Gyangoshthi is your daily learning partner for GPSC, UPSC, and other competitive exams. Get Daily Current Affairs, MCQs, Quizzes, PDFs, Government Job Updates, and exam-oriented study materials in simple Gujarati language to boost your preparation and stay ahead in every exam.
Free Mock Test Series | History Test
HISTORY
મૌર્ય યુગ-2
Time limit: 0
Quiz-summary
0 of 10 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text.
You must specify a text.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score
Your score
Categories
Not categorized0%
Your result has been entered into leaderboard
Loading
maximum of 10 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
1
2
3
4
5
6
7
8
9
10
Answered
Review
Question 1 of 10
1. Question
1 points
નીચેના વિધાન તપાસો:
A. ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાગ કલિંગ દેશ (વર્તમાન ઓરિસ્સા)ને જૈનધર્મનું મુખ્ય ઉદભાવસ્થાન કહ્યું છે.
B. બિહારમાં નંદવંશના શાસકોએ જૈનધર્મને આસરો આપ્યો હતો.
C. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ સંક્રતિએ જૈનધર્મ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
Correct
Incorrect
Question 2 of 10
2. Question
1 points
મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો. શબ્દઅર્થ
1. અક્ષપટલ A. ખાન
2. આકાર B. દફતર
3. કર્માનતા C. કતલખાનું
4. સૂવના D. કારખાનું
Correct
Incorrect
Question 3 of 10
3. Question
1 points
મેગેસ્થનીઝ સંબંધી નીચેના વિધાનો વાંચો અને સત્ય વિધાન પસંદ કરો:
A. મેગેસ્થનીઝ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ઈ.સ.પૂર્વ 304 થી ઈ.સ.પૂર્વ 299 સુધી રહ્યો હતો.
B. ઈન્ડિકા ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ જોન વૉટ્સન મૈક ક્રિંડલ દ્વારા કરવામાં આવ્યો હતો.
C. ઈન્ડિકા ગ્રંથ અનુસાર ભારતના સમાજને 7 વર્ણમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.
Correct
Incorrect
Question 4 of 10
4. Question
1 points
નીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઈંટેરી સ્તૂપો છે?
A. સારનાથ B. સાંચી C. બૈરાટ
Correct
Incorrect
Question 5 of 10
5. Question
1 points
અશોકના સામ્રાજ્યમાં લોકસમૂહ વચ્ચે થયેલ સંઘર્ષના સમાધાન માટે અપનાવેલ માર્ગ સંબંધી કયું વિધાન યોગ્ય છે.
A. સૈનિક બળમાં વધારો કરી, કરમાં વધારો કરવો.
B. જુદા-જુદા સંસ્કૃતિ અને સામાજિક સમૂહના લોકો વચ્ચે પરસ્પર એકતા અને સમભાવના ઊભી કરવી.
Correct
Incorrect
Question 6 of 10
6. Question
1 points
નીચેના પૈકી કયા અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો.
A. સમાહર્તા B. સન્નિધાતા C. કુમારમાત્ય D. અંતપાલ
Correct
Incorrect
Question 7 of 10
7. Question
1 points
અશોકના શિલાલેખ સંબંધિત રાજ્ય સાથે યોગ્ય જોડકાં જોડો. શિલાલેખરાજ્ય
1. ધોલી શિલાલેખ A. ઉત્તરાખંડ
2. સોપારા શિલાલેખ B. મહારાષ્ટ્ર
3. ગિરનાર શિલાલેખ C. ઓડિશા
4. કલસી શિલાલેખ D. ગુજરાત
Correct
Incorrect
Question 8 of 10
8. Question
1 points
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે.
A. બ્રાહ્મી લિપિની શરૂઆત
B. ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ
C. અશોક સ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિ
Correct
Incorrect
Question 9 of 10
9. Question
1 points
મૌર્યકાલીન કર સંબંધિત વિષયોની યોગ્ય જોડી બનાવો. કરવિષય
1. બલિ A. પશુઓની રક્ષા માટે કર
2. હિરણ્ય B.આપત કાલીન કર
3. પ્રણય C. અનાજના બદલામાં લેવાતો કર
4. વિવીત D. એક પ્રકારનો રાજસ્વ કર
Correct
Incorrect
Question 10 of 10
10. Question
1 points
મૌર્યકાળના સંદર્ભમાં નીચેનમાંથી સાચા વિધાન જણાવો.
A. દિવ્યવદન અનુસાર બિંદુસારની સભામાં 500 સભ્યવાળી એક મંત્રી પરિષદ હતી જેમાં ખલ્લાટક પ્રધાન હતા.
B. અશોકના શાસન બાદ આવનાર ઉત્તરાધિકારી સંપ્રતિ હતા.
Correct
Incorrect
Stay connected with Gyangoshthi for Daily Current Affairs in Gujarati, Current Affairs Quiz Gujarati, MCQs, PDFs and exam-oriented study materials updated daily.