Hunar Se Rozgar Tak Scheme: રોજગાર માટેનો તાલીમ પ્રોગ્રામ!
પ્રવાસન મંત્રાલય (Ministry of Tourism – MoT) દ્વારા 2009માં ‘Hunar Se Rozgar Tak Scheme’ (રોજગાર માટે કૌશલ્ય) નામની આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના પ્રમાણમાં ઓછી જાણીતી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા છોડી દેનારાઓ માટે રોજગાર અથવા સ્વ-રોજગાર માટે તાલીમ પૂરી પાડવાનો છે. તે અંદાજે ₹30 કરોડના વાર્ષિક બજેટ સાથે કાર્ય કરે છે. … Read more