત્વાકર્ષણનો ઉપયોગ કર્યો.CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsભારતની પ્રથમ નગરીય સભ્યતા તરીકે સિંધુ સભ્યતા ઓળખાય છે. સિંધુ સભ્યતા વિશે સાચાં વિધાનો જણાવો.
1. વર્ષ 1926માં ચાર્લ્સ મેસર્નને આ સ્થળેથી ઈંટો પ્રાપ્ત થઈ હતી.
2. હડપ્પા એ નદીનું નામ છે જેના નામ પરથી સમગ્ર સભ્યતાને હડપ્પીય સભ્યતા કહે છે.
3. સિંધુ સભ્યતાના નિર્માતા આર્યો હતા.
4. હડપ્પા સભ્યતા આધ ઐતિહાસિક સભ્યતા છે.CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsનિયામક ધારા, 1773 વિશે નીચેના નિવેદનો વિચારો:
1. બંગાળના ગવર્નર જનરલને મદદ માટે ચાર સભ્યોની પરિષદ રચાઈ
2. બોમ્બે અને મદ્રાસ પ્રેસિડન્સી સંપૂર્ણપણે સ્વતંત્ર રહી.
3. કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ.ઉપરોક્તમાંથી કયું/કયા નિવેદ/નિવેદનો સાચા છે?
CorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsનીચેના વિધાનો માંથી સત્ય વિધાન પસંદ કરો.
1. બેરન ભારતનો સક્રિય જ્વાળામુખી છે.
2. વિસુવિયસ સુષુપ્ત જ્વાળામુખીનું ઉદાહરણ છે.CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsનીચેના પૈકી કયા અધિનિયમ દ્વારા પ્રથમ વખત કેન્દ્ર અને પ્રાંત વચ્ચે વિષયોની વહેંચણી કરવામાં આવી?
CorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsનીચેનામાંથી કોનો ઉપયોગ પૃથ્વીની આંતરિક સંરચના જાણવા થાય છે?
1. જ્વાળામુખી લાવા 2. ભુકંપીય મોજા 3. ગુરૂત્વાકર્ષણ બળ
CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. હડપ્પાના લોકોએ ઉત્તર અફઘાનિસ્તાનમાં વેપારી વસાહતની સ્થાપના કરી હતી.
2. હડપ્પાના શહેરો ટાઈગ્રિસ અને યુક્રેટીસની જમીનો સાથે વેપાર કરતા હતા.
3. હડપ્પાના લોકો મોતી બનાવતા ન હતા.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન/વિધાનો સાચા છે?
CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsકયા ચાર્ટર એક્ટ દ્વારા ગવર્નર જનરલ ઑફ ઇન્ડિયાની પદવી શરૂ થઈ?
CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsનીચેના માંથી સત્ય વિધાન પસંદ કરો.
1. P અને L તરંગો ભૂગર્ભીય તરંગ છે.
2. S તરંગ એ ધરાતલીય તરંગ છે.CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsપ્રાચીન ભારતીય બાબતે વિધાન/વિધાનો ખોટું ખોટાં છે?
1. સિંધુ લિપિ મુદ્રાઓ ઉપર જોવા મળે છે.
2. બ્રહ્મી લિપિનો ઉપયોગ અશોકના ફરમાનમાં થયો છે.
3. ખરોષ્ઠી પ્રાચીન લિપિ નથી.
4. દેવનાગરી દક્ષિણ ભારતમાં પ્રચલિત હતી.CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsનીચેના પૈકી કયું પિટ્સ ઇન્ડિયા એક્ટ, 1784નું વિશિષ્ટ લક્ષણ હતું?
CorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાન સાચા છે તે જણાવો.
1. પૃથ્વીથી કેન્દ્ર સુધીનું અંતર 6370 કિ.મી છે.
2. પૃથ્વીની સરેરાશ ઘનતા 4.5 ગ્રામ/ઘન સે.મી છે.CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsભારતમાં ચિત્રોના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. ભારતમાં સૌથી પ્રાચીન ચિત્રો ઉપલા પાષાણ યુગના છે.
2. પ્રાગૈતિહાસિક ભીંત ચિત્રો માત્ર ઉત્તર ભારતમાં પ્રચલિત હતા.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન/વિધાનો સાચા છે?
CorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsઅલગ મતદાર મંડળ (Separate Electorates) સૌપ્રથમ કયા અધિનિયમથી શરૂ થયા?
CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsનીચેનામાંથી કોનો ઉપયોગ પૃથ્વીની આંતરિક સંરચના જાણવા થાય છે?
1. જ્વાળામુખી લાવા 2. ભુકંપીય મોજા 3. ગુરૂત્વાકર્ષણ બળ
CorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsનીચે પૈકી કયાં વિધાનો ગુજરાતમાં ઉત્ખનન કરેલા સ્થળોનાં સંદર્ભે સાચાં છે?
સ્થળ નદીકિનારે અથવા અન્યત્ર
1. લોથલ સરસ્વતી
2. રોજડી ભાદર
3. ધોળાવીરા કચ્છના રણમાં
4. માલવણ તાપીCorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsનીચેનામાંથી કયું 1909 Actનું પરિણામ ન હોતું?
CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાન સાચા છે તે જણાવો.
1. લાપ્લાસે નિહારીકા સિદ્ધાંત આપ્યો.
2. ચેમ્બરલીન અને મૌલ્ટને ગ્રહાણુ સિદ્ધાંત આપ્યો.CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsધોળાવીરાના ઉત્ખનન કર્તા કોણ હતા?
CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsPitt’s India Act, 1784 અંગે નીચે પૈકી ક્યા વિધાનો સત્ય છે તે જણાવો.
1. રાજકીય અને વ્યવસાયિક કર્યો વચ્ચે વધુ સ્પષ્ટ ભેદ ઊભો થયો.
2. બોર્ડ ઓફ કંટ્રોલની રચના થઈ.
3. કોર્ટ ઓફ ડાયરેક્ટરની તમામ સત્તાઓ સમાપ્ત થઈ.
4. કંપનીના પ્રાદેશિક કબજાઓને પ્રથમ વખત “British possessions in India” તરીકે ઓળખવામાં આવ્યા.CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાન સાચા છે?
1. ખનન અને જ્વાળામુખી પૃથ્વીની સંરચના જાણવાના પ્રત્યક્ષ સ્ત્રોત છે.
2. તાપમાન, ભુકંપીય તરંગ, ઉલ્કા પૃથ્વીની સંરચના જાણવાના પરોક્ષ સ્ત્રોત છે.CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsસિંધુ સભ્યતાની લિપિ વિશે નીચેનાં પૈકી કયું વિધાન સાચું છે?
CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsCharter Act, 1813 અંગે નીચે પૈકી ક્યા વિધાનો સત્ય છે તે જણાવો.
1. કંપનીનું ભારત સાથેનું વેપારી એકાધિકાર સમાપ્ત થયું.
2. ચા અને ચીન સાથેનો વેપાર કંપની પાસે રહ્યો.
3. ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં આવવાની મંજૂરી મળી.
4. શિક્ષણ માટે દર વર્ષે ₹1 લાખ ફાળવવાની જોગવાઈ થઈ.CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 pointsસિંધુ સંસ્કૃતિની શોધ ભારતીય કલા પ્રવૃતિના ઈતિહાસને દૂરના ભૂતકાળ સુધી લઈ જાય છે. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે તે જણાવો.
1. લોથલમાંથી મળેલ પકવેલી માટીની આકૃતિઓ શિલ્પના નમૂના બની રહે છે.
2. હડપ્પામાંથી પથ્થરના ધડ સાથે સામ્ય ધરાવતી આકૃતિઓના નમૂના મળે છે.
3. પકવેલી માટીમાંથી ઘડેલી આકૃતિ ઈજિપ્તના ‘મમી’ ને મળતી આવે છે.CorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsપીટ્સ ઇન્ડિયા એક્ટ, 1784માં બોર્ડ ઓફ કંટ્રોલ અંગે નીચે પૈકી ક્યા વિધાનો સત્ય છે તે જણાવો.
1. તે બ્રિટિશ સરકારનું અંગ હતું.
2. તે કંપનીના રાજકીય વહીવટ પર નિયંત્રણ રાખતું હતું.
3. કોર્ટ ઓફ ડાયરેક્ટર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યું હતું.CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsસિંધુ ઘાટી સભ્યતાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચાર કરો.
1. તે મુખ્યત્વે લૌકિક સભ્યતા હતી તેમાં ધાર્મિક તત્વ ઉપસ્થિત હતું પણ વર્ચસ્વશાળી ન હતું.
2. તે સમયમાં ભારતમાં કપાસના વસ્ત્રો બનાવાતાં હતા.ઉપરોકતમાંથી કયું/ક્યા કથન/કથનો સાચાં છે?
CorrectIncorrect - Question 41 of 50
41. Question
1 pointsનીચેના નિવેદનોમાંથી કયા સંપૂર્ણપણે સાચા છે?
1. 1773 — બ્રિટીશ સંસદનો કંપની પર પ્રથમ મહત્વપૂર્ણ નિયંત્રણ.
2. 1784 — રાજકીય નિયંત્રણ બ્રિટિશ સરકાર તરફ વધુ ખસ્યું.
3. 1833 — કંપનીનું વ્યાવસાયિક સ્વરૂપ સમાપ્ત થયું.
4. 1858 — કંપનીનું વહીવટી સ્વરૂપ પણ સમાપ્ત થયું.
5. 1909 — સાંપ્રદાયિક પ્રતિનિધિત્વને વૈધાનિક આધાર મળ્યો.
6. 1919 — પ્રાંતીય દ્વેત શાસન દ્વારા મર્યાદિત જવાબદાર સરકારનો પ્રયોગ થયો.CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsસિંધુખીણની સંસ્કૃતિની ડ્રેનેજ સીસ્ટમ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો
1. દરેક ઘરમાં શહેરની મુખ્ય ડ્રેનેજ સિસ્ટમ સાથે જોડાયેલ ખાનગી પીવાના કુવા હતા.
2. મુખ્ય ગટર ચૂનાના પત્થરો અથવા પકવેલી ઈંટોથી ઢંકાયેલી હતી.ઉપર આપેલા વિધાનોમાંથી કેટલા સાચા છે?
CorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsનીચેનામાંથી કઈ ‘ભારત સરકાર અધિનિયમ ૧૯૧૯’ ની મુખ્ય વિશેષતા/વિશેષતાઓ છે?
1.પ્રાંતોની કારોબારી સરકારમાં દ્વિમુખી શાસનની શરૂઆત
2.મુસ્લિમો માટે અલગ સાંપ્રદાયિક મતદાર મંડળોની રજૂઆત
3.કેન્દ્ર દ્વારા કાયદાકીય સત્તાનું પ્રાંતોને વિભાજનCorrectIncorrect - Question 44 of 50
44. Question
1 pointsS-તરંગનો છાયા વિસ્તાર ભૂકંપના ઉદ્ગમસ્થાનથી એક તરફ _____ થી 180° ના કોણીય અંતર સુધી અને બીજી તરફ ______ થી 180° સુધી વિસ્તરેલો છે.
CorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsકોણે પોતાની પરિકલ્પનામાં ‘કેન્દ્રિત વલયો’ (concentric rings) શબ્દનો ઉપયોગ કર્યો હતો?
CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsસિંધુ ખીણની સભ્યતા બાબતે નીચેનામાંથી કયું વિધાન/વિધાનો અસત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsભારત સરકારના અધિનિયમ 1935 દ્વારા સ્થાપિત ફેડરેશનમાં શેષ શક્તિ કોને આપવામાં આવી હતી ?
CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsમોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા નીચેમાંથી કોની સાથે સંબંધિત છે.
CorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsમોહો (Moho) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsમાટીકામના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
1. સિંધુ ખીણની માટીની વસ્તુઓમાં મુખ્યત્વે હાથથી બનાવેલી વસ્તુઓનો સમાવેશ થાય છે, જ્યારે ચાકડા પર બનાવેલી વસ્તુઓ ખૂબ જ ઓછી છે.
2. કાણાંવાળાં માટીનાં વાસણોનો ઉપયોગ અંદાજે ગાળવા માટે થતો હતો.
3. સાદી માટીની વસ્તુઓ કરતાં ચિત્રકામવાળી માટીની વસ્તુઓ વધુ જોવા મળે છે.ઉપરોક્ત પૈકી કયા વિધાનો અસત્ય છે તે જણાવો.
CorrectIncorrect
Stay connected with Gyangoshthi for Daily Current Affairs in Gujarati, Current Affairs Quiz Gujarati, MCQs, PDFs and exam-oriented study materials updated daily.