Free Mock Test Series | History Test
HISTORY
Mock Test – 2 (પ્રાચીન અને મધ્યકાલીન ભારત)
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a number. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score | |
| Your score |
Categories
- Not categorized 0%
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 pointsમૌર્ય શાસન વ્યવસ્થાના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. મૌર્ય શાસન વ્યવસ્થામાં કૃષિ વિભાગને ‘સીતા’ કહેવામાં આવતું અને તેના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેવામાં આવતા હતા.
2. મૌર્ય શાસન વ્યવસ્થામાં મહેસૂલ ઉઘરાવાનું કાર્ય કરતા અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાનું કાર્ય ‘સમાહર્તા’ દ્વારા થતું હતું.
3. ‘ધર્મસ્થિય’ અને ‘કંટકશોધન’ નામની બે કોર્ટો મૌર્યસામ્રાજ્યમાં જોવા મળે છે, જે ક્રમશ: ફોજદારી અને દીવાની અદાલતો હતી.
4. મગધની રાજધાની પાટલીપુત્ર સિવાય મૌર્યસામ્રાજ્યને કુલ 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા નથી?
CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsગુપ્તકાલીન વહીવટીતંત્રના સંદર્ભમાં નીચે આપેલ યુગ્મ ધ્યાને લો:
1. મુખ્ય ન્યાયાધીશ: મહાદંડનાયક
2. રાજમહેલના રક્ષકોનો વડો: સ્થપતિલપાલ
3. ગુપ્તચર તંત્ર સાથે સંકળાયેલ અધિકારી: ‘દૂતક’ઉપરોક્ત પૈકી કેટલી જોડ યોગ્ય રીતે સુસંગત છે?
CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. તાંબાની શોધ ઈ.સ.પૂર્વે 3500ની આસપાસ થઈ હોવાનું મનાય છે.
2. ઇતિહાસકારો પૂર્વ હડપ્પાકાળને ઈ.સ.પૂર્વે 3500 થી ઈ.સ. પૂર્વે 2400ના સમયમાં ગોઠવે છે.
3.ઇતિહાસકારો પરિપક્વ હડપ્પીય સભ્યતાના સમયને તેઓ ઈ.સ.પૂર્વે 2350 થી 1750ના સમયગાળામાં ગોઠવે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsઋગ્વેદીન દેવતાઓના સંદર્ભમાં નીચેનું જોડકું જોડો:
1. ઇન્દ્રદેવ A. વરસાદ અને યુદ્ધના દેવ
2. અગ્નિ દેવ B. પશુપાલકોના આરાધ્ય દેવ
3. વરૂણ દેવ C. બ્રહ્માંડના પ્રબંધક
4. પશુન દેવ D. ઈશ્વર અને માનવને જોડતી કડીCorrectIncorrect - Question 5 of 50
5. Question
1 pointsમૈત્રક કાળના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. “મૈત્રક” એ શાસકોના કુલનું નામ હતું.
2. મૈત્રક શાસકો શૈવધર્મી હતા.
3. મૈત્રક કુલના રાજાઓની “વલભી” હતી.
4. મૈત્રક વંશની સ્થાપના રાજા ભટ્ટાર્કે કરી હતી અને સ્થાપના સમયે “મહાસામંત” ની પદવી ધારણ કરી હતી.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsભીમદેવ-2 ના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
1. પાટણમાં સૌથી લાંબુ શાસન ભીમદેવ-2એ ભોગવ્યું હતું.
2. ઇતિહાસમાં ભીમદેવ-2 “ભોળાભીમ” તરીકે ઓળખાય છે.
3. ભીમદેવ-2એ સોમનાથ ખાતે મેઘ ધ્વનિ/મેઘ નાદ નામનો મંડપ બનાવડાવ્યો હતો.
4. ચક્રધરસ્વામીએ ભીમદેવ-2ના સમયમાં ભરૂચમાં “મહાનુભાવ સપ્રદાય” ની શરુઆત કરી હતી.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. સિંધુ સભ્યતાના સૌથી વધુ પુરાવા ગુજરાતમાં મળી આવ્યા છે.
2. ગુજરાતમાં સિંધુ સભ્યતાના સૌથી વધુ પુરાવા કચ્છ જીલ્લા મળી આવ્યા છે.
3. આઝાદી બાદ સૌથી વધુ પુરાવા રંગપુરમાંથી મળી આવ્યા છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 8 of 50
8. Question
1 pointsગ્રીકો નીચે પૈકી ક્યા મૌર્ય શાસકને “અમીત્રઘાત” કહેતા હતા?
CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો.
1. સામાન્યતા:ઇસુની 7મીથી 19મી સદી સુધીના સમયગાળાને ભારતનો મધ્યયુગ કહેવામાં આવે છે.
2. ભારતના ઇતિહાસમા ઈસુની 7મીથી 12મીના સમયને રાજપૂત યુગ ક્હે છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 pointsશીખ ધર્મના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
1. ગુરુ ગોવિંદસિંહે સત્ય, હલાલ (ઈમાનદારીથી કમાણી કરવી), ખૈર(લોકોની સલામતી માટે પ્રાર્થના કરવી), નિયત (નિષ્ઠા અને યોગ્ય ભાવના) તથા ઈશ્વરની સેવાનો ઉપદેશ આપ્યો હતો.
2. ગુરુનાનક જાતિવાદના વિરોધી હોવાથી તેમણે લંગર (સામુહિક ભોજન)ની સ્થાપના કરી હતી.
3. ગુરુનાનકના અવસાન બાદ શીખધર્મમાં ગુરુ પરંપરાની શરુઆત થઈ, આ પરંપરામાં મૂળ દસ ગુરુઓનો સમાવેશ થાય છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsઅડાલજની વાવ સંબધિત નીચેના વિધાનો તપાસો.
1. અડાલજના વાઘેલા રાવ વીરસિંહની ધર્મપત્ની રાણી રૂડાબાઈએ પતિના સ્મરણાર્થે તે સમયના પાંચ લાખ રૂપિયા ખર્ચી અડાલજમાં બંધાવી હતી.
2. આ વાવમાં ત્રણ પ્રવેશદ્વાર છે અને પાંચ માળની છે જેમાં પાંચમો માળ પાણીની સપાટી નીચે છે.
3. વાવમાં દુર્ગા, ચામુંડા વગેરે દેવીઓનાં શિલ્પો કંડારેલા છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 pointsનીચેનામાંથી કયું સ્થળ ગૌતમ બુદ્ધનાં જીવન સાથે સંકળાયેલું છે?
1. સારનાથ 2. કુશીનારા 3. લુંમ્બીની
CorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsવિજયનગરના મહાન શાસક કૃષ્ણદેવરાયના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. તેઓ ઉત્તમ સાહિત્યકાર હોવાને કારણે ‘આંધ્રભોજ’ તરીકે ઓળખાતા હતા.
2. તેઓએ તમિલ ભાષામાં ‘આમૂક્ત – માલ્યદા’ ગ્રંથની રચના કરી હતી.
3. તેઓએ વિજયનગર ખાતે હજારા અને વિઠ્ઠલ સ્વામીના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 pointsદિલ્હી સલ્તનતના સંદર્ભમાં નીચેના વંશ ધ્યાને લો.
1. ગુલામવંશ 2. તુઘલકવંશ 3. સૈયદવંશ 4. લોદીવંશ
ઉપરોક્ત વંશને યોગ્ય કાલક્રમમાં ગોઠવી, નીચેના કોડથી યોગ્ય ઉતર પસંદ કરો.
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 pointsબૌદ્ધસાહિત્યના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1.ગૌતમબુદ્ધના નિર્વાણ પછી તેમના ઉપદેશને વ્યવસ્થિત રૂપ આપવા રાજગૃહમાં ભરાયેલી પ્રથમ ધર્મપરિષદમા ‘ત્રિપિટક’ ની રચના થઈ, જે અર્ધમગધી ભાષામાં લખાયેલું છે.
2. બીજી બૌદ્ધ ધર્મપરિષદના સમયે ‘સુત્તપિટક’ અને ‘વિનયપિટક’ ની સાથે ‘અભિધમ્મપિટક’ ના ભાગની રચના કરવામાં આવી હતી.
3. પ્રસિદ્ધ “બુદ્ધચરિત” અશ્વઘોષે લખેલ બુદ્ધના જીવન વિષેનું નાટક છે.
4. ‘થેરીગાથા’ નામના ઉર્મિકાવ્યોની રચના માત્ર બૌદ્ધ સાધ્વીઓએ કરી છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા નથી?
CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન પર આધારિત હતું.
2. ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે વ્યાપાર સબંધો ધરાવતા હતા.
3. ઋગ્વેદીય ખેડૂતો હળનો ઉપયોગ કરતા હતા.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsનીચેના યુગ્મો ધ્યાને લો. (વંશ: રાજધાની)
1. પલ્લવ: કાંચીપુરમ
2. ચૌલુક્ય: બદામી
3. મૈત્રક: વલ્લભી
4. ગૌડ: કર્ણસુબર્ણCorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. ગુજરાત સ્વતંત્ર સલ્તનતનો પ્રથમ સતાવાર સુલતાન અહમદશાહ-1 હતો.
2. અહમદશાહ-1 નો રાજ્યભિષેક કર્ણાટકના “બીજાપુર”માં કરવામાં આવ્યો હતો.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsનીચેના સૂફી સંતમાંથી કોણ દાતા ગંજ બક્ષ તરીકે પ્રખ્યાત છે?
CorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1.તમિલ- સાહિત્યનો પ્રારંભ સંગમ ગ્રંથોથી થતો હોવાનું મનાય છે, ઈ.સ.ની પાંચમી સદીમાં તેની રચના થઈ હોવાનું મનાય છે.
2.તમિલનું સૌથી પ્રાચીન મહાકાવ્ય “શિલ્પદીગારમ” (ઝાંઝરનું મહાકાવ્ય) ગણાય છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsચોલ સામ્રાજ્યના વહીવટીતંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
1. ચોલ અભિલેખો પ્રમાણે “ઉર અને સભા” એટલે કે ગ્રામ સભા એવો અર્થ થતો.
2. ગ્રામીણક્ષેત્રની બાબતમાં કોઈપણ નિર્ણય કાર્યકારી સમિતિઓ કરતી જે બધા જ માટે ખુલ્લી હતી.CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsવેદકાલીન સમયમાં વપરાતા શબ્દો સંદર્ભે નીચેની જોડ ધ્યાને લો:
1. ધનવાન વ્યક્તિ : ‘ગોમત’
2. યુદ્ધ : ‘ગવેષણા’
3. પુત્રી : ‘દુહિતા’
4. ગાય : ‘કામદા’ઉપરોક્ત પૈકી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલું છે?
CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsવલભી યુનિવર્સિટીના આશ્રયદાતા રાજાઓ કોણ હતા?
CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsઅલ્હાબાદ સ્તંભ શિલાલેખ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
1. અશોક સંઘના સભ્યોને રેંકમાં વિભાજન કરવા સામે ચેતવણી આપી હતી, જેનો સ્તંભ પર ઉલ્લેખ છે.
2. સમુદ્રગુપ્તનો શિલાલેખ આ ફરમાન પર જ છે.
3. ફિરોઝશાહ તુઘલક કદાચ અલ્હાબાદના સ્તંભને દૂર કરવા માટે જવાબદાર હતો.નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.
CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsનીચેના ગ્રંથ/સાહિત્ય ધ્યાને લો.
1. ઈન્ડીકા 2.મુદ્રારાક્ષસ 3. દીપવંશ 4. મહાવંશ
ઉપરોક્ત પૈકી કયું/ક્યા સાહિત્ય મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે?
CorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsગૌતમ બુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. બુદ્ધે પુનર્જન્મનો સ્વીકાર કર્યો છે.
2. બુદ્ધે આત્માના વિચારને નકારી કાઢ્યો.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsઅશોકના શિલાલેખો વિશે નીચેના વિધાનો ધ્યાને લો:
1. તે સમગ્ર ભારતીય ઉપખંડમા સ્થિત છે.
2. મોટાભાગના શિલાલેખો પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં છે.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsઇન્ડો-ગ્રીકો વિશે નીચેના વિધાનો ધ્યાને લો:
1. ઇન્ડો-ગ્રીકો ભારતમાં એવા પ્રથમ શાસકો હતા જેમણે ચોક્કસ રાજાઓ સાથે જોડાયેલ સિક્કા બહાર પાડ્યા હતા.
2. ઇન્ડો-ગ્રીકોના સમયમાં ગાંધાર કલા શરૂ થઈ.
3. ઇન્ડો-ગ્રીકો ભારતમાં સોનાના સિક્કા બહાર પાડનાર સૌપ્રથમ હતા.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsસિંધુ ખીણની સંસ્કૃતિનાં સ્થળો વિશે નીચેના વિધાનો ધ્યાને લો:
1. ધોળાવીરા પાણીના સંગ્રહ અને વ્યવસ્થાપન પ્રણાલીના પુરાવા દર્શાવે છે.
2. કાલીબંગનમાં અગ્નિવેદીઓ મળી આવી છે.
3. ચાનહુદરો એક દરિયાઈ બંદર હતું.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsનીચેનામાંથી સિંધુ ખીણ સંસ્કૃતિનું કયું સ્થળ હાલમાં ભારતમાં આવેલું છે?
CorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsમેનેન્ડર વિશે નીચેના વિધાનો ધ્યાને લો:
1. ‘મિલિંદ પન્હો’ પુસ્તકમાં મેનેન્ડર અને નાગસેન વચ્ચેના પ્રશ્રો અને જવાબો છે.
2. મેનેન્ડરને નાગસેન દ્વારા બૌદ્ધ ધર્મ અપનાવામાં આવ્યો હતો.
3. મેનેન્ડર કુષાણ રાજા હતો.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsનીચેનામાંથી કયું વિધાન રાજા હર્ષવર્ધનના માટે અયોગ્ય છે?
1. તે પુષ્યભૂતી વંશનો શાસક
2. તે 16 વર્ષની ઉંમરે ગાદી પર આવેલો
3. તેનો જન્મ કનોજ ખાતે થયેલો.CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsમૌર્ય શાસન વિશે નીચેના વિધાનો ધ્યાને લો:
1. પ્રાચીન ભારતીય રાજવંશોમાં મૌર્ય શાસનમાં સૌથી મોટું અમલદારતંત્ર હતું.
2. સન્નિધાતા આકારણી અને વસૂલાતના પ્રભારી અધિકારી હતા.
3. સમાહર્તા રાજ્યના ખજાનાના મુખ્ય રક્ષક હતા.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsઋગ્વેદીક કાળ દરમિયાન નીચેનામાંથી કઈ નદીઓએ ‘સપ્ત સિંધુ’ પ્રદેશની રચના કરી હતી?
1. ગંગા અને યમુના
2. સિંધુ અને તેની ઉપનદીઓ
3. સરસ્વતીનીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 pointsનીચેનાને યોગ્ય કાલક્રમમાં ગોઠવો.
1. કુષાણ
2. પાર્થીયન
3. શક
4. ઇન્ડો-ગ્રીકનીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. સર જહોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે દયારામ સાહનીએ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ હડપ્પા નામના સ્થળની શોધ કરી હતી.
2. આર.ડી.બેનર્જીએ સિંધના લારખાના જિલ્લામાં આવેલા મોહેં-જો-દડો નામના એક મહત્વપૂર્ણ હડપ્પીય સ્થળની શોધ કરી હતી.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsઋગ્વેદમાં દધીકરા નામ ______ સૂચવે છે.
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 pointsમૌર્યકાલીન અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. મૌર્યકાલીન અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પશુપાલન હતો.
2. મૌર્યકાલમાં પશ્ચિમ બંગાળમાં આવેલું તામ્રલિપિ અને પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલું ભરૂચ આંતરરાષ્ટ્રીય બંદરો હતા.
3. મૌર્યકાલીન અર્થવ્યવસ્થામાં રાજા તમામ જમીનનો માલિક હતો અને સીતાધ્યક્ષ સમગ્ર કૃષિતંત્રનો વડો હતો.
4. મૌર્યકાલીન અર્થવ્યવસ્થામાં ‘લોહાધ્યક્ષ’ નામનો ઉચ્ચ અધિકારી લોખંડના ઉત્પાદન પર નજર રાખતો હતો.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsધ્રુવસેન-1ના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. ધ્રુવસેન-1 પરમ માહેશ્વર હતો.
2. ધ્રુવસેન-1ના સમયમાં આનંદપુરની જાહેર સભામાં જૈનમુનીઓએ સૌપ્રથમ વાર “કલ્પસૂત્ર” નું જાહેરમાં વાંચન કર્યું.
3. ધ્રુવસેન-1ના સમયમાં વલભી ખાતે પ્રથમ જૈન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsરાજાઓ અને પદવીઓની નીચેની જોડીનો વિચાર કરો.
રાજા શીર્ષક
1. ચંદ્રગુપ્ત 1 વિક્રમાદિત્ય
2. સમુદ્રગુપ્ત ભારતનો નેપોલિયન
3. ચંદ્રગુપ્ત 2 મહારાજાધિરાજઉપરોક્તમાંથી કઈ જોડી મેળ ખાય છે?
CorrectIncorrect - Question 41 of 50
41. Question
1 pointsનીચેનામાંથી કયું/ક્યાં મંદિરો/મંદિર પલ્લ્વોએ બંધાવ્યું/બંધાવ્યા હતાં?
1. દરિયાકિનારે આવેલું મહાબલિપુરમનું મંદિર
2. કૈલાસનાથ મંદિર
3. વિરુપાક્ષ મંદિરનીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsઅર્થશાસ્ત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો:
1. તેની રચના કૌટિલ્યએ કરી હતી.
2. તે મુજબ રાજ્ય લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરતું હતું.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsદ્રવિડ શૈલિના મંદિરોને સંરચનાત્મક આકાર કે આધાર પર નીચેનામાંથી શેમાં ઉપ-વિભાજીત કરવામાં આવેલ છે?
1. ચતુરાસ્ર જેને વર્ગ પણ કહેવામાં આવે છે.
2. વૃત જેને વૃતાકાર પણ કહેવામાં આવે છે.
3. અષ્ટાસ્ર જેને અષ્ટભુજાકાર પણ કહેવામાં આવે છે.
4. ગજ-પૃષ્ઠ જેને અંડાકાર પણ કહેવામાં આવે છે.ઉપરોક્ત વાક્યમાંથી કયું/ક્યા વાક્ય/વાક્યો/સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 points‘પાલ સામ્રાજ્ય’ ના સંદર્ભમાં નીચેના વાક્યો પર વિચાર કરો.
1. તિબ્બતી વૃતાંત તથા અરબી વ્યાપારી સુલેમાનની નોંધપોથી આ રાજ્યના સૂચના-સ્ત્રોત છે.
2. પાલ રાજા ભોજનાં શાસનમાં નાલંદા વિશ્વવિદ્યાલયને પુનર્જિવિત કરવામાં આવ્યું.ઉપરોક્ત વાક્યમાંથી કયું/ક્યા વાક્ય/વાક્યો/સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsમધ્યયુગીન ગુજરાતના નીચેના શાસકોમાંથી કોણે પોર્ટુગીઝને દીવનું સમર્પણ કર્યું?
CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsનીચેનામાંથી કયું કલા સ્થાપત્ય અકબરનું નથી?
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. કનીષ્કના સમયમાં કૃષાણવંશની રાજધાની પુરુષપુર હતી.
2. કનીષ્ક દ્વારા કુંડલવન (આજના જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પાસે આવેલ હરવાન નામનું સ્થળ)માં બૌદ્ધસંગીતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
3. ત્રીજી બૌદ્ધસંગીતીમાં બૌદ્ધધર્મ મહાયાન અને હીનયાન જેવા બે પંથમાં વહેંચાય ગયો હતો.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsનીચેના નિવેદનો ધ્યાનમાં લો:
1. ચંદ્રગુપ્ત1 ગુપ્ત વંશના સ્થાપક હતા.
2. અલ્હાબાદ સ્તંભ શિલાલેખ મુજબ, ચંદ્રગુપ્ત-1 પ્રયાગની પશ્ચિમમાં મથુરા સુધી અને દક્ષિણમાં કાંચીપુરમ સુધી મેદાનો પર વિજય મેળવ્યો હતો.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsદિલ્હી સલ્તનતના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
1. સમગ્ર દિલ્હી સલ્તનત પાંચ વંશોના શાસનમાં વહેંચાયેલ જોવા મળે છે.
2. ઘોરીના ગુલામપદેથી મુક્તિ મળતાં દિલ્હી સલ્તનતમાં કુતુબુદીન એબક સર્વપ્રથમ સુલતાન બન્યો હતો.ઉપરોક્ત પૈકી કયું/ક્યા વિધાન/નો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsનીચેનામાંથી કયું વિધાન ગુપ્ત સામ્રાજ્ય માટે યોગ્ય છે?
1. આ વંશમાં કિલ્લાનાં રક્ષકને પ્રતિહાર કહેવામાં આવતો.
2. આ વંશમાં જિલ્લાને ભુક્તિ તરીકે ઓળખવામાં આવતો.
3. આ વંશમાં ખેતી વિભાગના વડાને સીતાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા.CorrectIncorrect