Free Mock Test Series | Current Affairs Test (August 2024)
CURRENT AFFAIRS
Current Affairs Test: August 2024
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 pointsવર્ષ 2024નો ‘અર્થ ઓવરશૂટ દિવસ (Earth Overshoot Day)’ ક્યારે હતો?
CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsયેન કેરી ટ્રેડ શું છે?
CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 points70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2024 સંબંધિત નીચેના પૈકી કઈ જોડ સાચી છે?
એવોર્ડ – વિજેતા
1. રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – કાંતારા
2. શ્રેષ્ઠ કોસ્ટ્યુમ – નિકી જોશી (કચ્છ એક્સપ્રેસ)
3. શ્રેષ્ઠ બાળ કલાકાર – શ્રીપથ (મલ્લિકાપુરમ)CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsતાજેતરમાં કઈ કંપનીને રાજભાષા ગૌરવ સન્માન 2023-2024 માં કેટેગરી 1 માં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
CorrectIncorrect - Question 5 of 50
5. Question
1 pointsતાજેતરમાં કયા સ્થળે ભારતના પ્રથમ ઈન્ટિગ્રેટેડ એગ્રી-એક્સપોર્ટ ફેસિલિટી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે?
CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsવકફ (સુધારા) બિલ, 2024ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો:
1. આ બિલ કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રી કીરેન રિજિજુ દ્રારા રજૂ કરવામાં આવ્યું છે.
2. આ બિલ દ્રારા વકફ અધિનિયમ, 1995માં સુધારો કરવામાં આવશે.
3. વકફ એક ઈસ્લામિક વિચાર છે જેમાં ટ્રસ્ટમાં રાખવાની અને ધાર્મિક અથવા ચેરિટેબલ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી મિલકતનું દાન કરવાનો સમાવેશ થાય છે.
4. વર્તમાનમાં સમગ્ર ભારતમાં રાજ્યસ્તરના વકફ બોર્ડની દેખરેખ અને સલાહ માટે સેન્ટ્રલ વકફ બોર્ડ (CWB) છે.ઉપરોક્ત પૈકી કેટલાં વિધાન/વિધાનો સાચાં છે?
CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsતાજેતરમાં એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડીક્રાફ્ટ દ્રારા હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટ એવોર્ડની 24 મી આવૃતિનુ આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું?
CorrectIncorrect - Question 8 of 50
8. Question
1 pointsભારતનું કયું રાજ્ય સમગ્ર દેશમાં EV ચાર્જિંગ સ્ટેશનના પ્રમાણમાં પ્રથમ ક્રમે છે?
CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 pointsતાજેતરમાં નીચેનાં પૈકી કયા સ્થળે સ્મોલ સેટેલાઈટ કોન્ફરન્સની 38મી વાર્ષિક આવૃતિ યોજાઈ હતી?
CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 pointsયુગયુગીન ભારત મ્યુઝિયમ કૉન્કલેવનું આયોજન ક્યાં સ્થળે કરવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsઑગસ્ટ ક્રાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 pointsવર્લ્ડ ટ્રેડ સ્ટેટેસ્ટિકલ રિવ્યૂ રિપોર્ટ 2023માં વૈશ્વિક કૃષિનિકાસના મામલે ભારતનો ક્રમ કયો છે?
CorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsદર વર્ષે ક્યાં દિવસે ‘વિશ્વ હાથી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે?
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 pointsતાજેતરમાં ભારતની સહાયથી ક્યાં દેશમાં આર્મી સૉફટવેર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 pointsનીચેનાં વિધાનો ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsSEBIના રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધારે FPI રોકાણકર્તા દેશ કયો છે?
CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsતાજેતરમાં સમાચારમાં જોવા મળેલ સેરોપેગિયા શિવરાયિના નીચેના પૈકી શેની સાથે સંબંધિત છે?
CorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsઅસમ રાઈફલ્સ 22મા ડિરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsતાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ISDra2TnpB નીચેનાં પૈકી શેની સાથે સંબંધિત છે?
CorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsતાજેતરમાં 100% ટકા સૌરઊર્જા વડે 100 ગામોને વીજળી પૂરી પાડવા સોલાર વિલેજ સ્કીમ ક્યાં રાજ્ય દ્રારા શરૂ કરવામાં આવી છે?
CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsઈન્ટરનેશનલ કૉન્ફરન્સ ઓફ એગ્રીકલ્ચર ઈકોનોમિસ્ટસ (ICAE) 2024 ક્યાં યોજાઈ હતી?
CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsતાજેતરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) કોન્ફરન્સની કેટલામી આવૃતિ યોજાઈ હતી?
CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ફેસિલિટી વિશે નીચેનાં વિધાનો ચકાસો:
1. આ ફેસિલિટી ટાટા ગ્રુપ દ્રારા આસામમાં સ્થાપવામાં આવી છે.
2. તે આ વર્ષે 15 અબજ ચિપ્સનું ઉત્પાદન કરશે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsતાજેતરમાં સમાચારમાં રહેલ શબ્દ ‘A117uuD’ શું છે?
CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsSBI જનરલ ઈન્સ્યોરન્સ સાથે કરાર કરીને આપતિ વ્યવસ્થાપન વીમા યોજના શરૂ કરનાર કયું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે?
CorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsતાજેતરમાં ક્યા રાજ્ય દ્રારા નલગંગા-વૈનગંગા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે?
CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsનીચેનાં પૈકી કઈ જોડ સાચી છે?
યોજના પોર્ટલ રાજ્ય
1. મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના ઓડિશા
2. ઉપસ્થિતિ પોર્ટલ ઝારખંડ
3. મુખ્યમંત્રી નિજૂત મોઈના અસોની અસમCorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsતાજેતરમાં કયા રાજ્યમાંથી મળી આવેલ પ્રાચીન જિયોગલીફસ અને પેટ્રોગલીફસને સંરક્ષિત સ્મારકો જાહેર કરવામાં આવ્યાં હતા?
CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsસમગ્ર વિશ્વના આદિવાસી લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
CorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsનલગંગા-વૈનગંગા રિવર લીંકીંગ પ્રોજેક્ટ ક્યા રાજ્યનો પ્રોજેક્ટ છે?
CorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsતાજેતરમાં ભારતનું પ્રથમ ગ્રેઈન ATM “અન્નપૂર્તિ” ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsપ્રથમ BIMSTEC બિઝનેસ સમિટ નીચેના પૈકી કયા સ્થળે યોજાઈ હતી?
CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsતાજેતરમાં મિત્રશક્તિ એક્સર્સાઈઝ 2024 કયા બે દેશો વચ્ચે યોજાઈ હતી?
CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsતાજેતરમાં ભારતના ગોલ્ડ સેક્ટર દ્રારા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સમર્થનની સાથે સેક્ટરની પ્રથમ નિયમનકારી સંસ્થા “ઈન્ડિયન એસોસિયેશન ફોર ગોલ્ડ એક્સિલન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ”ની સ્થાપના કરવામાં આવી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 pointsભારતની પુન:પ્રાપ્ય ઊર્જાક્ષમતા વિશે નીચેનાં વિધાન ચકાસો:
1. છેલ્લા એક દાયકામાં ભારતની પુન:પ્રાપ્ય ઊર્જાક્ષમતા 165% વધી છે.
2. વર્ષ 2024 સુધીમાં ભારતની પુન:પ્રાપ્ય ઊર્જાક્ષમતા 203.1GW થઈ ગઈ છે.
3. વર્તમાનમાં ભારત એ કુલ સ્થાપિત પુન:પ્રાપ્ય ઊર્જાક્ષમતાની બાબતમાં વિશ્વમાં 4થા ક્રમે છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsતાજેતરમાં ગુજરાત સરકારના કયા વિભાગ દ્રારા ‘માનવ કલ્યાણ યોજનામાં સુધારો’ કરીને “માનવ કલ્યાણ યોજના 2.0” શરૂ કરવામાં આવી છે?
CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsપ્રથમ ગ્લોબલ પ્રવાસી વિમેન્સ કબડ્ડી લીગ (GPKL) ક્યાં યોજાશે?
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 pointsતાજેતરમાં રાષ્ટ્રપતિભવનના દરબાર હૉલ અને અશોક હોલનું નામ બદલીને અનુક્રમે શું રાખવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsરાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર વિશે નીચેનાં વિધાનો ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
1. 2024માં આ પુરસ્કાર પ્રથમવાર એનાયત કરવામાં આવ્યાં છે.
2. આ પુરસ્કાર 12 ક્ષેત્રોમાં આપવામાં આવે છે.
3. વિજ્ઞાનરત્ન પુરસ્કારના જી.પદ્મનામ (ખ્યાતનામ બાયોકેમિસ્ટ અને ઈન્ડિયન ઈનિસ્ટટયૂટ ઓફ સાયન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર)ને એનાયત કરવામાં આવ્યો છે.CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsતાજેતરમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હેઠળના એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ દ્રારા કયા રાજ્યમાંથી 1,600 ટન (G3 સ્ટેજ) લિથિયમના ભંડારની શોધ કરવામાં આવી છે?
CorrectIncorrect - Question 41 of 50
41. Question
1 pointsતાજેતરમાં સમાચારમાં રહેલ એક્સિઓમ-4 મિશન વિશે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે?
1. તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટેનું ખાનગી સ્પેસફલાઈટ મિશન છે.
2. આ મિશનનો ઉદેશ્ય પૃથ્વીની લો અર્થ ઓર્બિટ મા ટકાઉક્ષમ માનવ હાજરી સ્થાપિત કરવા માટે એક્સિઓમ સ્પેસના અગ્રેસર પ્રયાસો ચાલુ રાખવાનો છે.
3. IAFના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને પ્રશાંત બાલક્રિષન્ન નાયરની એક્સિઓમ-4 ISS મિશન માટે પસંદગી કરવામાં આવી છે.CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsપ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 વિશે નીચેના વિધાન ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
CorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsINS અરિઘાટના સંદર્ભમાં નીચેના વિધાન ધ્યાનમાં લો:
1. આ સબમરીન એ ભારતની સ્વદેશમાં નિર્મિત પરમાણુ સંચાલિત બેલીસ્ટિક મિસાઈલ સબમરીન છે.
2. આ સબમરીન વિશાખાપટ્ટનમ સ્થિત ભારતીય નૌકાદળના શિપ બિલ્ડિંગ સેન્ટર દ્રારા તૈયાર કરવામાં આવનાર છે.
3. વર્ષ 2016મા ભારતની પ્રથમ પરમાણુ સબમરીન INS અરિહંત તૈનાત કરવામાં આવી હતી.ઉપરનાં વિધાનો પૈકી કેટલાં વિધાન સાચાં છે?
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 pointsતાજેતરમાં ભારત દ્રારા કયા મહાસાગરમાં 3 અંડરવોટર સ્ટ્રક્ચર્સનું નામકરણ અશોક સમુદ્રી પર્વત, ચંદ્રગુપ્ત શિખર અને કલ્પતરૂ શિખર કર્યું છે?
CorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsકેમિકેઝ ડ્રોનના સંદર્ભમાં નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આ ડ્રોન 1000 કી. મિનિ રેન્જ ધરાવતા DRDO દ્રારા લોન્ચ કરવામાં આવ્યાં છે.
2. આ ડ્રોનને લોઈટરિંગ મ્યુનિશન તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. આ ડ્રોન એ ભારતીય NAViC સીસ્ટમથી સજ્જ છે. તેથી, આ ડ્રોન જ્યાં GPS કામ ન કરી શકતું હોય તેવા વાતાવરણમાં પણ કામ કરવા સક્ષમ છે.
4. રશિયા-યુક્રેન સંઘર્ષમાં યુક્રેનના સૈન્ય દ્રારા રશિયન પાયદળ અને સશસ્ત્ર વાહનોને નિશાન બનાવવા માટે આ ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsતાજેતરમાં સમાચારમાં જોવા મળેલ “નિલકુરિંજી” નીચેના પૈકી શેની સાથે સંબંધિત છે?
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsવિશ્વ સિંહ દિવસના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsનીચેની લશ્કરી ક્વાયતો વિશે જણાવો.
1. ઈન્દ્ર કવાયત : ભારત અને રશિયા
2. મૈત્રી કવાયત : ભારત અને શ્રીલંકા
3. પર્વત પ્રહાર યુધ્દ્રાભ્યાસ : ભારત અને USACorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsતાજેતરમાં ભારત દ્રારા ક્યાં દેશ સાથે કલ્ચરલ પ્રોપર્ટી એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે?
CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsતાજેતરમાં સમાચારમાં રહેલ ECoZen શું છે?
CorrectIncorrect