Free Mock Test Series | Polity Test
POLITY
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a number. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score | |
| Your score |
Categories
- Not categorized 0%
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 points“સમાનતા” ની અવધારણાના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો:
CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsરાજ્ય ચૂંટણી પંચના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. 73મા અને 74મા બંધારણીય સુધારા દ્વારા રાજ્ય ચૂંટણી પંચની રચના અંગેની જોગવાઈ કરવામાં આવી હતી.
2. 73મો અને 74મો સુધારોએ વિધાનસભા, પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીનું આયોજન કરવાની શક્તિ પ્રદાન કરે છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન સાચા છે?
CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 pointsભારતના કાયદા પંચ અંગેના નીચેના વિધાનો ચકાસો:
1. તે એક સંવૈધાનિક સલાહકારી પંચ છે.
2. તે કેન્દ્ર સરકાર દ્વારા દર ૫ વર્ષે રચના કરવામાં આવે છે.
3. તે જુના કાયદાઓમાં સુધારો અથવા નાબૂદ કરે છે અને નવા કાયદા બનાવવા અથવા સલાહ આપવાનું કાર્ય કરે છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયાં/કયું વિધાન સત્ય છે?
CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsભારતમાં ભ્રષ્ટાચાર ઓછા કરવા માટે નીચે પૈકીના ક્યાં પગલાં લેવામાં આવેલ છે?
1. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013
2. ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન
3. પ્રોજેક્ટ ઈનસાઈટની શરૂઆતનીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
CorrectIncorrect - Question 5 of 50
5. Question
1 points89મો બંધારણીય સુધારો, 2003માં કઈ જોગવાઈ કરવામાં આવી હતી?
1. અનુચ્છેદ 338(A) અંતર્ગત અનુસૂચિત જનજાતિ આયોગની રચના
2. અનુચ્છેદ 338 અંતર્ગત અનુસૂચિત જાતિ આયોગની રચનાનીચેના વિકલ્પોમાં સાચા વિકલ્પ પસંદગી કરો.
CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsનીચે આપેલ જોડકાઓ પર વિચાર કરો.
સમિતિ અધ્યક્ષ
1. પ્રારૂપ સમિતિ બી.એન.રાવ
2. મૂળભૂત અધિકાર અને સલાહકાર સમિતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
3. રાજ્ય સમિતિ સરદાર પટેલ
4. સંઘ શક્તિ સમિતિ ડૉ. કે. એમ. મુન્શીઉપરોક્ત જોડીઓમાં કઈ જોડી યોગ્ય છે?
CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. ભારતનું બંધારણ કેન્દ્રને સામાન્ય વૈધાનિક પ્રક્રિયા દ્વારા રાજ્યને નાબુદ કરવાની શક્તિ આપે છે.
2. 36મો બંધારણીય સુધારો 1975 દ્વારા સિક્કિમને ભારતીય સંઘના એક પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન સાચા છે?
CorrectIncorrect - Question 8 of 50
8. Question
1 pointsઅનુચ્છેદ 18 “ખિતાબોની નાબૂદી”ના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો.
1. તે માત્ર ભારતના નાગરિકને રાષ્ટ્રપતિની સંમતિ વગર રાજ્યને આધિન લાભના પદને ધારણ કરતી વખતે કોઈ વિદેશી રાજ્યથી ખિતાબ ધારણ કરવા પ્રતિબંધ મુકે છે.
2. તે રાજ્ય દ્વારા વંશપરંપરાગત પદવીને કે કોઈ પણ ખિતાબ ધારણ કરવા પર રોક લગાવે છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન સાચા છે?
CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 pointsભારતના બંધારણમાં નીચે પૈકીની કઈ એક મૂળભૂત ફરજ છે?
CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 points73મો બંધારણીય સુધારો-1992 અંતર્ગત નીચે પૈકીની કઈ જોગવાઇઓ અનિવાર્ય છે?
1. એક ગામમાં ગ્રામસભાની રચના.
2. પંચાયતમાં પછાત વર્ગો માટે બેઠકોનું અનામત
3. પંચાયતના સભ્યોને ચૂંટણી માટે લઘુત્તમ આયુષ્ય મર્યાદા
4. પંચાયતમાં મહિલાઓ માટે અનામત સીટો
5. પંચાયતને નાણાકીય અધિકાર આપવો.નીચે પૈકીના યોગ્ય વિકલ્પની પસંદગી કરો.
CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsરાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો:
1. તેની રચના 2005માં કરવામાં આવી હતી.
2. મુખ્ય ઉદ્દેશ બાળ અધિકારોનું રક્ષણ અને તેમની અભિવૃદ્ધિ
3. અધ્યક્ષ અને સભ્યોની નિમણુક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 pointsભારતના બંધારણની પ્રસ્તાવના _________ છે.
CorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsપંચાયતી રાજ વ્યવસ્થાનો મૂળ ઉદ્દેશ શું સુનિશ્ચિત કરવાનો છે?
1. વિકાસમાં જનભાગીદારી
2. રાજનૈતિક જવાબદારી
3. લોકશાહી વિકેન્દ્રીકરણ
4. નાણાકીય સંગ્રહણનીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 pointsનીચેનામાંથી કયું ‘રાજ્ય’ શબ્દને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે.
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 pointsલોકસભામાં નીતિશાસ્ત્ર સમિતિના સંદર્ભે, નીચેના વિધાનોમાંથી કયું/ક્યાં સાચું/સાચાં છે?
1. શરૂઆતમાં તે એક એડહોક સમિતિ હતી.
2. લોકસભા સદસ્યના અનૈતિક આચરણ સંબંધીની ફરિયાદ ફક્ત લોકસભાના સભ્ય જ કરી શકે છે.
3. આ સમિતિ કોઈ એવી બાબતો પર વિચાર કરી શકે નહી જે ન્યાયાધીન હોય.નીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર પસંદ કરો.
CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsનીચે આપેલ વિધાનોમાંથી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં નથી?
1. ડૉ.બી.આર.આંબેડકર ડ્રાફિટંગ સમિતિના અધ્યક્ષ હતા.
2. જવાહરલાલ નહેરુએ સંઘ બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી હતી.
3. સરદાર પટેલે પ્રાંતીય બંધારણ સમિતિની અધ્યક્ષતા કરી હતી.
4. સરદાર પટેલે રાજ્યોની સમિતિઓની અધ્યક્ષતા કરી હતી.CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsભારત દેશના સંદર્ભમાં નીચેના વિધાનો ઉપર વિચાર કરો.
1. ભારતમાં માત્ર એક જ નાગરિકતા અને એક જ રહેઠાણ છે.
2. જન્મથી નાગરિકતા પ્રાપ્ત થયેલ હોય તે જ વ્યક્તિ રાજ્યના વડા બની શકે છે.
3. વિદેશી વ્યક્તિને એકવાર નાગરિકતા આપવામાં આવે તો પછી કોઇપણ સંજોગોમાં નકારી શકાય નહી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
CorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsનીચેના વિધાનો ઉપર વિચાર કરો.
1. ભારતના બંધારણમાં સુધારો માત્ર લોકસભામાં જ બિલ રજૂ કરી શરુ કરી શકાય છે.
2. જો એવો સુધારો સંઘીય લક્ષણોમાં પરિવર્તનની માંગ કરે તો સુધારાનું સમર્થન ભારતના તમામ રાજ્યોના વિધાનમંડળ દ્વારા થવું જરૂરી છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsનીચે આપેલમાંથી કઈ લોકસભાની વિશિષ્ટ સત્તાઓ છે?
1. કટોકટીની ઘોષણાને મંજુરી આપવી.
2. મંત્રીપરિષદની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવો.
3. ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવોનીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરી સાચો જવાબ શોધો.
CorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsભારતીય બંધારણ અનુસાર ભારતના રાષ્ટ્રપતિની એ ફરજ છે કે નીચેનામાંથી કોને સંસદની સમક્ષ રજુ કરાવે છે?
1. કેન્દ્રીય નાણાંપંચની ભલામણો
2. લોકલેખા સમિતિનો રીપોર્ટ
3. કન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલનો રીપોર્ટ
4. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગનો રીપોર્ટનીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરી સાચો જવાબ શોધો.
CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsરાજ્યસભા અને લોકસભા વચ્ચે ગતિરોધની કઈ સ્થિતિ/સ્થિતિઓમાં સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે?
1. સાધારણ બિલ પસાર કરવાની સ્થિતિમાં
2. નાણાં વિધેયક પસાર કરવાની સ્થિતિમાં
3. બંધારણ સુધારા વિધેયક પસાર કરવાની સ્થિતિમાંનીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરી સાચો જવાબ શોધો.
CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsજો વાર્ષિક કેન્દ્રીય બજેટ લોકસભા દ્વારા પસાર ન થાય તો,
CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsભારતના કોઈ રાજ્યની વિધાનસભાના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. વર્ષના પ્રથમ સત્રની શરુઆતમાં રાજ્યપાલ ગૃહના સભ્યોને પરંપરાગત સંબોધન કરે છે.
2. જયારે કોઈ ચોક્કસ વિષય માટે રાજ્યના વિધાનમંડળ પાસે કોઈ નિયમ નહી હોય ત્યારે તેવા વિષય માટે લોકસભાના નિયમનું પાલન કરવામાં આવે છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન સાચા છે?
CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsસંસદમાં ઈમરજન્સી/કટોકટી ઠરાવ પસાર કરવા માટે ક્યા પ્રકારની બહુમતી જરૂરી છે?
CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsભારતમાં પક્ષપલટા વિરોધી કાયદાના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. કાયદો સ્પષ્ટ કરે છે કે નામાંકિત ધારાસભ્ય ગૃહમાં નિયુક્ત થયાના છ મહિનાની અંદર કોઇપણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે નહી.
2. કાયદો એવી કોઈ સમમર્યાદા પ્રદાન કરતું નથી કે જેમાં પ્રિસાઈડીંગ ઓફિસરે પક્ષપલટાના કેસનો નિર્ણય કરવાનો હોય.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન સાચા છે?
CorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsભારત સરકારના અધિનિયમ 1919માં, પ્રાંતીય સરકારના કાર્યોને “અનામત” અને “સ્થાનાંતરિત” વિષયોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. નીચેનામાંથી કયાને “અનામત” વિષય તરીકે ગણવામાં આવ્યા હતા?
1. ન્યાયનું વહીવટ 2. સ્થાનિક સ્વ-સરકાર 3. જમીન મહેસૂલ 4. પોલીસ
CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsભારતમાં આદર્શ આચારસંહિતાનાં સંદર્ભમાં નીચેના વિધાનો કયું/કયા સાચા છે?
1. ભારત ચૂંટણી પંચની સલાહ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
2. તેના ઉલ્લંઘન બદલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અંતર્ગત દંડ કરી શકે છે.CorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsરાજ્ય વિધાનસભામાં ચૂંટાઈને આવવા લાયક વ્યક્તિ માટે….
1. 21 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ
2. તેણે ચૂંટણીક્ષેત્રમાં મતદાતા હોવા જોઈએ, જ્યાંથી તેઓ ચૂંટાઈને આવે છે.ઉપરોક્ત વિધાનોમાંથી નીચે આપેલા વિકલ્પની સાચી પસંદગી કરો.
CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsએવી પરિસ્થિતિમાં જ્યાં અનુચ્છેદ 254 હેઠળ સંઘ અને રાજ્ય બંને કાયદાઓ સમવર્તી યાદીમાં માન્ય રીતે સ્થાન ધરાવે છે, પરંતુ સંસદ ભૂતકાળની અસરથી તેના કાયદાને રદ કરે છે, ત્યાં બચેલા રાજ્ય કાયદાનું શું થાય છે?
CorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsઅનુચ્છેદ 3 હેઠળ, સંસદ પાસે નવા રાજ્યો બનાવવાની અથવા સીમાઓ બદલવાની વ્યાપક સત્તા છે, જે ફક્ત સંબંધિત રાજ્ય વિધાનસભાને રાષ્ટ્રપતિના સંદર્ભને આધિન છે. જો ભાવિપુનર્ગઠન તેની વિધાનસભા દ્વારા સર્વાનુમતે નકારી કાઢવા છતાં રાજ્યનું વિભાજન કરે છે, તો કયો બંધારણીય મુદ્દો દાવ પર હશે?
CorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsજો રાષ્ટ્રપતિ, મંત્રીમંડળની તાત્કાલિક સલાહ હોવા છતાં, અનુચ્છેદ 123 હેઠળ વટહુકમ જાહેર કરવાનો ઇનકાર કરે છે અને બે વખત દરખાસ્ત પરત કરે છે, તો શું આ પ્રકારનો ઇનકાર બંધારણીય યોગ્યતાનું ઉલ્લંઘન સમાન છે?
CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsજયારે રાજ્યપાલ કોઈ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા વિધાન પર અનુચ્છેદ 200 અંતર્ગત નિશ્ચિત સમય સુધી સહમતિ આપવાનો વિલંબ કરે છે, અને ન તો તેને પાછું મોકલે છે કે ન તો તેને આરક્ષણ પર મૂકે છે, ત્યારે પ્રથા સંવિધાનિક “પોકેટ વિટો” જેવી બને છે. આ ઉપાય સૌથી વધુ ક્યા અન્ય સંવિધાનિક સુરક્ષા સાથે સરખાવી શકાય?
CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsધારો કે અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન, કેન્દ્ર રાજ્યોને માત્ર મૂળભૂત અધિકારો જ નહીં, પરંતુ પંચાયતી રાજ સંસ્થાઓ જેવા મૂળભૂત શાસન માળખાને પણ સ્થગિત કરવાનો નિર્દેશ આપે છે અને એવી દલીલ કરે છે કે તે “રાષ્ટ્રીય એકતા” સુનિશ્ચિત કરે છે. ન્યાયતંત્ર તેને રદબાતલ કરવા માટે ક્યાં સિધ્ધાંતનો સૌથી વધુ મજબુત ઉપયોગી કરશે?
CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
વિધાન ૧: હેબિયસ કોર્પસનો હુકમ ગેરકાયદેસર અથવા મનસ્વી અટકાયત સામે વ્યક્તિગત સ્વતંત્રતાનું એક શક્તિશાળી કવચ છે.
વિધાન ૨: તે ફક્ત રાજ્ય વિરુદ્ધ જ નહીં, પણ ગેરકાયદેસર રીતે કોઈને અટકાયતમાં રાખનારા ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ પણ જારી કરી શકાય છે.
વિધાન ૩: રાષ્ટ્રીય કટોકટી દરમિયાન હેબિયસ કોર્પસ રિટ જારી કરી શકાતી નથી.ઉપરોકત વિધાનોના સંદર્ભમાં નીચેના માંથી કયું સત્ય છે.
CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 pointsકાયદાનું શાસન અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsઅનુચ્છેદ 39A નીચેનામાંથી કોની સાથે સુસંગત છે?
CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો.
1. સુરેશ તેંડુલકર સમિતિએ કેટલીક મૂળભૂત ફરજો અને જવાબદારીઓની ભલામણ કરી હતી
2. બંધારણમાં નવા અનુચ્છેદ 51A ના સમાવેશ સાથે મૂળભૂત ફરજોના સમાવેશની તરફેણ કરતી સમિતિની ભલામણોનો અમલ કરવામાં આવ્યો.
3. મૂળભૂત ફરજોનો સમાવેશ કરવાથી આપણા બંધારણને માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાના અનુચ્છેદ 29 (1) સાથે સુસંગત બનાવવામાં આવ્યું.ઉપરોકત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે.
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 pointsવિધાન (A): ભારતનુ ચૂંટણી પંચ લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ યોજવા માટે જવાબદાર છે.
કારણ (R): ચૂંટણી પંચ એક બહુ-સભ્ય સંસ્થા છે જેમાં ત્રણ ચૂંટણી કમિશનર છે.CorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsવિધાન (A): ૧૦૫મા બંધારણીય સુધારા અધિનિયમ, ૨૦૨૧એ પછાત વર્ગોને ઓળખવાની રાજ્યોની સત્તા પુનઃસ્થાપિત કરી.
કારણ (R): મરાઠા અનામત કેસ (૨૦૨૧)માં સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં એવો ચુકાદો આપવામાં આવ્યો હતો કે રાજ્યો સ્વતંત્ર રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBCs) ની ઓળખ કરી શકતા નથી.CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsઅનુચ્છેદ 371J ના સંબંધમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 41 of 50
41. Question
1 pointsભારતના બંધારણમાં છઠ્ઠી અનુસૂચિ હેઠળ સ્વાયત્ત જિલ્લા પરિષદોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્વાયત્ત જિલ્લા પરિષદો બાબતે નીચેના વિધાનો ચકાસો.
1. સ્વાયત્ત જિલ્લા પરિષદ પાસે ચોક્કસ બાબતો પર કાયદાકીય, ન્યાયિક અને કારોબારી સત્તાઓ હોય છે.
2. રાજ્યપાલ સ્વાયત્ત જિલ્લા પરિષદના અધિકારક્ષેત્રમાં વધારો અથવા ઘટાડો કરી શકે છે.
3. સ્વાયત્ત જિલ્લા પરિષદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓનો અમલ કરતા પહેલા ભારતના રાષ્ટ્રપતિની ‘સંમતિ’ જરૂરી છે.ઉપરોકત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે.
CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsભારતમાં ચુંટણી લોકશાહીનું પ્રતિક સમાન છે. ભારતનો નાગરિક ચુંટણી લડી શકે છે તેમાં મત આપી શકે છે તેમજ કોઈ રાજકીય પક્ષનું નિર્માણ પણ કરી શકે છે. રાજકીય પક્ષોની માન્યતા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
CorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsનીચેનામાંથી કયું કાર્ય ભારતીય સંસદમાં વ્હીપનું કાર્ય નથી?
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 points74મા સુધારા હેઠળ શહેરી સ્થાનિક સંસ્થાઓ અધિનિયમ, 1992 અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
CorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsભારતીય સંસદમાં રજૂ થતાં બજેટ અંગે નીચેના વિધાનો પર વિચાર કરો.
1. સંસદ ભારતના એકીકૃત ભંડોળ અને ભારતના આકસ્મિક ભંડોળ પર મતદાન કરી શકે છે.
2. બંધારણના અનુચ્છેદ ૧૧૨ હેઠળ વાર્ષિક નાણાકીય નિવેદન સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે છે.
3. વિનિયોગ બિલ પસાર થયા પછી નાણાં બિલ રજૂ કરવામાં આવે છે.ઉપરોકત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsભારતીય સંસદમાં લોકસભાના અધ્યક્ષનું પદ ઘણું અગત્યનું છે, અધ્યક્ષ પાસે કેટલીક વિશેષ સત્તાઓ રહેલી છે જેનો તે સંજોગોને અનુસાર સ્વવિવેકથી નિર્ણય કરતાં હોય છે, પરંતુ કેટલીક પરિસ્થિતિ માટે તેઓએ રાજીનામું આપવું પડે છે, જો તે ..
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsઅનુચ્છેદ-52 હેઠળ ભારતના રાષ્ટ્રપતિના પદની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ કારોબારી વિભાગના નામાંકિત વડા, દેશના પ્રથમ નાગરિક અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર હોય છે. ભારતના બંધારણમાં તેમની નિયુક્તિ અને બરતરફી માટે કેટલાક પ્રવધાન કરેલ છે, રાષ્ટ્રપતિ બાબતે નીચેના વિધાન ચકાસો.
1. રાષ્ટ્રપતિ લોકસભામાં બે સભ્યોની નિમણૂક કરી શકે છે.
2. રાષ્ટ્રપતિ પાસે મહાભિયોગના કિસ્સામાં સજા માફ કરવાની સત્તા છે.
3. રાષ્ટ્રપતિ પર ફક્ત બંધારણનું ઉલ્લંઘન કરવાના આધારે જ મહાભિયોગ ચલાવી શકાય છે.CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsબંધારણના અનુચ્છેદ 356માં નીચેનામાંથી કઈ જોગવાઈઓનો ઉલ્લેખ છે?
1. જો રાષ્ટ્રપતિને ખાતરી થાય કે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે રાજ્ય સરકાર બંધારણ અનુસાર ચલાવી શકાતી નથી, તો તેઓ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે.
2. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન સંસદ, રાજ્ય વિધાનમંડળની સત્તાઓ સંભાળે છે.
3. રાષ્ટ્રપતિ શાસન મહત્તમ ૬ મહિના સુધી ચાલુ રહી શકે છે, પરંતુ સંસદીય મંજૂરી સાથે તેને કુલ ૩ વર્ષ માટે લંબાવી શકાય છેCorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsભારતીય બંધારણના ભાગ-4માં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોના વર્ગીકરણ અંગે નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ઉદાર-બૌદ્ધિક સિદ્ધાંતો, એક સમાન નાગરિક સંહિતા સ્થાપિત કરવા અને આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
2. સમાજવાદી સિદ્ધાંતો આવકની અસમાનતાઓ ઘટાડવા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે.
3. ગાંધીવાદી સિદ્ધાંતોમાં કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ગ્રામ પંચાયતોનું આયોજન કરવા જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે.ઉપરોકત પૈકી કયું/કયા વિધાન/વિધાનો અસત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsભારતીય બંધારણના અનુચ્છેદ 368 હેઠળ બંધારણમાં સુધારાની જોગવાઈ માટેનું પ્રવધાન કરવામાં આવ્યું છે, ભારતમાં બંધારણીય સુધારાઓની પ્રક્રિયા અંગે નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ભારતના રાષ્ટ્રપતિ અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારા બિલને મંજૂરી આપવાનો ઇનકાર કરી શકતા નથી.
2. કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારોને બદલવામાં આવ્યા હતા, 44મા બંધારણીય સુધારા કાયદાએ કટોકટી દરમિયાન બદલાયેલા મૂળભૂત અધિકારો સંબંધિત ઘણી જોગવાઈઓ પુનઃસ્થાપિત કરી છે.
3. બંધારણની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવા માટે સંસદની સાદી બહુમતી પૂરતી છે.ઉપરોકત પૈકી કયું/કયા વિધાન/વિધાનો અસત્ય છે તે જણાવો.
CorrectIncorrect