Free Mock Test Series | Mock Test
MOCK TEST
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a number. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score | |
| Your score |
Categories
- Not categorized 0%
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 pointsચક્રવાત બાબતે નીચેના વિધાનો ચકાસો અને ક્યા સાચા છે તે જણાવો.
1. શીતોષ્ણ કટીબંધીય ચક્રવાત જમીન અને સમુદ્ર બંને ઉપર ઉત્પન્ન થઈ શકે છે.
2. ઉષ્ણકટીબંધીય ચક્રવાત સામાન્ય રીતે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે.CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો અને ક્યા સાચા છે તે જણાવો.
1. સંવહનીય વરસાદ વિષુવવૃત્તિય ક્ષેત્રો અને મહાદ્વીપોના આંતરિક ભાગોમાં થાય છે.
2. પર્વતીય વરસાદ પર્વતીય ઢાળ પર ઉપર ચઢતી વાયુઓના સંઘનને કારણે થાય છે.CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 pointsજેટધારાઓના વિષયમાં નીચેના વિધાનો પર વિચાર કરો અને ક્યા સાચા છે તે જણાવો.
1. આ પશ્ચિમથી પૂર્વ તરફ લગભગ 8 થી 15 કિ. મી. ની ઊંચાઈ પર વાહે છે.
2. આ ઊપોષ્ણકટીબંધીય વિસ્તારની સાથે સાથે ધ્રુવીય ક્ષેત્રમાં પણ વહે છે.CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsનીચેનામાંથી ક્યા વિધાનો સાચા છે તે જણાવો.
1. ઉંચાઈ ઘટવાની સાથે તાપમાનમાં થતા ઘટાડાને “સામાન્ય હાસ (ઘટાડા) દર” (NLR) કહે છે.
2. મેઘાચ્છાદિત આકાશની સાથે ઠંડીની લાંબી રાત્રી, તાપમાનનો વ્યુત્ક્ર્મણની એક આદર્શ સ્થિતિ છે.
3. તાપમાનનું વ્યુત્ક્ર્મણ હવા અને તાપમાનમાં દૈનિક પરિવર્તનને પ્રભાવિત કરે છે.CorrectIncorrect - Question 5 of 50
5. Question
1 pointsઉષ્ણકટીબંધીય ચક્રવાતો તથા સમશીતોષ્ણ કટીબંધીય ચક્રવાતોના સંદર્ભમાં નીચેના કથનો પર વિચાર કરો અને ક્યા સાચા છે તે જણાવો.
1. સમશિતોષ્ણ કટીબંધીય ચક્રવાત પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે જયારે ઉષ્ણકટીબંધીય ચક્રવાત પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરે છે.
2. સમશિતોષ્ણ કટીબંધીય ચક્રવાત ઉષ્ણકટીબંધીય ચક્રવાતોની તુલનામા વધારે વિસ્તૃત ક્ષેત્રફળ પર ફેલાયેલા હોય છે.
3. સમશિતોષ્ણ કટીબંધીય ચક્રવાતોને એન્ટાલટીકમાં ‘હરિકેન’ કહેવાય છે પશ્ચિમી પ્રશાંત ઉષ્ણકટીબંધીય ચક્રવાતોને ‘ટાઈફુન’ ક્હે છે.CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsચક્રવાત અને પ્રતિચક્રવાત બાબતે નીચેના વિધાનો ચકાસો અને ક્યા સાચા છે તે જણાવો.
1. પ્રતિચક્રવાતમાં ઉચ્ચ દબાણ કેન્દ્રમાં હોય છે જયારે ચક્રવાતમાં કેન્દ્રમાં નીચું દબાણ હોય છે.
2. ઉત્તરી ગોળાર્ધમાં ચક્રવાત માટે વાયુનો પ્રવાહ ઘડિયાળની દિશામાં હોય છે જયારે પ્રતિચક્રવાતમાં વાયુનો એન્ટીકલોકવાઈઝ હોય છે.CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsનીચેનામાંથી ક્યા પરિબળો પૃથ્વીની સપાટી પર સૂર્યતાપમાં ભિન્નતા પ્રદાન કરે છે.
1. પોતાની ધરી પર પૃથ્વીનું પરિભ્રમણ
2. સૂર્યના કિરણોના નમનનો ખૂણો
3. દિવસની લંબાઈ
4. વાતાવરણની પારદર્શિતાCorrectIncorrect - Question 8 of 50
8. Question
1 pointsઆંતર – ઉષ્ણકટીબંધીય અભિસરણ ક્ષેત્ર (ITCZ)ના સંદર્ભમા નીચેનામાંથી ક્યા વિધાન સાચા નથી તે જણાવો.
1. આ ઉચ્ચ દબાણવાળુંક્ષેત્ર છે જ્યાં વ્યાપારીક પવનો આવે છે.
2. ITCZ માં પરિવર્તન થવાથી દક્ષિણી-પશ્ચિમ ચોમાસાની શરુઆત થાય છે.
3. આ ઉત્તર-પૂર્વ ચોમાસાની ઉત્પત્તિને પ્રભાવિત કરતું નથી.CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 pointsભારતમાં ક્ષેત્રીય વાવાઝોડાના સંદર્ભમા નીચેના કથનો ચકાસો અને ક્યા સાચા છે તે જણાવો.
1. “લૂ” ઉત્તરના મેદાનોમાં વહેતી ગરમ, સૂકી હવા છે.
2. “નોર્વેસટર” પશ્ચિમ બંગાળમાં બપોરના સમયે ઉત્પન્ન થતું ભયંકર વાવાઝોડું છે.
3. “બ્લોસમ શાવર” અસમમાં શણ(જૂટ)ની ખેતી માટે ઉપયોગી છે.CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 pointsડોલડ્રમના સંબંધમાં નીચેના વિધાનો ચકાસો અને ક્યા સાચા છે તે જણાવો.
1. આ પરિવર્તનશીલ પવનો અને શાંત દશાઓનું ક્ષેત્ર છે.
2. આ પૂર્વી અને વ્યાપારીક પવનોની મધ્ય ઉચ્ચ દાબ પેટી છે.
3. અહી સંવહનીય પ્રકૃતિ વરસાદ થાય છે.CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsભૂમમધ્યરેખાથી ધ્રુવો તરફ આગળ વધતા કોઈ વ્યક્તિના નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળશે?
1. રેખાંશની લંબાઈમાં ઘટાડો.
2. રેખાંશોની મધ્યમાં અંતરનો ઘટાડો
3. ઉંચાઈમાં વધારો થાય છે.CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 pointsનીચે આપેલા વિવિધ ભાગોને ધ્રુવોની ભૂમધ્ય-રેખા તરફ સાચા ક્રમમાં લખો.
1. અશ્વ અક્ષાંશ 2. ડોલડ્રમ 3. ધ્રુવીય ઉચ્ચ દબાણ
4. ધુવીય વાતાગ્ર 5. પશ્ચિમી પવનોCorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsયાદી-1 અને યાદી-2 સાથે સાચી રીતે નીચે આપેલા કોડ મુજબ જોડો.
સ્થાનિક પવન પ્રદેશ
A. ફોન 1. આર્જેન્ટિના
B. શર્મુન 2. કુર્દિસ્તાન
C. સાન્તા એના 3. કેલીફોર્નીયા
D. ઝોન્ડા 4. આલ્પ્સCorrectIncorrect - Question 14 of 50
14. Question
1 pointsકથન (A): સ્વતંત્રતા સાથે સંકળાયેલ બાબતોમાં રાજ્ય કોઈ વ્યક્તિને અમુક કાર્ય કરતા રોકી શકે છે જે રાજ્યને નુકસાન કરી શકે છે.
કથન (R): કેમ કે સ્વતંત્રતા માનવ સમાજના કેન્દ્રમાં છે અને ગરિમા પૂર્ણ માનવ જીવન માટે જરૂરી છે આ માટે અમુક ખાસ પરિસ્થિતિમાં રાજ્ય પ્રતિબંધ લગાવી શકે છે.CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 pointsભારતના સંવિધાનનો કયો અનુચ્છેદ પોતાના પસંદ વ્યક્તિ સાથે વિવાહ કરવાના અધિકારનું રક્ષણ કરે છે?
CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsરીટ સંદર્ભે નીચેના સાચા વિધાનો ચકાસો.
1. પરમાદેશ મુખ્યત્વે પ્રશાસનિક અધિકારીઓ સંબંધિત હોય છે.
2. ઉત્પ્રેષણ અને પ્રતિષેધ ન્યાયાલયો સંભંધિત છે.
3. પરમાદેશ નિર્દેશ આપે છે જ્યારે ઉત્પ્રેષણ કાર્યવાહીને ખારીજ કરે છે.CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsભારતના સંવિધાનમાં “કલ્યાણકારી રાજ્ય”ના રૂપે કોને પ્રસ્થાપિત કરેલ છે.
CorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsમૂળભૂત ફરજો બાબતે નીચેના સાચા વિધાનો ચકાસો.
CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsભારતના રાષ્ટ્રપતિ બાબતે ખોટા વિધાનો ચકાસો.
1.તેઓ પ્રત્યક્ષ (DIRECT) ચુંટણી દ્વારા ચુંટાઈ છે.
2.તેમની ચુંટણીમાં NOTA (NONE OF THE ABOVE) જોવા નથી મળતું.
૩.વિવાદ ચુંટણીપંચ દ્વારા ઉકેલવામાં આવે છે.CorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsકેન્દ્રિય મંત્રીપરિષદ વિશે સાચા વિધાનો ધ્યાને લો…
1.PM (પ્રધાન મંત્રી) સહીત મંત્રીપરિષદની સંખ્યા રાજ્યસભાના 15%થી વધારે ના હોવી જોઈએ.
2.મંત્રીપરિષદ સામુહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે.
૩.દલ બદલ કાનૂન અંતર્ગત નિરસ્ત થયેલ વ્યક્તિ મંત્રી બની શકે.
4.મંત્રીપરિષદ વ્યક્તિગત રીતે પ્રધાનમંત્રીને જવાબદાર હોય છે.CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsવડાપ્રધાનના સચિવાલયનું નામ વડાપ્રધાન કાર્યાલય (PMO) તરીકે વડાપ્રધાન …………..ના સમય દરમ્યાન કરવામાં આવ્યું.
CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsસંવિધાનનાં કયા સંશોધન દ્વારા રાષ્ટ્રપતિ માટે અનિવાર્ય બનાવાયું કે તેઓ મંત્રીપરિષદની સલાહ અનુસાર કામ કરશે.
CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsહાલમાં થયેલ ઉપરાષ્ટ્રપતિના નિર્વાચન(ચુંટણી) બાબતે સાચા વિધાનો ચકાસો.
1.સી.પી રાધાક્રિષ્નન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા.
2.તેમનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.
3.તેઓ રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરે છે.
4.તેમને હટાવવા મતે બંને ગૃહની વિશેષ બહુમતી જરૂરી છે.CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsનીચેના પૈકી કોણ એવા વડાપ્રધાન છે જેમણે સોંથી લાંબો સમય અખંડ કાર્યકાળ ભોગવ્યો છે?
CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsરાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના નિર્વાચન મંડળ(ELECTORAL COLLEAGE) વિશે સાચા વિધાનો ચકાસો.
1.બંનેમાં સંસદનું પ્રતિનિધિત્વ સરખું હોય છે.
2.ઉપરાષ્ટ્રપતિનાં નિર્વાચન મંડળમાં રાજ્યોની વિધાનસભાનું પ્રતિનિધિત્વ હોતું નથી.
3.રાષ્ટ્રપતિનાં નિર્વાચન મંડળમાં રાજ્યોની વિધાનસભાનું પ્રતિનિધિત્વ હોય છે.CorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsસમાજમાં સમાનતા હોવાનો એક અર્થ એ છે કે તેમાં ……
CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 points1984માં વર્તમાન પ્રધાનમંત્રીનાં મૃત્યુ પછી રાષ્ટ્રપતિએ પોતાની વૈયક્તિક શક્તિનાં પ્રયોગ દ્વારા કોને પ્રધાનમંત્રી બનાવ્યા હતા?
CorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsઅપરાધ માટે દોષસીધીનાં સંદર્ભમાં નીચેના પૈકી સાચા વિધાના ચકાસો.
1. કોઈપણ વ્યક્તિને એક ગુન્હા માટે એકથી વધારે સજા ના આપી શકાય.
2. અપરાધિક બાબતોના કાનૂનમાં પુર્વવર્તી કાયદો (RETROSPECTIVE)ના બનાવી શકાય.
3. કોઈ વ્યક્તિને પોતાની વિરુધ સાક્ષીના બનાવી સકાય.CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsભારતના પ્રવાસે આવેલ યાત્રી હ્યુ એન ત્સાંગ તે વખતની ભારતની સામાન્ય સ્થિતિ અને સંસ્કૃતિનું વર્ણન કર્યુ છે. એ સંદર્ભમાં કયા કથન સાચા છે?
1. સડક અને નદી માર્ગ લૂંટફાટથી સુરક્ષિત હતા.
2. જ્યાં સુધી અપરાધી માટે દંડનો પ્રશ્ન છે, અગ્નિ, જળ અને વિષ દ્વારા સત્ય પરીક્ષા કરવાનું કોઈપણ વ્યકિત માટે નિદોર્ષતા અથવા દોષના નિર્ણયનું સાધન હતું.
3. વેપારીઓએ નૌકા ઘાટો અને નૌકાઓ પર કર ચૂકવવો પડતો હતો.નીચે આપેલા કોડ પરથી સાચો જવાબ શોધો.
CorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsનીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. આર્યભટ્ટે જણાવ્યું કે પૃથ્વી તેની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે.
2. વરાહ મિહિરની બૃહદ સંહિતાએ ખગોળશાસ્ત્ર વિશે છે.
3. ગુપ્તવંશના રાજાઓ સ્ટીલ પીગાળવાની બાબતમાં જાણીતા હતા.
4. નાગાર્જુને રસ ચિકિત્સા નામની નવી આયુપદ્ધતિ શોધી.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો?
CorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsપ્રાચીન ભારતના ઈતિહાસમાં શક શાસકો વિશે નીચેનાં પૈકી કયાં વિધાનો ખોટાં છે?
1. રૂદ્રદામાનાં ગવર્નર ચક્રપાલિતે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું.
2. શકોની ભારતમાં ચાર શાખાઓ હતી.
3. રૂદ્રદામાનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં મળી આવ્યો છે.
4. ભારતમાં શુદ્ધ સોનાનાં સિક્કા ચલાવવાનો શ્રેય શક શાસકોને જાય છે.CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsનીચેના વિધાનો પૈકી કયા વિધાનો સત્ય નથી?
1. 8મી સદીમાં સ્તંભતીર્થ સોમનાથ આંતરરાષ્ટ્રીય બંદર તરીકે વિકસ્યું હતું.
2. મહાન ક્ષત્રપ રૂદ્રદામને સહસ્ત્રલિંગ તળાવનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
3. ચીની મુસાફર હ્યુએન ત્સાંગ વલભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
4. વિધાન વાગ્ભટ્ટને રાજા સિદ્ધરાજ જયસિંહએ રાજ્યાશ્રય આપ્યો હતો.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsનીચેના વાકયો તપાસો.
1. ‘અર્થશાસ્ત્ર’ની રચના કૌટિલ્ય/ચાણક્ય દ્વારા કરવામાં આવેલ હતી. આ ગ્રંથ મૌર્યકાળના રાજ્યનું સ્વરૂપ, રાજાના કર્તવ્યો વગેરે બાબતો પર પ્રકાશ પાડે છે.
2. મેગેસ્થનિસ દ્વારા રચિત ‘ઈન્ડિકા’એ મૌર્ય શાસનના સિદ્ધાંતો, શાસક અધિકારીના કર્તવ્યો, નાગરિકોની ફરજ જેવી બાબતોની વિગતો દર્શાવે છે.
3. ‘મુદ્રારાક્ષસ’ના લેખક વિશાખા દત્ત હતા, તે મૌર્ય ઈતિહાસ જણાવે છે.CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsમોર્યકાળનાં સંદર્ભમાં નીચેનામાંથી સાચાં વિધાનો જણાવો.
1. સેલ્યુકસના રાજદૂત મેગેસ્થનીઝ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યા હતા.
2. દિવ્યવદન અનુસાર બિંદુસારની સભામાં 500 સભ્યવાળી એક મંત્રીપરિષદ હતી જેના પ્રધાન ખલ્લાટક હતા.
3. અશોકના શાસન બાદ આવનાર ઉત્તરાધિકારી સંપ્રતિ હતા.CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 pointsસ્તૂપોના સંદર્ભમાંથી ખોટું વિધાન જણાવો.
CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsજૈન ધર્મમાં વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ માટે બે સભા યોજાઈ હતી. આ સભાઓ બાબતે કયું વિધાન સાચું છે?
1. પ્રથમ જૈન સંગીતી ચંદ્રગુપ્ત દ્વિતીયનાં સમયમાં યોજાઈ હતી.
2. દ્વિતીય જૈન સંગીતીમાં જૈન ધર્મોનું શ્વેતાંબર અને દિગંબરમાં વિભાજન થયું.CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsચતુર્થ બૌદ્ધ પરિષદ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 pointsપ્રાચીન ભારતના ઈતિહાસના સંદર્ભમાં નીચેના પૈકી કઈ બાબત/કઈ બાબતો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં સમાન છે?
1. તપશ્ચર્યા અને આનંદની આત્યંતીકતાનો ત્યાગ
2. વેદની અધિકારીતા પ્રત્યે તટસ્થતા
૩. ધાર્મિક વિધિઓની અસરકારતાનો ઈનકારનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
CorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsપ્રારંભિક વૈદિકયુગના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsહર્ષવર્ધન સંદર્ભે નીચે આપેલ પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. તેણે વલ્લભીના મિત્ર શાસક ધ્રુવસેન બીજાને પરાજિત કર્યા હતા.
2. મૈસૂરના ભાસ્કરવર્મન તેમના સાથી હતા.
3. દર પાંચ વર્ષે તેમણે પ્રયાગમાં મહામોક્ષા પરિષદ બોલાવી.
4. તેમણે પોતે કાદમ્બરી લખી હતી.CorrectIncorrect - Question 41 of 50
41. Question
1 pointsસાતવાહન વંશનાં શાસકો વિશે નીચેના પૈકી કયાં વિધાનો ખોટા છે?
1. આ વંશનો મહાન મહાન શાસક ગોતમીપુત્ર શાતકર્ણી હતો.
2. શાતકર્ણી પ્રથમ વિશેની જાણકારી નયનિકાનાં નાનાઘાટ અભિલેખમાંથી મળે છે.
3. વશિષ્ઠ પુત્ર પુલવામી એ શક રાજવી રૂદ્રદામાને બે વખત પરાજય આપ્યો હતો.
4. યજ્ઞશ્રી શાતકર્ણીમાં સિક્કાઓ પર ‘શ્રી સાત’નો ઉલ્લેખ જોવા મળે છે.CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsકનિષ્ક વિશે નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તેની રાજધાની પુરુષપુર હતી.
2. ચીની જનરલ પાન-ચાઓ (Ban-Chao)એ તેને હરાવ્યો હતો.
3. તેણે ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કર્યુ હતું.
4. તેના રાજ્યકાળમાં મથુરા કલાનું મહાન કેન્દ્ર બન્યું.CorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsમૌર્યકાળના મહેલોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 pointsનીચે પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. જયારે એલેકઝાંડરે ભારત પર આક્રમણ કર્યુ ત્યારે આમ્ભી તક્ષશિલાના રાજા હતા.
2. પોરસનું રાજ્ય ઝેલમ અને ચિનાબ નદીની વચ્ચે હતું.
૩. ઝેલમના કિનારે એલેકઝાંડરે Boukephala (Bucephala) શહેરની સ્થાપના કરી.
4. એલેકઝાંડરે 2 લાખ બળદ ભારતથી મૈસેડોનિયા મોકલ્યા.CorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsમોહેં-જો-દડોમાંથી મળી આવેલા ‘પાશુપત મહોર’ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વાકય ખોટું છે?
CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsનીચેના વિધાનોમાંથી સત્ય વિધાનો ચકાસો.
1. હર્યકવંશની સ્થાપના બિંબિસારે કરી હતી.
2. બિંબિસારના સમયમાં મહાકશ્યપની અધ્યક્ષતામાં પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન રાજગૃહ ખાતે કરવામાં આવ્યું હતું.
3. ઉદયને રાજગૃહને બદલે પોતાની રાજધાની પાટલીપુત્રમાં (કુસુમપુરી) બનાવી.CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsકોઈ વ્યક્તિ એવા પદ પર નિયુક્ત થયેલ છે જેના પર તેનો કાનૂની હક નથી આવા સમયમાં ન્યાયાલય કયા પ્રકારની રીત રજુ કરે છે?
CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsરાષ્ટ્રપતિના નિર્વાચન મંડળ બાબતે સાચા વિધાનો ચકાસો.
1. સંસદના બંને ગૃહના ચુટાયેલા સદસ્યો.
2. રાજ્યની તમામ વિધાનસભાના ચુટાયેલા સભ્યો.
૩. દિલ્હી, પુદ્દુચેરી અને જમ્મુ-કશ્મીર વિધાનસભાના ચુટાયેલા સભ્યો.CorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsરાજ્ય સભા બાબતે નીચે પૈકી સાચા વિધાનો ચકાસો.
1. તે કાયમી ગૃહ છે જેનું વિસર્જન નાં થઈ શકે.
2. દર 2 વર્ષે ¼ સદસ્યો નિવૃત્ત થાય છે.
૩. સદસ્ય નો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.
4. કોઈપણ સદસ્ય ફક્ત 2 વાર જ ચુંટાઈ શકે.CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsભારતના રાષ્ટ્રપતિનાં નિર્વાચન સંદર્ભે નીચેના સાચા વિધાનો ધ્યાને લો.
1. પ્રત્યેક વિધાનસભાનાં MLA (વિધાનસભાનાં સભ્ય)નું મૂલ્ય અલગ અલગ રાજ્યમાં અલગ અલગ હોઈ શકે.
2. લોકસભાના સદસ્યના મતનું મૂલ્ય રાજ્યસભાના સદસ્યના મૂલ્ય કરતા વધારે હોય છે.CorrectIncorrect
👍🏻