Free Mock Test Series | History Test
HISTORY
મૌર્ય યુગ-2
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
- Question 1 of 10
1. Question
1 pointsનીચેના વિધાન તપાસો:
A. ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાગ કલિંગ દેશ (વર્તમાન ઓરિસ્સા)ને જૈનધર્મનું મુખ્ય ઉદભાવસ્થાન કહ્યું છે.
B. બિહારમાં નંદવંશના શાસકોએ જૈનધર્મને આસરો આપ્યો હતો.
C. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ સંક્રતિએ જૈનધર્મ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?CorrectIncorrect - Question 2 of 10
2. Question
1 pointsમૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો.
શબ્દ અર્થ
1. અક્ષપટલ A. ખાન
2. આકાર B. દફતર
3. કર્માનતા C. કતલખાનું
4. સૂવના D. કારખાનુંCorrectIncorrect - Question 3 of 10
3. Question
1 pointsમેગેસ્થનીઝ સંબંધી નીચેના વિધાનો વાંચો અને સત્ય વિધાન પસંદ કરો:
A. મેગેસ્થનીઝ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ઈ.સ.પૂર્વ 304 થી ઈ.સ.પૂર્વ 299 સુધી રહ્યો હતો.
B. ઈન્ડિકા ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ જોન વૉટ્સન મૈક ક્રિંડલ દ્વારા કરવામાં આવ્યો હતો.
C. ઈન્ડિકા ગ્રંથ અનુસાર ભારતના સમાજને 7 વર્ણમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.CorrectIncorrect - Question 4 of 10
4. Question
1 pointsનીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઈંટેરી સ્તૂપો છે?
A. સારનાથ B. સાંચી C. બૈરાટCorrectIncorrect - Question 5 of 10
5. Question
1 pointsઅશોકના સામ્રાજ્યમાં લોકસમૂહ વચ્ચે થયેલ સંઘર્ષના સમાધાન માટે અપનાવેલ માર્ગ સંબંધી કયું વિધાન યોગ્ય છે.
A. સૈનિક બળમાં વધારો કરી, કરમાં વધારો કરવો.
B. જુદા-જુદા સંસ્કૃતિ અને સામાજિક સમૂહના લોકો વચ્ચે પરસ્પર એકતા અને સમભાવના ઊભી કરવી.CorrectIncorrect - Question 6 of 10
6. Question
1 pointsનીચેના પૈકી કયા અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો.
A. સમાહર્તા B. સન્નિધાતા C. કુમારમાત્ય D. અંતપાલCorrectIncorrect - Question 7 of 10
7. Question
1 pointsઅશોકના શિલાલેખ સંબંધિત રાજ્ય સાથે યોગ્ય જોડકાં જોડો.
શિલાલેખ રાજ્ય
1. ધોલી શિલાલેખ A. ઉત્તરાખંડ
2. સોપારા શિલાલેખ B. મહારાષ્ટ્ર
3. ગિરનાર શિલાલેખ C. ઓડિશા
4. કલસી શિલાલેખ D. ગુજરાતCorrectIncorrect - Question 8 of 10
8. Question
1 pointsનીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે.
A. બ્રાહ્મી લિપિની શરૂઆત
B. ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ
C. અશોક સ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિCorrectIncorrect - Question 9 of 10
9. Question
1 pointsમૌર્યકાલીન કર સંબંધિત વિષયોની યોગ્ય જોડી બનાવો.
કર વિષય
1. બલિ A. પશુઓની રક્ષા માટે કર
2. હિરણ્ય B.આપત કાલીન કર
3. પ્રણય C. અનાજના બદલામાં લેવાતો કર
4. વિવીત D. એક પ્રકારનો રાજસ્વ કરCorrectIncorrect - Question 10 of 10
10. Question
1 pointsમૌર્યકાળના સંદર્ભમાં નીચેનમાંથી સાચા વિધાન જણાવો.
A. દિવ્યવદન અનુસાર બિંદુસારની સભામાં 500 સભ્યવાળી એક મંત્રી પરિષદ હતી જેમાં ખલ્લાટક પ્રધાન હતા.
B. અશોકના શાસન બાદ આવનાર ઉત્તરાધિકારી સંપ્રતિ હતા.CorrectIncorrect