Daily Current Affairs in Gujarati 18 May 2026 for GPSC & UPSC

Gyangoshthi is your daily learning partner for GPSC, UPSC, and other competitive exams. Get Daily Current Affairs, MCQs, Quizzes, PDFs, Government Job Updates, and exam-oriented study materials in simple Gujarati language to boost your preparation and stay ahead in every exam.

If you are preparing for competitive exams like GPSC (Class 1/2 & 3), UPSC, and other competitive exams, then reading daily current affairs in Gujarati is essential. Here are the important current affairs for 18 May 2026, explained in simple Gujarati language for better understanding.

Daily Current Affairs in Gujarati – 18 May 2026 is specifically designed for students preparing for competitive exams such as GPSC, UPSC, and other government exams. In this article, you will get important national, international, Gujarat, economy, science, sports, and award-related current affairs in easy Gujarati language. This post also includes important MCQs, one-liner revision points, and PDF notes to help students revise quickly and improve exam preparation. Stay connected with Gyangoshthi for daily exam-oriented gpsc current affairs updates in Gujarati.

➤ World Telecommunication and Information Society Day

  • દર વર્ષે 17 મેના રોજ ‘World Telecommunication and Information Society Day’ ઉજવવામાં આવે છે.
    • International Telecommunication Union અને પ્રથમ International Telegraph Convention પર હસ્તાક્ષર કરવાની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
      • International Telegraph Convention પર 17 મે, 1865ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
      • ITU ની સ્થાપના 1865માં થઈ હતી.
      • 1969માં પ્રથમ વખત ‘World Telecommunication Day’ની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવી.
      • 2006માં આ ઉજવણી World Telecommunication and Information Society Day તરીકે જાણીતી બની.
      • World Telecommunication and Information Society Day 2026 Theme: “Digital lifelines: Strengthening resilience in a connected world”.

➤ World Hypertension Day

  • દર વર્ષે 17 મેના રોજ ‘World Hypertension Day’ ઉજવવામાં આવે છે.
    • ઉજવણીની શરૂઆત: 2006માં World Hypertension League
    • World Hypertension Day 2026 Theme: “Controlling Hypertension Together!”

➤ World AIDS Vaccine Day

  • દર વર્ષે 18 મેના ‘World AIDS Vaccine Day’ ઉજવવામાં આવે છે.
    • શરૂઆત: 18 મે, 1997માં યુ.એસ.ના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને મોર્ગન સ્ટેટ યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન HIV રસીની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો,
    • સૌપ્રથમ ઉજવણી: 18 મે, 1998

➤ International Museum Day

  • દર વર્ષે 18 મેના રોજ ‘International Museum Day’ ઉજવવામાં આવે છે.
    • શરૂઆત: 1977માં International Council of Museums દ્વારા
    • International Museum Day Theme 2026: “Museums Uniting a Divided World”.

ભારતનું પ્રથમ AI-સંચાલિત સ્વાયત્ત લડાયક વિમાન “કાલ ભૈરવ” પ્રથમ વખત યુરોપમાં બનાવવામાં આવશે.

  • મુખ્ય મુદ્દાઓ
    • કાલ ભૈરવ ભારતનું પ્રથમ AI-સક્ષમ સ્વાયત્ત લડાયક વિમાન છે, જે ભારતીય સંરક્ષણ ટેકનોલોજી કંપની Flying Wedge Defence & Aerospace (FWDA) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
    • આ વિમાનનું ઉત્પાદન યુરોપિયન ટેકનોલોજી કંપની SKETCHPIXEL સાથે ભાગીદારી દ્વારા પોર્ટુગલ, યુરોપમાં કરવામાં આવશે.
    • વૈશ્વિક ભાગીદારી: FWDA મુખ્ય ડિઝાઈન અને સ્વાયત્ત સિસ્ટમ્સ સંભાળશે, જ્યારે SKETCHPIXEL AI Integration, Communication Technologies, અને Interoperability Solutions નું કામ કરશે.
  • ઓપરેશન 777: આ વ્યૂહરચના હેઠળ 7 ખંડોના 77 દેશોમાં ભાગીદારી કરીને ભારતીય સૈન્ય ટેકનોલોજીનો વૈશ્વિક વિસ્તાર કરવાનો લક્ષ્ય.
  • તે એક Medium-Altitude Long-Endurance (MALE) સ્વાયત્ત કોમ્બેટ એરક્રાફ્ટ છે, જે આધુનિક યુદ્ધ માટે રચાયેલ છે. તે લાંબા અંતરના હુમલા અને દેખરેખ માટે સક્ષમ છે.
  • Technology Features: AI-Driven Target Recognition, Swarm Coordination Capability, Encrypted Communication Systems
  • Range: આશરે 3,000 કિ.મી.ની રેન્જ
  • ઉડાન ક્ષમતા: 30 કલાકથી વધુ
  • Strategic Importance: આ પ્રોજેક્ટ સ્વાયત્ત યુદ્ધ પ્રણાલીઓમાં ભારતની વધતી જતી ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી હેઠળ સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજીના વૈશ્વિક વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે.

ગૃહ મંત્રાલય હેઠળના Indian Cyber Crime Coordination Centre (I4C) અને RBIની પેટાકંપની Reserve Bank Innovation Hub (RBIH)ભારતમાં Mule Accounts અને Cyber Financial Frauds ની AI આધારિત સિસ્ટમને મજબૂત બનાવવા MoU પર હસ્તાક્ષર કર્યા.

  • નવી દિલ્હીમાં RBIના ડેપ્યુટી ગવર્નર રોહિત જૈનની હાજરીમાં I4C ના IG રૂપા એમ અને RBIH ના CEO સાહિલ કિન્ની દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  • આ MoUનો ઉદ્દેશ્ય Fraud-Risk Intelligence Sharing, Analytical Support અને Proactive Fraud Detection and Prevention Mechanisms ને મજબૂત બનાવવા માટે Operational Coordination ના ક્ષેત્રોમાં સહયોગને સરળ બનાવવાનો છે.
  • I4C અને RBIH I4C-MHA સસ્પેક્ટ રજિસ્ટ્રીમાંથી Mule Account Intelligence અને શંકાસ્પદ ડેટા શેર કરશે જેથી બેંકોમાં અમલમાં મુકાયેલી MuleHunter.ai જેવી AI-આધારિત છેતરપિંડી શોધ પ્રણાલીઓને મજબૂત બનાવી શકાય.
    • RBIH આ ડેટાનો ઉપયોગ છેતરપિંડી જોખમ મૂલ્યાંકન અને શોધ માટે AI મોડેલ્સને સુધારવા માટે કરશે.
    • Mule Account: એવું બેંક ખાતું જેનો ઉપયોગ સાયબર ગુનેગારો ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાંને ફેરવવા અથવા છુપાવવા માટે કરે છે.

Read Full PIB Report: Click Here

હૈદરાબાદ સ્થિત CSIR-National Geophysical Research Institute (CSIR-NGRI)ના વૈજ્ઞાનિકોએ ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ અને કાનપુર વચ્ચે જમીનની નીચે એક પ્રાચીન નદીનો પ્રવાહ શોધ્યો. વૈજ્ઞાનિક ભાષામાં ‘Palaeo Channel’ કહેવામાં આવે છે.

  • આ ભૂગર્ભ નદી વર્તમાન સપાટીથી આશરે 10-15 મીટર નીચે આવેલી છે. પ્રયાગરાજથી કાનપુર સુધી લગભગ 200km ના વિસ્તારમાં ફેલાયેલી છે. પહોળાઈ આશરે 4-5km છે.
  • ભૂગર્ભજળ સંગ્રહ ક્ષમતા લગભગ 3500 થી 4000 મિલિયન ઘન મીટર છે.
  • વૈજ્ઞાનિકોએ Airborne Geophysical Survey કર્યો હતો. આ સર્વેક્ષણે પ્રાચીન નદીના પટમાં રેતાળ જળસ્તરની હાજરીની પુષ્ટિ કરી.
  • ખોદકામ કરાયેલ સ્થળો: સરાઈ અકિલ, સિરાથુ અને ફતેહપુર.

16 May 2026ના કરંટ અફેર વાંચવા માટે અહીં Click કરો.

Gujarati Current Affairs MCQs 18 May 2026

Practice exam-oriented MCQs and improve your preparation for GPSC (Class 1/2 & 3), UPSC, and other competitive exams.

Q1. ‘કાલ ભૈરવ’ કોની દ્વારા વિકસાવવામાં આવ્યું છે?
✅ Correct Answer: FWDA
Q2. ‘MuleHunter.ai’ શું છે?
✅ Correct Answer: AI આધારિત ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ
Q3. ‘Palaeo Channel’ શું છે?
✅ Correct Answer: પ્રાચીન અને નિષ્ક્રિય નદી માર્ગ
⚡ Today’s Current Affairs in Gujarati 18 May 2026
સહદેવ યાદવ ‘South Asian Weightlifting Federation’ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા.
Uber એ ભારતમાં પોતાનું પહેલું ડેટા સેન્ટર સ્થાપવા માટે અદાણી ગ્રુપ સાથે ભાગીદારી કરી.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કટોકટીને કારણે ભારત ઓમાનથી ગુજરાત સુધી ₹40,000 કરોડની ‘Subsea Gas Pipeline’ યોજના બનાવી રહ્યું છે.
ખેડૂતોની આવક વધારવા માટે મિઝોરમમાં ₹189 કરોડનું ‘Ginger Mission’ શરૂ કરવામાં આવ્યું.
પલામુ ટાઇગર રિઝર્વમાં ભારતનું પ્રથમ ‘Human-Elephant Conflict Research Centre’ સ્થાપિત થઈ રહ્યું છે.
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાએ દૂરના ચાંગથાંગ ક્ષેત્રમાં 2.10km લાંબી Mahey Tokpo-Raldho સિંચાઈ નહેરનું ઉદ્ઘાટન કર્યું.
આતંકવાદ વિરોધી ‘India-Philippines Joint Working Group’ની બીજી બેઠક મનીલામાં યોજાઈ હતી.
લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ચાંગથાંગ વિસ્તારમાં 2.10 km લાંબી ‘Mahey Tokpo-Raldho’ સિંચાઈ નહેરનું ઉદ્ઘાટન કર્યું.

Stay connected with Gyangoshthi for Daily Current Affairs in Gujarati, Current Affairs Quiz Gujarati, MCQs, PDFs and exam-oriented study materials updated daily.

Leave a Comment

error: Content is protected !!