Free Mock Test Series | Daily Current Affairs Test | Daily Current Affairs Questions
CURRENT AFFAIRS
Daily Current Affairs Quiz 17 July 2025
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5.‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a number. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
- Question 1 of 10
1. Question
1 pointsભારતમાં હળદર ઉત્પાદન (Turmeric Production)ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો:
1. National Turmeric Board નું વડુંમથક આંધ્રપ્રદેશમાં આવેલું છે.
2. ભારત વિશ્વમાં હળદરનો સૌથી મોટો ઉત્પાદક, ગ્રાહક અને નિકાસકાર દેશ છે.
૩. ભારતના વિવિધ રાજ્યોમાં 30થી વધુ પ્રકારની હળદર ઉગાડવામાં આવે છે.ઉપરોક્ત આપેલા વિધાનોમાંથી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 2 of 10
2. Question
1 pointsતાજેતરમાં સમાચારમાં જોવા મળેલ “હોંગકોંગ કન્વેન્શન” નીચેનામાંથી કોની સંબંધિત છે?
CorrectIncorrect - Question 3 of 10
3. Question
1 points‘Gini Index’નો ઉપયોગ શાની માટે કરવામાં આવે છે?
CorrectIncorrect - Question 4 of 10
4. Question
1 pointsતાજેતરમાં સમાચારમાં પ્રકાશિત ‘Wilmington Declaration’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?
CorrectIncorrect - Question 5 of 10
5. Question
1 pointsનીચેનામાંથી કયા દેશમાં તાંબાનો સૌથી મોટો ભંડાર છે?
CorrectIncorrect - Question 6 of 10
6. Question
1 pointsPetroleum and Natural Gas Regulatory Board (PNGRB)ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો:
1. તે એક વૈધાનિક સંસ્થા છે.
2. PNGRB ભારતમાં ક્રૂડ તેલ અને કુદરતી ગેસના ઉત્પાદનનું નિયમન કરે છે.
3. PNGRB ના નિર્ણયો સામેની અપીલ ‘Appellate Tribunal for Electricity’ દ્વારા સાંભળવામાં આવે છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 7 of 10
7. Question
1 points‘Phenome India Project’ અંગે નીચેના વિધાનો ધ્યાને લો:
1. તે Council of Scientific and Industrial Research (CSIR) દ્વારા શરુ કરવામાં આવ્યું છે.
2. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય અનેક રાજ્યો અને શહેરોમાં લગભગ 10,000 સહભાગીઓ પાસેથી વ્યાપક આરોગ્ય ડેટા એકત્રિત કરીને ભારત-વિશિષ્ટ જોખમ આગાહી મોડેલો વિકસાવવાનો છે.
3. પ્રોજેક્ટના તારણો Predictive, Personalized, Participatory, and Preventive (P4) Healthcare Model ને ટેકો આપવાનો છે.ઉપર આપેલા વિધાનોમાંથી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા નથી?
CorrectIncorrect - Question 8 of 10
8. Question
1 pointsતાજેતરમાં ભારતીય નૌકાદળમાં ‘INS નિસ્તાર (Nistar)’ સામેલ કરવામાં આવેલ છે. નીચેનામાંથી કયું વિધાન તેના મહત્વને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે?
CorrectIncorrect - Question 9 of 10
9. Question
1 points‘Jaa Mata’ લશ્કરી કવાયત (Military Exercise) નીચેનામાંથી ક્યા દેશો વચ્ચે આયોજિત સંયુક્ત દરિયાઈ કવાયત છે?
CorrectIncorrect - Question 10 of 10
10. Question
1 pointsજળ જીવન મિશન (JJM)ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો:
1. જળ જીવન મિશન 2019 માં કેન્દ્રિય પ્રાયોજિત યોજના તરીકે જળ શક્તિ મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું.
2. તેનો ઉદ્દેશ્ય 2028 સુધીમાં ભારતના તમામ શહેરી ઘરોને સલામત અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવાનો છે.
3. પીવાનું પાણી રાજ્યનો વિષય હોવાથી, પાણી પુરવઠા યોજનાઓનું આયોજન, અમલીકરણ અને જાળવણી મુખ્યત્વે રાજ્ય સરકારો પાસે છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન/વિધાનો ખોટું/ખોટા છે?
CorrectIncorrect
Good