Free Mock Test Series | Reasoning Test
MATHS & REASONING
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
- Question 1 of 100
1. Question
1 pointsખાલી જગ્યા પૂરો.:
200, 190, 175, 155, 130, _______ અને _______CorrectIncorrect - Question 2 of 100
2. Question
1 pointsકથન : નીચે આપેલા નિવેદનોની કાળજી પૂર્વક તપાસ કરો અને ત્યારબાદ ત્રણ પ્રશ્નોના જવાબ આપો. (2-4)
શાળાના A, B, C અને D વિદ્યાર્થીઓમાંથી
1. A અને B ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાનનો અભ્યાસ કરે છે.
2. B અને C જીવવિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ કરે છે.
3. A અને D રસાયવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કરે છે.
4. C અને D ગણિત અને રસાયણવિજ્ઞાનનો અભ્યાસ કરે છે.ભૌતિકવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ કોણ કરે છે?
CorrectIncorrect - Question 3 of 100
3. Question
1 pointsઆમાંથી કોણ ગણિતનો અભ્યાસ કરતા નથી?
CorrectIncorrect - Question 4 of 100
4. Question
1 pointsB, C અને D ક્યાં વિષયનો અભ્યાસ કરે છે?
CorrectIncorrect - Question 5 of 100
5. Question
1 pointsનીચે આપેલા ચાર યુગ પિરામિડનો વિચાર કરો જે ચાર અલગ અલગ દેશોનું પ્રતિનિધિત્વ કરે છે.
ઉપરોકત પૈકી કયું વસ્તીના ઘટાડાને નિર્દેશિત કરે છે?
CorrectIncorrect - Question 6 of 100
6. Question
1 pointsએક હોસ્ટેલમાં 35 વિદ્યાર્થી છે. 7 વિદ્યાર્થી નવા જોડાય છે. તો ગેસનું પ્રતિદિન કુલ ખર્ચ રૂ.42 વધી જાય છે. જ્યારે પ્રતિ વિદ્યાર્થી 1 રૂપિયો ઓછો થઈ જાય છે તો ગેસનું શરૂઆતમાં કુલ ખર્ચ કેટલો?
CorrectIncorrect - Question 7 of 100
7. Question
1 points7, 26, 63, 124, 215, 342, ?
CorrectIncorrect - Question 8 of 100
8. Question
1 pointsવિરાટ કોહલીની પરિવારમાં તેની પત્ની રાધા, 3 પુત્ર અને 2 પુત્રીઓ છે. એક પુત્રી હજુ અવિવાહિત છે અને બીજી પુત્રીનો એક પુત્ર છે સાથે સાથે બંને પુત્રોમાં દરેકને બે બાળકો છે અને ત્રીજાને ત્રણ બાળકો છે એક વૃદ્ધ કાકી અને જમાઈ પણ તેની સાથે રહે છે. વિરાટ કોહલીના પરિવારમાં કુલ કેટલા સભ્ય છે?
CorrectIncorrect - Question 9 of 100
9. Question
1 pointsસૂચના (પ્રશ્ન 9 અને 10): નીચેના સંદર્ભના આધારે પ્રશ્ર્નોના જવાબ આપો.
સાત વ્યક્તિ લવ, હર્ષ, કપિલ, તનુ, ફૈસલ, જોગિંદર અને રાહુલ ઓલિમ્પિકમાં અલગ અલગ દેશ જેવા કે જાપાન, ઓસ્ટ્રેલિયા, રશિયા, ફ્રાંસ, કોરિયા, ચીન અને યુ.એસ. એ ની માટે અલગ અલગ રમત જેવી કે ફૂટબોલ, એથ્લેટિકસ,બોક્સિંગ, ટેનિસ, શૂટિંગ તીરંદાજી અને વોલીબોલ રમે છે. (આ ક્રમમાં હોય તે જરૂરી નથી) કપિલ ચીન તરફથી તીરંદાજી રમે છે. તનુ યુ. એસ. એ. ની માટે રમે છે પરંતુ વોલીબોલ કે શૂટિંગ નહિ, જે જાપાન તરફથી રમે છે તે બોક્સિંગ રમે છે. ફૈસલ, વોલીબોલ રમે છે પરંતુ કોરિયા માટે નહિ, લવ ઓસ્ટ્રેલિયાની તરફથી એથ્લેટિકસ રમે છે. જે રશિયા તરફથી રમે છે, તે ટેનીસ રમે છે. જોગિંદર કોરિયા તથા જાપાનની તરફથી રમતો નથી. રાહુલ શૂટિંગ કરે છે.
તનુ કઈ રમત રમે છે?
CorrectIncorrect - Question 10 of 100
10. Question
1 pointsજાપાન તરફથી કોણ રમે છે?
CorrectIncorrect - Question 11 of 100
11. Question
1 pointsકટ્ટપા તેની ઘડિયાળ ટેબલ પર એવી રીતે મૂકે છે સાંજે 6 વાગ્યે કલાક કાંટો ઉત્તર દિશા દર્શાવે છે. તો રાત્રે 9 : 15 વાગ્યે મિનિટ કાંટો કઈ દિશા દર્શાવે?
CorrectIncorrect - Question 12 of 100
12. Question
1 pointsજો કોઈ નિશ્ચિત કોડ ભાષામાં “PUBLIC” ને “3924” લખવામાં આવે તો તે જ કોડ ભાષામાં “BENGAL” ને કઈ રીતે લખાય?
CorrectIncorrect - Question 13 of 100
13. Question
1 pointsએક સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીને પ્રત્યેક સાચા જવાબ માટે 3 ગુણ પ્રાપ્ત થાય છે. તથા પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ ઓછો થાય છે. જો એક વિદ્યાર્થી બધા 100 પ્રશ્ર્નોના સાચા જવાબ આપે છે અને 164 ગુણ પ્રાપ્ત કરે છે, તો તેણે ખોટા જવાબવાળા પ્રશ્ર્નોની સંખ્યા શોધો.
CorrectIncorrect - Question 14 of 100
14. Question
1 pointsD5 G8 J11
B3 F7 ?
S15 X20 C25CorrectIncorrect - Question 15 of 100
15. Question
1 pointsએક બસ જ્યારે ચાલી ત્યારે નિશ્ચિત સંખ્યામાં કેટલાક યાત્રીઓ બેઠા હતા. પહેલા સ્ટોપ પર અડધા યાત્રીઓ ઉતરી જાય છે અને 35 યાત્રીઓ બસમાં નવા બેસે છે બીજા સ્ટોપ પર 1/5 યાત્રીઓ ઉતરી જાય છે અને 40 યાત્રીઓ નવા બેઠા હવે બસમાં કુલ 80 યાત્રીઓ બેઠા છે. હવે બસ રોકાયા વિના સરગાસણ ચોકડીએ પોહોંચે છે તો શરૂઆતમાં બસમાં કેટલા યાત્રીઓ હશે?
CorrectIncorrect - Question 16 of 100
16. Question
1 pointsએક કાર ડ્રાઈવર દિલ્લીથી અમૃતસરના ચાર અલગ અલગ રસ્તા જાણે છે અમૃતસરથી પઠાણકોટના ત્રણ અલગ અલગ રસ્તા જાણે છે અને પઠાણકોટથી જમ્મુના બે રસ્તા જાણે છે તો તે દિલ્લથી જમ્મુ સુધી કેટલા રસ્તા જાણે છે?
CorrectIncorrect - Question 17 of 100
17. Question
1 pointsનીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો.
J, J, A, S
CorrectIncorrect - Question 18 of 100
18. Question
1 pointsα એ β નો પુત્ર છે. β અને y બહેનો છે, y ની મા $ છે. ₹ એ $ નો પુત્ર છે, તો નીચેનામાંથી કયું કથન સાચું છે?
CorrectIncorrect - Question 19 of 100
19. Question
1 pointsબાહુબલી કહે છે “હું જે સંખ્યા વિચારુ છું તે 2 થી વિભાજ્ય છે અથવા 3 થી વિભાજ્ય છે.” આ વાક્ય તો જ ખોટું પડે છે જો બાહુબલી આ સંખ્યા વિશે વિચારતો હોય.
CorrectIncorrect - Question 20 of 100
20. Question
1 pointsજો ઉંદરને કૂતરો કહેવામાં આવે છે, તો કૂતરાને સિંહ કહેવામાં આવે છે સિંહને સાપ કહેવામાં આવે છે અને સાપને હાથી કહેવામા આવે છે આમાંથી કયું કદ સૌથી નાનું થાય?
CorrectIncorrect - Question 21 of 100
21. Question
1 pointsસૂચના (પ્રશ્ન 21 – 25) નીચેની સૂચનાઓના આધારે પ્રશ્ર્નોના જવાબ આપો.
1. L, M, N, O, P તથા Q એક પરિવારના સભ્ય છે, બધાનો વ્યવસાય અલગ-અલગ છે.
2. પરિવારમાં 2 વિવાહિત દંપતિ છે.
3. O એક ડોક્ટર છે અને તેની પત્ની એક એન્જિનિયર છે.
4. L, Q ની પૌત્રી છે અને N જે એક ટાઈપિસ્ટ છે, તેની બહેન પણ છે.
5. L ની મા એક એન્જિનિયર છે, જે એક વકીલની પુત્રવધૂ પણ છે.P ના પતિ કોણ છે?
CorrectIncorrect - Question 22 of 100
22. Question
1 pointsએન્જિનિયર કોણ છે?
CorrectIncorrect - Question 23 of 100
23. Question
1 pointsL નો વ્યવસાય શું છે?
CorrectIncorrect - Question 24 of 100
24. Question
1 pointsનીચેનામાંથી કોણ વૈવાહિત દંપતિ છે?
CorrectIncorrect - Question 25 of 100
25. Question
1 pointsડોક્ટર તથા એન્જિનિયરની ઉપરાંત જે વૈવાહિક દંપતી છે તેમાં પુરુષનો વ્યવસાય શું છે?
CorrectIncorrect - Question 26 of 100
26. Question
1 pointsસૂચના (પ્રશ્ન 26-27): નીચેની સૂચનાઓના આધારે પ્રશ્ર્નોના જવાબ આપો.
A, B, C, D, E, F, G અને H એક સીધી પંક્તિમાં ઉત્તરની તરફ મુખ રાખીને બેઠા છે. B એ F ની ડાબી બાજુ ચોથો બેઠો છે. Fનું સ્થાન આ પંક્તિમાં ડાબી બાજુથી છઠ્ઠુ અને જમણી બાજુથી ત્રીજું છે. C એ Aની જમણી બાજુ બીજો બેઠો છે. A એ F નો પાડોશી નથી E અને D એકબીજાના તરતના પાડોશી છે, પરંતુ તેમાંથી કોઈ પંક્તિના છેડા પર બેઠા નથી. ફક્ત એક વ્યક્તિ E અને G ની વચ્ચે બેઠો છે. G પંક્તિના છેડા પર નથી.
A અને E ની વચ્ચે કેટલા લોકો બેઠા છે?
CorrectIncorrect - Question 27 of 100
27. Question
1 pointsB ની સાપેક્ષે D નું સ્થાન શું છે?
CorrectIncorrect - Question 28 of 100
28. Question
1 pointsનીચે દર્શાવેલ પાસાની આકૃતિને ધ્યાને લો.
અંક 4 ની સામે કયો અંક હશે?
CorrectIncorrect - Question 29 of 100
29. Question
1 pointsકોઈ વ્યક્તિ દક્ષિણમાં 16 મીટર ચાલે છે અને પછી ડાબી બાજુ વળી 5 મીટર ચાલે છે પછી તે ઉત્તર તરફ વળે છે અને 7 મીટર ચાલે છે. પછી તે જેમણે વળી 12 મીટર ચાલે છે. પછી ફરીથી ડાબી બાજુ વળી 9 મીટર ચાલે છે. તે શરૂઆતની સ્થિતિથી કેટલો દૂર છે?
CorrectIncorrect - Question 30 of 100
30. Question
1 pointsએક સાંકેતિક ભાષામાં “INDIA’’ નો કોડ “HOCJZ” હોય તો “CHINA” નો કોડ કયો થશે?
CorrectIncorrect - Question 31 of 100
31. Question
1 pointsQ નો P સાથે કયો સંબંધ છે?
1. M અને Z એ Q ના ભાઈઓ છે અને P એ Z નો પુત્ર છે.
2. Q એ T ના પિતા છે.CorrectIncorrect - Question 32 of 100
32. Question
1 points50 વ્યક્તિઓને એક કાર્યાલયમાં 18 લોકો તેના જમણા હાથે લખે છે અને 26 લોકો તેના ડાબા હાથે લખે છે તથા બે તેના બંને હાથથી લખી શકે છે તો કેટલા લોકો એવા છે જે લખી શકતા નથી.
CorrectIncorrect - Question 33 of 100
33. Question
1 pointsએક હારમાં x ડાબી બાજુથી 21માં સ્થાને છે અને y જમણી બાજુથી 20માં સ્થાને છે. જો x અને y પોતાના સ્થાનની અદલા બદલી કરે તો x એ ડાબી બાજુથી 36માં સ્થાને આવશે. હારમાં x અને y ની સિવાઈ કેટલા વ્યક્તિ હશે?
CorrectIncorrect - Question 34 of 100
34. Question
1 pointsજો કોઈ વિશેષ કોડિંગ ભાષામાં 2 ને 5, 4 ને 18, 6 ને 39 અને 8 ને 68 તરીકે લખવામાં આવે તો 10 ને કેવી રીતે લખવામાં આવશે?
CorrectIncorrect - Question 35 of 100
35. Question
1 pointsકોઈ સાંકેતિક ભાષામાં “STAPLER” ને “IZGKVOH” લખવામાં આવે તો આ સાંકેતિક ભાષામાં “RICHARD” ને કઈ રીતે લખાય?
CorrectIncorrect - Question 36 of 100
36. Question
1 pointsA, B, C અને D પાસે કુલ 500 રૂપિયા છે. A અને B પાસે એટલી જ રકમ છે જેટલી C અને D પાસે સાથે મળીને છે. પરંતુ A પાસે B કરતા વધુ પૈસા હોય છે. અને C પાસે D કરતા વધારે પૈસા હોય છે. હકીકત A પાસે D 20 રૂપિયા વધારે છે. કોની પાસે મહત્તમ રકમ છે?
CorrectIncorrect - Question 37 of 100
37. Question
1 pointsY નું સ્થાન x ની ઉત્તર તરફ અને z ની સ્થિતિ x ની પૂર્વ તરફ છે. Y એ x થી 6 કી. મીના અંતરે આવેલ છે. અને z એ x થી 8 કિમીના અંતરે આવેલું છે. Y અને z ની વચ્ચેનું ન્યુનતમ અંતર કી. મીમાં શોધો
CorrectIncorrect - Question 38 of 100
38. Question
1 pointsનીચેની શ્રેણીમાં (?) ને સ્થાને શું આવશે?
2, 5, 10, 17, 26, 37, (?)
CorrectIncorrect - Question 39 of 100
39. Question
1 pointsપૂજાએ કેટલા માર્કસ મેળવ્યા?
1. પૂજાએ મેળવેલા માર્કસ, જેની કાટખૂણો સમાવતી બાજુઓનાં મૂલ્ય 7 અને 12 હોય તેવાં એક કાટકોણ ત્રિકોણનાં કર્ણના મૂલ્ય જેટલાં છે.
2. પૂજાએ વર્ગમાં સૌથી વધુ માર્કસ મેળવ્યા છે.CorrectIncorrect - Question 40 of 100
40. Question
1 pointsપાંચ વિદ્યાર્થીઓ (A, B, C, D અને E) એ પ્રવેશ પરીક્ષામાં ભાગ લીધો છે. તેમના વિશે નીચે આપેલા નિવેદનો ધ્યાનમાં લો.
1. E એ સૌથી ગુણ મેળવ્યા છે.
2. A અને B કરતા વધુ ગુણ મેળવ્યા છે.
3. C એ A કરતા વધુ ગુણ મેળવ્યા છે.
4. D એ C કરતા વધુ ગુણ મેળવ્યા છે.હવે જો તેઓ દ્વારા મેળવેલા ગુણ અનુસાર અગ્રતાની સુચિ તૈયાર કરવામાં આવે તો, આ અગ્રમતાની સૂચિમાં મધ્યમમાં કોણ હશે?
CorrectIncorrect - Question 41 of 100
41. Question
1 pointsઆપેલ વડાપ્રધાનોને તેના શાસનકાળ મુજબ તાર્કિક ક્રમમા ગોઠવો.
1. ચરણસિંહ 2. નરેન્દ્ર મોદી 3. આઈ. કે. ગુજરાલ 4. જવાહરલાલ નેહરુ
CorrectIncorrect - Question 42 of 100
42. Question
1 pointsજો PROFIT શબ્દના અક્ષરોને અંગ્રેજી ડિક્ષનરીના ક્રમ મુજબ ગોઠવવામાં આવે, તો કેટલા અક્ષરોનાં સ્થાન બદલાતા નથી?
CorrectIncorrect - Question 43 of 100
43. Question
1 pointsજો ફૂલને વૃક્ષ, વૃક્ષને લાલ, લાલને સોનું, સોનાને સફેદ અને સફેદને ફૂલ કહેવામાં આવે, તો નીચેનામાંથી કઈ વસ્તુ વડે દાગીના બનાવી શકાય?
CorrectIncorrect - Question 44 of 100
44. Question
1 points12.00 વાગ્યાથી 5.00 વાગ્યા સુધીમાં ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલી વખત કાટખૂણો બને?
CorrectIncorrect - Question 45 of 100
45. Question
1 pointsકિરણનો જન્મદિવસ 8 જૂન સોમવારના રોજ છે. જો નમનનો જન્મ 10 ઓક્ટોબરના રોજ થયો હોય તો તે જ વર્ષે નમનનો જન્મ દિવસ કયા દિવસે હોય?
CorrectIncorrect - Question 46 of 100
46. Question
1 pointsસૂર્યાસ્ત વખતે રવિ સૂર્ય તરફ મોં રહે તેમ ઊભો છે તો ડાબો હાથ કઈ દિશામાં હશે?
CorrectIncorrect - Question 47 of 100
47. Question
1 pointsમાલવના પિતાનો પુત્ર માધવ છે, જેની ફઈ પ્રિયંકા છે. પ્રિયંકાનો પતિ તરુણ છે. તરુણના સસરા છગન છે. તો માલવ અને છગન વચ્ચે શું સંબંધ હોય?
CorrectIncorrect - Question 48 of 100
48. Question
1 points104 વિદ્યાર્થીના વર્ગમાં છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ત્રણ ગણી છે. ગૌરવ ટોચથી 37 મા ક્રમે છે. જો ગૌરવની આગળ 17 છોકરીઓ હોય, તો તેના પછી કેટલા છોકરાઓ હશે?
CorrectIncorrect - Question 49 of 100
49. Question
1 pointsP અને Q, R ના ભાઈઓ છે. Q એ S અને T નો પુત્ર છે. S એ U ની પુત્રી છે. M એ T ના સસરા છે. N એ U નો પુત્ર છે. તો N નો Q સાથે કયો સંબધ છે?
CorrectIncorrect - Question 50 of 100
50. Question
1 points7, 56, 442, 3089, ________, 92647, 370586
CorrectIncorrect - Question 51 of 100
51. Question
1 pointsXAPE, BIBU, _______, JYZA, NGLQ
CorrectIncorrect - Question 52 of 100
52. Question
1 points4 3 4 2 3 3 144 64 (?)
CorrectIncorrect - Question 53 of 100
53. Question
1 pointsનીચે આપેલા વિકલ્પોમાંથી કયા શબ્દોની જોડ અલગ પડે છે, તે શોધો.
CorrectIncorrect - Question 54 of 100
54. Question
1 points14 : 225 : 17 : ________
CorrectIncorrect - Question 55 of 100
55. Question
1 pointsજો 50+10 એટલે 500, 200 – 4 એટલે 50, 75 * 5 એટલે 70 અને 25 ÷ 10 એટલે 35 હોય, તો
50 + 5 * 100 – 2 ÷ 50 * 250 = ?CorrectIncorrect - Question 56 of 100
56. Question
1 pointsબે વિષયોની એક પરીક્ષામાં બેઠેલા 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં, 60 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે?
CorrectIncorrect - Question 57 of 100
57. Question
1 pointsમીના, સીતા, ગીતા અને રીમા એક વર્તુળાકાર ટેબલ ફરતે બેઠા છે. મીના, સીતાની તરત જમણે બેઠી છે. સીતા, ગીતા સામે બેઠી છે. રીમા, મીનાની તરત બાજુમાં બેઠી નથી. તો નીચેનામાંથી કઈ જોડી સામ-સામે બેઠી હોય?
CorrectIncorrect - Question 58 of 100
58. Question
1 pointsદિશા નિર્દેશ (પશ્ન નં. 58 અને 59): નીચેની માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નનો જવાબ આપો.
A, B, C અને D એ ચાર બોક્સ છે, જેમાં સફરજન, નારંગી, કેળા અને કેરી સંગ્રહિત છે. બોક્સ એકની ઉપર બીજુ અને તેની ઉપર ત્રીજુ એવી રીતે ગોઠવાયેલા છે. B અને C વચ્ચે બે બોક્સ છે. જે બોક્સમાં કેળાનો સંગ્રહ કરવામાં આવે છે તે C થી ઉપર છે, પરંતુ તરત ઉપર નથી. જે બોક્સમાં સફરજન છે તે D ની તરત જ નીચે છે, પરંતુ તે બોક્સ C નથી. નારંગીનું બોક્સ કેરીના બોક્સની ઉપર છે, પરંતુ સફરજનના બોક્સની તરત જ ઉપર નથી.
નીચેનામાંથી કયા બોક્સમાં નારંગીનો સંગ્રહ થાય છે?
CorrectIncorrect - Question 59 of 100
59. Question
1 pointsનીચેનામાંથી કયું ફળ નીચેથી બીજા બોક્સમાં સંગ્રહિત છે?
CorrectIncorrect - Question 60 of 100
60. Question
1 pointsનમન, કિરણ અને પ્રથમથી મોટો છે. રાજેશ, છગનથી મોટો છે, પરંતુ નમન કરતાં નાનો છે. કિરણ, છગનથી નાનો છે, પરંતુ તે સૌથી નાનો નથી. તો સૌથી મોટું કોણ હોય?
CorrectIncorrect - Question 61 of 100
61. Question
1 pointsદિશા નિર્દેશ (પ્રશ્ન નં. 61 અને 62) નીચે આપેલી શ્રેણીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નનોના જવાબ આપો.
374, 659, 821, 945, 247
જો દરેક સંખ્યામાં પ્રથમ અંક અને બીજા અંકને પરસ્પર બદલાવવામાં આવે, તો ત્રીજા સૌથી નાની સંખ્યા કઈ હશે?
CorrectIncorrect - Question 62 of 100
62. Question
1 pointsજો દરેક સંખ્યાના બીજા અંકમાં 2 નો વધારો કરવામાં આવે, અને ત્યાર પછી પ્રથમ અને બીજા અંકને પરસ્પર બદલવામાં આવે છે. તો આ નવી સંખ્યામાં કઈ સંખ્યા સૌથી મોટી હશે?
CorrectIncorrect - Question 63 of 100
63. Question
1 pointsપાંચ વ્યક્તિઓ A, B, C, D અને E માં દરેકની ઊંચાઈ જુદી જુદી છે, તેમાંથી સૌથી ઊંચું કોણ છે?
1. D, A અને C કરતા ઉંચો
2. B એ E કરતા ટૂંકો છે પરંતુ D કરતા ઊંચો છે.CorrectIncorrect - Question 64 of 100
64. Question
1 pointsનિવેદન : A ≥ B ≥ C = D > E ≤ F < G
તારણો : 1. E < B
2. G > ECorrectIncorrect - Question 65 of 100
65. Question
1 pointsવિધાન:
1. કેટલાક મોબાઈલ પ્રિન્ટર છે.
2. કેટલાક પ્રિન્ટર રિમોટ છે.
3. માત્ર રિમોટ સેલ છે.
તારણ:
A. થોડાક મોબાઈલ સેલ છે.
B. થોડાક સેલ રિમોટ છે.CorrectIncorrect - Question 66 of 100
66. Question
1 pointsનીચે આપેલ વિધાનના આધારે વિકલ્પમાંથી સાચું તારણ પસંદ કરો.
વિધાન : જો ત્રીજું વિશ્વ યુદ્ધ જ્યારે પણ શરૂ થશે,ત્યારે તે સભ્યતાના સંભવિત અંત સાથે ખૂબ જ ઝડપથી સમાપ્ત થશે. પરમાણુ શક્તિનો દુરુપયોગ જ તેને વધુ ખતરનાક બનાવશે.CorrectIncorrect - Question 67 of 100
67. Question
1 pointsવિધાન : શું સરકારે જરૂરિયાતના આધારે દરેક ઘર માટે વીજળીનો ઉપયોગ નિયંત્રિત કરવો જોઈએ?
દલીલ :
1. હા, આનાથી વીજળીના અપૂરતા ઉત્પાદનની સમસ્યા પર સરકારને મદદ મળશે.
2. ના, દરેક નાગરિકને તેમની જરૂરિયાત મુજબ વીજળીનો ઉપયોગ કરવાનો અધિકાર છે કારણકે તેઓ વીજળી બિલ ચૂકવે છે.
3. ના, સરકાર પાસે એવી મશીનરી કે વીજળીના ઉપયોગ પર આવો પ્રતિબંધ મૂકે.CorrectIncorrect - Question 68 of 100
68. Question
1 pointsઆપેલા કમ્પુટર મેમરીના એકમોને તેના તાર્કિક ક્રમ મુજબ ગોઠવો.
1. કિલોબાઈટ 2. બાઈટ 3. મેગાબાઈટ 4. ટેરાબાઈટ 5. ગીગાબાઈટ 6. બિટ
CorrectIncorrect - Question 69 of 100
69. Question
1 pointsનીચે આપેલ વિકલ્પોમાંથી કઈ જોડ મૂળાક્ષરના તફાવત બાબતે અલગ પડે છે?
CorrectIncorrect - Question 70 of 100
70. Question
1 pointsચોક્કસ કોડ ભાષામાં ‘MOSQUE’ ને 92 અને ‘TEMPLE’ ને 111 તરીકે લખવામાં આવે છે. તે જ ભાષામાં ‘CHURCH’ કેવી રીતે લખાશે?
CorrectIncorrect - Question 71 of 100
71. Question
1 pointsએક ઘડિયાળ, જેને સવારે 6 વાગ્યે સાચા સમયે સેટ કરવામાં આવી હતી, તે એક મિનિટમાં 5 સેકન્ડ વધારે ચાલે છે. તો બપોરના 2 વાગ્યે ઘડિયાળમાં કયો સમય દેખાશે?
CorrectIncorrect - Question 72 of 100
72. Question
1 points1978 માં સ્વતંત્રતા દિવસ શનિવારે ઉજવવામાં આવ્યો હતો, તો વર્ષ 1983 માં તે કયા દિવસે ઉજવવામાં આવ્યો હશે?
CorrectIncorrect - Question 73 of 100
73. Question
1 pointsએક માણસ એક બિંદુથી ચાલવાનું શરૂ કરે છે પછી દક્ષિણ તરફ 9 કી.મી જાય છે અને પૂર્વ તરફ વળીને 3 કી.મી જાય છે ત્યારબાદ ફરી દક્ષિણ તરફ વળે છે, 3 કી.મી જાય છે અને આખરે પશ્ચિમ તરફ વળીને 8 કી.મી ચાલે છે. તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે?
CorrectIncorrect - Question 74 of 100
74. Question
1 pointsએક મહિલા કર્મચારી અને એક પુરુષ કર્મચારી છે. એક એ બીજાના પુત્રના પિતાના સસરા છે. તો આ બે કર્મચારીઓ વચ્ચે શું સગપણ હશે?
CorrectIncorrect - Question 75 of 100
75. Question
1 pointsઅંગ્રેજી વર્ણમાળામાં ડાબી બાજુથી 9મા મૂળાક્ષરની ડાબી બાજુના 5મા મૂળાક્ષરની જમણી બાજુનો 11મો મૂળાક્ષર કયો હશે?
CorrectIncorrect - Question 76 of 100
76. Question
1 pointsનીચે આપેલ શ્રેણીમાં ખોટી સંખ્યા શોધો.
69, 55, 26, 13, 5
CorrectIncorrect - Question 77 of 100
77. Question
1 pointsW, V, T, S, Q, P, N, M, K, J, G, H આપેલ મૂળાક્ષરમાં કયો મૂળાક્ષર ખોટો છે?
CorrectIncorrect - Question 78 of 100
78. Question
1 points26 17 14
2 (?) 2
6 5 3
4 3 4CorrectIncorrect - Question 79 of 100
79. Question
1 pointsનીચે આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો.
CorrectIncorrect - Question 80 of 100
80. Question
1 pointsઅમૂલ : આણંદ : આબાદ : ________
CorrectIncorrect - Question 81 of 100
81. Question
1 pointsજો + એટલે ÷, * એટલે +, – એટલે * અને ÷ એટલે – હોય તો આપેલ પૈકી કયો વિકલ્પ યોગ્ય બનશે?
CorrectIncorrect - Question 82 of 100
82. Question
1 pointsઅંગ્રેજી અને હિન્દીની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. અંગ્રેજીમાં 75 અને હિન્દીમાં 70 વિદ્યાર્થીઓ પાસ થયા. તો બંને વિષયમાં પાસ થનારની સંખ્યા શોધો.
CorrectIncorrect - Question 83 of 100
83. Question
1 pointsચાર લોકો A, B, C અને D ચોરસ ટેબલની આજુબાજુ બેઠેલા છે. તમામ ચોરસની દરેક બાજુની મધ્યમાં બેસે છે, પરંતુ જરૂરી નથી કે તે જ ક્રમમાં હોય. તેમાંથી બે કેન્દ્ર તરફ અને બે કેન્દ્રની બહાર મુખ રાખે છે. A અને B વચ્ચે માત્ર એક જ વ્યક્તિ બેસે છે. A બહારની તરફ જુએ છે. C એ A ની તાત્કાલિક જમણી બાજુએ બેસે છે. C ના બંને નજીકના પડોશીઓ એક જ દિશામાં મુખ કરે છે. B ના સંદર્ભમાં D નું સ્થાન જણાવો?
CorrectIncorrect - Question 84 of 100
84. Question
1 pointsચાર પુસ્તકોમાં પુસ્તક – 1, પુસ્તક – 2 કરતાં બમણું વજનદાર છે. પુસ્તક – 3 નું વજન પુસ્તક – 2 ના વજન કરતાં અડધું છે. પુસ્તક – 4 નું વજન પુસ્તક – 2 ની તુલનામાં 60 ગ્રામ વધુ છે, પરંતુ પુસ્તક – 1 ની તુલનામાં 60 ગ્રામ ઓછું છે. તો ક્યાં પુસ્તકનું વજન સૌથી વધારે હોય?
CorrectIncorrect - Question 85 of 100
85. Question
1 pointsદિશા નિર્દેશ: (પ્રશ્ન નં. 85 થી 87) નીચેની શ્રેણીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના જવાબ આપો.
6 R O T 4 A 8 % B F 1 E # W @ 9 H I $ M N * 3 2 V $ 5 G P 7 Q
ઉપર્યુક્ત શ્રેણીમાં કેટલાં વ્યંજનો છે કે જેમની તરત જ પહેલાં એક વ્યંજન હોય અને તરત પછી એક સંખ્યા હોય?
CorrectIncorrect - Question 86 of 100
86. Question
1 pointsનીચે આપેલા મૂળાક્ષરોમાંથી કયું તત્વ ડાબી બાજુના છેડેથી 12મા તત્વની ડાબીબાજુના 4થા સ્થાને હોય?
CorrectIncorrect - Question 87 of 100
87. Question
1 pointsઉપર્યુક્ત શ્રેણીમાં કેટલાં સ્વરો છે કે જેમની તરત પહેલાં એક મૂળાક્ષર હોય પરંતુ તેના તરત પછી ચિહ્ન ન હોય?
CorrectIncorrect - Question 88 of 100
88. Question
1 pointsપાંચ બોક્સ P, Q, R, S, અને T ને એક થપ્પીમાં એક બીજા ઉપર રાખવામાં આવેલ છે. T અને Q વચ્ચે કેટલા બોક્સ રાખવામાં આવ્યા હશે?
1. R અને S વચ્ચે માત્ર બે બોક્સ રાખવામાં આવે છે. R અને Q ની વચ્ચે માત્ર એક બોક્સ રાખવામાં આવે છે. T અને P ની વચ્ચે માત્ર બે બોક્સ રાખવામાં આવે છે. T ને P ની ઉપરના અને R ની નીચેના સ્થાનોમાંથી કોઈ એક સ્થાન પર રાખવામાં આવે છે.
2. S અને Q ની વચ્ચે કોઈ બોક્સ રાખવામાં આવતું નથી. R અને S ની વચ્ચે ફક્ત બે બોક્સ રાખવામાં આવે છે. T ને P ની ઉપરના અને R ની નીચેના સ્થાનોમાંથી કોઈ એક સ્થાન પર રાખવામાં આવે છે.CorrectIncorrect - Question 89 of 100
89. Question
1 pointsનિવેદન : O ≥ P = Q ≥ R
તારણો :
1. O ≥ R
2. O = RCorrectIncorrect - Question 90 of 100
90. Question
1 pointsવિધાન :
A. કેટલીક પ્રકૃતિ સુંદરતા છે.
B. કેટલીક જ દુનિયા અદભૂત છે.
C. બધા અદભૂત સુંદરતા છે.તારણો :
1. બધી દુનિયા સુંદરતા હોઈ શકે છે.
2. આખી દુનિયા પ્રકૃતિ હોય એ પણ શક્યતા છે.CorrectIncorrect - Question 91 of 100
91. Question
1 pointsવિધાન : ભારતમાં મહિલા સંગઠનોએ કામના સ્થળે જાતીય સતામણી રોકવા માટે ઔદ્યોગિક રોજગાર નિયમ, 1946 ના સુધારાને આવકાર્યો છે.
તારણો :
1. કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અન્ય વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં વધુ પ્રચલિત છે.
2. આવી સમસ્યાઓથી બચવા માટે ભારતમાં ઘણી સંસ્થાઓ મહિલાઓની ભરતી કરવાનું બંધ કરશે.CorrectIncorrect - Question 92 of 100
92. Question
1 pointsવિધાન : શું પ્રોડક્ટ્સની જાહેરાતો પર પ્રતિબંધ લગાવવો જોઈએ?
દલીલ :
1. ના, આ જાહેરાતનો યુગ છે. જ્યાં સુધી તમારી જાહેરાત તમારા અન્ય સ્પર્ધકો કરતાં સારી ન હોય ત્યાં સુધી પ્રોડક્ટ વેચાશે. નહીં.
2. હા, જાહેરાતો પર ખર્ચવામાં આવતાં નાણાં ખૂબ જ વિશાળ છે અને તે પ્રોડક્ટની કિંમતને વધારે છે.CorrectIncorrect - Question 93 of 100
93. Question
1 pointsબપોર પછી 6 વાગ્યાથી 7 વાગ્યા વચ્ચે કયા સમયે મિનિટ કાંટો, કલાક કાંટાથી 3 મિનિટ આગળ હશે?
CorrectIncorrect - Question 94 of 100
94. Question
1 pointsઆજે સોમવાર હોય, તો હવે પછીના 58 મા દિવસે કયો વાર હોય?
CorrectIncorrect - Question 95 of 100
95. Question
1 pointsપૂર્વ અને નૈઋત્ય દિશા વચ્ચે કેટલા અંશનો ખુણો બને?
CorrectIncorrect - Question 96 of 100
96. Question
1 pointsસૂચના: નીચે આપેલ આકૃતિનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નો (96-98)ના ઉત્તર આપો.
જે વ્યક્તિઓ ચા પીવે છે તેઓ ત્રિકોણમાં, કોફી પીવે છે તેઓ વર્તુળમાં અને જે વ્યક્તિઓ છાસ પીવે છે તેઓને લંબચોરસમાં દર્શાવેલ છે.કેટલા વ્યક્તિઓ ચા અને કોફી બંને પીવે છે?
CorrectIncorrect - Question 97 of 100
97. Question
1 pointsકેટલા વ્યક્તિઓ માત્ર છાસ પીવે છે?
CorrectIncorrect - Question 98 of 100
98. Question
1 pointsકેટલા વ્યક્તિઓ છે જે ત્રણેય વસ્તુઓ પીવે છે?
CorrectIncorrect - Question 99 of 100
99. Question
1 pointsએક હરોળમાં 14 વિદ્યાર્થીઓ છે, તેમનાં સ્થાનોની અદલા બદલી કરવામાં આવે છે. જેથી પ્રથમ વિદ્યાર્થીનું સ્થાન 13મું, બીજા વિદ્યરથીનું સ્થાન 14મું , ત્રીજા વિદ્યાથીનું સ્થાન 11મું બને છે અને આ જ શ્રેણીમાં અન્ય વિદ્યાથીઓના સ્થાનોની અદલા બદલી થાય છે. જો સ્થાનોની અદલા બદલી પહેલાં રોહનનું સ્થાન પાંચમું હોય, તો સ્થાનોની અદલા બદલી કર્યાં બાદ તેનું સ્થાન કયું હશે?
CorrectIncorrect - Question 100 of 100
100. Question
1 pointsનીચેના પૈકી કઈ આકૃતિ નફો, ડિવિડન્ડ અને બોનસ વચ્ચે શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે.?
CorrectIncorrect