Gyangoshthi is your daily learning partner for GPSC, UPSC, and other competitive exams. Get Daily Current Affairs, MCQs, Quizzes, PDFs, Government Job Updates, and exam-oriented study materials in simple Gujarati language to boost your preparation and stay ahead in every exam.
Free Mock Test Series | Daily Current Affairs Test | Daily Current Affairs Questions
CURRENT AFFAIRS
Daily Current Affairs Quiz 01 January 2025
Time limit: 0
Quiz-summary
0 of 10 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text.
You must specify a text.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score
Your score
Categories
Not categorized0%
Your result has been entered into leaderboard
Loading
maximum of 10 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
1
2
3
4
5
6
7
8
9
10
Answered
Review
Question 1 of 10
1. Question
1 points
એઝોવ સમુદ્ર (Sea of Azov)ના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. એઝોવ સમુદ્ર વિશ્વનો સૌથી છીછરો સમુદ્ર છે.
2. તે કેર્ચ સ્ટ્રેટ (Kerch Strait) દ્વારા કાળા સમુદ્ર સાથે જોડાયેલ છે.
3. તે રશિયા અને યુક્રેનથી સરહદે આવેલું છે.
Centralized Public Grievance Redress and Monitoring System (CPGRAMS)ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. CPGRAMS એ 24×7 ઓનલાઈન પ્લેટફોર્મ છે, જે નાગરિકોને જાહેર સેવા વિતરણ સંબંધિત ફરિયાદો નોંધાવવાની મંજૂરી આપે છે.
2. તે Department of Administrative Reforms and Public Grievances (DARPG) દ્વારા વિકાસવવામાં અને નિરીક્ષણ કરવામાં આવે છે.
3. તે ભારત સરકારના તમામ મંત્રાલયો/વિભાગો અને રાજ્યો બંને સાથે જોડાયેલ એક જ પોર્ટલ છે.
World Audio Visual & Entertainment Summit (WAVES) શું છે?
Correct
Incorrect
Question 4 of 10
4. Question
1 points
પેંગોંગ ત્સો તળાવ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. પેંગોંગ ત્સો દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ અને હવામાન પરિસ્થિતિઓમાં ફેરફારને કારણે તેના રંગ બદલવા માટે જાણીતું છે.
2. શિયાળા દરમિયાન, પેંગોંગ ત્સો ખારા પાણીનો સ્ત્રોત હોવા છતાં સંપૂર્ણપણે થીજી જાય છે.
3. કારાકોરમ પર્વતમાળા (Karakoram Mountain Range) પેંગોંગ ત્સોના ઉત્તર કિનારા પર સમાપ્ત થાય છે.
1. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)એ ભારતીય સેનાના વ્યાવસાયિક વડા છે.
2. ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS)નો કાર્યકાળ 3 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર સુધી, જે પહેલા આવે ત્યાં સુધી સેવા આપે છે.
3. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની નિમણૂક આર્મી, નેવી અથવા એરફોર્સ આ ત્રણ સેવાઓમાંથી થઈ શકે છે.
1. તેનો હેતુ નવી તકનીકો અને વૈજ્ઞાનિક પ્રયોગોના પરીક્ષણ માટે નાના પેલોડ્સ વહન કરવાનો છે.
2. POEM પ્લેટફોર્મ PSLV રોકેટના ચોથા તબક્કા (PS4)નો ઉપયોગ કરે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
Correct
Incorrect
Question 8 of 10
8. Question
1 points
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ગ્રોથને ટેકો આપવા માટે કઈ સંસ્થાએ ભારત સરકાર સાથે બે મહત્વપૂર્ણ લોન પર હસ્તાક્ષર કર્યા છે?
Correct
Incorrect
Question 9 of 10
9. Question
1 points
Central Reserve Police Force (CRPF)ના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
Correct
Incorrect
Question 10 of 10
10. Question
1 points
UNESCO ના Intangible Cultural Heritage of Humanity ની યાદીમાં ભારતના નીચેના ICH Element ને તેમના શિલાલેખના કાલક્રમિક ક્રમમાં ગોઠવો:
Stay connected with Gyangoshthi for Daily Current Affairs in Gujarati, Current Affairs Quiz Gujarati, MCQs, PDFs and exam-oriented study materials updated daily.