Free Mock Test Series | History Test
HISTORY
ગુપ્તસામ્રાજ્ય – 1
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
- Question 1 of 10
1. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
A. ગુપ્તવંશનો પ્રથમ રાજા શ્રીગુપ્ત હતો.
B. સમુદ્રગુપ્તના વિજયો વિશે, કવિ હારિષેણ રચિત સ્તંભ લેખ – પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે.
C. ચંદ્રગુપ્ત દ્વિતીય – ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?CorrectIncorrect - Question 2 of 10
2. Question
1 pointsગુપ્તવંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી?
CorrectIncorrect - Question 3 of 10
3. Question
1 pointsનીચેની આપેલ જોડ પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ છે?
A. શ્રીગુપ્ત – મહારાજા
B. ચંદ્રગુપ્ત પ્રથમ – વિક્રમાદિત્ય
C. સમુદ્રગુપ્ત – ભારતનો નેપોલિયન
D. ચંદ્રગુપ્ત દ્વિતીય – મહારાજાધિરાજCorrectIncorrect - Question 4 of 10
4. Question
1 pointsગુપ્ત યુગ વિશે નીચેનમાંથી કયું વિધાન ખોટું છે?
CorrectIncorrect - Question 5 of 10
5. Question
1 pointsનીચેના આપેલા વિધાનો ધ્યાને લો:
A. સમ્રાટ હર્ષવર્ધને ‘પ્રિયદર્શિકા’, ‘રત્નાવલી’ અને ‘નાગાનંદ’ નામના નાટકો લખ્યાં હતાં.
B. ભવભૂતિ સમ્રાટ હર્ષના દરબારી કવિ હતા.
C. મયુર, માતંગ, દિવાકર અને જયસેન જેવા વિદ્વાન હર્ષવર્ધનના દરબારી કવિઓ હતા.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?CorrectIncorrect - Question 6 of 10
6. Question
1 pointsનીચેની આપેલ જોડ પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ છે?
A. ઋતુસંહાર – કાલિદાસ
B. મૃચ્છકટિકમ્ – નાગસેન
C. મુદ્રારાક્ષસ – અશ્વઘોષCorrectIncorrect - Question 7 of 10
7. Question
1 pointsગુપ્તકાળની રાજકીય-વહીવટી વ્યવસ્થાને લગતા નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
A. વિષયપતિનું પદ વારસાગત થઈ ગયું હતું.
B. ગુપ્ત રાજાઓએ કેન્દ્રિય રીતે મોટા વિસ્તારને નિયંત્રિત કર્યો હતો.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?CorrectIncorrect - Question 8 of 10
8. Question
1 pointsહર્ષવર્ધન સંદર્ભે નીચે આપેલ પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
A. તેણે વલ્લભીના મિત્ર શાસક ધ્રુવસેન બીજાને પરાજિત કર્યા હતા.
B. મૈસૂરના ભાસ્કરવર્મન તેમના સાથી હતા.
C. દર પાંચ વર્ષે તેમણે પ્રયાગમાં મહામોક્ષા પરિષદ બોલાવી.
D. તેમણે પોતે કાદમ્બરી લખી હતી.CorrectIncorrect - Question 9 of 10
9. Question
1 pointsકવિ કાલિદાસ કયા રાજવીના રાજદરબારના અણમોલ રત્ન હતા?
CorrectIncorrect - Question 10 of 10
10. Question
1 pointsગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને _______ કહેવામાં આવતા હતાં?
CorrectIncorrect