Daily Current Affairs 02 June 2024

  1. Italy Republic Day
    • Italy Republic Day ને Festa della Repubblica તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે 2 જૂને ઇટલીમાં ઉજવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રીય રજા છે.
    • આ દિવસ 1946માં ઇટાલિયનો દ્વારા રાજાશાહી પ્રણાલીને નાબૂદ કરવા અને પ્રજાસત્તાકની સ્થાપના માટે મતદાન કરવા બદલ સન્માન કરે છે.
  2. International Sex Workers’ Day
    • 2જી જૂનના રોજ આ દિવસ માત્ર યુરોપમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.
    • 2 જૂન 1975ના રોજ લગભગ 100 જેટલાં Sex Workers Sant-Nizier Church, Lyon (France)માં તેમની શોષણકારી જીવનશૈલી અને Work Culture બાબતે ગુસ્સો વ્યક્ત કરવા માટે રોકાયા હતા.
    • 10 જૂનના રોજ પોલીસ દ્વારા ચર્ચ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.
    • આ action એક national moment બની, તેથી હવે યૂરોપમાં અને વિશ્વભરમાં આ દિવસની ઉજવણી થાય છે.
  3. Telangana Formation Day
    • તેલંગણાનો લગભગ 2500 વર્ષ કે તેથી વધુનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે.
    • તેલંગાણા રાજ્ય દર વર્ષે 2 જૂનના દિવસે પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. સાથે સાથે વિવિધ કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રવૃતિોનું આયોજન પણ કરે છે.
    • તેલંગણાનો નવું રાજ્ય બનવા માટેનો સંઘર્ષ 1950ના દાયકાની શરૂઆતમાં શરૂ થયો હતો.

Daily Current Affairs 02 June 2024

તાજેતરમાં, ભારતીય વાયુસેના (Indian Air Force – IAF) અને ભારતીય નૌકાદળ (Indian Navy) એ Exercise Red Flag અને RIMPAC (Rim of the Pacific) નામની be Mega Multinational War Gamesમાં ભાગ લઈ રહ્યાં છે.

Exercise Red Flag અને RIMPAC (Rim of the Pacific)

  • Red Flag Exercise 2024 અલાસ્કા (Alaska)માં બે સપ્તાહ (30 મે – 14 જૂન) સુધી ચાલશે.
  • આ Exercise માટે ભારતીય વાયુ સેનાએ Rafale Fighter Jets તૈનાત કર્યા હતા.
  • ભારતીય નૌકાદળ (Indian Navy) Ex RIMPAC (Rim of the Pacific) માટે સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ (Indigenous Stealth Frigate) INS Shivalik તૈનાત કરી રહી છે.
Exercise Red Flag 2024
  • આ યુનાઈટેડ સ્ટેટ્સ એરફોર્સ (United Nations Air Force) દ્વારા આયોજન કરાઈ છે. જે સૌથી પ્રતિસ્થિત (Prestigious) અને અદ્યતન બહુપક્ષીય લડાઈ પ્રશિક્ષણ (Multilateral Air Combat Training) Exercisesમાંની એક છે.
  • આ બહુરાષ્ટ્રીય એક્સરસાઇઝનો હેતુ સહભાગી દળો વચ્ચે આંતરકાર્યક્ષમતા અને તત્પરતા વધારવાનો છે.
  • 1975થી અમેરિકા (US) તેના મિત્ર દેશો સાથે આ Exercise કરી રહ્યું છે.
  • ભારતીય વાયુસેના (The Indian Air Force) પ્રથમ વખત 2008માં આ Exerciseમાં જોડાઈ હતી.
  • Red Flag Exercises એ Nellis Air Force Base, Nevada અને Eielson Air Force Base, Alaska એમ બે અલગ અલગ સ્થળોએ યોજવામાં આવે છે.
    • The Nevada exercise નું આયોજન The United States Air Force Warfare Center (USAFWC) અને Alaska Exerciseનું આયોજન The Pacific Air Forces (PACAF) દ્વારા કરવામાં આવે છે.
  • આ Exercise માં ચાર દેશોના 100થી વધુ એરક્રાફ્ટ અને લગભગ 3100 જેટલાં કર્મચારીઓ ભાગ લેશે.

ભારતીય વાયુદળ (IAF) એ Red Flag Exercise માં બે વાર ભાગ લીધો હતો. અન્ય Combat Exercise જેમાં IAF નિયમિતપણે ભાગ લે છે:

Air Combat ExercisesLocation
IniochosGreece
OrionFrance
Blue FlagIsrael
Pitch BlackAustralia
Desert FlagUAE
RIMPAC Exercise 2024
  • Rim of the Pacific Exercise નું નેતૃત્વ The United States of America કરે છે. તે સૌથી મોટી દ્વિવાર્ષિક બહુપક્ષીય નૌકાદળ (Biennial Multilateral naval) Exercise છે.
  • શરૂઆત: 1971માં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાને સામેલ કરતી Annual Exercise તરીકે થઈ હતી.
  • Theme: “Partners: Integrated and Prepared.”

મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ક્લાઉડિયા શેનબૌમ (Claudia Sheinbaum)ને ચૂંટવામાં આવ્યા છે.

ક્લાઉડિયા શેનબૌમ (Claudia Sheinbaumજન્મ 24 જૂન 1962) જે મેક્સિકો (Mexico) પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.

  • તેમણે મેક્સિકોની National Autonomous University માંથી Doctor of Philosophy, Energy Engineeringમાં પદવી મેળવી છે.
  • 2015માં ક્લાઉડિયા શેનબૌમ મેક્સિકોના Tlalpan જિલ્લાના પ્રથમ ચૂંટાયેલા મહિલા વડા બન્યા હતા અને તેમણે 2017 સુધી આ સેવા આપી હતી.
Claudia Sheinbaum
  • National Electoral Institute મુજબ ક્લાઉડિયા શેનબૌમે 58-60% મતોની વચ્ચે જીત પ્રાપ્ત કરી છે.
  • તે The International Panel on Climate Change (IPCC) માં જોડાયા હતા, અને 2007માં તેમની ટીમે Nobel Peace Prize મેળવ્યો હતો.

આ પણ વાંચો: 01 જૂન 2024: મહત્વના દિવસો તેમજ મુદ્દાઓ!

One-Liner Daily Current Affairs: 02 June

  • The Unified Payments Interface (UPI) નેટવર્કે એપ્રિલ 2024માં 13.3 અબજની સરખામણીમાં મે 2024માં 14.04 અબજ Transactions કરીને નવો રેકોર્ડ કર્યો છે. UPIનું સંચાલન National Payments Corporation of India (NPCI) કરે છે.
  • RBI અનુસાર, નાણાકીય વર્ષ 2024ના પ્રથમ મહિના દરમિયાન બેન્કિંગ સેક્ટરે ધિરાણ વૃદ્ધિમાં મુખ્યત્વે કૃષિક્ષેત્રમાં થતી પ્રગતિને કારણે નોંધપાત્ર વધારો જોયો હતો.
  • ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ લગભગ 100ટન (1 લાખ કિલો) સોનું UK (United Kingdom)માંથી ભારતમાં પોતાની તિજોરીમાં ટ્રાન્સફર કર્યું.
  • ભારતની પ્રથમ મહિલા Permanent Representative to the United Nations, રુચિરા કમ્બોજ (Ruchira Kamboj) 35 વર્ષની સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા.
  • IIT Madras’ startup, Agnikula Cosmos, single-piece three-dimensional (3D) પ્રિન્ટેડ એન્જિન સાથે વિશ્વનું પ્રથમ રોકેટ લોન્ચ કર્યું.
  • સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓની Gratuity limit માં 25% વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે Gratuity limit ₹20 લાખ થી વધીને ₹25 લાખ થઈ છે.
  • ભારતનો GDP (Gross Domestic Product)ની વૃદ્ધિ, નાણાકીય વર્ષ 2023-24માં વધીને 8.2% થઈ, Q4 (Quarter of the financial year) વૃદ્ધિ 7.8%.
  • ભારતે વર્ષ 2024-26 માટે Colombo Processની સંભાળી. વર્ષ 2003માં તેની સ્થાપના બાદ ભારત પ્રથમ વખત પ્રાદેશિક જૂથ Colombo Processનું અધ્યક્ષ બન્યું છે.
  • The Ministry of External Affairs (MEA), Government of India, The Ministry of Electronics and Information Technology (MeitY) અને CSC e-Governance Services India Ltd વચ્ચે સામાન્ય કેન્દ્રો દ્વારા eMigrate સેવાઓ પ્રદાન કરવા માટે એક સમજૂતી કરાર (MoU – A Memorandum of Understanding) સ્થાપિત કરવામાં આવ્યો.

Leave a Comment

error: Content is protected !!