Free Mock Test Series | Geography Test
GEOGRAPHY
Mock Test – 2 (Physical Geography)
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a number. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score | |
| Your score |
Categories
- Not categorized 0%
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 points“અમ્લવર્ષા” ના સંદર્ભમાં નીચેના કથનોનો વિચાર કરો.
1. અમ્લવર્ષા વાયુમંડળમાં સલ્ફર અને નાઈટ્રોજનના ઓક્સાઈડના કારણે થાય છે.
2. આનાથી પેયજલની આપૂર્તિમાં ભારે ધાતુઓનું નિક્ષાલન થઈ શકે છે.
3. વાયુમાં કણીકીય પદાર્થોની ઉપસ્થિતિની સાથે તેમની સંભાવના ઓછી થઈ જાય છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsખુલ્લી વાદળોરહીત રાત્રીની તુલનામાં વાદળોવાળી રાત્રી વધારે ગરમ હોય છે કારણ કે વાદળ…
CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 pointsનીચેનામાંથી કયું બળ પવનની દિશા અને ગતિને પ્રભાવીત કરે છે સાચો જવાબ જણાવો.
1. દબાણ પ્રવણતા બળ 2. ઘર્ષણ બળ 3. કોરિયોલિસ બળ
CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsસૂચી – 1 તથા સૂચી – 2ને સુમ્મેલિત કરો તથા સૂચિઓને નીચે આપેલા કોડથી સાચો જવાબ પસંદ કરો.
સૂચી – 1 સૂચી – 2
A. ઓસ્ટ્રેલીયા 1. માર્ટીનીક
B. ડેનમાર્ક 2. સાન્તાક્રૂઝ
C. ફ્રાંસ 3. ગ્રીનલેન્ડ
D. સ્પેન 4. ક્રિસમસ ટાપુCorrectIncorrect - Question 5 of 50
5. Question
1 pointsવાયુ મંડળના ઉદ્દભવ સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. પૃથ્વીએ શરૂઆતના કાળક્રમ દરમિયાન પોતાનું મૂળ વાયુમંડળમાં ગુમાવી આપ્યું.
2. જ્વાળામુખી વિસ્ફોટમાંથી નીકળેલી જળબાષ્પ અને ગેસોએ વાયુમંડળમાં યોગદાન આપ્યું.
3. જીવીત જીવોએ વાયુમંડળની વર્તમાન રચનામા કોઈ ભૂમિકા ભજવી નથી.CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsમોહસ સ્કેલ મુજબ ખનીજોની કઠીનતાના સંદર્ભમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?
CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsધૂળકણોને આર્દ્રતાગ્રાહી કહેવામાં આવે છે, કારણકે…
CorrectIncorrect - Question 8 of 50
8. Question
1 pointsદરિયાઈ પ્રદેશની જૈવિક ઉત્પાદકતા નક્કી કરવામાં નીચેનામાંથી ક્યાં પરિબળો મુખ્ય ભૂમિકા ભજવે છે?
1. પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા
2. ઉપર તરફ જતા પ્રવાહો જે પોષક તત્વો સપાટી પર લાવે છે.
3. ઉચ્ચ ક્ષારતા અને તાપમાન, જે પ્લાન્ક્ટોન વૃદ્ધિમાં વધારો કરે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 pointsપ્રતિ ચક્રવાતના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી?
CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 pointsન્યુ ફાઉનલેન્ડ પોતાની વિશિષ્ટ સ્થિતિ કે જ્યા એક ગરમ ધારા બીજી એક ઠંડી ધારાને મળે છે અને જ્યા મત્સ્ય ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યો છે નીચેનામાંથી કઈ બે ધારા અહી મળે છે?
1. હમ્બોલ્ટ 2. લેબ્રાડોર 3. ગલ્ફધારા 4. અલાસ્કા
CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsવિવિધ પ્રકારના ઘટકોના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. અગ્નિકૃત ખડકો જીવાશ્મ રહિત હોય છે.
2. પ્રસ્તર ખડકો દળદાર અને તેમા જીવાશ્મ હોય છે.
3. ચૂનાના પથ્થરનું રૂપાંતરીત સ્વરૂપ સ્લેટ છે.CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 points“પેટ્રોલોજી” શેની સાથે સંબંધીત છે?
CorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsઆ આવરણ માત્ર ઠંડુ છે એવું નથી વાદળો રહિત છે તથા આમા અત્યાધિક ઓછી ઘટ્ટ હવા હોય છે જેથી ધૂળ, ધૂમાડા અને જળબાષ્પ બિલકુલ નથી હોતા પરંતુ આમા વિશિષ્ટ મોસમી પરિવર્તનો હોય છે અહી વિમાન ઉડાડવા માટે સર્વોત્તમ છે તથા પારજાંબલી કિરણોનું શોષણ પણ કરે છે વાયુમંડળમા નીચેનામાંથી કયા આવરણની આ વિશેષતા છે?
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 pointsવ્યુત્ક્રમણના પ્રકારોના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. વિકિરણ વ્યુત્ક્રમણ મુખ્યત્વે ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળે છે જ્યાં બરફના કારણે આલ્બર્ડો વધારે હોય છે.
2. એડિયબેટીક વ્યુત્ક્રમણપર્વતોના ઢોળાવ પરથી ભારે, ઠંડી હવા નીચે આવે છે તેના કારણે થાય છે, જેને ખીણ વ્યુત્ક્રમણ પણ કહેવામાં આવે છે.
3. તાપમાનનું વ્યુત્ક્રમણ માત્ર નીચલા ટ્રોપોસ્ફિયરમાં જ જોવા મળે છે અને તે સ્ટ્રેટોસ્ફિયર ના તાપમાન વિતરણ સાથે સંબંધિત નથી.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 pointsદરિયાઈ પ્રવાહો અને તેના કારણે થતા તાપમાનની વિસંગતતાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. ઓયાશિઓ પ્રવાહ એ એક ઠંડો પ્રવાહ છે જે ગરમ, કુરોશિઓ પ્રવાહ સાથે મળે છે, જેના કારણે પૂર્વીય એશિયાના દરિયાકિનારા પર ગાઢ ધુમ્મસ રચાય છે.
2. ગરમ પ્રવાહો પૂર્વીય દરિયાકિનારાને ઠંડા પ્રવાહોની તુલનામાં વધુ વરસાદ અને હળવા શિયાળાનો અનુભવ કરાવે છે.
3. જો કોઈ પ્રવાહ કોઈ પ્રદેશમાં સમુદ્રનું તાપમાન અચાનક 5૦c થી ઘટાડે, તો તે પ્રદેશના હવામાનમાંઉષ્ણકટીબંધીય ચક્રવાતની રચનાની શક્યતા ઘટાડે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsનીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. નાઈટ્રોજન અને ઓક્સિજન પછી આર્ગોન વાતાવરણમાં ત્રીજો સૌથી વધુ વિપુલ પ્રમાણમાં રહેલો વાયુ છે.
2. આર્ગોન અને નિયોન એ નિષ્ક્રિય વાયુઓ છે, જેનો ઉપયોગ ઈલેક્ટ્રીક લાઈટ બલ્બ અને સાઈન બોર્ડમાં થાય છે.
3. આ નિષ્ક્રિય વાતાવરણમાં તાપમાન નિયંત્રણમાં નોંધપાત્ર ભૂમિકા ભજવતા નથી.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsકોરિઓલિસ બળના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. કોરિઓલિસ બળ પૃથ્વીના ધરીભ્રમણનું પરિણામ છે અને તેના કારણે પવનની ઝડપ અને દિશા બને બદલાય છે.
2. વિષુવવૃત પર કોરિઓલિસ બળ સૌથી વધુ હોય છે અને ધ્રુવો તરફ જતા તે ઘટે છે.
3. આ બળ સમુદ્રી પ્રવાહો અને વાતાવરણીય હવાના પ્રવાહોને પ્રભાવિત કરે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsખંડીય છાજલીઓની ભૌગોલિક વિશેષતાઓ અને તેના મહત્વના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તેમની સરેરાશ પહોળાઈ લગભગ 80 કિલોમીટર છે, પરંતુ તે કેટલાક સ્થળોએ ખુબ જ સાંકડી પણ હોઈ શકે છે.
2. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ માછીમારીના ક્ષેત્રો ખંડીય છાજલીઓ પર જોવા મળે છે.
3. અહીં મહાસાગરીય ક્ષારતા સૌથી વધારે જોવા મળે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsનીચેની માહિતી ધ્યાને લો:
વિધાન(A): પૃથ્વીના આંતરિક કોરની અંદરના ભાગનું તાપમાન સૂર્યની સપાટીની તાપમાન કરતાં વધુ હોવા છતાં, આંતરિક કોર ઘન સ્થિતિમાં છે.
કારણ(R): પૃથ્વીની આંતરિક સંરચનામાં આંતરિક કોર પર લાગતું અત્યંત ઊંચું દબાણ તેના ગલનબિંદુમાં ઘટાડો કરે છે.CorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsહોર્ન ઓફ આફ્રિકાના અંગ છે.
CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsબર્મુડા ત્રિકોણ નીચે લખેલ સ્થાનોમાંથી કોના સુધી વિસ્તૃત છે?
1. દક્ષિણ ફ્લોરીડા 2. પ્યુટોરીકો 3. હવાઈ ટાપુ સમૂહ
ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsઅલનીનોના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. આ વિશ્ર્વના વિભિન્ન હિસ્સાના મૌસમની મુખ્ય ઘટનાઓ માટે જવાબદાર છે.
2. આ પૂર્વી પ્રશાંતમાં પેરુ કિનારે ઠંડી ધારાઓની હાજરી સાથે સંબંધિત છે.
3. આનો ઉપયોગ ચોમાસાની આગાહી કરવા માટે થાય છે.CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. બેસાલ્ટના ખડકોથી બનેલ મહાસાગરીય પ્લેટની પ્રકૃતિ અગ્નિકૃત પ્રકારની હોય છે.
2. મહાદ્વિપીય પ્લેટ મહાસાગરિય પ્લેટની સાપેક્ષે મોટી હોય છે.
3. મહાસાગરિય પ્લેટનું નિર્માણ અપસારી પ્લેટના કિનારાથી થાય છે.CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsજ્વાળામુખીય લાવાના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. ક્ષારીય લાવા અત્યાધિક ઘટ્ટ હોય છે અને જ્વાળામુખી શંકુનું નિર્માણ કરે છે.
2. એસિડ લાવા અત્યાધિક તરલ હોય છે જેના પરિણામ સ્વરૂપ એક મંદ ઢાળવાળો જ્વાળામુખી નિર્માણ પામે છે.CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. બે અસમાન તાપમાનવાળા તત્વોના એક બીજાના સંપર્કમાં આવવાથી સંવહનની ક્રિયા ઘટે છે.
2. મધ્ય અક્ષાંશ ક્ષેત્રમાં મૌસમના મોટાભાગમાં દૈનિક પરિવર્તન સંવહનના કારણે થાય છે.
3. ઉત્તર ભારતમાં આવવાવાળી સ્થાનીકહવા “લૂ” સંવહન પ્રક્રિયાનું પરિણામ છે.CorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsનીચેનામાંથી કઈ ગરમ જલધારા છે તે જણાવો.
1. ગલ્ફસ્ટ્રીમ 2. ઓયાશિયો ધારા 3. કનારી ધારા 4. લેબ્રોડોર ધારા
CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsનીચેનામાંથી કયા પૃથ્વીની આંતરીક રચના સમજવામાં મદદરૂપ થાય છે કયો સાચો જવાબ છે?
1. ભૂમિગત સૂરંગ 2. જ્વાળામુખીય વિસ્ફોટ 3. ઉલ્કા 4. ચુંબકીય ક્ષેત્રો
5. ભૂકંપીય ઘટનાઓCorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsકોરીયોલીસ બળ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો.
1. તે સ્થિર તેમજ ચલિત પદાર્થો ઉપર લાગુ પડે છે.
2. તે ધ્રુવીય ક્ષેત્ર પાસે ન્યુનતમ અને વિષુવવૃત્તીય ક્ષેત્ર પાસે મહત્તમ જોવા મળે છે.
3. ફેરાલના નિયમ મુજબ કોરીયોલીસ બળની અસરના લીધે પદાર્થ દક્ષીણ ગોળાર્ધમાં જમણી બાજુએ ફંટાય છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો અસત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsજો પૃથ્વીની ધરી તેના લંબગોળ પરિભ્રમણ ભ્રમણકક્ષાના સમતલ પર લંબ હોય તો નીચેનામાંથી કયા પરિણામો આવશે?
CorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો.
1. અગ્નિકૃત ખડકોની રચના સ્ફટિકીય હોય છે અને તેમાં જીવાશ્મના અવશેષો શામેલ હોઈ શકે છે.
2. પ્લુટોનિક ખડક/વોલ્કેનિક ખડક પૃથ્વીની સપાટીની નીચે ઠંડા પડે છે.
3. માર્બલ અને ગ્રેફાઇટ એ અગ્નિકૃત ખડકોના મહત્વપૂર્ણ ઉદાહરણો છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsનીચે આપેલ વાતાવરણના સ્તરો પૈકી ક્યાં સ્તરમાં ઉંચાઈ વધવાની સાથે તાપમાનમાં વધારો જોવા મળે છે.?
1. ઉષ્માઆવરણ 2. સમતાપઆવરણ 3. ક્ષોભઆવરણ 4. મધ્યઆવરણ
CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsપૃથ્વી પર ઋતુઓ માટે નીચેનામાંથી કયું સૌથી યોગ્ય છે?
CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsપરવાળાના ખરાબાના સંદર્ભમાં, નીચેના વિધાનો પર વિચાર કરો.
1. બાધક ખરાબા ટાપુઓ અને ખંડોની આસપાસ દરિયાકિનારાની નજીક ઉગે છે. જયારે પરાતટીય ખરાબા ઊંડા અને પહોળા લગુન સરોવર દ્વારા ખંડથી અલગ પડે છે.
2. અટોલ સામાન્ય રીતે સમુદ્રની મધ્યમાં સ્થિત હોય છે.
3. પરવાળાના ખરાબા સામાન્ય રીતે ખંડોના પશ્ચિમી બાજુએ ગેરહાજર હોય છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsમહાસાગરોના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. મહાસાગરોમાં એટલાન્ટિક મહાસાગર પૃથ્વીની સપાટીનો મહત્તમ ભાગ અને હિંદ મહાસાગર સૌથી ઓછો સપાટી વિસ્તાર આવરી લે છે.
2. પ્રશાંત મહાસાગરમાં સરેરાશ ઊંડાઈ સૌથી વધુ છે, ત્યારબાદ હિંદ મહાસાગરનો ક્રમ આવે છે.
3. દરિયાઈ પાણીમાં જોવા મળતા કુલ ક્ષારનો ઉતરતો ક્રમ: સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ છે.
4. મહાસાગરની સપાટી ખંડીય સપાટી કરતાં હલકી અને ઓછુ ધનત્વ ધરાવે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો અસત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 pointsનીચેનામાંથી કયા સ્વરૂપને અંતર્ભેદિત અગ્નિકૃત ખડકો (Intrusive landform) તરીકે વર્ગીકૃત કરી શકાય છે.
1. શીલ 2. બેથોલીથ 3. ડાઇક 4. લેપોલીથ
CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsસમુદ્રી પ્રવાહોની ગતિ માટે નીચેનામાંથી કયા પરિબળો જવાબદાર છે?
1. ગ્રહિય પવનોની ગતિ
2. દરિયાઈ પાણીમાં તાપમાનનો તફાવત
3. ક્ષારતામાં ભિન્નતા
4. પૃથ્વીનુ પરિભ્રમણ
5. જમીની ક્ષેત્રની હાજરીCorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. તણાવ બળના કારણે પૃથ્વીની બે કે તેથી વધુ ટેક્ટોનિક પ્લેટો જ્યાં એકસાથે ધકેલાય છે ત્યાં ફોલ્ડ પર્વતોનું નિર્માણ થાય છે.
2. ખંડ પર્વતનું નિર્માણ ફાટ ખીણના કારણે થાય છે.
3. હોર્સ્ટ પર્વત એક પ્રકારનો ખંડ પર્વત જ છે, જેનું નિર્માણ બંને બાજુ ફાટ ખીણના કારણે ઉપર તરફ ઉચકવવાના કારણે થાય છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 pointsનીચે આપેલ ક્ષેત્રીય પવનોને તેમના યોગ્ય સ્થાન સાથે જોડો.
યાદી-1 યાદી-2
A- ફોન 1- આલ્પ્સ
B- ચીનુક 2- રોકીઝ
C- બર્ગ 3- દક્ષિણ આફ્રિકા
D- ખામ્સીન 4- ઈજીપ્ત
E- હરમટ્ટન 5- પૂર્વી સહારા
F-સમન 6- ઈરાનCorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsજેટ સ્ટ્રીમ બાબતે નીચેના વિધાનો ચકાસો.
1. ક્ષૈતિજ તાપાંતર જેટલું વધુ તેટલી વધુ પ્રબળ જેટ ધારાઓ.
2. તે સ્થાનિક હવામાન પરિસ્થિતિઓ નક્કી કરે છે.
3. તે ભારતીય મોનસુનના આવાગમન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
4. તે કિરણોત્સર્ગી ધૂળ અને અન્ય પ્રદૂષકોના પરિવહનકર્તા તરીકે કાર્ય કરે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન સત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsભૂસ્ખલન બાબતે નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ભૂમિસર્પણ (Solifluction)એ એવી પ્રક્રિયા છે જેમાં માટી સંતૃપ્ત થઇ જાય છે અને ઢાળ ઉપરથી વહેવા લાગે છે.
2. ભૂસ્ખલન ભૂકંપીય વિક્ષેપનું કારણ બની શકે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 41 of 50
41. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. “BLOOD MOON” પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન થાય છે જયારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે.
2. જયારે ચંદ્ર અપભૂ(Apogee)ની સ્થિતિમાં હોય છે ત્યારે “SUPER MOON” કહેવાય છે.
3. “બ્લુ મૂન” એ એક ઋતુમાં એક વધારાનો પૂર્ણ ચંદ્ર છે, સામાન્ય રીતે ચાર પૂર્ણ ચંદ્ર હોય છે.
4. “હાર્વેસ્ટ મૂન(Harvest Moon)”એ પૂર્ણ, તેજસ્વી ચંદ્ર છે જે પાનખર ઋતુની સૌથી નજીક આવે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે તે ચકાસો.
CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. શિયાળામાં ધુમ્મસ
2. પર્વત પરથી નીચે ધસી આવતી હવા (Air Drainage)
3. દરિયાની સપાટીથી અંતર
4. સ્વચ્છ આકાશ ધરાવતી શિયાળાની રાત્રીઉપરોક્તમાંથી કઈ સ્થિતિ તાપમાન વ્યુત્ક્રમ માટે આદર્શ છે?
CorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsExtra tropical cyclones બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે જણાવો.
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 pointsપાણીની ક્ષારતાના સંદર્ભમાં નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો અસત્ય છે તે જણાવો.
1. પાણીનું બરફમાં રૂપાંતર થવું અથવા બાષ્પીભવન થવું પાણીની ક્ષારતા વધારનારું પરિબળ છે.
2. તાપમાન અથવા ઘનતામાં કોઈપણ ફેરફાર કોઈ વિસ્તારમાં પાણીની ખારાશને અસર કરે છે.CorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsવાતાવરણની સંરચના બાબતે નીચેના વિધાનો પર વિચાર કરો.
1. વિષુવવૃત્ત થી ધ્રુવો તરફ જતા પાણીની બાષ્પ વધે છે જયારે ઉંચાઈની સાથે તેમાં ઘટાડો જોવા મળે છે.
2. ધૂળના કણો વાતાવરણના નીચલા સ્તરોમાં કેન્દ્રિત હોય છે અને તે ખૂબ ઊંચાઈ પર જોવા મળતા નથી.
3. વિષુવવૃત્તીય અને ધ્રુવીય પ્રદેશોની તુલનામાં ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં ધૂળના કણોનું પ્રમાણ વધુ જોવા મળે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. Indian Standard Meridian (ISD) આંધ્રપ્રદેશના મધ્યમાંથી પસાર થાય છે.
2. Indian Standard Meridian (ISD) નો નાનો ભાગ મધ્યપ્રદેશ માંથી પસાર થાય છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો.
1. ખુશી પૂર્વ તરફ 4 ટાઇમ ઝોનમાં મુસાફરી કરીને પહોંચે છે, દરેક ટાઇમઝોન 15’ રેખાંશ પહોળા હોય છે, જે તેમને ઉડાન દ્વારા આવરી લીધો છે. ત્યાં આગમન સમયે પોતાની ઘડિયાળ 2 કલાક આગળ સેટ કરવી જોઇશે.
2. જો 45’ પશ્ચિમ રેખાંશ પર કોઈ સ્થાન ઉપર સવારના 6:00 વાગ્યા છે તો ૧૫’ પૂર્વ પર સ્થાનિક સમય સવારના 9:00 વાગ્યા હશે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો અસત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsનીચે આપે તરંગો પર વિચાર કરો.
1. P-તરંગ
2. S-તરંગ
3. L-તરંગપૃથ્વીની સપાટી પર આ તરંગોના આગમનનો ચડતો ક્રમ કયો છે.
CorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો.
1. સલ્ફર, એલ્યુમીનીયમ અને નાઈટ્રેટ એ નોન-મેટાલિક ખનીજના ઉદાહરણ છે.
2. ભારતમાં રાજસ્થાન કોપરનો સૌથી મોટો ભંડાર ધરાવે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsમહાસાગરોના તાપમાન બાબતે નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે તે જણાવો.
1. અક્ષાંશ સાથે તાપમાનમાં સતત ઘટાડો રહે છે.
2. ઊંડાઈ વધવાની સાથે મહાસાગરોનું તાપમાન પણ બદલાય છે.CorrectIncorrect