About Us

Welcome to GyanGoshthi!

GyanGoshthi એ એક Education Platform છે. અમારી વેબસાઈટ Gyan Goshthi ઉપર તમને વર્તમાન બાબતો (Daily Current Affairs) અને સરકારી યોજનાઓ (Govt. Schemes) ને આધારિત articles જોવા મળશે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં સરકારી પરીક્ષાની તૈયારી કરવી થોડી સરળ બની રહે તે માટે અહિયાં તમને રોજબરોજ ઘટતી ઘટનાઓ વિશે માહિતી પ્રદાન થશે. Current Affairs જે આજે સરકારી પરીક્ષાઓ જેવી કે GPSC Class 1&2, GSSSB, Constable, PSI તેમજ અન્ય Class 3 level ની પરીક્ષામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે.

જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તેમણે અમારા આ માધ્યમ થકી થોડી ઘણી મદદ થઈ શકે તેવી આશા સાથે અમે આ નવી પહેલ શરૂ કરી છે.

Gyan Goshthi | Daily Current Affairs

Gyan Goshthi અર્થાત્ જ્ઞાન એટલે કે “Knowledge” અને ગોષ્ઠી એટલે કે “વાર્તાલાપ”. આ શબ્દને ઉપરથી જ તમને ખબર પડી ગઈ હશે કે આ વેબસાઈટ ઉપર તમને જ્ઞાનનો ભરપૂર ભંડાર મળી રહવાનો છે. જો તમને અમારા Articles વિશે કે અન્ય કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તમે સંકોચ કર્યા વગર અમારો સંપર્ક કરી શકો છે. નીચે આપેલ લિંક થકી તમે સંપર્ક કરી શકો છો.

Contact Us

અમારી Team તમને 24 કલાકની અંદર તમામ જવાબ આપવાનો પ્રયત્ન કરશે.

Thank You for visting our site

Team GyanGoshthi!

error: Content is protected !!