Free Mock Test Series | Maths Test
MATHS & REASONING
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a number. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
- Question 1 of 100
1. Question
1 points6 વડે ભાગી શકાય તેવી બે અંકોની સંખ્યાઓનો સરવાળો શું થાય?
CorrectIncorrect - Question 2 of 100
2. Question
1 pointsબે સંખ્યાઓનો ગુ.સા.અ અને લ.સા.અ અનુક્રમે 13 અને 455 છે. જો તેમાંની એક સંખ્યા 75 અને 125 ની વચ્ચે હોય તો તે સંખ્યા કઈ હશે?
CorrectIncorrect - Question 3 of 100
3. Question
1 points(32)³ + (79)³ – ((111)³ + 3*32*79*111 = ?
CorrectIncorrect - Question 4 of 100
4. Question
1 points1782 માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવી જોઈએ જેથી તે પૂર્ણવર્ગ થાય?
CorrectIncorrect - Question 5 of 100
5. Question
1 points160.16 * 20.36 = ?
CorrectIncorrect - Question 6 of 100
6. Question
1 pointsપૃથ્વી પર જમીન તથા પાણીનો ગુણોત્તર 1:2 છે. ઉત્તરગોળાર્ધમાં આ ગુણોત્તર 2:3 હોય તો દક્ષિગોળાર્ધમાં આ ગુણોત્તર શું હશે?
CorrectIncorrect - Question 7 of 100
7. Question
1 pointsપ્રથમેશ ₹2.85 પ્રતિ કિ.ગ્રાના ભાવે 252 કિગ્રા ચોખા ખરીદે છે અને ₹6.10 પ્રતિ કિ.ગ્રાના ભાગે અમુક કિ.ગ્રા ચોખા ખરીદે છે. આ બંનેના મિશ્રણને ₹4.80 પ્રતિ કિ.ગ્રાના ભાવે વેચે છે જેમાં તેને 20% નો નફો થાય છે. તો તેણે ₹6.10 ના ભાવે કેટલા કિ.ગ્રા ચોખા ખરીદ્યા હશે?
CorrectIncorrect - Question 8 of 100
8. Question
1 pointsજો મૂડીના સમીકરણોમાં 4A = 6B = 10C હોય તો ₹9300 ના નફામાં A નો ભાગ = ?
CorrectIncorrect - Question 9 of 100
9. Question
1 pointsબે સંખ્યાની સરેરાશ 62 છે. જો નાની સંખ્યામાં 2 ઉમેરવામાં આવે તો તેમની વચ્ચેનો ગુણોત્તર 1:2 બને છે, તો તે સંખ્યાઓ વચ્ચેનો તફાવત શું હશે?
CorrectIncorrect - Question 10 of 100
10. Question
1 pointsએક વર્ગમાં અમુક વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 52 છે. જેમાના 20% વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 80 છે તથા 25% વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 31 છે, તો બાકી રહેલા વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ શું થાય?
CorrectIncorrect - Question 11 of 100
11. Question
1 pointsપાંચ કારીગરોમાં દરેકનો પગાર ₹9000 છે. તો આ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ₹ ________છે.
CorrectIncorrect - Question 12 of 100
12. Question
1 pointsએક કુટુંબમાં ત્રણ સભ્યો છે પિતા, માતા અને પુત્ર. પુત્રના લગ્નના સમયે તેમની ઉંમર સરેરાશ 42 વર્ષ હતી. લગ્નના 6 વર્ષ બાદ પુત્રવધુ અને પૌત્ર સાથે મળીને પાંચ વ્યક્તિઓની સરેરાશ ઉંમર 36 વર્ષ છે. પૌત્ર લગ્નના ત્રણ વર્ષ બાદ જન્મ્યો છે, તો હાલમાં પુત્રવધુની ઉંમર શું હશે?
CorrectIncorrect - Question 13 of 100
13. Question
1 points2001 થી 2004 માં ગામની વસ્તીમાં દર વર્ષે 4% નો વધારો થાય છે. જો 2001 માં વસ્તી 5,00,000 હોય તો 2004 માં વસ્તી કેટલી હશે?
CorrectIncorrect - Question 14 of 100
14. Question
1 pointsત્રણ ક્રમિક વટાવ 30%, 10% તથા 10% ના સમતૂલ્ય એક વટાવ કેટલો થાય?
CorrectIncorrect - Question 15 of 100
15. Question
1 pointsબે બેંકનો સાદા વ્યાજનો તફાવત ₹500 ઉપર 2 વર્ષ માટે ₹2.50 છે, તો તેમના વ્યાજના દરનો તફાવત શું હશે?
CorrectIncorrect - Question 16 of 100
16. Question
1 points3 વર્ષનું 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ 4 વર્ષનું 4% લેખે સાદા વ્યાજ કરતા ₹114 ઓછું હોય, તો મુદલ શું હશે?
CorrectIncorrect - Question 17 of 100
17. Question
1 pointsજો 1 પુરુષ અથવા 2 સ્ત્રી અથવા 3 છોકરાને કાર્ય કરતા 88 દિવસ લાગે તો 1 પુરુષ, 1 સ્ત્રી અને 1 છોકરાને સાથે મળીને કાર્ય કરતા કેટલા દિવસ લાગે?
CorrectIncorrect - Question 18 of 100
18. Question
1 pointsએક છોકરો અને એક છોકરી ટાંકીને ભરવા માંગે છે. છોકરો દર ત્રણ મિનિટે 4 લિટર પાણી નાખે છે તથા છોકરી દર ચાર મિનિટે 3 લિટર પાણી નાખે છે. તો સાથે મળીને કાર્ય કરતા 100 લિટર પાણી કેટલી મિનિટમાં ભરાશે?
CorrectIncorrect - Question 19 of 100
19. Question
1 pointsએક ખેડૂત 9 કલાકમાં 61kmનું અંતર કાપે છે. તે અમુક અંતર 4km/hની ઝડપે ચાલીને અને બાકીનું અંતર 9 km/hની ઝડપે સાયકલ પર કાપે છે તો તેણે ચાલીને કેટલું અંતર કાપ્યું હશે?
CorrectIncorrect - Question 20 of 100
20. Question
1 points38.5 મી2 ક્ષેત્રફળવાળા વર્તુળનો પરિઘ શોધો.
CorrectIncorrect - Question 21 of 100
21. Question
1 pointsએક નળાકારની ઊંચાઈ 40સે.મી છે તથા તેના પાયાનો પરિઘ 66સે.મી છે, તો તેનું ઘનફળ શોધો?
CorrectIncorrect - Question 22 of 100
22. Question
1 pointsપિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 7:3 છે. તેમની ઉંમરનો ગુણાકાર 756 છે, તો 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર શું હશે?
CorrectIncorrect - Question 23 of 100
23. Question
1 pointsજો 32169*2 ને 9 વડે નિ:શેષ ભાગી શકાય તો, ‘*’ ની નાનામાં નાની કિંમત શોધો.
CorrectIncorrect - Question 24 of 100
24. Question
1 pointsકોઈ સંખ્યાને 6 વડે ભાગવામાં આવે તો 3 શેષ મળે છે, તો તે સંખ્યાના વર્ગને 6 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ મળે?
CorrectIncorrect - Question 25 of 100
25. Question
1 pointsપાંચ અંકની મોટામાં મોટી સંખ્યા શોધો જેને 3, 5, 8 અને 12 વડે ભાગતાં 2 શેષ મળે.
CorrectIncorrect - Question 26 of 100
26. Question
1 pointsએક કંપનીની દરેક એક વર્ષના અંતે કમાણી બમણી થઈ જાય છે. જો શરૂઆતમાં કમાણી ₹ 4 લાખ હોય, તો પાંચ વર્ષના અંતે કમાણી કેટલી થાય?
CorrectIncorrect - Question 27 of 100
27. Question
1 points1.52 * √0.0225 = ?
CorrectIncorrect - Question 28 of 100
28. Question
1 points32*56+5.32*44 / (7.66)2 – (2.34)2 = ?
CorrectIncorrect - Question 29 of 100
29. Question
1 pointsબે સંખ્યાઓનો ગુણોત્તર 5:4 છે. પહેલી સંખ્યાના 40% એ 12 હોય તો બીજી સંખ્યાના 50% શું થાય?
CorrectIncorrect - Question 30 of 100
30. Question
1 pointsબે અલગ – અલગ મિશ્રણમાં કોપર અને ટીનની માત્રા અનુક્રમે 1:3 અને 2:5 ના ગુણોત્તરમાં છે. આ બંને મિશ્રણને કેટલા ગુણોત્તરમાં મિશ્રિત કરવા જોઈએ કે જેથી નવા મિશ્રણમાં ટીન અને કોપર માત્રા 3:8 થાય?
CorrectIncorrect - Question 31 of 100
31. Question
1 pointsબે મિત્રો A અને B એક વેપારમાં 5:6 ના પ્રમાણમાં મૂડી રોકી ભાગીદાર બને છે. 6 મહિના બાદ C તેમની સાથે જોડાય છે અને B જેટલી મૂડી રોકે છે. જો વર્ષના અંતે ₹ 98,000 એ નફાના 20% હોય, તો C નું રોકાણ કેટલું હશે?
CorrectIncorrect - Question 32 of 100
32. Question
1 pointsબે થેલી x અને y માં અમુક બોલ છે જે 2 : 3 ના પ્રમાણમાં છે. જો y માંથી 5 બોલ લઈ x માં નાખવામાં આવે તો બન્ને થેલીમાં બોલની સંખ્યા સમાન થઈ જાય છે, તો અત્યારે બન્ને થેલીમાં કુલ કેટલા બોલ હશે?
CorrectIncorrect - Question 33 of 100
33. Question
1 pointsn સંખ્યાઓની સરેરાશ x છે. જો બે સંખ્યાઓમાં 36 ઘટાડી દેવામાં આવે તો નવી સરેરાશ (x – 8) મળે છે, તો n ની કિંમત = ?
CorrectIncorrect - Question 34 of 100
34. Question
1 pointsજો આપેલ અવલોકનો 33, 17, 23, 28, 42, 37 હોય અને પ્રત્યેક અવલોકનમાં 4 ઉમેરવામાં આવે, તો નવો મધ્યક _______ છે.
CorrectIncorrect - Question 35 of 100
35. Question
1 pointsપ્રવાહની દિશામાં જતી હોડીની ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ કરતાં 150% વધુ છે. જો બોટને પ્રવાહની દિશામાં 80 કિ.મી અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 50 કિ. મી જવા માટે 8.2 કલાકનો સમય લાગે છે. તો પ્રવાહની દિશામાં જતી હોડીની કિ. મી/કલાકમાં ઝડપ કેટલી હશે?
CorrectIncorrect - Question 36 of 100
36. Question
1 points3 કિ. ગ્રા ના કેટલા ટકા 24 ગ્રામ થાય?
CorrectIncorrect - Question 37 of 100
37. Question
1 pointsએક વેપારી બજારકિંમત પર 15% ની છૂટ આપે છે. જો તેણે 19% નો નફો મેળવવો હોય તો ખરીદકિંમત કરતાં બજારકિંમત કેટલા ટકા વધારે રાખવી પડે?
CorrectIncorrect - Question 38 of 100
38. Question
1 points₹9700 ને બે ભાગમાં વ્યાજે આપવામાં આવે છે. પ્રથમ ભાગને 5 વર્ષ માટે 8% લેખે અને બીજા ભાગને 9 વર્ષ માટે 4% લેખે આપવામાં આવે છે. જો સમયના અંતે મળતા વ્યાજનો ગુણોત્તર 3 : 7 હોય તો બીજા ભાગની મુદલ શું હશે?
CorrectIncorrect - Question 39 of 100
39. Question
1 points₹15,000 નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થાય?
CorrectIncorrect - Question 40 of 100
40. Question
1 points3 પુરુષો અને 2 મહિલાઓમાંથી 3 સભ્યોની સમિતિ પસંદ કરવાની છે. સમિતિમાં ઓછામાં ઓછી 2 મહિલા હોવાની સંભાવના કેટલી?
CorrectIncorrect - Question 41 of 100
41. Question
1 points9 નળને એક ટાંકી ભરતા 20 મિનિટ થાય છે, તો 15 મિનિટમાં ટાંકી ભરવા માટે કેટલા નળની જરૂર પડે?
CorrectIncorrect - Question 42 of 100
42. Question
1 pointsપહેલી ટ્રેન કે જેની ઝડપ 48 કિ.મી/કલાક છે તે તેનાથી અડધી લંબાઈની ટ્રેનને વિરુદ્ધ દિશામાંથી 12 સે.મી ઓળંગે છે. બીજી ટ્રેનને ઝડપ 42 કિ.મી/કલાક છે. પહેલી ટ્રેન એ પ્લેટફોર્મને 45 સે.મીમાં ઓળંગે છે, તો પ્લેટફોર્મની લંબાઈ શોધો.
CorrectIncorrect - Question 43 of 100
43. Question
1 pointsપાંચ ચોરસની પરિમિતિ અનુક્રમે 24 સે.મી, 32 સે.મી, 40 સે.મી, 76 સે.મી અને 80 સેમી છે. તો નવા એક ચોરસની પરિમિતિ કેટલી થશે જો તેનું ક્ષેત્રફળ આ ચોરસોના ક્ષેત્રફળ બરાબર હોય?
CorrectIncorrect - Question 44 of 100
44. Question
1 pointsએક ઘનના ઘનફળનો બમણી બાજુવાળા ઘનના ઘનફળ સાથેનો ગુણોત્તર કેટલો થાય?
CorrectIncorrect - Question 45 of 100
45. Question
1 pointsએક હોડીને X થી Y સુધી પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતાં, Y થી Z સુધી પ્રવાહની દિશામાં મુસાફરી કરતાં જેટલો સમય લાગે છે તેના કરતાં 3 કલાક વધુ લાગે છે. પ્રવાહની દિશામાં હોડીની ઝડપ 27km/h છે અને તે પ્રવાહની ઝડપ 21km/h છે. X અને Y વચ્ચેનું અંતર, Y અને Z વચ્ચેની અંતર કરતાં 51km વધુ છે, તો X અને Y વચ્ચેનું અંતર કિલોમીટરમાં કેટલું થશે?
CorrectIncorrect - Question 46 of 100
46. Question
1 pointsસર્કસના તંબૂમાં રહેલા એક થાંભલાની ટોચ સાથે બાંધેલા દોરડાંની મદદથી એક કલાકાર ઉપર ચઢી રહ્યો છે. થાંભલાની ઉંચાઈ 10 મીટર છે તથા દોરડું જમીન સાથે 300 નો ખૂણો બનાવે છે. કલાકાર થાંભલાની ટોચ પર પહોંચે ત્યારે તેણે કેટલું અંતર કાપ્યું હશે?
CorrectIncorrect - Question 47 of 100
47. Question
1 points(51+52+53+…… 90) = ?
CorrectIncorrect - Question 48 of 100
48. Question
1 points28 અને 42 ના લ. સા. અ અને ગુ. સા. અ નો ગુણોત્તર શું થાય?
CorrectIncorrect - Question 49 of 100
49. Question
1 pointsબે સંખ્યાઓના લ. સા. અ અને ગુ. સા. અ નો ગુણાકાર 24 છે. જો બે સંખ્યા વચ્ચેનો તફાવત 2 હોય, તો તે બે સંખ્યાઓ કઈ હશે?
CorrectIncorrect - Question 50 of 100
50. Question
1 points25–5[2+3(2-2(5-3)+5)-10]÷4 = ?
CorrectIncorrect - Question 51 of 100
51. Question
1 pointsa-b=3, a2+b2 = 29 તો ab = ?
CorrectIncorrect - Question 52 of 100
52. Question
1 points2722 – 1282 નું વર્ગમૂળ શોધો.
CorrectIncorrect - Question 53 of 100
53. Question
1 points553 + 173 – 723 + 201960 = ?
CorrectIncorrect - Question 54 of 100
54. Question
1 points0.8 અને 0.2 નું તૃતીય પ્રમાણ શું થાય?
CorrectIncorrect - Question 55 of 100
55. Question
1 pointsત્રણ મિત્રોની ઝડપનો ગુણોત્તર 4 : 3 : 5 છે. તો તેમણે લીધેલા સમયનો ગુણોત્તર શું થાય?
CorrectIncorrect - Question 56 of 100
56. Question
1 pointsએક પાત્રમાં દવા અને પાણીની માત્રા 3:2 ગુણોત્તરમાં છે. જો મિશ્રણમાં પાણી કરતા દવા 3 લિટર વધુ હોય તો દવાની માત્રા?
CorrectIncorrect - Question 57 of 100
57. Question
1 pointsછગન અને મગન અનુક્રમે ₹ 20,000 અને ₹ 15,000 રોકી એક આઈસક્રીમની દુકાન ચાલુ કરે છે. 6 મહિના બાદ મહેશ ₹ 20,000 રોકી તેમનો ભાગીદાર બને છે. જો 2 વર્ષના અંતે કુલ નફો ₹ 25,000 હોય તો મગનના ભાગમાં કેટલો હિસ્સો (₹) આવે ?
CorrectIncorrect - Question 58 of 100
58. Question
1 pointsકોઈ સંખ્યાના બમણા કરી 20 ઉમેરવામાં આવે તથા તે સંખ્યાને આઠ ગણા કરી 4 બાદ કરવામાં આવે, તો બંનેમાં સમાન જવાબ મળે છે, તો તે સંખ્યા શું હશે?
CorrectIncorrect - Question 59 of 100
59. Question
1 points5 સંખ્યાઓની સરેરાશ 7 છે. ત્રણ નવી સંખ્યાઓનો સમાવેશ કરવાથી 8 સંખ્યાઓની સરેરાશ 8.5 થઈ જાય છે, તો ત્રણ નવી સંખ્યાઓની સરેરાશ?
CorrectIncorrect - Question 60 of 100
60. Question
1 points20 ગુણમાંથી 10 વિદ્યાર્થીઓના ગુણ નીચે મુજબ છે. નીચેની માહિતીનો બહુલક શોધો.
8, 12, 5, 13, 12, 8, 9, 12, 8, 10
CorrectIncorrect - Question 61 of 100
61. Question
1 points5 વિદ્યાર્થીઓની ઊંચાઈ 140, 143, 150, 137, 145 સેમી છે, તો તેનો મધ્યક અને મધ્યસ્થ શોધો.
CorrectIncorrect - Question 62 of 100
62. Question
1 pointsત્રણ વ્યક્તિઓની હાલની ઉંમરનો ગુણોત્તર 4:7:9 છે. આઠ વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો 56 હતો, તો અત્યારે તેમની ઉંમર શું હશે?
CorrectIncorrect - Question 63 of 100
63. Question
1 pointsએક પરીક્ષામાં 34% વિદ્યાર્થીઓ સમાજવિદ્યામાં તથા 42% વિદ્યાર્થીઓ હિન્દીમાં નાપાસ થયા તથા 20% બંનેમાં નાપાસ થયા, તો કુલ કેટલા ટકા બંનેમાં પાસ થયા હશે?
CorrectIncorrect - Question 64 of 100
64. Question
1 points30% ના 30% = ?
CorrectIncorrect - Question 65 of 100
65. Question
1 pointsવસ્તુની મૂળકિંમત એ તેના વેચાણકિંમતના 80% બરાબર હોય તો, તો નફો?
CorrectIncorrect - Question 66 of 100
66. Question
1 points10% તથા 5% ના બે ક્રમિક વટાવ કયા એકમાત્ર વટાવને સમતુલ્ય છે?
CorrectIncorrect - Question 67 of 100
67. Question
1 points₹800 ને અમુક ટકા સાદા વ્યાજે મૂકતા 3 વર્ષના અંતે ₹956 મળે છે. જો વ્યાજના દરમાં 4% નો વધારો કરવામાં આવે તો 3 વર્ષના અંતે કુલ કેટલી રકમ મળી શકે?
CorrectIncorrect - Question 68 of 100
68. Question
1 points₹1360 નું 5% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ શું થાય?
CorrectIncorrect - Question 69 of 100
69. Question
1 points₹10,000 નું 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ શોધો. વ્યાજ અર્ધવાર્ષિક ગણવામાં આવે છે.
CorrectIncorrect - Question 70 of 100
70. Question
1 pointsકોઈ રકમ 3 વર્ષના અંતે 3 ગણી થાય છે. તો 9 ગણી કેટલા વર્ષમાં થાય?
CorrectIncorrect - Question 71 of 100
71. Question
1 points40 માણસોને કાર્ય કરતા 18 દિવસ લાગે છે. 8 દિવસ કાર્ય કર્યા બાદ બીજા 10 માણસો તેમની સાથે જોડાય છે તો બાકી રહેલ કાર્ય પૂર્ણ કરતા કેટલા દિવસ લાગશે?
CorrectIncorrect - Question 72 of 100
72. Question
1 points2 નળ ટાંકીને 20 અને 30 મિનિટ માં ભરી શકે છે. જ્યારે ટાંકી ખાલી હોય છે ત્યારે બંને નળને સાથે ખોલવામાં આવે અને અમુક મિનિટ બાદ પ્રથમ નળને બંધ કરવામાં આવે તો ટાંકી 18 મિનિટ માં ભરાઈ જાય છે, તો કેટલી મિનિટ બાદ પ્રથમ નળને બંધ કરવામાં આવ્યો હશે?
CorrectIncorrect - Question 73 of 100
73. Question
1 pointsએક દોડવીર 200 મીટર ની દોડ 24 સેકેન્ડ માં પૂર્ણ કરે છે, તો તેની ઝડપ કિ. મી/કલાકમાં શોધો.
CorrectIncorrect - Question 74 of 100
74. Question
1 pointsએક ટ્રક 550 મીટરનું અંતર 1 મિનિટમાં કાપે છે, જ્યારે એક બસ 33 કિ.મી.નું અંતર 45 મિનિટમાં કાપે છે, તો તેમની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
CorrectIncorrect - Question 75 of 100
75. Question
1 points200×180 મીટર બગીચાની આસપાસ 10 મીટર પહોળાઈવાળો રસ્તો બનાવવામાં આવ્યો છે. તો તે રસ્તાનું ક્ષેત્રફળ શું થશે?
CorrectIncorrect - Question 76 of 100
76. Question
1 pointsએક લંબઘનનું માપ 5*4*3 સે. મી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ = __________ સે. મી2
CorrectIncorrect - Question 77 of 100
77. Question
1 points8 ત્રિજયાવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શું થાય?
CorrectIncorrect - Question 78 of 100
78. Question
1 pointsબે સમાન ઊંચાઈવાળા શંકુઓના પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે, તો ઘનફળનો ગુણોત્તર કેટલો?
CorrectIncorrect - Question 79 of 100
79. Question
1 pointsએક બેગમાં ચાર લાલ રંગની લખોટી અને પાંચ વાદળી રંગની લખોટી છે. તે માંથી બે લખોટીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બંને એક જ રંગની હોવાની સંભાવના કેટલી?
CorrectIncorrect - Question 80 of 100
80. Question
1 pointsએક દુકાનદાર 200kg ચોખા રૂ.7.25 પ્રતિ કિલોના ભાવે અને બીજા 400kg ચોખા રૂ.5.75 પ્રતિ કિલોના ભાવે ખરીદે છે. તે બંને ચોખા એકત્ર કરી તે મિશ્રણનો 1/3 ભાગ રૂ.6 પ્રતિ કિલોના ભાવે વેચે છે. તો સમગ્ર મિશ્રણ પર 20% નફો મેળવવા બાકીનું મિશ્રણ તેણે કેટલા ભાવે વેચવું જોઈએ?
CorrectIncorrect - Question 81 of 100
81. Question
1 pointsએક વિદ્યાર્થી એક પુસ્તકનો 4/9 ભાગ એક દિવસમાં અને બાકી રહેલ પુસ્તકનો 3/5 ભાગ બીજે દિવસે વાંચે છે. જો હવે તેને 60 પાના વાંચવાના બાકી હોય તો તે પુસ્તકમાં કેટલા પાના હશે?
CorrectIncorrect - Question 82 of 100
82. Question
1 pointsએક મોટરકાર માટે વાર્ષિક અવમૂલ્યનનો દર 15% છે. જો તે કંપની દ્વારા 10 વર્ષ પહેલા ₹. 8,00,000 માં કાર લોન્ચ કરવામાં આવી હોય તો હાલ તેની પુનર્વેચાણ કિંમત આશરે કેટલી હશે?
CorrectIncorrect - Question 83 of 100
83. Question
1 pointsએક લશ્કરી છાવણીમાં 1000 સૈનિકોને 30 દિવસ ચાલે તેટલો અનાજનો જથ્થો છે. જો 10 દિવસ પછી 1000 બીજા સૈનિકો તે છાવણીમાં જોડાય તો બાકીનો અનાજનો જથ્થો કેટલા દિવસ ચાલશે?
CorrectIncorrect - Question 84 of 100
84. Question
1 pointsજો વાર્ષિક બજેટ ₹3,60,000 કરવામાં આવે તથા અન્ય ખર્ચ 30% જેટલો ઘટાડવામાં આવે તો અન્ય ખર્ચ કેટલો થશે?
CorrectIncorrect - Question 85 of 100
85. Question
1 pointsનળાકાર વાસણનો પાયાનો પરિઘ 220cm અને ઊંચાઈ 35cm છે. તેમાં કેટલા લિટર પાણી સમાય?
CorrectIncorrect - Question 86 of 100
86. Question
1 pointsજો બે સંખ્યાઓનો ગુણાકાર અને ગુ.સા.અ. અનુક્રમે 4107 અને 37 હોય, તો મોટી સંખ્યા કઈ હશે?
CorrectIncorrect - Question 87 of 100
87. Question
1 pointsA એ B ઝડપથી ચાલે છે. દરેક જણ 24 કિ.મી જેટલું ચાલે છે. તેમની ઝડપનો સરવાળો 7 કિ.મી/કલાક અને તેમને લાગતા સમયનો સરવાળો 14 કલાક છે. તો A ની ઝડપ – ?
CorrectIncorrect - Question 88 of 100
88. Question
1 points1 થી 70 સુધીની સંખ્યાઓ પૈકી જેમના વર્ગનો છેલ્લો અંક 1 હોય એવી સંખ્યાઓ કેટલા ટકા છે?
CorrectIncorrect - Question 89 of 100
89. Question
1 pointsએક સમબાજુ ત્રિકોણની પરિમિતી 6 સે. મી હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે?
CorrectIncorrect - Question 90 of 100
90. Question
1 pointsસળંગ 2 વળતર મેળવ્યા પછી ₹ 150 નો એક શર્ટ ₹ 105 માં મળે છે. જો બીજું વળતર 12.5% હોય તો પહેલું વળતર કેટલું હશે?
CorrectIncorrect - Question 91 of 100
91. Question
1 pointsA ₹ 6.40 પ્રતિ લિટરના ભાવે દૂધ ખરીદે છે. ત્યારબાદ તે તેમાં પાણી ઉમેરી આ મિશ્રણ ₹ 8 પ્રતિ લિટરના ભાવે વેચી આ રીતે 37.5% નફો મેળવે છે. તો આ મિશ્રણમાં પાણી અને દૂધનું પ્રમાણ કેટલું હશે?
CorrectIncorrect - Question 92 of 100
92. Question
1 points(7+2√10) (7-2√10) નું વર્ગમૂળ : ?
CorrectIncorrect - Question 93 of 100
93. Question
1 points9 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે માથાદીઠ ₹ 30 ખર્ચ કરે છે. નવમી વ્યક્તિ ₹ 18 વધારે ખર્ચ કરે છે. આ નવ વ્યક્તિઓનો સરેરાશ ખર્ચ કેટલો થશે?
CorrectIncorrect - Question 94 of 100
94. Question
1 pointsએક ચૂંટણીમાં કુલ નોંધાયેલ મતદારો પૈકી 75% મતદારો મતદાન કરે છે, જે પૈકી 2% મત રદ જાહેર કરવામાં આવે છે એક ઉમેદવાર 9261 મત મેળવે છે, જે કુલ માન્ય મતોની 75% જેટલા છે. તો તે ચૂંટણીમાં કુલ કેટલા મતદારો નોંધાયા હશે?
CorrectIncorrect - Question 95 of 100
95. Question
1 pointsકેટલા રૂપિયાના વાર્ષિક હપ્તાથી 2 વર્ષમાં ચૂકવવા પાત્ર ₹ 1025 નું દેવું 5% ચક્રવૃધ્ધિ વ્યાજના દરે ચૂકવી શકશે?
CorrectIncorrect - Question 96 of 100
96. Question
1 pointsએક કાર 70 કિ.મી./કલાકની ઝડપે ગતિ શરૂ કરે છે. જો તેની ઝડપ દર 2 કલાક બાદ 10 કિ.મી./કલાક જેટલી વધતી હોય, તો 345 કિ.મી.નું અંતર કાપતા તેને કેટલો સમય લાગશે?
CorrectIncorrect - Question 97 of 100
97. Question
1 points750 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને છે?
CorrectIncorrect - Question 98 of 100
98. Question
1 pointsકિંમત શોધો : (4-1+3-1+6-2)*18/11
CorrectIncorrect - Question 99 of 100
99. Question
1 pointsએક દોરીનો ટૂકડો 40 સેમી લાંબો છે. તેને 3 ટૂકડાઓમાં કાપવામાં આવે છે. સૌથી લાંબો ટૂકડો મધ્યમ લંબાઈના ટૂકડા કરતા 3 ગણો છે અને સૌથી ટૂંકો ટૂકડો સૌથી લાંબા ટૂકડા કરતા 23 સે. મી ઓછો છે. તો સૌથી ટૂંકા ટુકડાની લંબાઈ કેટલી હશે?
CorrectIncorrect - Question 100 of 100
100. Question
1 pointsએક 12cm*15cm*18cm ના લંબઘન બ્લોકને કાપીને ચોક્કસ સંખ્યાના સરખા સમઘન બનાવવામાં આવે છે, તો આવા સમઘનની ઓછામાં ઓછી સંખ્યા _____
CorrectIncorrect