Daily Current Affairs 03 July 2024: List of Important Days
CALENDAR
- International Plastic Bag Free Day
- દર વર્ષે 3 જુલાઈના રોજ ‘International Plastic Bag Free Day‘ ઉજવવામાં આવે છે. પર્યાવરણ પર પ્લાસ્ટિક બેગની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા માટેના ઉદ્દેશ્યથી આ દિવસ ઉજવવામાં આવે છે.
- History:
- 1930: Polyethylene (સૌથી સામાન્ય પ્લાસ્ટિક), ઇંગ્લેન્ડમાં આકસ્મિક રીતે બનાવવામાં આવ્યું હતું.
- 1960: સ્વીડનમાં વન-પીસ પ્લાસ્ટિક શોપિંગ બેગની શોધ હતી.
- 1970-1980: વિધવભરમાં પ્લાસ્ટિકની થેલીઓ લોકપ્રિય બની.
- 1997: The Great Pacific Garbage Patchની શોધ કરવામાં આવી, જે મહાસાગરોમાં મોટા પાયે પ્લાસ્ટિક પ્રદૂષણ દર્શાવે છે. આનાથી દરિયાઈ કાચબા, વ્હેલ અને ડોલ્ફિન સહિત દરિયાઈ જીવન પર પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર અસરને પ્રકાશિત કરવામાં આવી હતી.
- Zero Waste Europe (ZWE)ના સભ્ય Rezero એ પ્રથમ International Plastic Bag Free Dayની શરૂઆત કરી હતી, 3 જુલાઈ, 2008ના રોજ Catalonia, Spainમાં ઉજવવામાં આવ્યો હતો.
- European Unionએ 2015માં Single-Use Plastic બેગનો ઉપયોગ ઘટાડવા માટે અમુક નિર્દેશો પસાર કર્યા હતા.
- 2002માં બાંગ્લાદેશ Single-Use Plastic બેગના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો હતો.
- ત્યારપછી ટૂંક સમયમાં ભારત સહિત અન્ય ઘણા દેશોએ પણ Single-Use Plastic પર પ્રતિબંધ મૂક્યો.
Table of Contents
Daily Current Affairs 03 July 2024
# ભારતીય સેનાની ટુકડી ભારત-થાઈલેન્ડ Joint Military Exercise Maitree માટે રવાના થઈ
DEFENCE
- ભારતીય સેનાની ટુકડી ભારત-થાઈલેન્ડ Joint Military Exercise Maitreeની 13મી આવૃત્તિ માટે ગઈકાલે 1 જુલાઈના રોજ રવાના થઈ હતી.
- આ Exercise 1થી 15 જુલાઈ 2024 દરમિયાન થાઈલેન્ડના ટાક પ્રાંતના ફોર્ટ વાચિરાપ્રકન (Fort Vachiraprakan in Tak Province of Thailand) ખાતે યોજાશે.
- આ જ Exerciseની છેલ્લી આવૃત્તિ સપ્ટેમ્બર 2019માં મેઘાલયના ઉમરોઈ ખાતે હાથ ધરવામાં આવી હતી.
- ભારતીય સેનાની ટુકડીમાં 76 કર્મચારીઓ સામેલ છે.
Press Release of the India-Thailand Joint Military Exercise Maitree
List of Joint Military Exercises of India with Other Countries:
Countries | Name of the Military Exercise |
India and Australia | Austra Hind |
India and Bangladesh | Sampriti |
India and China | Hand in Hand |
India and France | Shakti |
India and Indonesia | Garuda Shakti |
India and Japan | Dharma Guardian |
India and Kazakhstan | Prabal Dostyk |
India and Kyrgyzstan | Khanjar |
India and Maldives | Ekuverin |
India and Mongolia | Nomadic Elephant |
India and Myanmar | Imbex |
India and Nepal | Surya Kiran |
India and Oman | Al Nagah |
India and Russia | Indra |
India and Seychelles | Lamitiye |
India and Sri Lanka | Mitra Shakti |
India and Thailand | Maitree |
India and United Kingdom | Ajeya Warrior |
India and USA | Yudhabhayas Vajra Prahar |
India and Vietnam | Vinbax |
# Air India અમરાવતી (મહારાષ્ટ્ર)માં South Asia’s Largest Flight Training Schoolની સ્થાપના કરશે
NATIONAL NEWS
- Air India અમરાવતી, મહારાષ્ટ્રમાં ₹200 કરોડથી વધુનું રોકાણ કરીને દક્ષિણ એશિયાની સૌથી મોટી ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના કરશે.
- તેનો મુખ્ય હેતુ 2023માં 470 એરબસ (Airbus) અને બોઇંગ એરક્રાફ્ટ (Boing Aircraft)ના નોંધપાત્ર ઓર્ડર બાદ વાર્ષિક 500-700 પાઇલોટ્સ માટેની એરલાઇનની માંગને પહોંચી વળવાનો છે.
- Location and Investments
- આ શાળાની સ્થાપના મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ₹200 કરોડથી વધુનું રોકાણ કરીને કરવામાં આવશે.
- આગામી નાણાકીય વર્ષના First Quarterમાં શરૂ થવાનું સુનિશ્ચિત છે.
- Infrastructure and Facilities
- Air India એ Maharashtra Airport Development Company (MADC) સાથે ભાગીદારીમાં અમરાવતી, મહારાષ્ટ્રમાં 30 વર્ષ માટે 10 એકરનો પ્લોટ લીઝ પર આપ્યો છે.
- આ સુવિધામાં 31 Single-Engine Piper Aircraft અને 3 Twin-Engine Diamond Aircraft સાથે વાર્ષિક 180 Commercial Pilotsને તાલીમ આપશે.
- ઇન્ફ્રાસ્ટ્રકકરમાં 1,850-મીટર નવો Runway, Modern Navigation Aids, અને Night Landing જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
- અમરાવતીનું અનુકૂળ હવામાન 300 દિવસથી વધુ સ્વચ્છ દૃશ્યતા પ્રદાન કરે છે, જે પાઇલોટ તાલીમ માટે પરિસ્થિતિને શ્રેષ્ઠ બનાવશે.
- Strategic Importance
- Air Indiaના MD અને CEO કેમ્પબેલ વિલ્સન (Campbell Wilson)એ અમરાવતી ફ્લાઈંગ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન ભારતીય ઉડ્ડયનમાં આત્મનિર્ભરતા તરફના નોંધપાત્ર પગલા તરીકે દર્શાવ્યું હતું. આ શાળાનો હેતુ પાઇલોટ તરીકે કારકિર્દી બનાવવા માટે ભારતીય યુવાનોને વધુ તકો પૂરી પાડવાનો છે.
- હાલમાં 40% પાઇલોટ ભારતમાં 34 થી વધુ માન્ય તાલીમ શાળાઓ હોવા છતાં વિદેશમાં તેમની તાલીમ પૂર્ણ કરે છે. આ પહેલ વિદેશી તાલીમ પર નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્યથી ભારતમાં પ્રશિક્ષિત પાઇલટ્સની અછતને દૂર કરવા માંગે છે.
- Air India’s Aviation Academyના ડાયરેક્ટર સુનિલ ભાસ્કરને આત્મનિર્ભર ભારતની સરકારના વિઝનને સમર્થન આપવા એરલાઈનની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
- Air India હાલમાં લગભગ 140 એરક્રાફ્ટનો કાફલો ચલાવે છે અને છેલ્લા બે વર્ષોમાં એક હજારથી પણ વધુ પાઇલટોની ભરતી કરી છે.
# Critical Mineral Recycling
ECONOMY
The Ministry of Mines ભારતમાં Critical Mineralsના Recyclingને પ્રોત્સાહન આપવા માટે Production Linked Incentive (PLI) Scheme તૈયાર કરી રહ્યું છે.
Critical Mineral શું છે?
- Critical Minerals એ આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ખનિજો છે.
- જો આ ખનિજો ઉપલબ્ધ ન હોય અથવા અમુક સ્થળોએ કેન્દ્રિત હોય, તો તે સપ્લાય ચેઇનમાં નબળાઈઓ બનાવી શકે છે.
Significance of Critical Minerals for India
- Economic Growth and Industrial Development
- Critical Minerals એ ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ, એરોસ્પેસ અને રિન્યુએબલ એનર્જી જેવા ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ Raw Materials છે.
- તે સેમિકન્ડક્ટર, બેટરી અને ચુંબક બનાવવામાં આવશ્યક છે.
- National Security and Strategic Importance
- મિસાઇલ માર્ગદર્શન પ્રણાલી અને રડાર જેવી સંરક્ષણ તકનીકો માટે Critical Minerals અનિવાર્ય છે.
- આ ખનિજોના સ્થાનિક સ્ત્રોતો વિકસાવવાથી રાજકીય રીતે સંવેદનશીલ પ્રદેશોમાંથી આયાત પરની ભારતની નિર્ભરતા ઘટાડી શકાય છે.
- Transition to Clean Energy
- લિથિયમ, કોબાલ્ટ અને રેર અર્થ એલિમેન્ટ્સ (REEs) જેવા ખનિજો EV બેટરી અને રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ માટે નિર્ણાયક છે.
- આ ખનિજોની Access ભારતને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો અપનાવવામાં મદદ કરે છે.
PLI Scheme for Recycling Critical Minerals
- PLI યોજના મહત્વપૂર્ણ ખનિજોને પુનઃપ્રાપ્ત કરવા માટે E-Waste Recycling પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેને “શહેરી ખાણકામ (Urban Mining)” તરીકે પણ ઓળખવામાં આવે છે.
- સૂચિત PLI યોજના નીતિ આયોગની ભલામણો સાથે સંરેખિત છે.
- Battery Waste Management Rules (BWMR), 2022 માટે વપરાયેલી EV લિથિયમ-આયન બેટરીના તબક્કાવાર રિસાયક્લિંગની જરૂર છે.
- આ બેટરીઓનું રિસાયક્લિંગ 2026થી ધીમે ધીમે શરૂ થશે.
- Key mineralsમાં લિથિયમ, કોપર, કોબાલ્ટ, ગ્રેફાઇટ, ક્રોમિયમ અને સિલિકોનનો સમાવેશ થાય છે.
Benefits of Recycling minerals
- ખાણકામની જરૂરિયાતો ઘટાડવી: Critical Mineralsનું અસરકારક રીતે Recycling નવી ખાણકામ પ્રવૃત્તિઓની જરૂરિયાતને ઘટાડી શકે છે.
- પર્યાવરણીય સંરક્ષણ: Recycling પર્યાવરણનું જતન કરવામાં અને નવી ખાણો ખોલવાની સામાજિક અને આર્થિક અસરોને ટાળવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: 01 જુલાઈ કરંટ અફેર્સ
# ચારુલતા કર અને અર્નબ ચૌધરી ભારતીય રિઝર્વ બેંકના નવા Executive Directors તરીકે નિયુક્ત
APOOINTMENTS

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ અર્નબ કુમાર ચૌધરી અને ચારુલતા એસ. કરની Executive Directors (EDs) તરીકે નિયુક્ત થયાની જાહેરાત કરી.
અર્નબ કુમાર ચૌધરીની નિમણૂક 3 જૂન, 2024થી અમલમાં છે, જ્યારે સુશ્રી ચારુલતા એસ. કરની નિમણૂક 1 જુલાઈ, 2024થી અમલમાં છે.
- અર્નબ કુમાર ચૌધરી Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC), Foreign Exchange Department, અને International Departmentની દેખરેખ રાખશે.
- Executive Director તરીકે નિયુક્ત થતાં પહેલા અર્નબ કુમાર ચૌધરી Department of Supervisionમાં General Chief Manager-in-Charge હતા.
- ચારુલતા એસ. કર Department of Communication, Human Resource Management Department, અને Right to Information (First Appellate Authority)નું સંચાલન કરશે.
- ચારુલતા એસ. કર Human Resource Management Departmentમાં Chief General Manager-in-Charge તરીકે કાર્યરત હતા.