Free Mock Test Series | Art and Culture Test
ART & CULTURE
Mock Test – 1 (Indian Culture)
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 pointsનીચેનામાંથી કઈ નાટ્યકલા કાલીમાતા અને દારિકા રાક્ષસ વચ્ચેના યુધ્ધની પૌરાણિક કથા દર્શાવે છે?
CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsલોકભરત ગૂંથણનો ઉત્કૃષ્ટ નમૂનો ઉલેચ શું છે?
CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 pointsભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સંદર્ભમાં કુટાગ્રશાળા શું છે?
CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsચાર્વાક દર્શનના સંદર્ભમાં, નીચેના વિધાનો પર વિચાર કરો.
1. તેમણે વેદોની પ્રમાણિકતાને પડકાર આપી અને તેની શિક્ષા પર સવાલો ઉઠાવ્યા.
2. તે ઈશ્વરના અસિતત્વને માનતા ન હતા.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સત્ય છે?
CorrectIncorrect - Question 5 of 50
5. Question
1 pointsનીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ છે.
સાડી રાજ્ય
1. કલમકારી આંધ્રપ્રદેશ
2. પટોળા ગુજરાત
3. ઈલ્કલ કર્ણાટક
4. પૈઠણી પશ્ચિમ બંગાળ
5. પોચમપલ્લી કર્ણાટકCorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsનીચેનામાંથી કઈ અયોગ્ય જોડ છે?
1. સુરજકુંડ શિલ્પમેળો – હરિયાણા
2. પુષ્કર મેળો – પંજાબ
3. સોનપુર મેળો – બિહારCorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsતિજનબાઈ કયા લોક નૃત્ય ગાયનથી સંબંધિત છે?
CorrectIncorrect - Question 8 of 50
8. Question
1 pointsઅમીર ખુશરોના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી કયું/કયા સત્ય છે?
1. તેમણે ‘સનમ’ નામનાં રાગનું નિર્માણ કર્યું હતું.
2. તેમણે હિન્દુ અને ઈરાની પ્રણાલીના સમન્વય દ્વારા સુગમ સંગીતની એક શૈલી “કવ્વાલી” વિકસિત કરી હતી.
3. સિતારની શોધનો શ્રેય તેમને અપાય છે.CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 pointsજોડકા જોડો.
યાદી – 1 યાદી – 2
A. દેલવાડા મંદિર 1. બોધીગીયા
B. લિંગરાજ મંદિર 2. માઉન્ટ આબુ
C. મીનાક્ષી મંદિર 3. ભુવનેશ્વર
D. મહાબોધી મંદિર 4. મદુરાઈA B C D
CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 pointsનીચેનામાંથી કી જોડ યોગ્ય રીતે જોડેલ નથી?
CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsનીચેના ઐતિહાસિક સ્થળો ઉપર વિચાર કરો.
1. અજંતાની ગુફા
2. લેપાક્ષી મંદિર
3. સાંચી સ્તૂપઉપરોક્તમાંથી કયું ભીત ચિત્ર માટે જાણીતું છે?
CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 pointsચિત્રકલાની દ્રષ્ટિએ નીચેની કઈ જોડી અયોગ્ય રીતે જોડાઈ છે?
શૈલી ઉપશૈલી
1. રાજસ્થાન ચિત્રકલા કિશનગઢ, મારવાડ, ગઢવાલ
2. પહાડી ચિત્રકલા કાંગડા, બશૌલી, ગુબેરી
3. આધુનિક ચિત્રકલા બાજાર, ક્યુબિસ્ટ
4. લોકચિત્રકલા મધુબની, વારલી, કલમકારીCorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમના સંદર્ભમાં નીચેના કથનો પર વિચાર કરો.
1. તે એક એકલ નૃત્ય છે. જેમાં નર્તક એકલ પ્રસ્તુતિમાં અનેક ભૂમિકા ભજવે છે.
2. ‘મૃદંગમ’ નૃત્ય રજૂ થાય ત્યારે ઉપયોગ કરનાર એકમાત્ર સંગીત વાદ્યયંત્ર છે.
3. નૃત્યનો અંત ‘અલારિપ્યુ’ નામના જીવંત નૃત્ય સાથે થાય છે.ઉપરોક્ત કથનમાંથી કયા સાચા છે?
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 pointsભારતમાં મુઘલ શાસન દરમિયાન ચિત્રકલાના વિકાસના સંબંધમાં નીચેના વિધાનમાંથી કયું સત્ય નથી?
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 pointsલોકસંગીત અને સંબંધિત રાજ્યની યોગ્ય જોડ બનાવો.
લોકસંગીત રાજ્ય
A. બાઉલ 1. મહારાષ્ટ્ર
B. પોવાડા 2. પશ્ચિમબંગાળ
C. પઈ 3. મધ્યપ્રદેશ
D. પનિહારી 4. રાજસ્થાનCorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsનિમ્નલિખિત વિશેષતાઓ પરથી શાસ્ત્રીય નૃત્ય ઓળખો.
1. નૃત્યમાં પ્રયોગ થતા છંદ સંસ્કૃત નાટક ‘ગીત ગોવિદમ્’ માંથી લેવામાં આવ્યા છે.
2. ભાવોની રજુઆત માટે જુદી જુદી મુદ્રાઓના પ્રયોગમાં તે ‘ભરતનાટ્યમ’ ને મળતી આવે છે.CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsજોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. દ્વૈતવાદ 1. શંકરાચાર્ય
B. અદ્વૈતવાદ 2. રામાનુજાચાર્ય
C. વિશિષ્ટ દ્વૈતવાદ 3. માધવાચાર્ય
D. અજાતવાદ 4. ગૌડયાદાચાર્યCorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. થંગકા ચિત્રકલા અરુણાચલ પ્રદેશ સાથે સંબંધિત છે.
2. થંગકા કળા મૂળ સ્વરૂપમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાનું માધ્યમ બન્યુ છે.
3. થંગકા ચિત્રકળામાં સોનેરી રંગ જીવન અને જન્મની વિગતો દર્શાવવા માટે વપરાય છે.ઉપર્યુક્તમાંથી કયું/કયા વિધાન સત્ય છે?
CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsજોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. લતા મંગેશકર 1. તાંરી વાંકી રે પાઘલડીનું
B. આશા ભોસલે 2. પ્રિત્યું કરીને અમે ખૂબ પછતાયા
C. મન્ના ડે 3. મારા તે ચિત્તનો ચોર
D. અલ્કા યાજ્ઞિક 4. શ્યામ ઝૂલે હિંડોળેCorrectIncorrect - Question 20 of 50
20. Question
1 points‘રમ્મન’ વિશે નીચે પૈકી શું સાચું છે?
1. તે ઉતરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં ભજવવામાં આવતું નાટક છે.
2. તેમાં ભગવાન શિવ અને પાર્વતીની કથા સાંભળવામાં આવે છે.
3. તેને માનવતાની મૂર્તિ સાંસ્કૃતિક વિરસતના રૂપમાં યુનેસ્કોની યાદીમાં શામેલ કરવામાં આવેલ છે.CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsપર્વતોને કાપીને બનાવવામાં આવેલી કેટલીક બૌદ્ધ ગુફાઓને ચૈત્યો કહેવાય છે, જો કે બીજાને વિહાર કહેવામાં આવે છે બંને વચ્ચે શું તફાવત છે?
CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsજોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
યાદી – 1 યાદી – 2
a. અંગદદેવ 1. ‘અકાલ તખ્ત’ ની સ્થાપના
b. રામદાસ 2. ‘લંગર પ્રણાલી’ ની સ્થાપના
c. અમરદાસ 3. ‘અમૃતસર’ ની સ્થાપના
d. હરગોવિંદ 4. ‘ગુરુમુખી લિપ’ ની શોધCorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsપુષ્ટિ માર્ગના દર્શનની સ્થાપના કોણે કરી?
CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsયાદી – 1 અને યાદી – 2 સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી – 1 યાદી – 2
1. લત્તા મંગેશકર a. મન તડપત હાર દર્શન કી આજ
2. મન્ના ડે b. બોલે રે પપીહરા, પપીહરા
3. વાણી જયરામ c. ઝનક ઝનક તોરી બાજે પાયલિયા
4. મોહમ્મદ રફી d. કૂહુ, કૂહું બોલે કોયલીયા1 2 3 4
CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsવેદાંતની બે વિચારધારાઓ શંકરાચાર્યનો દ્રષ્ટીકોણ અને રામાનુજનો દ્રષ્ટીકોણ એમ નીચેના વિધાનો પર વિચાર કરો.
1. શંકરાચાર્યના મતે બ્રહ્મા નિર્ગુણ છે જ્યારે રામાનુજ બ્રહ્માને થોડાક ગુણ સાથે સ્વીકારે.
2. શંકરાચાર્યના મતે શ્રધ્ધા અને સમર્પણનો અભ્યાસએ મુક્તિનું સાધન છે જ્યારે રામાનુજ જ્ઞાનને મુક્તિનું સાધન મને છે.ઉપર્યુક્તમાંથી કયું/કયા વિધાન સત્ય છે?
CorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsયાદી – 1 અને યાદી – 2 સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી – 1 યાદી – 2
1. કબીર A. પુરન બ્રહ્મા વિચારીએ જબ સકલ આત્મા એક
2. ગુરુ નાનક B. મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ના કોઈ
3. દાદૂ દયાળ C. ઢાઈ અક્ષર પ્રેમ કે, પઢે સો પંડિત હોઈ
4. મીરાં D. આયગતિ નિરમૈલી ઉપજે નિરગુણ તે સગુણ થીયા1 2 3 4
CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsનંદિકેશ્વરનો પ્રસિદ્ધ ગ્રંથ ‘અભિયન દર્પણ’ કોની સાથે સંકળાયેલ છે?
CorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsનીચેની વિશેષતાઓ પરથી મંદિર સ્થાપત્યની શૈલી જણાવો.
1. આ શૈલીમાં બનાવવામાં આવેલા ‘ગોપુરમ’ સૌથી મોટા ગોપુરમ છે.
2. મદુરાઈનું મીનાક્ષી મંદિર આ શૈલીમાં બન્યું છે.CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsજોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નાટ્યકલા ક્ષેત્ર
1. બુર્રાકથા A.કર્ણાટક
2. બાયલતા B.પંજાબ
3. કુરુવંજી C.આંધ્રપ્રદેશ
4. ભાંડ D.તમિલનાડુCorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsનીચેનામાંથી કોણ કિરાના ઘરણાનાં ધ્રુપદ શૈલીના સંગીત સાથે સંકળાયેલ છે?
1. ભીમસેન જોશી 2. બડે ગુલામઅલી ખાન
3. ગંગુભાઈ હંગલ 4. ફૈજાન ખાનCorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsજૈન ધર્મના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. તે ભગવાન અસ્તિત્વને સ્વીકારે છે, પરંતુ તેને ‘જિન’ ની બાદમાં સ્થાન આપે છે.
2. તેણે વર્ણ વ્યવસ્થાની નિંદા કરી છે.
3. તે પોતાના અનુયાયીઓને યુદ્ધ અને કૃષિ કાર્યોથી પણ પ્રતિબંધિત કરે છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા સત્ય છે?
CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. ‘વિનિયપિટક’ માં બુદ્ધની શિક્ષા શામેલ છે.
2. ‘સૂતપિટક’ માં સંઘમાં શામેલ લોકો માટે નિયમોનો સંગ્રહ છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાન સત્ય છે?
CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsએમ્બ્રોડરી વર્ક અને તેનાથી સંબંધિત રાજ્યની યોગ્ય રીતે જોડ જોડો.
એમ્બ્રોડરી વર્ક રાજ્ય
A. ફુલકારી 1. ગુજરાત
B. પુનેરી પાઘડી 2. ઉત્તર પ્રદેશ
C. ચિકનકારી 3. પંજાબ
D. બન્ની 4. મહારાષ્ટ્રCorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsનીચેના વિધાનો ઉપર વિચાર કરો.
1. નાગર શૈલીના મંદિરોમાં વક્રાકાર શિખર હોય છે જ્યારે દ્રવિડ શૈલીમાં મંદિરોમાં પિરામિડ વિમાન હોય છે.
2. નાગર શૈલી મંદિરોમાં વિશાળ પ્રવેશ દ્વારા હોય છે. જ્યારે દ્રવિડ મંદિરોમાં પ્રવેશ દ્વારા પ્રમુખ વિશેષતા નથી.
3. મંદિરોમાં જોવા મળતા તળાવ અને કુવા નાગર મંદિરોની વિશેષતા છે જ્યારે દ્રવિડ મંદિરોમાં તે જોવા મળતા નથી.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા સત્ય છે?
CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 points35. યાદી – 1 અને યાદી – 2 સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી – 1 યાદી – 2
1. વિશ્વમોહન A. સરોદ
2.ઝાકિર હુસૈન B. સિતાર
3. મંજુ મેહતા C. તબલા
4. અમાન અલીખાન D. મોહનવિણા1 2 3 4
CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. લાસ્યના સર્જક પાર્વતી અને તાંડવના સર્જક ભગવાન શંકરને માનવામાં આવે છે.
2. લાસ્યનો સાર્વધિક પ્રભાવ કથકલી પર પડયો છે.
3. મોહિનીઅટ્ટમએ કથકલી અને કૂચીપડી બંનેના અંશ ધરાવતું હોય, મોહિનીઅટ્ટમમાં લાસ્યનું લાલિત્યએ પ્રમુખ અંશ છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા સત્ય છે?
CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsયાદી 1 માં આપેલ વ્યક્તિઓને યાદી 2 માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
યાદી 1 યાદી 2
1. દેવેન્દ્રનાથ ટાગોર A. માનવધર્મસભા
2. જ્યોતીબા ફુલે B. તત્વબોધીની સભા
3. દુર્ગારામ મહેતા C. દેવ સમાજ
4. શિવનારાયણ અગ્નિહોત્રી D. સત્યશોધક સભા1 2 3 4
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 pointsજોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સાડી રાજ્ય
A. બોમકઈ 1. કર્ણાટક
B. કોસા 2. પશ્ચિમ બંગાળ
C. જામદાની 3. ઓડિશા
D. ઈલકલ 4. છત્તસગઢCorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsશાસ્ત્રીય ભાષા અંગે નીચેના વિધાનો પર વિચાર કરો.
1. શાસ્ત્રીય ભાષા નક્કી કરવા માટે સાહિત્ય પરિષદ દ્વારા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
2. શાસ્ત્રીય ભાષા માટે તે ભાષાના શરૂઆતના ગ્રંથો/અભિલેખો 1500-2000 વર્ષ જેટલો પ્રાચીન હોવા જોઈએ.
3. શાસ્ત્રીય ભાષા અને સાહિત્ય આધુનિક ભાષા અને સાહિત્ય સાથે વણાયેલું હોવું જોઈએ.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાન અસત્ય છે?
CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsજોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કઠપૂતળી રાજ્ય
A. યામપુરી 1. કેરળ
B. બોમ્માલટ્ટમ 2. ઓડિશા
C. પાવાકુથુ 3. બિહાર
D. રાવણછાયા 4. તમિલનાડુCorrectIncorrect - Question 41 of 50
41. Question
1 pointsમુઘલ ચિત્રકલા અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરો.
1. જહાંગીરના શાસનમાં મુઘલ શૈલી યુરોપિયન શૈલીથી પ્રભાવિત થઈ.
2. શાહજહાં સ્વભાવથી પ્રકૃતિવાદી હોય, આ પ્રકૃતિ તેના ચિત્રોમાં વનસ્પતિઓ, પક્ષીઓ, વૃક્ષો અને ફૂલોના રૂપે જોવા મળી.
3. જહાંગીરનો ચિત્રકાર ઉત્સાદ મંસૂર જટિલ ચેહરાઓની આકૃતિઓ દોરવામાં વિશેષતા હતી.
4. અકબરના શાસનકાળના પ્રમુખ ચિત્ર તુતીનામા, હમજાનામા, અનવર-ઈ-સુહૈલી છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાન અસત્ય છે?
CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsજોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નૃત્ય કલાકાર
A. કથકલી 1. ઝવેરી બહેનો
B. મોહિની અટ્ટમ 2. ભારતી શિવાજી
C. કુચિપૂડી 3. યામિની કૃષ્ણમૂર્તિ
D. મણિપુરી 4. મૃણાલિની સારાભાઈCorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsભારતમાં મંદિર સ્થાપત્યની વિભિન્ન શૈલીઓના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. નાગર શૈલી અને દ્રવિડ શૈલી બંનેમાં ગર્ભગૃહની બહાર ગંગા યમુના અવતરણ જોવા મળે છે.
2. નાગર શૈલીના મંદિરનું નિર્માણ વેદી/મંચ પર થાય છે. જ્યારે દ્રવિડ શૈલીના મંદિરનું નિર્માણ વેદી/મંચ વિના થાય છે.
3. દ્રવિડ શૈલીમાં ગર્ભગૃહની સામે મંદિરના દેવતાનું આસન(વાહન) જોવા મળે છે જે નાગર શૈલીમાં જોવા મળતું નથી.ઉપરોક્ત વિધાનમાંથી કયું/કયા વિધાન સત્ય છે?
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 pointsજોડકા જોડો.
યાદી – 1 યાદી – 2
a. ઋગ્વેદ 1. સંગીતમય સ્ત્રોત
b. યજુર્વેદ 2. સ્ત્રોત અને કર્મકાંડ
c. સામવેદ 3. તંત્ર મંત્ર અને વશીકરણ
d. અથવર્વેદ 4. સ્ત્રોત અને પ્રાર્થના
a b c dCorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsજોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સાહિત્ય રચિયતા
A. દશકુમાર ચરિત્ર 1. દંડી
B. શ્રૃંગારશતક 2. અશ્વઘોષ
C. સૌરનંદન 3. ભાસ
D. ઉરુભંગ 4. ભર્તૃહરિCorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. ભારતના ઉત્તર-પશ્ચિમ સીમા ક્ષેત્રમાં હેલેનિસ્ટિક કળાનો પ્રારંભ યુનાનીઓએ કર્યો હતો.
2. હિન્દુ યુનાની શાસન પૂર્વે, ભારતમાં સોનાના સિક્કા સર્વપ્રથમ કુષાણોએ જાહેર કર્યા હતા.
3. ‘મિમલિન્દપન્હો’ બૌદ્ધ ભિક્ષુ નાગસેન અને યુનાની સમ્રાટ મિલિન્દ વચ્ચે થયેલ પ્રશ્ર્નોતર વાર્તાલાપ છે.ઉપરોક્ત વિધાનમાંથી કયું/કયા વિધાન સત્ય છે?
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsજોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નૃત્ય રાજ્ય
A. કુમ્મી 1. આંધ્રપ્રદેશ
B. બુર્રાકથા 2. બિહાર
C. પૈકા 3. તમિલનાડુ
D. ગિદદા 4. પંજાબCorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. મુગલ ચિત્રકલા મુખ્ય સ્વરૂપથી ધર્મનિરપેક્ષ હતી, જ્યારે મધ્ય ભારત, રાજસ્થાની અને પહાડી ક્ષેત્રમાં ચિત્રકલા તે ક્ષેત્રના ધર્મથી ગહન રૂપે પ્રભાવિત હતી.
2. બશોલી નામની લઘુ ચિત્રકલા પહાડી ચિત્રકલા શૈલીનું એક ઉત્તમ ઉદાહરણ છે.
3. મુગલકાલીન ચિત્રકલાનો ઉદય જહાંગીરનાં કાળમાં થયો.ઉપરોક્ત વિધાનમાંથી કયું/કયા વિધાન સત્ય છે?
CorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsકર્ણાટકનું ‘બસદી’ સંબંધિત છે….
CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsભગવાન શિવના વિષપાનનુંઅર્ધપર્યક આસનમાં રહેલ શિવની પલ્લવકાલીન કાંસ્ય મૂર્તિની હસ્તમુદ્રાએ ‘આચમન’ મુદ્રા કહેવામાં આવે છે. આ હસ્તમુદ્રા કઈ બાબત પ્રતીક છે?
CorrectIncorrect