Free Mock Test Series | Mock Test
MOCK TEST
MATHS, GEOGRAPHY, POLITY, HISTORY
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a number. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score | |
| Your score |
Categories
- Not categorized 0%
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 points
CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 points
CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 points
15⁄2
CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 points(7 +√7) (7 – √7) = ……..
CorrectIncorrect - Question 5 of 50
5. Question
1 points(a + b)2 – (a – b)2 = ……
CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 points
CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 points69.69 – 51.54 + 73.64 = ? + 32.42
CorrectIncorrect - Question 8 of 50
8. Question
1 points224 × 315 × 411 નો એકમનો અંક શું મળે?
CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 points12 – 22 + 32 – 42 + 52 – 62 = ?
CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 points4374‘?’35 સંખ્યામાં ? ની જગ્યાએ કયો અંક મૂકવાથી સંખ્યા 9 વડે નિઃશેષ ભાગી શકાય?
CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsજો √3n = 729 તો n = ?
CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 pointsનાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી 1470 એ પૂર્ણવર્ગ સંખ્યા બને ?
CorrectIncorrect - Question 13 of 50
13. Question
1 points1 થી 100 સુધીમાં કુલ કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા મળે?
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 points96 ÷ 24 × 12 + 48 – 69 ÷ 23 નું સાદુંરૂપ આપો.
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 points(3x + 5y) (3x – 2y) = ?
CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsપૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વિશે નીચેના વિધાનો ધ્યાને લો અને કયું વિધાન સત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsક્ષોભઆવરણ સંબંધિત નીચેના વિધાનો ચકાસો.
1. મધ્ય અક્ષાંશ પાસે ક્ષોભઆવરણની જાડાઈ સૌથી વધુ હોય છે.
2. આબોહવા અને હવામાનને લગતા મોટાભાગના ફેરફારો ક્ષોભઆવરણમાં થાય છે.
3. વિષુવવૃત્ત અને ધ્રુવો પાસે ક્ષોભઆવરણની ઉંચાઈ સમાન છે.CorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsવાતાવરણમાં રહેલ વાયુઓના પ્રમાણના ઉતરતાક્રમના આધારે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે?
CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો.
૧. વિષુવવૃત્ત પાસે દિવસ અને રાત્રીના સમયગાળા વચ્ચેનો તફાવત સૌથી ઓછો હોય છે.
૨. પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી ન હોત તો બધી ઋતુઓ સમાન અવધિની હોત.
૩. દિવસ અને રાત્રીના સમયની લંબાઈમાં વિવિધ ઋતુ અનુસાર પરિવર્તન પૃથ્વીનું નમન અને પરીભ્રમણને કારણે છે.ઉપરોક્ત વિધાનો પૈકી કયું/ક્યાં વિધાન સાચું/સાચા છે તે જણાવો.
CorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsનીચે આપેલ વિધાનો ધ્યાને લો.
વિધાન I: ઉનાળામાં ખંડો અને મહાસાગરો વચ્ચે તાપમાનનો તફાવત શિયાળા કરતાં વધુ હોય છે.
વિધાન II: પાણીની વિશિષ્ટ ઉષ્મા જમીનની સપાટી કરતા વધુ હોય છે.ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?
CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsનીચે આપેલ દેશોને ધ્યાનમાં લો.
1. UK 2. ડેન્માર્ક 3. ન્યૂઝીલેન્ડ 4. ઓસ્ટ્રેલિયા 5. બ્રાઝિલ
ઉપરોક્તમાંથી કેટલા દેશોમાં ચાર કરતાં વધુ સમય ઝોન છે?
CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsજો વિદ્યાનગરમાં તારીખ 19/08/2025ના બપોરના 3:00 વાગ્યા હોય તો કયા રેખાંશ પાસે તે જ દિવસના સવારના 6:00 વાગ્યા હશે?
CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsમહાસાગરો અને સમુદ્રોમાં ભરતી-ઓટ નીચેનામાંથી કયા કારણે થાય છે?
૧. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ
૨. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળતણ
૩. પૃથ્વીનું કેન્દ્રત્યાગી બળનીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsઆકાશ અંધારી રાત્રે કચ્છના રણમાં એકલો ઊભો હતો અને તે તેના ગામ સુધી પહોંચવા માંગતો હતો જે તે જ્યાં ઊભો હતો ત્યાંથી 10km પૂર્વમાં આવેલું હતું. તેની પાસે દિશા શોધવા માટે કોઈ સાધનો નહોતા, પરંતુ તેણે ધ્રુવનો તારો શોધી કાઢ્યો. હવે તેના ગામ સુધી પહોંચવા તેણે નીચેમાંથી કઈ દિશામાં ચાલવું જોઈએ?
CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsજોડકા જોડો.
1. સૂર્ય અને ચંદ્ર એક બીજાના કાટખૂણે હોય a. ગુરુ ભરતી
2. સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં હોય b. લઘુ ભરતી
3. ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીકના અંતરે હોય c. અપભૂની ભરતી
4. ચંદ્ર પૃથ્વીથી સૌથી દુરના અંતરે હોય d. ઉપભૂની ભરતીCorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsસખત ગરમીના દિવસો પછી લોકો ધાબા પર પાણી છાંટતા હોય છે કારણ કે ……..
CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsભારતીય બંધારણના આમુખ (PREAMBLE) વિશે સાચા વિધાનો ચકાસો.
1. આમુખમાં દર્શાવેલ સમાજવાદ સામ્યવાદી સમાજવાદ છે.
2.આમુખ માં ફક્ત એક જ વખત સુધારો કરવામાં આવ્યો છે.
3.બેરુબારી કેસમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો ભાગ દર્શાવ્યું છે.CorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિ.એલ.આઈ.સી ઓફ ઇન્ડિયા,1995 કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવેલ છે કે …..
CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsભારતીય સંવિધાન અનુસાર પાંચમી અને છઠી અનુસૂચી કોની સાથે સંબંધિત છે.?
CorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsMerger Of Union Territories Bill 2019 દ્વારા ક્યાં 2 કેન્દ્ર શાસિત પ્રદેશને ભેગા કરવામાં આવ્યા છે?
CorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsદેશીયકરણથી નાગરિકતા (BY NATURALISATION)થી નાગરિકતા વિશે સાચા વિધાનો ચકાસો.
CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsભારતના બંધારણના આરંભથી ,દરેક વ્યક્તિ જે ભારતના નાગરિક બનશે,જેઓ ભારત પ્રદેશમાં પોતાનું અધીનીવાસ ધરાવે છે અને ……
CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 points71મા બંધારણીય સુધારા 1992 દ્વારા કઈ ભાષાઓને ઉમેરવા માટે 8મી અનુસૂચીમાં સંશોધન કરવામાં આવ્યું.
1. કોકણી 2. મણિપુરી 3. નેપાલી 4. મૈથીલી
CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsબંધારણ સભા વિશે નીચેના સાચા વિધાનો ચકાસો.
1. M.N રોય દ્વારા 1934 માં સૌપ્રથમ વખત સત્તાવાર બંધારણ સભાની માંગણી કરવામાં આવી હતી.
2. બંધારણ 26 જાન્યુઆરી 1950 નાં રોજ લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ બંધારણ તૈયાર 26 નવેમ્બર 1947નાં દિવસે થયું હતું.
3. 26 નવેમ્બર 1948નાં દિવસે બંધારણની અમુક જોગવાઈઓ લાગુ કરી દેવામાં આવી હતી.CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 pointsભારતના અનુચ્છેદ 3 મુજબ અસ્તિત્વ ધરાવતા રાજ્યના વિસ્તાર અથવા નામમાં ફેરફાર કરવા અંગે નીચેના સાચા વિધાનો ચકાસો.
1.ભારતીય સંવિધાન સંસદને આ બાબતે શક્તિ આપે છે.
2.આ વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ મંજુરીથી રજુ કરી શકાય છે.
3.આ વિધયેકમાં રાજ્યની મંજુરી જરૂરી છે.CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsરાજ્યોના પુનર્ગઠન સંદર્ભમાં ખોટા વિધાનો ચકાસો.
1.JVP સમિતિએ પૂર્ણત: ભાષા આધારિત રાજ્યોના વિચારને સ્વીકાર્યો હતો.
2.ફજલ અલી કમીશનએ ભાષા આધારિત રાજ્યનો વિચાર સ્વીકાર્યો હતો પરંતુ એક ભાષા એક રાજ્યના હોવું જોઈએ.
૩.પોટ્ટી શ્રીરામાંલુંના મૃત્યુના લીધે પ્રથમ ભાષા આધારિત રાજ્યનું નિર્માણ થયું.CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsભારતીય સંવિધાનની અનુસૂચી 3માં કોની શપથનો ઉલ્લેખ જોવા મળે છે.
1. ભારતના રાષ્ટ્રપતિ 2. રાજ્યના મંત્રી 3. કેન્દ્રિય મંત્રી 4. પ્રોટેમ સ્પીકર
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 points1909ના મોર્લે-મિન્ટો સુધારાના સંદર્ભમાં નીચેના સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની શરૂઆત થઇ.
2. કારોબારી પરિષદમાં હજુ સુધી કોઈ ભારતીયને સ્થાન મળ્યું ન હતું.
3. જમીનદારોને અલગ પ્રતિનીધીત્વ અપાયું.CorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsCHARTER ACT 1853ના સંબંધિત નીચેના ખોટા વિધાનો ચકાસો.
1. ભારતમાં સંસદીય પ્રણાલીની શરૂઆત થઇ.
2. નાગરિક સેવકોની ભરતી અને પસંદગી માટે ખુલ્લી સ્પર્ધાની પ્રણાલી શરૂ કરી.
3. ખુલ્લી સ્પર્ધાની પ્રણાલી કોઈપણ ભારતીયની પસંદગી થઈ ન હતી.CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsCHARTER ACT 1833ના સંબંધિત નીચેના સાચા વિધાનો ચકાસો.
1. તેણે બંગાળના ગવર્નર જનરલને વોઈસરોય ઓફ ઇન્ડિયા બનાવ્યા.
2. તેણે મદ્રાસ અને બોમ્બેના ગવર્નરોને કાયદાકીય સત્તાથી વંચિત રાખ્યા.
3. વેપાર સંસ્થા તરીકે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની પ્રવૃત્તિઓનો અંત આવ્યો.CorrectIncorrect - Question 41 of 50
41. Question
1 pointsCHARTER ACT 1813નાં સંબંધિત નીચેના સાચા વિધાનો ચકાસો.
1. આ ACT એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનાં વ્યાપાર એકાધીપત્યને ચા અને ચીન સાથેના વ્યાપાર છોડીને સમાપ્ત કર્યો.
2.નેપોલિયન દ્વારા લગાવેલ કોન્ટીનેન્ટલ પ્રણાલીની અસર આ ACT માં દેખાય છે.
3.ધાર્મિક પ્રવુતિ માટે ધર્મ પ્રચારની છૂટ આપવામાં આવી.CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsનીચેનામાંથી કયુ એક લક્ષણ સિંધુ સંસ્કૃતિના લોકોનું સાચું ચિત્રણ કરે છે?
નીચે આપેલા વિધાન પરથી સાચો જવાબ શોધો.1. તેમના વિશાળ મહેલ અને મંદિર હતા.
2. તે દેવી અને દેવતાઓ બન્નેની પૂજા કરતા હતા.
3. તે યુદ્ધમાં ઘોડા દ્વારા ખેંચવામાં આવતા રથોનો ઉપયોગ કરતા હતા.CorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsસિંધુ ઘાટી સભ્યતાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચાર કરો.
1. તે મુખ્યત્વે લૌકિક સભ્યતા હતી તેમાં ધાર્મિક તત્વ ઉપસ્થિત હતું પણ વર્ચસ્વશાળી ન હતું.
2. તે સમયમાં ભારતમાં કપાસના વસ્ત્રો બનાવાતાં હતા.ઉપરોકતમાંથી કયું કથન/કથનો સાચાં છે?
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 pointsસિંધુ સંસ્કૃતિના લોકોના મનોરંજન બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. તેઓ નૃત્ય અને સંગીતનો આનંદ માણતા હતા.
2. તેઓ શિકાર અને રથ દોડમાં રસ ધરાવતા હતા.
૩. તેઓ પાસાની રમતમાં રસ ધરવાતા હતા.
૪. બાળકોના મનોરંજન માટે રમકડાં હતા.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
CorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsનીચેના પૈકીનું કયુ વિધાન એ સિદ્ધાંતને ટેકો નથી આપતું કે, હડપ્પા સંસ્કૃતિમાં કેન્દ્રીત સત્તા હતી?
CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsહડપ્પીય વ્યાપાર વાણિજ્ય વિશે નીચેના પૈકી ખોટું વિધાન જણાવો.
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsનીચેના વાકયો તપાસો અને કયા વાકયો યોગ્ય છે?
1. ભારતના ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઋગ્વેદ ગણાય છે.
2. ૠગ્વેદ ઉપરાંત ત્રણ વેદોની રચના થયેલ છે.
૩. અગત્યના પ્રાચીન મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારતની ગણના થાય છે.
4. જૈન ધર્મના સાહિત્યમાં ‘ત્રિપિટક’ સૌથી મહત્વનો ગ્રંથ છે.CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 points‘ઉપનિષદો’ સંદર્ભમાં નીચેના વિધાનો પૈકી કયું/કયા વિધાન સાચું સાચાં છે?
1. ઈશ– ઉપનિષદએ નાનામાં નાનુ ઉપનિષદ છે.
2. ‘છાંદોગ્ય’ મોટામાં મોટું ઉપનિષદ છે.
૩. યાજ્ઞવલ્કય– ગાર્ગીનો સંવાદ બૃહદારણ્યક ઉપનિષદનો ભાગ છે.CorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsૠગ્વેદ સમય દરમિયાન સ્ત્રીઓની સ્થિતિ બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં નથી?
1. કન્યાઓ માટે પણ ઉપનયન-યજ્ઞોપવિત્ર વિધિ કરવામાં આવતી હતી.
2. કિશોરોની જેમ કન્યાઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી અને બ્રહ્મચર્યનું પાલન કરતી હતી.
૩. સ્ત્રીઓ પણ વેદોનો અભ્યાસ કરતી હતી.
4. અનેક સ્ત્રી દ્રષ્ટાઓએ વૈદિક સ્ત્રોતોની રચના કરી હતી.CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsહપ્પન મુદ્રા સંદર્ભે નીચેનું/નીચેના કયું/કયાં સાચું/સાચાં છે?
1. મુદ્રામાં વપરાયેલ લિપિ પ્રાકૃત જણાય છે.
2. લિપિ જમણેથી ડાબે લખાયેલી છે.
૩. મુદ્રાનો ઉપયોગ આધ્યાત્મિક હેતુ માટે તાવીજ તરીકે થતો હતો.નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.
CorrectIncorrect


