Free Mock Test Series | Art and Culture Test
ART & CULTURE
Mock Test – 2 (ગુજરાતનો સાંસ્કૃતિક વારસો)
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a number. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score | |
| Your score |
Categories
- Not categorized 0%
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 pointsમોઢેરાના સૂર્યમંદિર અને ઓડીશાનું કોર્ણાક સૂર્યમંદિર આ બંને સ્થાપત્યોમાં કઈ બાબત સામાન્ય જોવા મળે છે?
1. બંને મંદિરોમાં ગર્ભગૃહને સૂર્યના પ્રથમ કિરણો સ્પર્શે તેવી વ્યવસ્થા છે.
2. બંને મંદિરોનું નિર્માણ સોલંકી (ચાલુક્ય) વંશના શાસનકાળ દરમિયાન થયું હતું.
3. બંને મંદિરોમાં રથનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsસલાટી શૈલીનાં ચિત્રો ક્યાં જોવા મળે છે?
1. જામનગરના લાખોટા કોઠામાં
2. શિહોરના જૂના દરબરગઢની ભીંતો પર
3. નાના ગોપનાથનું મંદિરCorrectIncorrect - Question 3 of 50
3. Question
1 pointsગુજરાતમાં નીચેના પૈકી ક્યાં સ્થળોએ બૌદ્ધ સ્થળો આવેલાં છે?
1. વડનગર 2. વેરાવળ 3. લોથલ 4. સીયોત
CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsગુજરાતની ભરત કળા અંગે નીચેનામાંથી કયું/ક્યાં વિધાન યોગ્ય નથી?
1. ગુજરાતમાં આભલા-ભરત માટેની ખાંપું કપડવંજ અને લીંબડીમાં બને છે.
2. કાઠી ભરતમાં રામાયણ, મહાભારત,ઢોલામારુ જેવી કથાન કોનાં ચિત્ર જોવા મળે છે.
3. અમરેલી જિલ્લાની ગારીયાધાર તાલુકાની બહેનોનું કણબી ભરત જાણીતું છે.CorrectIncorrect - Question 5 of 50
5. Question
1 pointsલોથલની ચિત્રકળા અંગે કયું વિધાન અયોગ્ય છે?
CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsસોમનાથ મંદિર બાબતે ક્યાં વિધાન ખરા છે તે ચકાસો.
1. હિરણ, કપીલા અને સરસ્વતી નદીના સંગમસ્થાને આવેલ છે.
2. ગુજરાત સરકાર દ્વારા ત્યાં 2007માં “હરિહર વન’ બનાવાયું
3. સોમનાથના પટાગણમાં કૃષ્ણ કુમારસિંહ ગોહિલની પ્રતિમા છે.CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsનીચેના જોડકા યોગ્ય રીતે જોડો.
a. લલ્લુભાઈની હવેલી a-2,b-1,c-4,d-31. વડોદરા
b. લલ્લુ બહાદુરની હવેલી 2. ભરૂચ
c. બાઈઓની હવેલી 3. સિદ્ધપુર
d. વોરાઓની હવેલી 4. ધોલેરાCorrectIncorrect - Question 8 of 50
8. Question
1 pointsનીચેના વિધાનોનો અભ્યાસ કરી કયું/ક્યાં સત્ય છે તે જણાવો.
1. અસાઈત ઠાકરે ભવાઈના 360 વેશો લખ્યા હતા તે પૈકી જૂનામાં જૂનો પતાઈ રાવળનો વેશ છે.
2. ભવાઈ શૈલી આધારિત ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક દલપતરામ રચિત ‘મિથ્યાભિમાન’ હતું.CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 pointsનીચેના વિધાનો ચકાસી કયું/ક્યા સત્ય છે તે જણાવો.
1. અમદાવાદના ભદ્રના કિલ્લામાં ગણપતિ અને કૃષ્ણનું મંદિર મરાઠાકાલીન મંદિર છે.
2. ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ સોમનાથના મૂળ મંદિરના ખંડેરથી થોડે દૂર નવું મંદિર બંધાવ્યું હતું.
3. ભુજની પ્રસિદ્ધ લખપતજીની છતરડી મરાઠાકાલની છે.CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 pointsમુઘલકાળ દરમિયાન ગુજરાતમાં મરાઠાઓનું ધર્મ અને સંસ્કૃતિની જાળવણી માટે ઘણું મહત્વનું યોગદાન છે. તે સમયની ટંકશાળ અને સિક્કાઓ બાબતે નીચેના વિધાનો ચકાસો.
1. મરાઠાઓએ જૂના બાદશાહી સિક્કાઓમાં થોડાંક ચિન્હોમાં ફેરફાર કરીને રૂપિયા બહાર પડ્યા હતા.
2. મરાઠાઓનો રૂપિયાને “સિક્કાઈ” કે “શક્કાઈ”ના નામે ઓળખવામાં આવતા.
3. વડોદરાની ટંકશાળ માંથી બહાર પાડવામાં આવતા સિક્કાને “બાબાશાઈ” રૂપિયો અથવા “શીઆશાઈ” રૂપિયો કહેતા.
4. પિલાજીરાવ ગાયકવાડના ખેડાના સિક્કાને “ખેડિયો” રૂપિયો કહેતા.
5. સૌરાષ્ટ્ર અને કચ્છના સિક્કાઓ “કોરી” ના નામે ઓળખાતા.
6. સૌરાષ્ટ્રમાં તાંબાના પાંચિયા અને દોકડા પણ ચલણમાં હતા , જેમાં 1 રૂપિયાનું મૂલ્ય 100 દોકડા હતું.ઉપરોકત પૈકી કયું/કયા વિધાન/વિધાનો અસત્ય છે તે જણાવો.
CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsનીચેના વિધાનો કયું/કયા સાચા/સાચું છે તે જણાવો.
1. ગાંધીજીની દાંડીયાત્રાનું ચિત્રાંક્ન કરી તેનો આલ્બમ તૈયાર કરનાર મહાનુભાવ બંસીલાલ વર્મા હતા.
2. કનુ દેસાઈનો પ્રથમ ચિત્રસંપુટ ‘સત્તર છાયાચિત્રો’ હતો.CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 pointsનીચેના વિધાનો કયું/કયા સાચા/સાચું છે તે જણાવો.
1. ખંભાતના કાંઠાળ ભાગને ‘ભાલબારું’ કહે છે.
2. બાવળા, બગોદરા, ધોલેરાથી લઇને બરવાળા, વલ્લભીપુર સુધીનો દરિયાકિનારાનો પંથક ‘ભાલ’ કહેવાય છે.
3. ભાવનગર હાઇવેની સમાંતર વચલો પટ્ટો ‘કનેર’ ના નામે ઓળખાય છે.CorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsઠાગા નૃત્ય કયા લીકોનું આગવું લોકનૃત્ય છે?
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 points‘હ’ શ્રુતિનો લોપ કઈ બોલીની લાક્ષણીકતા છે?
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 points‘આ નભ ઝૂક્યું તે કાનજી’ ને ચાંદની તે રાધા રે’ પંક્તિના કવિ કોણ છે?
CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsછાયલ, છેલારીયું, બિરોદક અને શાલપોત એ શાના નામો છે?
CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 points“મેરાયો” લોકનૃત્ય વિશે નીચેના વિધાનો તપાસો.
1. ‘મેરાયો’નું લોકનૃત્ય સાબરકાંઠાના વિસ્તારોના લોકમેળાઓમાં જોવા મળે છે.
2. આ નૃત્યમાં સરખડ અથવા ઝુઝાળી નામના ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝૂમખાં ગૂંથીને આ મેરાયો બનાવવામાં આવે છે જેને ‘નાગલી’ કહેવામાં આવે છે.
3. “મેરાયો” લોકનૃત્યમાં ‘હુડીલા’ નામનું શૌર્યગાન ગવાય છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા નથી?
CorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsનીચેની જોડ જોડો:
A. ગોંડલ 1. ચાંચવાળી પાઘડી
B. ઓખા પ્રદેશ 2. આંટીયાળી પાઘડી
C. મોરબી-મચ્છુ કાંઠાનો પ્રદેશ 3. ઇંઢોણી આકારની ગોળમટોળ પાઘડી
D. બરડા પ્રદેશ 4. ખૂંપાવાળી પાઘડીનીચેના કોડથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ અને તેના દ્વારા બહાર પાડવામાં આવેલા મુખપત્રની નીચે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?
1. ગુજરાત વર્નાક્યુલરસોસાયટી – બુદ્ધિપ્રકાશ
2. ગુજરાતી સાહિત્ય પરિષદ – પરબ
3. ગુજરાત સાહિત્ય અકાદમી – શબ્દસૃષ્ટિCorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsવારલી ચિત્રકળા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ ચિત્રકળા સહ્યાદ્રી પર્વતમાળાઓ અને તેની આસપાસ વસ્તી વારલી આદિજાતિની કળા છે.
2. પરંપરાગત રીતે આ ચિત્રો બહુરંગી હોય છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsનીચેના વિધાનોમાંથી કયું/ક્યા વિધાન સત્ય છે તે જણાવો.
1. મોચી ભરતમાં રેશમી કાપડ ઉપર હીર અને સોનાના બારીક તારનાં ભરત ભરાય છે.
2. કાઠી ભરત વધારે આકૃતિ પ્રધાન અને ચિત્રાત્મક તેમજ કથાતક્ષવાળું હોય છે.
3. મહાજન ભરતમાં વિશેષત: સફેદ કે વાદળી રંગના કાપડ ઉપર ભરતની આખી ભૂમિકાનું ભરત ઘેરા ગુલાબી રંગના રેશમથી કરાતું.CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsમૃણાલીની સારાભાઈ નીચેનામાંથી ક્યા નૃત્ય સાથે સંક્ળાયેલા છે?
CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsનીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1.શાલીભદ્રએ ગુજરાતીમાં પ્રથમ અનોખું સાહિત્ય “ભરતેશ્વર બાહુબલી”ની રચના કરી.
2.ગુજરાતમાં નરસિંહ મહેતાએવૈષ્ણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું.
3.સાહિત્યિક સ્વરૂપો અને સાહિત્યિક વિષયવસ્તુઓની વિશાળ વિવિધતાને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતના સર્વકાલિન મહાન કવિ ગણી શકાય.CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsઅમદાવાદમાં આવેલ પ્રખ્યાત હાટકેશ્વર મંદિર બાબતે નીચેના વિધાનો ચકાસો.
1. આ મંદિર વિસનગરા નાગરો માટે વિશેષ મહત્વ ધરાવે છે.
2. આ મંદિર તેના બંધાવનાર તુલજારામ મહાદેવના નામે ઓળખાય છે.
3. આ મંદિર મરાઠાકાલીન હોવા છત્તા તેની શૈલી સોલંકીકાલીન છે.ઉપરોકત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે તે ચકાસો.
CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsગુજરાતમાં આવેલા સૌથી મોટા પેલેસ “લક્ષ્મી વિલાસ પેલેસ” વિશે નીચેના વિધાન તપાસો.
1. આ પેલેસ વડોદરા શહેરમાં આવેલ છે.
2. મહેલનું બાંધકામ મહારાજા સયાજીરાવ ગાયકવાડ બીજાના સમયે ઇન્ડો ગોથિક શૈલીમાં થયું હતું.
3. આ મહેલના આર્કિટેકટ રોબર્ટ ફેલોઝ ચિશોલ્મ હતા.
4. આ મહેલમાં મહારાજા ફતેહસિંહરાવ સંગ્રહાલય આવેલું છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
CorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsનીચેના જોડકામાંથી કયું/ક્યા જોડકું સાચું છે?
1. તાતણીયાધરા – ખોડીયારમાતા 2. કતપુર – મા ભવાની
3. ચોટીલા – ચામુંડા માતા 4. ગિરનાર ટૂંક – મા કાળકા
5. પોરબંદર મિયાણી – હર્ષદ માતાCorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsભારતીય સંગીતમાં વાદ્યોના કેટલા પ્રકાર દર્શાવાયા છે?
CorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsવૌઠાના મેળામાં સપ્ત નદીઓના સંગમના સ્થળનું ખૂબ જ મહત્વ છે. તે સપ્ત સંગમ નદીઓ પૈકી કઈ જોડ યોગ્ય છે?
CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsનીચેના નૃત્યનાટ્યના પ્રકારને યોગ્ય રીતે જોડકામાં જોડો.
P તમાશો 1. મહારાષ્ટ્ર
Q નવટંકી 2. ઉત્તરપ્રદેશ
R જાત્રા 3. બંગાળ
S સ્વાંગ 4. પંજાબ-હરિયાણા
T યક્ષગાન 5. આંધ્રCorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsભારતની સર્વશ્રેષ્ઠ પાંચ કલાસિકલ ફિલ્મોમાં બૈજુ બાવરાનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું કલા નિર્દેશન ગુજરાતના કયા જાણીતા ચિત્રકારે કર્યું હતું?
CorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsગુજરાતના લોથલમાંથી શિલ્પકલાના ઉત્તમ નમૂના રૂપ બાબતો નીચેનામાંથી કઈ કઈ મળી આવેલી હતી?
1. કાંસાના ઢાળનું કામ અંગેના પુરાવા
2. બેઠેલા વૃષભની આકૃતિ
3. પશુ અને માનવીની મિશ્ર આકૃતિના નમુના
4. દાઢીવાળા ગ્રીકની આકૃતિવાળી માટીની તકતીCorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsનીચેના વિધાનોનો અભ્યાસ કરી કયું/કયા સત્ય નથી તે જણાવો.
1. રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનારી અંતિમ ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુ હતી.
2. ગુજરાતી ફિલ્મોની સુવર્ણ જયંતી 1982માં ઊજવાઈ હતી.
3. 2002ના અક્ષરધામ મંદિર પર થયેલા હુમલા પર બનેલી ફિલ્મ ‘કર્મભૂમિ’ હતી.CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsનીચેના વિધાનોમાંથી કયું/કયાસાચું/સાચા છે તે જણાવો.
1. મોઢેરાના સૂર્યમંદિરનું નકશી કામ ઈરાની શૈલીમાં થયેલું છે.
2. મોઢેરાના સૂર્યમંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે.CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsગુજરાતના પૌરાણિક સ્થળો વિશે નીચેના વિધાનો ધ્યાને લો:
1. કૃષ્ણ ભગવાનના બાળમિત્ર સુદામાનું મંદિર દ્વારકા પાસે પોરબંદરમાં આવેલું છે.
2. પુરાણોમાં ઉલ્લેખિત ‘લાંગળ તીર્થ’ હાલમાં ભરૂચ તરીકે ઓળખાય છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 pointsનીચેના જોડકાં ઉપર વિચાર કરો:
પત્રિકા/સામયિકનું નામ પ્રસ્થાપક
સ્વતંત્રતા ઈચ્છારામ દેસાઈ
અનસૂયા સેવા
ડાંડિયો નર્મદ
સત્યપ્રકાશ કરસનદાસ મૂળજીCorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsપીઠોરા ચિત્રકલાના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
1. આમાં સૌપ્રથમ ગણેશજીનો ઘોડો ચીતરે છે. આદિવાસી ભાષામાં તેને ‘પીઠોરના ઘોડા લખાવવા’ થી ઓળખવામાં આવે છે.
2. પીઠોરા શૈલીના ચિત્રણનું મુખ્ય પાત્ર અશ્વ છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsનરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ કહેવામાં આવે છે. આ યુગમાં નીચે પૈકી ક્યા ક્યા સાહિત્ય પ્રકારનો ઉદ્દભવ થયેલો જોવા મળ્યો હતો?
1. પદ 2. કાફી 3. આત્મકથા 4. ચાબખા 5. આખ્યાન 6. નવલકથા
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 points‘ગુજરાતનો નાથ’ નામે લખાયેલી કૃતિઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો:
1. ‘ગુજરાતનો નાથ’ એ કનૈયાલાલ મુનશીની પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા છે.
2. આ નવલકથામાં સિદ્ધરાજ જયસિંહના સમયગાળા ને આવરી લેવાયો છે.
3. આ કૃતિ સિદ્ધરાજ જયસિંહના સામ્રાજ્ય હેઠળ હાલના વડોદરા શહેરની આસપાસ વિસ્તારો વિશે લખવામાં આવ્યું છે, એટલે જ આ કૃતિ વડોદરાનો ઇતિહાસ જાણવા માટેનો એક ઉત્તમ સ્ત્રોત છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
CorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsનીચેનામાંથી કયું/કયા વાદ્યો ઘન વાદ્યો નથી?
1. માણ 2. ઝાંઝ 3. કરતાલ 4. ઝાલર, ઘડિયાળ 5. રમઝોળ 6. ભુંગળ
CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsનીચેના વિધાનો ચકાસી કયું/કયા સત્ય છે તે જણાવો.
1. પ્રાચીન ગ્રંથોમાં રાસના પ્રકારોમાં તાલા રાસ અને લકુટા રાસના ઉલ્લેખો જોવા મળે છે.
2. રાસમાં નૃત્ય તત્વ પ્રધાન હોય, રાસડામાં સંગીત તત્વ પ્રધાન હોય છે.
3. રાસ અને ગરબી પુરુષ પ્રધાન છે જયારે રાસડા નારીપ્રધાન છે.CorrectIncorrect - Question 41 of 50
41. Question
1 points‘ધમષી’ શું છે?
CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsનીચેના વિધાનોનો અભ્યાસ કરી કયું/કયા સત્ય છે તે જણાવો.
1. પૂર્વ ચૌલુક્ય કાલના મંદિરોના શિખરો ફ્રાંસના ઘાટના બાંધેલા હતા.
2. આ સમયનું સૌથી જુનુમંદિર ગોપ મંદિર જુનાગઢ જિલ્લામાં આવેલું છે.CorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsનૃત્યભારતી સંસ્થાના સ્થાપક કોણ છે?
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 pointsનીચેના વિધાનો ચકાસી કયું/કયા સત્ય છે તે જણાવો.
1. ઈ.સ. 1990 માં દિવાળીબેન ભીલને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
2. કાનજી ભૂટા બારોટની ‘જીથરાભાભા’ ની વાર્તા પ્રખ્યાત હતી. તેઓને 1998 માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા,CorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsભવાઈ મંડળીના નેતા કયા નામે ઓળખાય છે?
CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsનીચેનામાંથી કયું જોડકું ગુજરાતના આદિવાસી નૃત્ય અને તેના સંબંધિત વિસ્તારને યોગ્ય રીતે રજૂ કરતું નથી?
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsગુજરાતમાં યોજાતા મેળાઓના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. માધવપુરનો મેળો ભગવાન કૃષ્ણ અને રુકમણીના લગ્ન સાથે જોડાયેલો છે અને તે ફક્ત ગુજરાતમાં જ ઉજવાય છે.
2. તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે મુખ્ય પૂજા થાય છે અને આ મેળા સાથે સ્વયંવરની પરંપરા જોડાયેલી છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsગુજરાતના કયા સંગ્રહાલયને ‘મ્યુઝિયમ ઓફ હ્યુમિનિટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે?
CorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsગુજરાતમાં ‘ગોળ ગધેડા’ નો મેળો કયા આદિવાસી સમુદાયમાં અને કયા તહેવાર પછી યોજાય છે?
CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં ‘ગુજરાતી રંગભૂમિના પિતામહ’ તરીકે કોણ જાણીતું છે?
CorrectIncorrect