Free Mock Test Series | Daily Current Affairs Test | Daily Current Affairs Questions
CURRENT AFFAIRS
Daily Current Affairs Quiz 15 December 2024
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
- Question 1 of 10
1. Question
1 pointsજલવાહક યોજના (Jalvahak Scheme)ના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. તેનો ઉદ્દેશ્ય આંતરિક જળમાર્ગો દ્વારા કાર્ગો અવરજવરને પ્રોત્સાહન આપવાનો છે.
2. Inland & Coastal Shipping Ltd. (ICSL) તેની અમલીકરણ એજન્સીઓમાંની એક છે.ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 2 of 10
2. Question
1 points10th International Forest Fair અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. 10th International Forest Fair 17 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર દરમિયાન ભોપાલમાં યોજાશે.
2. આ મેળાનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ દ્વારા કરવામાં હતું.
3. આ વર્ષની થીમ “Women Empowerment through Minor Forest Produce” છે.ઉપરોકત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 3 of 10
3. Question
1 points‘INS નિર્દેશક’ અંગે નીચેના વિધાનો ધ્યાને લો:
1. INS નિર્દેશકને 18 ડિસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.
2. આ જહાજ 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીથી બનેલ છે અને તે અદ્યતન હાઈડ્રોગ્રાફિક અને સમુદ્રશાસ્ત્રીય સર્વેક્ષણ સાધનો (Oceanographic Survey Equipment)થી સજ્જ છે.
3. INS નિર્દેશકનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE), કોલકાતા દ્વારા કરવામાં આવ્યું છે.
4. આ જહાજનો મુખ્ય હેતુ હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવાનો, નેવિગેશનમાં મદદ કરવાનો અને દરિયાઈ કામગીરીને ટેકો આપવાનો છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું/ખોટા છે?
CorrectIncorrect - Question 4 of 10
4. Question
1 pointsતાજેતરમાં નીચેનામાંથી કયા સંગઠન દ્વારા “Social Dialogue Report” બહાર પાડવામાં આવ્યો છે?
CorrectIncorrect - Question 5 of 10
5. Question
1 pointsનીચેનામાંથી કયા મંદિરને દક્ષિણનું દ્વારકા કહેવામાં આવે છે?
CorrectIncorrect - Question 6 of 10
6. Question
1 pointsનીચેનામાંથી કયા દેશો ‘Caucasus Region’માં સ્થિત છે?
1. જ્યોર્જિયા
2. અઝરબૈજાન
3. હંગેરી
4. આર્મેનિયાCorrectIncorrect - Question 7 of 10
7. Question
1 pointsનીચેના GI ટેગ ઉત્પાદનોને મૂળ પ્રદેશ સાથે જોડો:
1. Gamosa a. તેલંગાણા
2. Tandur Redgram b. લદાખ
3. RaktseyKarpo Apricot c. આસામ
4. Alibag White Onion d. મહારાષ્ટ્રCorrectIncorrect - Question 8 of 10
8. Question
1 pointsનીચેનામાંથી કયા દેશો આર્કટિક સમુદ્રની સરહદે આવે છે?
1. નોર્વે
2. કેનેડા
3. ડેનમાર્ક
4. રશિયાCorrectIncorrect - Question 9 of 10
9. Question
1 pointsકઈ કંપનીએ AI હેલ્થ ઈનોવેશન હબ સ્થાપિત કરવા માટે AIIMS સાથે ભાગીદારી કરી છે?
CorrectIncorrect - Question 10 of 10
10. Question
1 pointsજીવલેણ રોગો માટે મફત સારવાર પૂરી પાડવા માટે Northern Coalfields Limited (NCL) દ્વારા શરૂ કરાયેલી પહેલનું નામ શું છે?
CorrectIncorrect