Free Mock Test Series | Current Affairs Test (June 2024)
CURRENT AFFAIRS
June 2024 Current Affairs
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 pointsતાજેતરમાં નીચેનમાંથી કઈ પહેલ/પહેલો RBI દ્રારા લૉન્ચ કરવામાં આવી છે?
A. PRAVAAH પોર્ટલ
B. રિટેલ ડાયરેક્ટ મોબાઈલ એપ
C. ફિનટેક રિપોઝિટરીCorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsતાજેતરમાં જાપાન-ભારત વચ્ચે સમુદ્રી કવાયત ‘JIMEX-24’ ની 8મી આવૃતિ ક્યાં યોજાઈ હતી?
CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 pointsકઈ સંસ્થા દ્રારા દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ (World Milk Day)ની ઉજવણી કરવામાં આવે છે?
CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsવિશ્વ પર્યાવરણ દિવસ 2024 વિશે નીચેનાં વિધાન ચકાસો.
A. દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે અને આ વર્ષે 51મો વિશ્વ પર્યાવરણ દિવસ ઊજવવામાં આવ્યો હતો.
B. આ વર્ષે આ દિવસ નિમિત્તે વડા પ્રધાન મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કર્યું હતું.
C. આ વર્ષે આ દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘થ્રી મિલિયન ટ્રી’ પહેલ શરૂ કરી હતી.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?CorrectIncorrect - Question 5 of 50
5. Question
1 pointsતાજેતરમાં સમાચારમાં રહેલ JADES-GS-z14-0 શું છે?
CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsતાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે હડકવાને અધિસૂચિત કરવા “નોટિફાયેબલ ડીસીઝ (Notifiable Disease)” તરીકે વર્ગીકૃત કર્યો છે?
CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsકાઝા પ્રદેશ કયાં આવેલો છે?
CorrectIncorrect - Question 8 of 50
8. Question
1 pointsકઈ સંસ્થાએ બિન ચેપી નિપાહ ‘વાઈરસ લાઈક પાર્ટીકલ્સ (VLP)’ તૈયાર કરવાની નવી પધ્ધતિ વિકસાવી છે?
CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 points24મા ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં કઈ ભારતીય અભિનેત્રીએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે?
CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 pointsઝીરો ડેબરિસ ચાર્ટર વિશે નીચેનાં વિધાન ચકાસો.
A. યુરોપિયન સ્પેસ એજન્સી અને અન્ય 12 દેશો દ્રારા આ ચાર્ટર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
B. આ ચાર્ટરનો ઉદેશ્ય વર્ષ 2050 સુધીમાં અવકાશીય કાટમાળમાં ચોક્કસ સ્તર સુધી ઘટાડો કરવાનો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 points‘રિવર ઑફ ગોલ્ડ’ તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે?
CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 pointsતાજેતરમાં ‘તુ’આમ’ નામનું પ્રાચીન પર્લ શહેર કયા દેશમાં શોધવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsગ્લોબલ ઈક્વિટી માર્કેટમાં હોંગકોંગને પાછળ રાખીને ભારતે કેટલામું સ્થાન મેળવ્યું છે?
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 pointsકેન્દ્ર સરકાર દ્રારા કયા રાજ્યમાં નવા ‘ઇન્ડિયન ઈનિસ્ટટયૂટ ઑફ મેનેજમેન્ટ – કામરુપ’ ની સ્થાપના કરવા માટે મંજૂરી આપવામાં આવી છે?
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 pointsકઈ સંસ્થા દ્વારા રુદ્રમ-II મિસાઈલનું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsઝીરો ડેબરિસ ચાર્ટર વિશે નીચેનાં વિધાન ચકાસો.
A. યુરોપિયન સ્પેસ એજન્સી અને અન્ય 12 દેશો દ્રારા આ ચાર્ટર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
B. આ ચાર્ટરનો ઉદ્દેશ્ય વર્ષ 2050 સુધીમાં ભંગારમાં ચોક્કસ સ્તર સુધી ઘટાડો કરવાનો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsએરોસ્પેસ વ્હીકલ એરો-થર્મો-ડાયનેમિક એનાલિસીસ માટે PraVaHa સોફ્ટવેર કઈ સંસ્થા દ્રારા વિકસાવવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsભારતના કયા રાજ્યમાં શાળાના પાઠ્યપુસ્તકોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શીખવાની રજૂઆત કરવામાં આવી છે?
CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsપૃથ્વીના તાપમાન પર દેખરેખ રાખવા માટે મિશન TRISHNA કઈ સંસ્થા/સંસ્થાઓ દ્રારા લૉન્ચ કરવામાં આવશે?
CorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsBIO ઈન્ટરનેશનલ કન્વેન્શન 2024ની થીમ શું હતી?
CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsનાણાંકીય વર્ષ 2023-24માં કયો દેશ ભારતનું ત્રીજું સૌથી મોટું નિકાસ બજાર બન્યું છે?
CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsવિશ્વની સૌથી પહેલી ‘ડ્રોન સિસ્ટમની સ્ટેન્ડ-અલોન મિલિટરી બ્રાન્ચ’ અનમેન્ડ સિસ્ટમ ફોર્સિસ કયા દેશ દ્રારા લૉન્ચ કરવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 points77મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી ક્યાં યોજાઈ હતી?
CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsવિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્રારા ભારતના પ્રથમ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્કનું બાંધકામ ક્યાં શરૂ કરવામાં આવશે?
CorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsબ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ 2024 મુજબ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે?
CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsભારતની પ્રથમ એસ્ટ્રો-ટુરિઝમ પહેલ કયા રાજ્ય દ્રારા શરૂ કરવામાં આવી છે?
CorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsવર્તમાનમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પાસે કુલ કેટલો ગોલ્ડ રિઝર્વ છે?
CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsકઈ સ્પેસ સંસ્થાઓ દ્રારા Earth CARE ઉપગ્રહ લૉન્ચ કરવામાં આવ્યો છે?
CorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsનાણાંકીય વર્ષ 2024માં ભારતને કયા દેશ તરફથી સૌથી વધુ FDI મળ્યું છે?
CorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsતાજેતરમાં સમાચારમાં રહેલ રફાહ ક્ષેત્ર કયા દેશમાં આવેલું છે?
CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsસ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈનિસ્ટટયૂટ (SIPRP)ના વાર્ષિક અહેવાલ મુજબ ભારતમાં અણુશસ્ત્રોની સંખ્યા કેટલી છે?
CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 points2025 FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપની યજમાની કયો દેશ કરશે?
CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 pointsવિશ્વ સિકલ સેલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsતાજેતરમાં ભારતીય સૈન્યને રીયુઝેબલ ટેકનોલોજી ધરાવતાં ભારતના પ્રથમ સ્વદેશી બનાવટનું સ્યુસાઈડ ડ્રોન પ્રાપ્ત થયું છે, તેનું નામ શું છે?
CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsઉલગુલાન ચળવળ કોના દ્રારા શરૂ કરવામાં આવી હતી?
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 pointsFIDE વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024મા ગર્લ્સ ટાઈટલ કોના દ્રારા જીતવામાં આવ્યું હતું?
CorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsભારતીય સૈન્યની IOT આધારિત ઈન્ટીગ્રેટેડ જનરેટર ટ્રેકિંગ, પ્રોટેક્શન એન્ડ કંટ્રોલ સિસ્ટમનું નામ શું રાખવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsસ્વિટ્ઝર્લેન્ડના જિનિવામાં આંતરરાષ્ટ્રીય શ્રમપરિષદનું કેટલામું અધિવેશન યોજાયું હતું?
CorrectIncorrect - Question 41 of 50
41. Question
1 points‘આર્ટેમિસ એકોર્ડ્સ’ પર હસ્તાક્ષર કરનારો 42મો દેશ કયો છે?
CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsભારતના પ્રથમ ક્વોન્ટમ ડાયમંડ માઈક્રોચિપ ઈમેજર નિર્માણ માટે કોની-કોની વચ્ચે ભાગીદારી કરવામાં આવી છે?
CorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsતાજેતરમાં WHO દ્રારા કોને નેલ્સન મંડેલા હેલ્થ પ્રમોશન એવૉર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે?
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 pointsતાજેતરમાં વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ સેમી-ક્રાયોજેનિક રોકેટ એન્જિન કોના દ્રારા વિકસાવવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsઈનટેલેએક્ચુઅલ પ્રોપર્ટી, જીનેટિક રિસોર્સિસ અને એસોસિયેટેડ ટ્રેડિશનલ નોલેજ પર નવી સંધિને કઈ સંસ્થા દ્રારા મંજૂરી આપવામાં આવી છે?
CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsપ્રથમ UN ગ્લોબલ સપ્લાય ચેઈન ફોરમ કયા દેશમાં યોજાઈ હતી?
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsધ યુનિવર્સિટી ઈમ્પેક્ટ રેટિંગ્સ 2024 માં સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતું રાષ્ટ્ર કયું છે?
CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsઅવકાશમાં કુલ 1,000 દિવસ વિતાવનાર પ્રથમ અવકાશયાત્રી કોણ છે?
CorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsવિશ્વ રકતદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsતાજેતરમાં કયા રાજ્યનું મુખ્યમથક ભારતનું સૌપ્રથમ ઈકો-ફ્રેન્ડલી મુખ્યમથક બન્યું છે?
CorrectIncorrect