Free Mock Test Series | History Test
HISTORY
મૌર્ય યુગ-1
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
- Question 1 of 10
1. Question
1 pointsનીચેના ગ્રંથ/સાહિત્ય ધ્યાને લો:
A. ઈન્ડીકા B. મહાવંશ C. દીપવંશ D. મુદ્રારાક્ષક
ઉપરોક્ત પૈકી કયું/કયા સાહિત્ય મૌર્ય સામ્રાજ્યના ઈતિહાસ જાણવાનો સ્ત્રોત છે?CorrectIncorrect - Question 2 of 10
2. Question
1 pointsગ્રીકો નીચે પૈકી કયા મૌર્ય શાસકને “અમીત્રઘાત” કહેતા હતા?
CorrectIncorrect - Question 3 of 10
3. Question
1 pointsમૌર્ય સામ્રાજ્યમાં ચાર વિભાગોની રાજધાની સાથે યોગ્ય જોડકાં જોડો:
દિશા રાજધાની
1. ઉત્તર-પશ્ચિમ A. ઉજ્જૈયન
2. દક્ષિણ B. તોસાલી
3. પૂર્વ C. સુવર્ણગિરિ
4. પશ્ચિમ D. તક્ષશિલાCorrectIncorrect - Question 4 of 10
4. Question
1 pointsઅશોક દ્વારા મોકલાયેલા ધર્મપ્રચારક અને સ્થળ સંબંધી યોગ્ય જોડી જોડો.
ધર્મપ્રચારક સ્થાન
1. મહેન્દ્ર અને સંધમિત્રા A. હિમાલય પ્રદેશ
2. મહારક્ષિત B. મહિષ્મંડલ (મૈસુર)
3. મઝ્ઝિમ C. શ્રીલંકા
4. મહાદેવ થેરા D. યોના (Greece)CorrectIncorrect - Question 5 of 10
5. Question
1 pointsમૌર્ય રાજવંશ વિશે નીચે આપેલ વિધાનો પૈકી કયા વિધાન સાચા છે?
A. મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય પહેલાં રાજવી હતા કે જેઓ મોટાભાગના ભારતને એક વહીવટીતંત્ર હેઠળ એકત્રિત કર્યું.
B. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિન્દુસારે મધ્ય અને દક્ષિણ ભારતના પ્રદેશોમાં સામ્રાજ્ય વિસ્તાર કર્યો.
C. કૌટિલ્યએ ચંદ્રગુપ્ત મૌર્યને મૌર્યવંશની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.CorrectIncorrect - Question 6 of 10
6. Question
1 pointsમૌર્ય કાલીન વહીવટી વડા અને તેમના વિષય સાથે યોગ્ય જોડકા જોડો.
વડા વિષય
1. નાગરિક A. વન વિભાગનો પ્રધાન
2. આટવિક B. નગર રક્ષાધ્યક્ષ
3. નાયક C. નગરકોટવાલ
4. દૌવારિક D. રાજમહેલની દેખરેખ કરનાર કર્મચારીઓનો પ્રધાનCorrectIncorrect - Question 7 of 10
7. Question
1 pointsનીચે આપેલ મૌર્ય શાસકોને ધ્યાને લો:
A. ચંદ્રગુપ્ત મૌર્ય
B. બિન્દુસાર
C. બૃહદ્રથ
D. સમ્રાટ અશોક
ઉપરોક્ત શાસકોને યોગ્ય કળક્રમમાં ગોઠવો.CorrectIncorrect - Question 8 of 10
8. Question
1 pointsસૌરાષ્ટ્રના સુદર્શન તળાવનું સમારકામ કરાવી નહેરનું નિર્માણ કોને કરાવ્યું હતું?
CorrectIncorrect - Question 9 of 10
9. Question
1 pointsમૌર્યકાલીનઅર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
A. મૌર્યકાલીન અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પશુપાલન હતો.
B. મૌર્યકાલીન અર્થવ્યવસ્થામાં ‘લોહાધ્યક્ષ’ નામનો ઉચ્ચ અધિકારી લોખંડના ઉત્પાદન પર નજર રાખતો હતો.
C. મૌર્યકાલીન પશ્ચિમ બંગાળમાં આવેલું તામ્રલિપિ અને પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલું ભરૂચ આંતરરાષ્ટ્રીય બંદરો હતાં.
D. મૌર્યકાલીન અર્થવ્યવસ્થામાં રાજા તમામ જમીનનો માલિક હતો અને સીતાધ્યક્ષ સમગ્ર કૃષિતંત્રનો વડો હતો.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સચા છે?CorrectIncorrect - Question 10 of 10
10. Question
1 pointsમૌર્ય શાસન વ્યવસ્થાના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
A. મૌર્ય શાસન વ્યવસ્થામાં કૃષિવિભાગને ‘સીતા’ કહેવામાં આવતું અને તેના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેવામાં આવતા હતા.
B. મગધની રાજધાની પાટલીપુત્ર સિવાય મૌયસામ્રાજ્યને કુલ 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું.
C. ‘ધર્મસ્થિય’ અને ‘કંટકશોધન’ નામની બે કોર્ટો મૌર્યસામ્રાજ્યમાં જોવા મળે છે, જે ક્રમશ: ફોજદારી અને દીવાની અદાલતો હતી.
D. મૌર્ય શાસન વ્યવસ્થામાં મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરતા અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાનું કાર્ય ‘સમાહર્તા’ દ્વારા થતું હતું.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સચા નથી?CorrectIncorrect