Daily Current Affairs 26-31 March 2025: List of Important Days
CALENDAR
- 26 March 2025
- World Purple Day (Purple Day of Epilepsy)
- Epilepsy અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં ‘World Purple Day’ ઉજવવામાં આવે છે.
- વિશ્વભરના દેશોમાં લોકોને Purple રંગ પહેરવા અને Epilepsy જાગૃતિના સમર્થનમાં કાર્યક્રમોનું આયોજન કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
- વિશ્વનો એકમાત્ર દેશ ‘કેનેડા’ જેણે 26 માર્ચને સત્તાવાર રીતે Purple Day તરીકે માન્યતા આપી છે.
- World Purple Day (Purple Day of Epilepsy)
- 27 March 2025
- World Theatre Day
- દર વર્ષે 27 માર્ચના રોજ ‘World Theatre Day‘ ઉજવવામાં આવે છે.
- સૌપ્રથમ ઉજવણી: 1962માં International Theatre Institute (ITI) દ્વારા
- મહત્વ: Storytelling, Education અને Social Transformation માં થિયેટરની ભૂમિકાની ઉજવણી કરે છે.
- Indian Theatre History: Originates from Vedic times; formalized through Natya Shastra.
- Famous Personalities: Ebrahim Alkazi, Girish Karnad, Prithviraj Kapoor, Rabindranath Tagore and more.
- Renowned Theatre Academies: NSD, FTII, SRFTI, AAFT.
- World Theatre Day 2025 થીમ: “Theatre and a Culture of Peace”.
- World Theatre Day
Table of Contents
Daily Current Affairs 26-31 March 2025
# ASEAN Defence Ministers’ Meeting-Plus
INTERNATIONAL RELATIONS
આતંકવાદ વિરોધી 14મી ASEAN Defence Ministers’ Meeting-Plus નિષ્ણાતો કાર્યકારી જુથ (Employment Working Group)ની બેઠક 19-20 માર્ચ, 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયું હતું. ભારત અને મલેશિયાએ આ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. ભારતે
ADMM-Plus Forum શું છે?
- તે એક Multilateral Defence Cooperation Framework છે, જે 10 ASEAN Member States, 8 Plus Countries (Dialogue Partners) અને Timor Leste ના સંરક્ષણ પ્રધાનો (Defence Ministers)ને એકસાથે લાવે છે.
- ASEAN Members: Brunei, Cambodia, Indonesia, Laos, Malaysia, Myanmar, the Philippines, Singapore, Thailand, Vietnam.
- 8-Dialogue Partners: India, China, Russia, Japan, South Korea, Australia, New Zealand, and the US.
- Establishment: The Inaugural ADMM-Plus was convened in Ha Noi, Viet Nam, on 12th October 2010.
- 2017થી ADMM-Plus દર વર્ષે યોજાઈ છે, જેથી ASEAN અને Plus Countries વચ્ચે સંવાદ અને સહયોગમાં વધારો થાય.
- Focus Area: ADMM-Plus currently focuses on seven areas of practical cooperation.
- Maritime security (MS)
- Counter-terrorism (CT)
- Humanitarian assistance and disaster management (HADR)
- Peacekeeping operations (PKO)
- Military medicine (MM)
- Humanitarian mine action (HMA)
- Cybersecurity (CS)
- Experts’ Working Groups (EWGs): આ ક્ષેત્રોમાં સહયોગને સરળ બનાવવા માટે EWGs ની સ્થાપના કરવામાં આવી છે.
- EWGs દરેકની સહ-અધ્યક્ષતા (Co-Chaired) એક ASEAN Member State અને એક Plus Country દ્વારા કરવામાં આવે છે, જે ત્રણ વર્ષના ચક્રમાં કાર્યરત છે.
# Exercise Sea Dragon 2025
DEFENCE
તાજેતરમાં ભારતીય નૌકાદળે Exercise Sea Dragon 2025 માં સફળતાપૂર્વક ભાગ લીધો હતો.
Exercise Sea Dragon 2025 વિશે
- તે Two-Week Multinational Anti-Submarine Warfare (ASW) Exercise છે.
- ઉદ્દેશ્ય: દરિયાઈ સુરક્ષામાં સુધારો કરવો અને નૌકાદળ સહયોગને મજબૂત બનાવવો.
- Host Nation: United States Navy’s 7th Fleet.
- Location: Andersen Air Force Base, Guam, in the Southwest Pacific.
- Participating Nations of Sea Dragon Exercise: India (Joined in 2021), Australia, Japan, South Korea, and the United States.
- મહત્વ
- ભારતની ASW ક્ષમતાઓને સુધારીને તેની દરિયાઈ સુરક્ષામાં વધારો કરે છે.
- ભારત અને તેના Indo-Pacific Allies વચ્ચે નૌકાદળ સહયોગને મજબૂત બનાવે છે (Strengthens Naval Cooperation), જેમાં Quad Members નો સમાવેશ થાય છે.
- Detecting and Countering Underwater Threats માટે ઓપરેશનલ તૈયારી (Operational Readiness)માં સુધારો કરે છે.
- Indo-Pacific માં નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
- ખાસ કરીને હિંદ મહાસાગર (Indian Ocean)માં ચીનની વધતી હાજરી (China’s Growing Presence) વચ્ચે, પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓને સંબોધિત કરે છે.
- આ કવાયત દર વર્ષે Indo-Pacific Allies વચ્ચે Interoperability, Coordination અને Tactical Proficiency વધારવા માટે યોજવામાં આવે છે.
# North India’s First Nuclear Power Project in Haryana
NATIONAL NEWS
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે હરિયાણાના ગોરખપુરમાં ઉત્તર ભારતના પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટની સ્થાપનાની જાહેરાત કરી. હતી. આ જાહેરાતમાં મહારાષ્ટ્રના જૈતાપુર સહિત પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ્સની સલામતી અને પર્યાવરણીય અસર અંગેની ચિંતાઓને પણ સંબોધવામાં આવી હતી.
Haryana Nuclear Project વિશે
- આ પ્રોજેક્ટનું નામ ‘ગોરખપુર હરિયાણા અણુ વિદ્યુત પરિયોજના (GHAVP)’ છે.
- તેનું નિર્માણ Nuclear Power Corporation of India Limited (NPCIL) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
- ઉદ્દેશ્ય: ભારતની પરમાણુ ઉર્જા ક્ષમતાને મજબૂત બનાવવી અને સ્વચ્છ ઉર્જા (Clean Energy) તરફ આગળ વધવું.
- Reactor Comprises four units, divided into two phases
- GHAVP-1 and GHAVP-2 : 2 × 700 MW.
- GHAVP-3 and GHAVP-4 : 2 × 700 MW.
- Total capacity: 2,800 MW.
- મહત્વ
- ભારતની પરમાણુ ઊર્જા ક્ષમતાને મજબૂત બનાવે છે.
- સ્વચ્છ અને ટકાઉ ઊર્જા લક્ષ્યોમાં ફાળો આપે છે.
- ઉત્તર ભારતમાં ઊર્જા સુરક્ષા અને વીજ પુરવઠો વધારે છે.
Jaitapur Nuclear Power Project વિશે
- Capacity: 10,380 MW (six reactors of 1,730 MW each).
- Strategic Importance
- 2047 સુધીમાં ભારતના 100 GWપરમાણુ ઊર્જા લક્ષ્યાંકમાં 10% યોગદાન આપશે.
- 2070 સુધીમાં ભારતના Net-Zero Emissions લક્ષ્યાંક સાથે સંરેખિત થશે.
- Challenges & Solutions
- Environmental concerns: Ongoing renewal of environmental clearance with safety assurances.
- Delays: Initially approved in 2008, it faced delays due to stakeholder agreements with France.
- Liability and Compensation: Covered under India’s Civil Liability for Nuclear Damage (CLND) framework with an insurance pool of ₹1,500 crore.
Existing and Proposed Nuclear Power Plants in India
NPP | Location | Capacity (MW) | Year of Commissioning |
Tarapur | Maharashtra | 1,400 | 1969 |
Rajasthan (RAPS) | Rajasthan | 1,180 | 1973 |
Kudankulam | Tamil Nadu | 2,000 | 2013 |
Kaiga | Karnataka | 880 | 2000 |
Kakrapar | Gujarat | 1,140 | 1993 |
Madras (Kalpakkam) | Tamil Nadu | 470 | 1984 |
Narora | Uttar Pradesh | 440 | 1991 |
Gorakhpur (Upcoming) | Haryana | TBD (To Be Decided) | TBD |
Jaitapur (Upcoming) | Maharashtra | 10,380 | TBD |
Mithi Virdi (Proposed) | Gujarat | 6,000 | TBD |
# શ્રી અજય સેઠ
APPOINTMENTS
ભારતના નવા નાણાં સચિવ તરીકે શ્રી અજય સેઠની નિમણૂક

- કેન્દ્ર સરકાર દ્વારા 24 માર્ચ, 2025ના રોજ વર્તમાન આર્થિક બાબતોના સચિવ શ્રી અજય સેઠને નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- તેઓ ભારતના નાણાં સચિવ તરીકે શરૂ તુહિન કાંતા પાંડેનું સ્થાન લેશે.
- તેઓ ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ 1987 બેચના કર્ણાટક કેડરના IAS અધિકારી છે.
- તેમણે ભારતની આર્થિક નીતિઓને આકાર આપવામાં અને નાણાકીય સુધારાઓનુ નેતૃત્વ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
# AIKEYME Naval Exercise
DEFENCE
ભારત બે મુખ્ય પહેલ Exercise AIKEYME (Africa-India Key Maritime Engagement) અને IOS Sagar (Indian Ocean Ship Sagar) દ્વારા આફ્રિકન રાષ્ટ્રો સાથે તેના લશ્કરી અને દરિયાઈ સહયોગને વધારવા માટે તૈયાર છે.
Exercise AIKEYME વિશે
- AIKEYME એ 10 આફ્રિકન દેશો સાથે India’s First-Ever Multilateral Naval Exercise દર્શાવે છે. તે દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા, દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા અને પ્રાદેશિક પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- તે 13-18 એપ્રિલ, 2025 દરમિયાન Dar-es-Salaam, Tanzania ના દરિયાકિનારે યોજાયું હતું.
- Participating Nations: Tanzania (co-host), Comoros, Djibouti, Eritrea, Kenya, Madagascar, Mauritius, Mozambique, Seychelles, and South Africa.
- ઉદ્દેશ્ય: ભારતીય નૌકાદળ અને આફ્રિકન નૌકાદળ વચ્ચે આંતર-કાર્યક્ષમતા સુધારવા, Piracy અને Drug Trafficking સામે સંયુક્ત પ્રયાસો પર ભાર મૂકવો.
- Key Activities: Visit, Board, Search, and Seizure (VBSS) drills, arms firing exercises, helicopter operations, search and rescue missions, and table-top and command post exercises on anti-piracy operations and information-sharing.
IOS Sagar વિશે
- IOS Sagar Initiative Indian Ocean Region (IOR) દેશો સાથે ભારતના દરિયાઈ સહયોગને વધુ ગાઢ બનાવવા માટે રચાયેલ છે.
- આ પહેલ 5 એપ્રિલથી 8 મે, 2025 સુધી ચાલશે.
- Key Participating Countries: Sri Lanka, Maldives, Mauritius, Comoros, Kenya, Madagascar, Mozambique, Seychelles, and South Africa.
- Key Activities:
- આ જહાજ Dar-es-Salaam, Nacala, Port Louis, Port Victoria અને Male ખાતે Port Call કરશે.
- તે Tanzania, Mozambique, Mauritius, અને Seychelles ના Exclusive Economic Zones (EEZs)નું સંયુક્ત દેખરેખ કરશે.
- કર્મચારીઓ કોચી (Kochi)માં બે અઠવાડિયાના તાલીમ સત્રોમાંથી પસાર થશે, જેમાં દરિયાઈ તાલીમ, દેખરેખ અને અન્ય વ્યાવસાયિક નૌકાદળ પ્રવૃત્તિઓનો સમાવેશ થશે.
# કબડ્ડી વર્લ્ડ કપ 2025
SPORTS
- તાજેતરમાં 17-23 માર્ચ, 2025 દરમિયાન West Midlands, England માં ‘કબડ્ડી વર્લ્ડ કપ 2025′ યોજાયો હતો.
- આ ટૂર્નામેન્ટમાં મેન્સ અને વિમેન્સ બંનેની સ્પર્ધા યોજાઈ હતી.
- આ વર્લ્ડ કપની ફાઈનલ મેચ મેન્સ અને વિમેન્સ સ્પર્ધા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાઈ હતી.
- ભારતીય મેન્સ ટીમે ઈંગ્લેન્ડને હરાવી આ વર્લ્ડ કપ જીત્યો છે.
- ભારતીય વિમેન્સ ટીમે પણ ઈંગ્લેન્ડની વિમેન્સ ટીમને હરાવી આ વર્લ્ડ કપ જીતી લીધો છે.
નોંધ: તાજેતરમાં યોજાયેલ આ વર્લ્ડ કપ ‘વર્લ્ડ કબડ્ડી’ દ્વારા આયોજિત થાય છે. જેની પ્રથમ આવૃત્તિ 2019માં યોજાઈ હતી. 2025માં તેની બીજી આવૃત્તિ હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કબડ્ડી ફેડરેશન દ્વારા પણ વર્લ્ડ કપનું આયોજન થાય છે. જેમાં મેન્સ ફોર્મેટનો વર્લ્ડ કપ 2004, 2007, 2016માં યોજાયો હતો. હવે 2025માં યોજાશે.
# India’s Remittence
ECONOMY
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના India’s Remittances Survey (2023-24)ના છઠ્ઠા રાઉન્ડમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે, વિકસિત અર્થતંત્રો (Advanced Economies) ખાસ કરીને યુએસ અને યુનાઈટેડ કિંગડમ (યુકે), ભારતમાં રેમિટન્સમાં ટોચના યોગદાન આપનારા તરીકે ગલ્ફ રાષ્ટ્રો (Gulf Nations)ને પાછળ છોડી દીધા છે.
ભારતના રેમિટન્સ સર્વેના છઠ્ઠા રાઉન્ડના મુખ્ય તારણો શું છે?
- Shift in Source of Remittances: ભારતના કુલ રેમિટન્સ (Remittances) બમણાથી વધુ થયા છે, જે 2010-11માં USD 55.6 બિલિયનથી વધીને 2023-24માં USD 118.7 બિલિયન થયા છે.
- 2023-24માં અમેરિકાએ 27.7% રેમિટન્સ મોકલ્યા, ત્યારબાદ United Arab Emirates (UAE) 19.2% સાથે બીજા ક્રમે રહ્યું.
- યુકે, સિંગાપોર, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના Advanced Economies એ 50% થી વધુ યોગદાન આપ્યું.
- ભારતીય સ્થળાંતરમાં વધારો થવાને કારણે UK નો હિસ્સો 3.4% (2016-17) થી વધીને 10.8% થયો અને ઓસ્ટ્રેલિયા 2.3% સાથે મુખ્ય સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું.
- Gulf Cooperation Council (GCC) દેશો (UAE, Saudi Arabia, Kuwait, Qatar, Oman, Bahrain)નો એકંદર હિસ્સો 38% (2023-24) છે, જે લગભગ 47% (2016-17)થી ઓછો છે.
- State-wise Distribution of Remittances: મહારાષ્ટ્ર (20.5%) ટોચ પર રહ્યું, ત્યારબાદ કેરળ (19.7%) આવે છે.
- અન્ય મુખ્ય રાજ્યોમાં તમિલનાડુ (1.4%), તેલંગાણા (8.1%) અને કર્ણાટક (7.7%)નો સમાવેશ થાય છે. પંજાબ અને હરિયાણામાં વધારો જોવા મળ્યો.
- Mode of Remittance Transfers: Rupee Drawing Arrangement (RDA), Inward Remittances માટે Dominant Channel રહે છે, ત્યારબાદ Vostro Transfers અને Fintech Platforms આવે છે.
- Digital Remittances વધી રહ્યું છે, જે 2023-24માં કુલ વ્યવહારોના 73.5% હિસ્સો ધરાવે છે.
ભારતમાં રેમિટન્સના સ્ત્રોતમાં ફેરફાર થવાના કારણો શું છે?
- Stronger Job Markets in AEs: US, UK, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ઉચ્ચ પગારવાળી નોકરીઓ (High-Paying Jobs) ઓફર કરે છે, ખાસ કરીને કુશળ ભારતીય સ્થળાંતર (Skilled Indian Migrants) કરનારાઓ માટે.
- Covid-19 પછી US જોબ માર્કેટમાં સુધારો થયો, જેના કારણે ભારતીય વ્યાવસાયિકો તરફથી રેમિટન્સમાં વધારો થયો.
- UK-India Migration and Mobility Partnership (MMP)એ ભારતીયો માટે વર્ક વિઝા મેળવવાનું સરળ બનાવ્યું, પરિણામે યુકેમાં ભારતીય સ્થળાંતર (Indian Migration) 2020માં 76,000 થી ત્રણ ગણું વધીને 2023માં 250,000 થયું.
- Canada’s Express Entry અને Australia’s immigration system favor skilled Indian professionals, જેના કારણે ઉચ્ચ પગારવાળી નોકરીઓ મળે છે અને રેમિટન્સમાં વધારો થાય છે.
- Changing Migration Patterns in India: કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા દક્ષિણ રાજ્યો હવે Gulf કરતાં AE ને વધુ પસંદ કરે છે.
- ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન મોટી સંખ્યામાં કામદારોને Gulf માં મોકલવાનું ચાલુ રાખે છે, દક્ષિણ રાજ્યોની તુલનામાં શૈક્ષણિક પ્રાપ્તિ ઓછી છે, જેના કારણે AE માં કુશળ નોકરીઓ માટેની પાત્રતા ઓછી થાય છે.
- Rise in Education-Driven Migration & Remittances: શિક્ષણ-આધારિત સ્થળાંતર અને રેમિટન્સમાં વધારો: AEs માં ભારતીય વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યાએ રેમિટન્સમાં પણ વધારો કર્યો છે.
- કેનેડામાં 32% ભારતીય વિદ્યાર્થીઓ રહે છે, ત્યારબાદ US (25.3%), UK (13.9%) અને ઓસ્ટ્રેલિયા (9.2%) વિદ્યાર્થીઓ છે.
# VL-SRSAM Missile
SCIENCE & TECHNOLOGY
26 માર્ચ, 2025ના રોજ DRDO અને ભારતીય નૌકાદળે VL-SRSAM (Vertically-Launched Short-Range Surface-to-Air Missile)નું ફ્લાઈટ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેજ (ITR) ખાતે કરવામાં આવ્યું હતું. તે ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં પ્રગતિ દર્શાવે છે.
VL-SRSAM વિશે
- Vertically-Launched Short-Range Surface-to-Air Missile (VL-SRSAM)ને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પર તૈનાત કરવા માટે DRDO દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે.
- આ મિસાઈલ દરિયાઈ સ્કિમિંગ લક્ષ્યો સહિત નજીકના અંતરે વિવિધ હવાઈ જન્ય જોખમોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે.
- દરિયાઈ સ્કિમિંગ એ રડાર અને ઈન્ફ્રારેડ ડિટેકશનથી બચવા માટે ઘણી એન્ટિ-શિપ મિસાઈલો અને કેટલાક ફાઈટર અથવા સ્ટ્રાઈક એરક્રાફ્ટ દ્વારા ઉપયોગમાં લેવાતી તકનિક છે. આ મિસાઈલ 80 કિ.મી. સુધીની રેન્જ ધરાવે છે.
- આ મિસાઈલ 3.93 મીટર લાંબી અને 170 કિગ્રા વજન ધરાવે છે તથા 16 કિ.મી.ની ઊંચાઈએ પહોંચી શકે છે.
- તેની ડિઝાઈન અસ્ત્ર મિસાઈલ પર આધારિત છે, જે વિઝ્યુઅલ રેન્જની બહાર હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે.
- VL-SRSAM મિસાઈલ ઈઝરાયેલની બરાક-1 મિસાઈલનું સ્થાન લેશે.
# BHIM 3.0
GOVERNMENT INITIATIVES
- National Payments Corporation of India (NPCI) ની પેટાકંપની NPCI BHIM Services Limited (NBSL)એ Bharat Interface for Money (BHIM) 3.0 App લૉન્ચ કરી છે.
- BHIM 3.0: તે BHIM નું અપગ્રેડેડ વર્ઝન છે.
- UPI ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેશલેસ ચુકવણી માટે એક સરળ, ઝડપી અને સુરક્ષિત પદ્ધતિ પ્રદાન કરવા માટે BHIM Unified Payment Interface (UPI) 2016માં શરૂ કરવામાં આવ્યું હતું.
- તે વપરાશકર્તાઓને બેંક ખાતાની વિગતોની જરૂર વગર, મોબાઇલ ફોન દ્વારા તાત્કાલિક પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે.
- BHIM 3.0 ની મુખ્ય વિશેષતાઓ
- BHIM 3.0એ 15+ ભાષાઓ માટે સપોર્ટ, લો-ઈન્ટરનેટ ઑપ્ટિમાઇઝેશન અને સુરક્ષિત વ્યવહારો માટે સુધારેલી સુરક્ષા સુવિધાઓ સાથે સુલભતા અને સુરક્ષામાં વધારો કર્યો છે.
- વપરાશકર્તાઓ માટે વધુ સારા Expense Tracking અને Financial Management માટે Split Expenses, Spends Analytics, and an Action Needed Assistant (reminders for pending bills) ઓફર કરે છે.
- વેપારીઓ માટે BHIM Vega એક Seamless in-app Payment System દાન કરે છે, જે પ્લેટફોર્મ સ્વિચ કર્યા વિના સીમલેસ વ્યવહારોને સક્ષમ કરે છે.
- NPCI: NPCI ની સ્થાપના 2008 માં RBI અને ભારતીય બેંકોના સંગઠન દ્વારા Payment and Settlement Systems Act, 2007 હેઠળ કરવામાં આવી હતી, જેનો હેતુ ભારતમાં છૂટક ચુકવણીઓ અને સમાધાન પ્રણાલીઓનું નિરીક્ષણ અને સંચાલન કરવાનો હતો.
- NPCI International Payments Ltd. UPI ને 7 દેશોમાં વિસ્તૃત કર્યું છે, જેમાં ભૂતાન, મોરેશિયસ, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા અને ફ્રાન્સનો સમાવેશ થાય છે, જેમાં PhonePe, Paytm અને Google Pay જેવી 20 એપ્લિકેશનો આંતરરાષ્ટ્રીય વ્યવહારો (International Transactions)ને સપોર્ટ કરે છે.
One-Liner Current Affairs
- પંજાબ રાજ્ય વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.
- સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. બલજીત કૌર દ્વારા આ પહેલની જાહેરાત કરવામાં આવી હતી.
- ઉદ્દેશ્ય: બહેરાશ અને વિકલાંગતા ધરાવતા લોકો માટે કાયદાકીય ચર્ચાઓ સુલભ બનાવવાનો છે.
- પંજાબ વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યપાલનું ભાષણ સાંકેતિક ભાષામાં પ્રસારિત કરવામાં આવ્યું હતું.
- તાજેતરમાં કેરળ રાજ્યએ વરિષ્ઠ નાગારિક આયોગ બિલ, 2025 પસાર કરીને ‘વરિષ્ઠ નાગારિક આયોગ’ની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.
- આ વૈધાનિક સંસ્થાનો ઉદ્દેશ્ય વૃધ્ધ નાગરિકોના અધિકારો અને કલ્યાણનું રક્ષણ કરવાનો અને નીતિનિર્માણ માટે સલાહકાર સંસ્થા તરીકે કાર્ય કરવાનો છે.
- તાજેતરમાં ભૂતપૂર્વ કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાને નીતિ આયોગના પૂર્ણ-સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- તેઓ ઝારખંડ કેડરના 1982 બેચના IAS અધિકારી છે. તેમણે 2019-2024 સુધી ભારતના કેબિનેટ સચિવ તરીકે સેવા આપી હતી.
- આ ઉપરાંત તેઓ ઝારખંડના મુખ્ય સચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે.
- તાજેતરમાં શ્રીનગરમાં એશિયાનો સૌથી મોટો ‘Tulip Garden’ લોકો માટે ખુલ્લો મૂકાયો હતો.
- આ ગાર્ડન લગભગ 55 હેક્ટરથી વધુ વિસ્તારમાં આવેલો છે. તેમાં 60 પ્રકારના 17 લાખથી વધુ તુલીપ જોવા મળે છે.
- જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ગાર્ડન ખુલ્લો મૂક્યો હતો.
- આ ગાર્ડન ઝબરવાન હિલ્સ અને દાલ સરોવરની વચ્ચે આવેલો છે.
- 2007માં તત્કાલીન મુખ્યમંત્રી ગુલાબનબી આઝાદે આ ગાર્ડનની સ્થાપના કરી હતી.
- આ ગાર્ડન પહેલા સિરાજબાગ તરીકે ઓળખાતો હતો.
- તાજેતરમાં લોકસભાએ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025 પસાર કર્યું છે.
- આ બિલનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA) ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવાનો છે.
- આ યુનિવર્સિટી દેશભરમાં સહકારી ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને તાલીમ વધારવા માટે રચાયેલ છે.
- ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકારી તાલીમ માટે એક કેન્દ્ર તરીકે સેવા આપશે. તે તમામ રાજ્યોમાં સહકારી તાલીમ સંસ્થાઓને સંલગ્ન કોલેજો તરીકે નોંધણી કરાવશે.
- આ યુનિવર્સિટીનું નામ ભારતમાં સહકારી ચળવળના પ્રણેતા અને અમૂલના સ્થાપક શ્રી ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે.
- તાજેતરમાં ટી બોર્ડ ઑફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ભારત 2024માં વિશ્વના બીજા સૌથી મોટા ચા નિકાસકાર દેશ છે.
- ભારત શ્રીલંકાને પાછળ છોડીને બીજો મોટો નિકાસકાર દેશ બન્યો છે.
- ભારતે 2024માં 254 મિલિયન કિલોગ્રામ ચાની નિકાસ કરી હતી.
- વિશ્વનો સૌથી મોટો ચા નિકાસકાર દેશ ‘કેન્યા’ છે. તેને 2024માં 500 મિલિયન કિલોગ્રામથી વધુ ચા મોકલી હતી.
- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે મોબાઈલ ઈન્ટરફેસ દ્વારા ખેતરમાંથી સીધા જ પાકની વાવણીની વાસ્તવિક સમયની વિગતો એકત્રિત કરવા માટે ડિજિટલ પાક સર્વે (DCS) સિસ્ટમ રજૂ કરી છે.
- આ સિસ્ટમ પાક વિસ્તારના અંદાજમાં ચોકસાઈ વધારે છે, જે ચોક્કસ કૃષિ ઉત્પાદન આગાહીમાં ફાળો આપે છે.
- કૃષિ સ્ટેક Digital Personal Data Protection (DPDP) Act, 2023 હેઠળ તેને વિકસાવવામાં આવ્યું હતું, જે ખેડૂતોના ડેટા ગોપનીયતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
- ખેડૂતોના ડેટા ફક્ત સંમતિથી એકત્રિત કરવામાં આવે છે અને એન્ક્રિપ્શન, API અને ટોકન આધારિત પ્રમાણીકરણનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે શેર કરવામાં આવે છે.
- તે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અને CERT-INના માર્ગદર્શિકાનું પાલન કરે છે.