Free Mock Test Series | History Test
HISTORY
Mock Test – 1
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 pointsમરાઠાના ગુજરાત શાસનના સંદર્ભમાં નીચેના વિધાન પર વિચાર કરો.
1. શિવાજીએ સુરત પર 1664 અને 1670માં લુંટ ચલાવી હતી.
2. 1734માં વડોદરાને ગાયકવાડની રાજધાની બનાવી.
3. ગુજરાત અને સૌરાષ્ટ્ર પર કંથાજી કદમોએ પ્રથમ સત્તા સ્થાપી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 2 of 50
2. Question
1 pointsગુજરાતના ઈતિહાસના સંબંધમાં નીચેના વિધાનો ચકાસો.
1. ગુજરાત શબ્દ ‘ગુર્જર જાતિ’ પરથી ઉતરી આવ્યો છે.
2. આનર્ત પ્રદેશની રાજધાની કુશસ્થલી હતી.
3. આબુરાસ ગ્રંથમાં સૌપ્રથમ ‘ગુજરાત’ શબ્દનો ઉલ્લેખ છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 3 of 50
3. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. ગિરનારની ટોચ પર આવેલા ત્રણ શિલાલેખોમાંથી અશોક અને રુદ્રદામનનો શિલાલેખ પાલી ભાષામાં લખાયેલા છે.
2. ભૂગોળવેતા ટોલેમી દ્વારા મહી નદીને ‘મહેન્દ્રી’ તરીકે ઉલ્લેખ કર્યો હતો.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 4 of 50
4. Question
1 pointsબંગાળના ભાગલા સમયે ગુજરાતમાં થયેલ આંદોલનના નીચેના વિધાનો તપાસો.
1. સ્વદેશી વસ્તુને ઉત્તેજન આપવા માટે વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન યોજ્યું હતું.
2. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા બારીન્દ્ર ઘોષ હતા.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 5 of 50
5. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. તાત્યા ટોપે જીવનના અંતિમ દિવસો શિહોર, ભાવનગર પાસે વિતાવ્યા હતા.
2. રણછોડ લાલ ઝવેરી દ્વારા મુંબઈમાં “ગરીબોની કેળવણી ઉત્તેજક સંસ્થા” દ્વારા પાઠ પુસ્તકોની શ્રેણી તૈયાર કરી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 6 of 50
6. Question
1 pointsગુજરાતમાં સલ્તનત સત્તાના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. “મિરાતે અહમદી” ગ્રંથોમાંથી અમદાવાદની સ્થાપના અંગેની માહિતી મળે છે.
2. કુતુબુદીન અહેમદશાહ દ્વારા ગોમતીપુર પાસે ઝૂલતા મિનારની મસ્જિદ બંધાવવામાં આવી.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયાં અયોગ્ય છે?
- Question 7 of 50
7. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પોસ્ટ ઓફિસ ઈ.સ. 1854માં લીમડી ખાતે સ્થાપવામાં આવી હતી.
2. ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા સુરતમાં દલપતભાઈ ભગુભાઈએ ઈ.સ. 1834માં સ્થાપી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 8 of 50
8. Question
1 pointsસોલંકી વંશના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો.
1. ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતી સોરઠના ચુડાસમા રાજા ખેંગારની પુત્રી હતી.
2. ભીમદેવ પહેલાએ આબુના રાજા ધંધુકને હરાવીને આબુના દંડનાયક તરીકે વસ્તુપાલની નિમણૂક કરી.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં વિધાન સાચું છે?
- Question 9 of 50
9. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. હ્યુ-એન-ત્યાંગ દ્વારા ઈ.સ. 640માં વલભીની મુલાકાત લીધી હતી.
2. રાજા હર્ષવર્ધને તેની પુત્રીને મૈત્રકવંશના રાજા ધરસેન-ચોથા સાથે લગ્ન કરાવ્યા હતા.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયાં અયોગ્ય છે?
- Question 10 of 50
10. Question
1 pointsગુજરાતના ઈતિહાસના સંબંધમાં નીચેના વિધાનો તપાસો.
1. સૌરાષ્ટ્રના વઢવાણ ખાતે ચાપવંશના રાજવીઓ રાજ કરતા હતા.
2. ચાવડા વંશના રાજા જયશિખરી દ્વારા પંચાસરમાં રાજ્ય સ્થાપવામાં આવ્યું હતું, જે હાલમાં હારીજ તાલુકામાં આવેલ છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું વિધાન અયોગ્ય નથી?
- Question 11 of 50
11. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો.
1. શ્રીલંકા શિહોરનાં રાજા સિંહબાજુના પુત્ર વિજય દ્વારા વસાવવામાં આવ્યું હતું.
2. ગુજરાતમાં સૌપ્રથમ સિંચાઈ માટે નહેરો સમ્રાટ અશોક દ્વારા બંધાવવામાં આવી હતી.
3. ગિરનાર પર સંપ્રિતિની ટુંક આવેલી છે, સંપ્રિતિ અશોકનો પુત્ર હતો.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં વિધાન સાચું છે?
- Question 12 of 50
12. Question
1 pointsવાઘેલા વંશના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. વીરધવલ દ્વારા ધોળકા નગરની સ્થાપના કરવામાં આવી હતી.
2. વસ્તુપાળ તેજપાલની મંત્રીઓ તરીકેની નિમણૂક વિસલદેવ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી.ઉપરોક્ત વિધાનોમાંથી કયું વિધાન અયોગ્ય નથી?
- Question 13 of 50
13. Question
1 pointsનીચેનાં વિધાનો તપાસો.
1. ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન મુઝફ્ફરશાહ બીજો હતો.
2. નસિરુદીન શાહે નગીના મસ્જિદ, ખજુરી મસ્જિદ ચાંપાનેર તથા દરિયાખાનનો રોજો તથા મોતી મસ્જિદ અમદાવાદમાં બંધાવી હતી.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં વિધાન સાચું છે?
- Question 14 of 50
14. Question
1 pointsનીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. ઈ.સ. 1572માં અકબરે પાટણ પર આક્રમણ કર્યું હતું.
2. ઈતિમાદખાને ગુજરાત પર આક્રમણ કરવા અકબરને સંદેશો મોકલ્યો હતો.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
- Question 15 of 50
15. Question
1 pointsગુજરાતના સલ્તન યુગના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. અહેમદશાહ પહેલાએ ઈ.સ.1411માં અમદાવાદની સ્થાપના કરી હતી.
2. અહેમદશાહ પહેલાએ ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ કાફલો તૈયાર કરાવ્યો હતો.
3. મુઝફ્ફરશાહ બીજાએ વાંટા પદ્ધતિ નામની મહેસૂલ પ્રથા ચાલુ કરી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
- Question 16 of 50
16. Question
1 pointsનીચેનાં વિધાનો તપાસો.
1. મુળરાજ સોલંકી દરમિયાન રાજ્યમાં સુશાસન સ્થાપવા માટે મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી.
2. મુળરાજ સોલંકીના છેલ્લાં યુધ્ધમાં કચ્છના રાજા લાખો ફુલાણીને હરાવ્યો હતો.ઉપરોક્ત વિધાનમાંથી કયા સાચા છે?
- Question 17 of 50
17. Question
1 pointsસોલંકી વંશના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. વિરધવલ વાઘેલાએ પરમાર્હતની ઉપાધિ ધારણ કરી હતી.
2. કુમારપાળે અપુત્રિકાધન અને પશુબલિ પર પાબંધી લગાવી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં ખોટું છે?
- Question 18 of 50
18. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. સૌપ્રથમ અંગ્રેજી સબુદાર ટોમસ એલ્ડવર્થ દ્વારા સુરતમાં વેપારી કોઠી સ્થાપવામાં આવી હતી.
2. સુરત ખાતે અંગ્રેજી પહેલા પોર્ટુગીઝ દ્વારા કોઠી સ્થાપવામાં આવી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં અયોગ્ય છે?
- Question 19 of 50
19. Question
1 pointsનીચેના વિધાનો ગુજરાતના ઈતિહાસના સંદર્ભમાં ચકાસો.
1. ‘વળા’નું નામ વલભીપુર ઈ. સ. 1960માં ગુજરાત અલગ રાજ્ય બન્યા પછી પાડવામાં આવ્યું હતું.
2. ગુજરાતના પ્રાચીન ઈતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી તરીકે રઝિયા સુલતાન હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 20 of 50
20. Question
1 pointsહડપ્પીય સભ્યતાના ગુજરાતના સંદર્ભમાં વિધાનો ચકાસો.
1. લોથલ ખાતે આવેલ ડોકયાર્ડ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ માનવામાં આવે છે.
2. લોથલને ડો. એસ. આર. રાવ દ્વારા ‘લઘુ હડપ્પા’ કે ‘લઘુ મોહે-જો-દડો’ ની પદવી આપવામાં આવી હતી.
3. કુંતાસી, દેસલપર અને પલુગઢ જેવા સ્થળોએ હડપ્પીય વસાહતો પ્રકાશમાં આવી છે તે સ્થળો કચ્છમાં આવેલ છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 21 of 50
21. Question
1 pointsનીચેનાં વિધાનો તપાસો.
1. કવિ ભટ્ટી મૈત્રક વંશના રાજા ધરસેન-બીજાના દરબારી કવિ હતા.
2. મૈત્રક વંશમાં શિલાદિત્ય પહેલો દાનવીર રાજા હતો.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 22 of 50
22. Question
1 pointsસોલંકી વંશના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. કાશ્મીરના કવિ ક્લહણ દ્વારા રાજા કર્ણદેવ અને મીનળદેવીની પ્રણય કથા ‘કર્ણસુંદરી’ લખી હતી.
2. કર્ણદેવ સોલંકીએ પાટણમાં કર્ણસાગર સરોવરની રચના કરી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય નથી?
- Question 23 of 50
23. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. ગુજરાતી સાપ્તાહિક “મુંબઈ સમાચાર”ની શરૂઆત અદી મર્ઝબાને કરી હતી.
2. દુર્ગારામ મહેતા દ્વારા અમદાવાદ ખાતે માનવધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 24 of 50
24. Question
1 pointsગુજરાતમાં મુઘલ સત્તાના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. શાહજહાં અમદાવાદમાં મરકીનો રોગ થતા અમદાવાદને “ગર્દાબાદ” ઉપનામ આપ્યું હતું.
2. શાહજહાંએ ઔરંગઝેબને ગુજરાતના સૂબેદાર બનાવ્યા હતાં.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં અયોગ્ય છે?
- Question 25 of 50
25. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઈ. સ. 1902ના ગુજરાત ખાતેના અધિવેશનના અધ્યક્ષપદે રાસબિહારી ઘોષની નિમણૂક કરવામાં આવી હતી.
2. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતમાં ચાર અધિવેશન થયા હતા.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં અયોગ્ય છે?
- Question 26 of 50
26. Question
1 pointsગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સંબંધમાં નીચેના વિધાનો તપાસો.
1. ગુજરાતમાં સૌપ્રથમ હડપ્પીય સભ્યતાના અવશેષો કચ્છ જિલ્લામાં મળી આવ્યા હતા.
2. લોથલ ગુજરાતના હડપ્પીય સભ્યતાનું સૌથી મોટું સ્થળ છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 27 of 50
27. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો.
1. મહમૂદ બેગડાએ દ્વારકાના રાજા ભીમને હરાવ્યો હતો.
2. ચાંપાનેરના રાજા પતાઈ રાવલના એક પુત્રનું નામ મલેક હુસેન હતું.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચાં નથી.
- Question 28 of 50
28. Question
1 pointsગુજરાતમાં મુસ્લિમ સત્તાના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના ઝફરખાને કરી હતી.
2. ઉલુધખાન અને નુસરતખાને ગુજરાત પર આક્રમણ કરીને દિલ્લી સલ્તનતમાં ભેળવી દીધું હતું.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
- Question 29 of 50
29. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. “ગુલામી કરાર” સૌરાષ્ટ્રના રજવાડા અને અંગ્રેજો વચ્ચે થયો હતો.
2. ઈ.સ.1816માં અંગ્રેજોએ કચ્છ કબજે કર્યુ હતું.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
- Question 30 of 50
30. Question
1 pointsગુજરાતમાં 1857ની ક્રાંતિના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો. તથા નીચે પૈકી કયું/ક્યાં સાચાં છે?
1. અમદાવાદની આઠમી લશ્કરી ટુકડીએ ગુજરાતમાં ક્રાંતિની શરૂઆત કરી.
2. ઠાકોરથી સુરજમલ, ગરુડેશ્વરથી રંગોજી બાપુ અને રાજપીપળાથી સૈયદ મુર્દાઅલીએ આગેવાની લીધી હતી. - Question 31 of 50
31. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા રમેશચંદ્ર દત્તની મદદથી રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું હતું.
2. રાજવી ભગવતસિંહજીએ જામખંભાળિયાથી ઓખા બંદર સુધીની રેલવે લાઈન નાખી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
- Question 32 of 50
32. Question
1 pointsગુજરાતના ઈતિહાસના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો.
1. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા ખાતે 9મી સદીમાં હતા.
2. ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણનો પ્રસંગ શ્રીકૃષ્ણ અને રૂકમણી સાથે સંબંધિત છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 33 of 50
33. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. સ્કંધગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે પર્ણદત્તને નીમ્યો ત્યારે સૌરાષ્ટ્રની રાજધાની ધારાનગરી હતી.
2. વલભી ખાતે જૈન સંગીતિ મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજા દ્વારા બોલવવામાં આવી હતી.ઉપરોક્ત વિધાનોમાંથી ક્યા વિધાનો અસત્ય છે?
- Question 34 of 50
34. Question
1 pointsગુજરાતના ઈતિહાસના સંદર્ભમાં વિધાનો ચકાસો.
1. યવન રાજા મીનાંડરની સત્તા સૌરાષ્ટ્ર તથા ભરૂચ સુધી પ્રસરાવી હતી.
2. ગુજરાતમાંથી ક્ષત્રપ શાસનનો અંત ઈ.સ.398માં થયો હતો.
3. બીજી જૈન સંગીતિનું આયોજન ઈ.સ.502માં વલભી ખાતે કરવામાં આવ્યું હતું.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 35 of 50
35. Question
1 pointsબરવાળા સત્યાગ્રહના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. બરવાળા સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ અને ધરાસણા સત્યાગ્રહના પડઘા સ્વરૂપે મીઠાના કાયદાના વિરોધમાં સત્યાગ્રહ થયો હતો.
2. બરવાળા સત્યાગ્રહની આગેવાની બહેનોમાં દેવીબેન પટ્ટણીએ લીધી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 36 of 50
36. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. “ગુજરાત પ્રાંતિક સમિતિ” અધ્યક્ષ/પ્રમુખ કનૈયાલાલ મુનશી હતા.
2. 1 એપ્રિલ 1963થી પંચાયતીરાજ ગુજરાતમાં અમલમાં આવ્યું તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા હતા.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 37 of 50
37. Question
1 pointsચાવડાવંશ બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
- Question 38 of 50
38. Question
1 pointsયોગ્ય જોડકા જોડો.
હોદો વ્યક્તિ
A. વડાપ્રધાન 1. રતુભાઈ અદાણી
B. કમાન્ડર ઈન ચીફ 2. શામળદાસ ગાંધી
C. નાણામંત્રી 3. મણીલાલ દોશી
D. ગૃહ પ્રધાન 4. દુર્લભભાઈ ખેતાણી - Question 39 of 50
39. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. ભુચરમોરીનું યુધ્ધ જામ સતાજી અને મુઘલ સુબો મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે થયું હતું.
2. મહોબતખન દ્વીતીય દ્વારા જુનાગઢ ખાતે બહાઉદીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા નથી?
- Question 40 of 50
40. Question
1 pointsમાછરડાંની લડાઈ અંગે કયું વિધાન ખોટું છે?
- Question 41 of 50
41. Question
1 pointsમૈત્રક રાજાના વહીવટ વિશે યોગ્ય જોડકા જોડો.
વિભાગ-1 વિભાગ-2
A. અમાત્ય 1. સૈન્યને દોરનાર સેનાપતિ
B. પ્રમાતા 2. મુખ્ય પોલીસ અધિકારી
C. દંડ પાશિક 3. મુખ્ય ન્યાય અધિકારી
D. મહાદંડ 4. મુખ્યમંત્રી/ રાજ્યનો સલાહકાર - Question 42 of 50
42. Question
1 pointsનીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. નવલખી બંદર પર જેટી બંધાવનાર પ્રથમ રાજવી લખધીરસિંહજી હતા.
2. મોરબીમાં પ્રથમ રૂ વેપારી મંડળની સ્થાપના લખધીરસિંહજી દ્વારા કરવામાં આવી હતી.
3. મોરબીમાં “પરશુરામ પોટરી” ની સ્થાપના લખધીરસિંહજી દ્વારા કરવામાં આવી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 43 of 50
43. Question
1 pointsમાણસા સત્યાગ્રહના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. માણસા સત્યાગ્રહ ઈ. સ. 1937માં થયો હતો.
2. મહેસૂલ બે થી અઢી ગણી વધારાતા તેના વિરોધમાં સત્યાગ્રહ થયો હતો.
3. માણસા સત્યાગ્રહની આગેવાની પંડિત રવિશંકર મહારાજ દ્વારા લેવામાં આવી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 44 of 50
44. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. નવનિર્માણ આંદોલન પૂર્વે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રી પદ કાળમાં થયું હતું.
2. “ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે એકતા અશક્ય છે.” આ વિધાન મોરારજી દેસાઈએ કહ્યું હતું.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 45 of 50
45. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. સિંઘ પ્રાંતમાંથી ભારત આવનારા નિર્વાસિતોથી કચ્છ જિલ્લામાં અંજાર નગર બન્યું.
2. દમણમાં પોર્ટુગીઝો સામે અહિંસક ચળવળ ઈશ્વરભાઈ દેસાઈ ચલાવતા હતા.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં અયોગ્ય છે?
- Question 46 of 50
46. Question
1 pointsનીચેનાં વિધાનો ચકાસો.
1. ભાવસિંહજી બીજાના દરબારમાં સચિવ તરીકે પ્રભાશંકર પટ્ટણી ફરજ બજાવતા હતા.
2. બેંક ઓફ સૌરાષ્ટ્રની સ્થાપના ભાવસિંહજી બીજાએ કરી હતી.
3. સમગ્ર ગુજરાતમાં પ્રથમ દારૂબંધી કરનાર રાજવી ભાવસિંહજી બીજા હતા.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
- Question 47 of 50
47. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. અમદાવાદ મિલ મજૂર માટેની રચાયેલી લવાદી (ટ્રિબ્યુનલ)ના પ્રમુખ આનંદ શંકર ધ્રુવ હતા.
2. અમદાવાદ મિલ મજૂર આંદોલન-1917 દરમિયાન ગાંધીજી દ્વારા પ્રથમ ઉપવાસ શાંતિ સ્થાપવા કરવામાં આવ્યો હતો.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં અયોગ્ય છે?
- Question 48 of 50
48. Question
1 pointsસરધાર સત્યાગ્રહના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. સરધાર સત્યાગ્રહ ખેડૂતો દ્વારા મહેસૂલ ઓછી કરવા માટે થયો હતો.
2. સરધાર સત્યાગ્રહની આગેવાની મગનભાઈ પટેલે લીધી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચાં છે?
- Question 49 of 50
49. Question
1 pointsખેડા સત્યાગ્રહના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. ખેડા સત્યાગ્રહ થવાનું મુખ્ય કારણ અનાવૃષ્ટિ હતી.
2. ખેડા સત્યાગ્રહની શરૂઆત મોહનલાલ પંડયાએ કરી હતી.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં અયોગ્ય છે?
- Question 50 of 50
50. Question
1 pointsધ્રોળ સત્યાગ્રહના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. આ સત્યાગ્રહ થવાનું કારણ સભા પ્રસંગે ફરકાવેલ રાષ્ટ્રધ્વજને પોલીસે જપ્ત કરી લીધો હતો.
2. આ સત્યાગ્રહની આગેવાની કલ્યાણજી મહેતાએ લીધી હતી.ઉપરોક્ત વિધાનમાં કયું/ક્યાં સાચાં નથી.