Free Mock Test Series | Art and Culture Test
ART & CULTURE
Test – 3 (INDIAN ART AND CULTURE)
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a number. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score | |
| Your score |
Categories
- Not categorized 0%
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 pointsનીચેના વિધાનો ઉપર વિચાર કરો.
1. નાગર શૈલીના મંદિરોમાં વક્રાકાર શિખર હોય છે જયારે દ્રવિડ શૈલીમાં મંદિરોમાં પિરામિડ વિમાન હોય છે.
2. નાગર શૈલીના મંદિરોમાં વિશાળ પ્રવેશ દ્વારા હોય છે. જયારે દ્રવિડ મંદિરોમાં પ્રવેશ દ્વારા પ્રમુખ વિશેષતા નથી.
3. મંદિરોમાં જોવા મળતા તળાવ અને કુવા નાગર મંદિરોની વિશેષતા છે જયારે દ્રવિડ મંદિરોમાં તે જોવા મળતા નથી.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન/વિધાનો સાચા છે?
CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsવિવિધ કૃતિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1.‘રત્નાવલી’ એ રત્નાવલી નામની એક સુંદર રાજકુમારી અને હર્ષવર્ધન નામના એક મહાન રાજા વિશેનું સંસ્કૃત નાટક છે.
2.‘નાગાનંદ’ એ પાંચ ભાગમાં એક નાટક છે કે જે વિદ્યાધરના રાજકુમાર જીમૂતવાહનના સ્વબલિદાનની હકીકતો રજૂ કરે છે.
3.‘પ્રિયદર્શિકા’ પણ ઉદયન અને પ્રિયદર્શિકાના મિલનની વિષયવસ્તુ ધરાવતા ચાર અંકોમાં નાટિકા છે.CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 pointsકાલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે.
2. ‘બિન’ આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે.
3. UNESCO એ કાલબેલિયા લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કર્યો છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યા વિધાન/વિધાનો સાચા છે?
CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સંદર્ભમાં ‘કુટાગ્રશાળા’ શું છે?
CorrectIncorrect - Question 5 of 50
5. Question
1 pointsગિદ્દા, ઘુમર અને ગરબા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે ત્રણેય લોકનૃત્યો છે.
2. આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે.
3. ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે.ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાન/વિધાનો સત્ય છે?
CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsનીચે આપેલી કઠપૂતળી – રાજ્યની જોડીઓ ચકાસો.
1. રાવણ છાયા – ઊડીશા
2. યમપુરી – બિહાર
3. પાવાકુથુ – કેરળ
4. થોલુ બોમ્મલતા – આંધ્રપ્રદેશઉપરના પૈકી કઈ જોડીઓ સાચી જોડાયેલી છે?
CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsભારતની સંસ્કૃતિ અને પરંપરા સંદર્ભે ‘કલારીપાયટ્ટુ’ શું છે?
CorrectIncorrect - Question 8 of 50
8. Question
1 pointsભારતમાં ભીંતચિત્રો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. ભીંતચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી જગ્યા બંનેમાં જોવા મળે છે
2. આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપના છે.
3. કાગળ પર સમાવી શકાય તેવા તેમના નાના કદને લીધે ભીંતચિત્રો અજોડ છે.ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 pointsવારલી ચિત્ર વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો:
1. વારલી ચિત્ર નામ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતી પ્રદેશોમાં વસવાટ કરતી એક નાની જનજાતિ ઉપરથી પડ્યું છે.
2. આ ચિત્રો મોટેભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિનચર્યાના ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે.
3. લગ્ન વારલી ચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષયવસ્તુ છે.ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 pointsનીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsમથુરા વિસ્તારમાં કયા પ્રકારની રંગોળી જન્માષ્ઠમી વ્રત-ઉત્સવ માટે જ બનાવવામાં આવે છે?
CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 pointsકલમકારી ચિત્ર…….. સાથે સંબંધિત છે.
CorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsચિત્રકળા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. લીલાછમ વનસ્પતિ અને નાટકીય રાત્રિ આકાશ પ્રત્યે લગાવ બુંદી ચિત્રકામ શૈલીની લાક્ષણિકતા છે.
2. ‘મૃત્યુ પછી માનવજીવનનું શું થાય છે’ – એ પૈતકર ચિત્રકલાના ઉપયોગમાં લેવાતી વિષયવસ્તુ છે.
3. જૈન લઘુચિત્રકલામાં ફક્ત સફેદ અને કાળા રંગોનો ઉપયોગ થાય છે.
4. મંજૂષા ચિત્રકલાને સર્પ ચિત્રકલા પણ કહે છે.ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 points………. એક પ્રકારનું ભરતકામ છે જેમાં સફેદ દોરો ફૂલો અને અન્ય ભાત બનાવવા માટે વપરાય છે અને તે લખનઉમાં પ્રખ્યાત છે.
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 points………. મનોટી કળા માટે પ્રખ્યાત છે જેમાં વસ્તુઓને ઊંટની ચામડીથી શણગારવાનો સમાવેશ થાય છે?
CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsકટવકામ ………. કલા છે.
CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsપોચમપલ્લી સાડી નીચેના પૈકી કયા રાજ્યમાં વણાય છે?
CorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsજોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
યાદી – 1 યાદી – 2
a. અંગદદેવ 1. ‘અકાલ તખ્ત’ ની સ્થાપના
b. રામદાસ 2. ‘લંગર પ્રણાલી’ ની સ્થાપના
c. અમરદાસ 3. ‘અમૃતસર’ ની સ્થાપના
d. હરગોવિંદ 4. ‘ગુરુમુખી લિપ’ ની શોધCorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsનીચેના વાકયો ચકાસો.
1. બૌદ્ધ ગ્રંથ – ધરણી સૂત્ર ઈ.સ. 743નું અગત્યનું પુસ્તક છે.
2. 10મી સદીમાં કવિ ધનપાલ રચિત “ભાવિસત કાહા”– ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ માનવામાં આવે છે.CorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsનીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsતિજનબાઈ કયા લોક નૃત્ય/ગાયનથી સંબંધિત છે?
CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsમંદિર વાસ્તુકલાની બેસર શૈલીના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. બેસર શૈલીમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલી બંનેની વિશેષતા જોવા મળે છે.
2. ચાલુક્ય શાસક બેસર મંદિર વાસ્તુકલાના મહાન સંરક્ષક હતા.ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsભારતમાં સંગીતના ઇતિહાસના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. સંગીત સંબંધી ગતિવિધિઓના પ્રારંભિક સાક્ષીઓ ભીમબેટકા ગુફાઓના ગુફા ચિત્રો છે.
2. ધ્વનિની ઉત્પતિના આધાર પર સંગીત વાદ્યયંત્રોની વિભાજનનો ઉલ્લેખ સૌપ્રથમ સામવેદમાં જોવા મળે છે.ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsનીચેનામાંથી કયું વિધાન સાચું છે?
CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsમોરેના પાસે સ્થિત ચોસઠ યોગિની મંદિરના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે કચ્છપઘાત રાજવંશના શાસન દરમિયાન બનેલું ગોળાકાર મંદિર છે.
2. તે ભારતમાં બનેલું એકમાત્ર ગોળાકાર મંદિર છે.
3. તેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં વૈષ્ણવ સંપ્રદાયને પ્રોત્સાહન આપવાનો હતો.
4. તેની ડિઝાઇને એવી લોકપ્રિય માન્યતાને જન્મ આપ્યો છે કે તે ભારતીય સંસદ ભવન પાછળની પ્રેરણા હતી.ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
CorrectIncorrect - Question 26 of 50
26. Question
1 points‘કલ્યાણ મંડપમ’ નું નિર્માણ કયા રાજ્યના મંદિર સ્થાપત્યનું એક વિશિષ્ટ લક્ષણ હતું?
CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsયાદી – 1 અને યાદી – 2 સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી – 1 યાદી – 2
1. વિશ્વમોહન A. સરોદ
2. ઝાકિર હુસૈન B. સિતાર
3. મંજુ મેહતા C. તબલા
4. અમાન અલીખાન D. મોહનવિણા1 2 3 4
CorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsઅર્ધપર્યક આસનમાં રહેલ શિવની પલ્લવકાલીન કાંસ્ય મૂર્તિની હસ્તમુદ્રાએ ‘આચમન’ મુદ્રા કહેવામાં આવે છે. આ હસ્તમુદ્રા કઈ બાબત પ્રતીક છે?
CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsઅજંતા અને મહાબલીપુરમ તરીકે ઓળખાતા બે ઐતિહાસિક સ્થળોમાં કઈ બાબતો સમાન છે?
1. બંને એક જ સમયગાળામાં બાંધવામાં આવ્યા હતા.
2. બંને એક જ ધાર્મિક સંપ્રદાયના છે.
3. બંનેમાં ખડકો કાપીને બનાવેલા (Rock-cut) સ્મારકો છે.ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
CorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsભારતની કલા અને પુરાતત્વીય ઇતિહાસના સંદર્ભમાં, નીચેનામાંથી કયું સૌથી વહેલું (સૌથી પ્રાચીન) બનાવવામાં આવ્યું હતું?
CorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમના સંદર્ભમાં નીચેના કથનો પર વિચાર કરો.
1. તે એક એકલ નૃત્ય છે. જેમાં નર્તક એકલ પ્રસ્તુતિમાં અનેક ભૂમિકા ભજવે છે.
2. ‘મૃદંગમ’ નૃત્ય રજૂ થાય ત્યારે ઉપયોગ કરનાર એકમાત્ર સંગીત વાદ્યયંત્ર છે.
3. નૃત્યનો અંત ‘અલારિપ્યુ’ નામના જીવંત નૃત્ય સાથે થાય છે.ઉપરોક્ત કથનમાંથી કયા સાચા છે?
CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsભારતની કલા અને સંસ્કૃતિના ઇતિહાસના સંદર્ભમાં, નીચેની જોડીઓ ધ્યાનમાં લો.
1. બુદ્ધના મહાપરિનિર્વાણની એક ભવ્ય પ્રતિમા, જેમાં ઉપર અસંખ્ય દેવી સંગીતકારો અને નીચે તેમના અનુયાયીઓની શોકમગ્ન આકૃતિઓ છે : અજંતા
2. વિષ્ણુના વરાહ અવતારની એક વિશાળ પ્રતિમા, જેમાં તેઓ પૃથ્વી દેવીને ઊંડા અને અસ્તવ્યસ્ત જળમાંથી બચાવે છે, જે ખડક પર કોતરેલી છે : માઉન્ટ આબુ
3. વિશાળ ખડકોની સપાટી પર કોતરેલી “અર્જુનની તપસ્યા” / “ગંગાનું અવતરણ” : મામલ્લાપુરમઉપર આપેલી જોડીઓમાંથી કઈ સાચી રીતે જોડાયેલી છે?
CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsભારતીય રોક-કટ (ખડક કાપીને બનાવેલ) સ્થાપત્યના ઇતિહાસના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. બદામીની ગુફાઓ ભારતમાં સૌથી જૂની હયાત રોક-કટ ગુફાઓ છે.
2. બરાબર રોક-કટ ગુફાઓ મૂળરૂપે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આજીવિકાઓ માટે બનાવવામાં આવી હતી.
3. એલોરામાં, વિવિધ ધર્મો માટે ગુફાઓ બનાવવામાં આવી હતી.ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsનીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલ નથી?
1. આમ્રપાલીની ગુફા-તમિલનાડુ 2. રાવણછાયાની ગુફા-કર્ણાટક
3. સીત્તાનવાસલની ગુફા-તમિલનાડુ 3. જોગીમારાની ગુફા-છત્તીસગઢCorrectIncorrect - Question 35 of 50
35. Question
1 points“આ કેરળની એક પારંપારિક નાટ્ય શૈલી છે. તે આરંભમાં માત્ર કાલી મંદિરમાં રજૂ કરવામાં આવતી હતી. તે અસુર દારિકા પર દેવી ભદ્રકાલીની વિજયને દર્શાવે છે. ખુબ જ શૃંગાર સાથે સાત ચરિત્રોનું નિરૂપણ કરવામાં આવે છે.” ઉપરોક્ત વર્ણનમાં નીચેની કઈ નાટ્યશૈલીનું વર્ણન કરવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. ત્યાગરાજની મોટાભાગની કૃતિઓ ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિમાં ભક્તિ ગીતો છે.
2. ત્યાગરાજે અનેક નવા રાગોની રચના કરી હતી.
3. અન્નમાચાર્ય અને ત્યાગરાજ સમકાલીન (એક જ સમયના) છે.
4. અન્નમાચાર્યના કીર્તનો ભગવાન વેંકટેશ્વરની સ્તુતિમાં ભક્તિ ગીતો છે.ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsમણિપુરી સંકીર્તન ના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે ગીત અને નૃત્યનું પ્રદર્શન છે.
2. આ પ્રદર્શનમાં મંજીરા (Cymbals) એ એકમાત્ર સંગીત વાદ્ય છે જેનો ઉપયોગ થાય છે.
3. તે ભગવાન કૃષ્ણના જીવન અને કાર્યોનું વર્ણન કરવા માટે કરવામાં આવે છે.ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 pointsપ્રખ્યાત સત્રિયા નૃત્યના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. સત્રિયા એ સંગીત, નૃત્ય અને નાટકનું મિશ્રણ છે.
2. તે આસામના વૈષ્ણવ સંપ્રદાયની સદીઓ જૂની જીવંત પરંપરા છે.
3. તે તુલસીદાસ, કબીર અને મીરાબાઈ દ્વારા રચાયેલા ભક્તિ ગીતોના શાસ્ત્રીય રાગ અને તાલ પર આધારિત છે.ઉપરના વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsજોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. દ્વૈતવાદ 1. શંકરાચાર્ય
B. અદ્વૈતવાદ 2. રામાનુજાચાર્ય
C. વિશિષ્ટ દ્વૈતવાદ 3. માધવાચાર્ય
D. અજાતવાદ 4. ગૌડયાદાચાર્યCorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsધ્રુપદ ના સંદર્ભમાં, જે ભારતની મુખ્ય પરંપરાઓમાંની એક છે અને સદીઓથી જીવંત રાખવામાં આવી છે, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
1. ધ્રુપદનો ઉદ્ભવ અને વિકાસ મુઘલ કાળ દરમિયાન રાજપૂત રાજ્યોમાં થયો હતો.
2. ધ્રુપદ મુખ્યત્વે ભક્તિમય અને આધ્યાત્મિક સંગીત છે.
3. ધ્રુપદ આલાપમાં મંત્રોના સંસ્કૃત અક્ષરોનો ઉપયોગ થાય છે.CorrectIncorrect - Question 41 of 50
41. Question
1 pointsકુચીપુડી અને ભરતનાટ્યમ નૃત્ય વચ્ચે તમે કેવી રીતે તફાવત કરશો?
1. નર્તકો ક્યારેક સંવાદો બોલતા હોય તેવું કુચીપુડી નૃત્યમાં જોવા મળે છે પરંતુ ભરતનાટ્યમમાં નહીં.
2. પિત્તળની થાળીની કિનારી પર પગ રાખીને નૃત્ય કરવું એ ભરતનાટ્યમની વિશેષતા છે, પરંતુ કુચીપુડી નૃત્યમાં આવી હલનચલન હોતી નથી.ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsભારતીય ઇતિહાસના સંદર્ભમાં, નીચેની જોડીઓ ધ્યાનમાં લો:
ઐતિહાસિક વ્યક્તિ ઓળખ / જે તરીકે જાણીતા છે
1. આર્યદેવ – જૈન વિદ્વાન
2. દિગ્નાગ – બૌદ્ધ વિદ્વાન
3. નાથમુનિ – વૈષ્ણવ વિદ્વાનCorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsનીચેનામાંથી કયું વિધાન રામાનુજાચાર્યના ઉપદેશોનું સાચું પ્રતિનિધિત્વ કરે છે?
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 pointsભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં, નીચેની જોડીઓ ધ્યાનમાં લો:
1. પરિવ્રાજક — ત્યાગી અને ભ્રમણ કરનાર (સાધુ)
2. શ્રમણ — ઉચ્ચ દરજ્જો ધરાવતો પુરોહિત
3. ઉપાસક — બૌદ્ધ ધર્મનો સામાન્ય અનુયાયી (ગૃહસ્થ અનુયાયી)ઉપર આપેલી જોડીઓમાંથી કઈ સાચી રીતે જોડાયેલી છે?
CorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsનીચેનામાંથી કઈ જોડી ભારતીય દર્શનશાસ્ત્રની છ પ્રણાલીઓ (ષડ્ દર્શન) નો ભાગ નથી?
CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsનીચેના ભક્તિ સંતો પર વિચાર કરો:
1. દાદુ દયાળ
2. ગુરુ નાનક
3. ત્યાગરાજજ્યારે લોદી વંશનું પતન થયું અને બાબરે સત્તા સંભાળી ત્યારે ઉપરોક્તમાંથી કોણ ઉપદેશ આપી રહ્યા હતા?
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsભારતમાં દાર્શનિક વિચારધારાના ઇતિહાસના સંદર્ભમાં, ‘સાંખ્ય’ શાખા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. સાંખ્ય પુનર્જન્મ અથવા આત્માના સ્થળાંતરના સિદ્ધાંતને સ્વીકારતું નથી.
2. સાંખ્ય માને છે કે તે ‘આત્મજ્ઞાન’ જ છે જે મુક્તિ તરફ દોરી જાય છે, કોઈ બાહ્ય પ્રભાવ કે એજન્ટ નહીં.ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsમધ્યકાલીન ભારતના ધાર્મિક ઇતિહાસના સંદર્ભમાં, સૂફી સંતો નીચેનામાંથી કઈ પ્રથાઓ અનુસરવા માટે જાણીતા હતા?
1. ધ્યાન અને શ્વાસ પર નિયંત્રણ (પ્રાણાયામ જેવી ક્રિયાઓ).
2. એકાંત સ્થળે કઠોર તપસ્યાની કસરતો.
3. શ્રોતાઓમાં પરમાનંદની અવસ્થા જગાડવા માટે પવિત્ર ગીતોનું ગાન (કવ્વાલી/સમા).ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsનીચેનામાંથી કોણ કિરાના ઘરણાનાં ધ્રુપદ શૈલીના સંગીત સાથે સંકળાયેલ છે?
1. ભીમસેન જોશી 2. બડે ગુલામઅલી ખાન
3. ગંગુભાઈ હંગલ 4. ફૈજાન ખાનCorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. મુગલ ચિત્રકલા મુખ્ય સ્વરૂપથી ધર્મનિરપેક્ષ હતી, જ્યારે મધ્ય ભારત, રાજસ્થાની અને પહાડી ક્ષેત્રમાં ચિત્રકલા તે ક્ષેત્રના ધર્મથી ગહન રૂપે પ્રભાવિત હતી.
2. બશોલી નામની લઘુ ચિત્રકલા પહાડી ચિત્રકલા શૈલીનું એક ઉત્તમ ઉદાહરણ છે.
3. મુગલકાલીન ચિત્રકલાનો ઉદય જહાંગીરનાં કાળમાં થયો.ઉપરોક્ત વિધાનમાંથી કયું/કયા વિધાન સત્ય છે?
CorrectIncorrect