આ Quiz સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય કોઈ પણ વ્યક્તિ જે સામાન્ય જ્ઞાન પ્રત્યે રુચિ ધરાવે છે તેમનાં માટે રોજ અમારી વેબસાઇટ GyanGoshthi પર રોજ મૂકવામાં આવશે.
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score
Your score
Categories
Not categorized0%
Your result has been entered into leaderboard
Loading
maximum of 10 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
1
2
3
4
5
6
7
8
9
10
Answered
Review
Question 1 of 10
1. Question
1 points
એક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓમાં મેહુલને 11મો નંબર મળ્યો, જે નીચેથી 47મા નંબર પર છે. ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા અને એક વિદ્યાર્થી અસફળ થયો હોય, તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે?
Correct
Incorrect
Question 2 of 10
2. Question
1 points
જો A ના પિતાની પુત્રી B ની માતા હોય તો A એ B ના શું થાય?
એક માણસ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તે 45 અંશના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. ફરી પાછો એ જ દિશામાં 180 અંશના ખૂણે ફરે છે. ત્યારબાદએ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 અંશના ખૂણે ફરે છે, તો હવે તે કઈ દિશા તરફ મોં રાખીને ઊભો છે?
Correct
Incorrect
Question 7 of 10
7. Question
1 points
31 દિવસના કોઇ મહિનામાં, 16 તારીખે ગુરૂવાર હોય, તો તે મહિનાના અંતિમ દિવસે કયો વાર હશે?
Correct
Incorrect
Question 8 of 10
8. Question
1 points
જો કોઈ સાંકેતિક ભાષામાં APPLEને BQQMF લખવામાં આવે તો, SCHOOLને તે જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખવામાં આવશે?
Correct
Incorrect
Question 9 of 10
9. Question
1 points
3 સંખ્યાનો ગુણોત્તર 3:4:5 અને તેનો લ.સા.અ. 2400 હોય તો તેનો ગુ.સા.અ =…..
Correct
Incorrect
Question 10 of 10
10. Question
1 points
અજયભાઈએ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં મેળવેલ ગુણ અનુક્રમે 80, 85, 95, 92, 76, 85, 82 છે. તો તે ગુણનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો.