11 June 2024 Current Affairs

>શ્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા

તાજેતરમાં ભારતમાં 18મી લોકસભા માટે યોજાયેલી ચૂંટણીમાં National Democratic Alliance (NDA)ને મળેલા વિજય બાદ 9 જૂન, 2024ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે.

આ શપથવિધિ સમારોહ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે યોજાયો હતો.

>ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાઈલટ સબ-લેફ્ટનન્ટ અનામિકા રાજીવ Earns ‘ગોલ્ડન વિંગ્સ’

Leave a Comment

error: Content is protected !!