Free Mock Test Series | Geography Test
GEOGRAPHY
Mock Test – 1 (ગુજરાતની ભૂગોળ)
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 pointsનીચેના વિધાનો ધ્યાને લો, અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. શેઢી નદીની ઉતરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ “વાંકળ” નામે ઓળખાય છે.
2. મહી અને ઢાઢર નદી વચ્ચેનો કેટલોક પ્રદેશ “માળ” નામે ઓળખાય છે.CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsનીચેના આપેલ બેટને પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવો.
1. પચ્છમ 2. ખદીર 3. બેલા 4. નડા
CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. પીરોટન બેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલો એક પરવાળા ટાપુ છે.
2. પીરોટન બેટ બંદરના કિનારેથી દરિયામાં આશરે 12 નોટિકલ માઈલ દૂર આવેલો છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. ગુજરાતમાં વર્ષ 1854માં ગુજરાતમાં ભરૂચ ખાતે ‘ભરૂચ કાંતણ અને વણાટ મિલ’ની સ્થાપના થઈ હતી.
2. રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા દ્વારા અમદાવાદ ખાતે ગુજરાતની પ્રથમ કાપડ મિલની સ્થાપના કરવામાં આવી હતી.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 5 of 50
5. Question
1 pointsનીચેની જોડ ધ્યાને લો: [કંપની : સ્થળ]
1. અતુલ ઓટો : રાજકોટ
2. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ કંપની (GSFC) : બાજવા, વડોદરા
3. ઈફકો (IFFCO) : કંડલાઉપરોક્ત પૈકી કેટલી જોડ યોગ્ય રીતે જોડાયેલી છે?
CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
1. દીવ એ ગુજરાતના વેરાવળ બંદર પાસે કાઠિયાવાડના દરિયાકાંઠેથી સહેજ દૂર આવેલો ટાપુ છે.
2. દીવ ઉત્તરમાં ગુજરાતના ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાથી અને ત્રણ બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલું છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsકાંપની જમીનના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. ગુજરાતમાં કાંપની જમીન 50% થી વધુ વિસ્તારમાં ફેલાયેલ છે.
2. કાંપની જમીનમાં નાઈટ્રોજન અને હ્યુમસ વધુ હોય છે જ્યારે પોટાશની ઉણપ જોવા મળે છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 8 of 50
8. Question
1 pointsગુજરાતના જંગલો બાબતે નીચે પૈકી કઈ જોડ સાચી છે?
1. આરક્ષિત જંગલો – 14769.44 વર્ગ કિલોમીટર વિસ્તાર
2. અવર્ગીકૃત જંગલો – 4421.93 વર્ગ કિલોમીટર વિસ્તાર
3. સંરક્ષિત જંગલો – 2885.08 વર્ગ કિલોમીટર વિસ્તારCorrectIncorrect - Question 9 of 50
9. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
1. આરંભિક ઐતિહાસિક કાળમાં ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રદેશ “આનર્ત” તરીકે ઓળખતો હતો.
2. ક્ષત્રપ કાળમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને આનર્ત સિવાય “સાબરકાંઠા” નો પ્રદેશ અલગ ગણાતો હતો.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 pointsસરદાર સરોવર પ્રોજેક્ટનો લાભ લેતા રાજ્યો કયા છે?
CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. તાપી નદી મધ્યપ્રદેશના બેતૂલ જિલ્લામાં આવેલી મહાદેવ ટેકરીઓમાંથી નીકળે છે.
2. બેધર, ગિરના અને બોરી, પૂર્ણા વગેરે તાપી નદીની શાખા નદીઓ છે.
3. તાપી નદી સાતપુડા શ્રેણીની દક્ષિણે આવેલી ફાટખીણમાં થઈને નર્મદાને સમાંતર પશ્ચિમ તરફ છેવટે ખંભાતના અખાતને મળી જાય છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 pointsગુજરાતના જંગલોના સંદર્ભમાં નીચેનાની જોડ ધ્યાને લો:
1. ભેજવાળા પાનખર જંગલ : 120 સે. મી. કરતા વધુ વરસાદ ધરાવતા પ્રદેશોમાં : સુરત, નવસારી, વલસાડ, ડાંગ
2. સુકા પાનખર જંગલો : 60 થી 120 સે. મી. કરતા વધુ વરસાદ ધરાવતા પ્રદેશોમાં : સાબરકાંઠાના ઉત્તર/પૂર્વ ભાગ, અરવલ્લી, પંચમહાલ
3. સુકા ઝાંખરાવાળા જંગલો : 60 સે. મી. કરતા ઓછા વરસાદ વાળા ભાગોમાં : કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગરઉપરોક્ત પૈકી કયું યુગ્મ યોગ્ય રીતે મેળ ખાય છે?
CorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsશીયાળબેટ નીચે પૈકી કયા આવેલ છે?
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 pointsભાઠાની જમીનના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. નવા કાંપની જમીન હોવાથી આ જમીન ખૂબ જ ફળદ્રુપ ગણાય છે.
2. આ પ્રકારની જમીનમાં નાઈટ્રોજન અને ફોસ્ફરિક એસિડ જેવાં તત્વોનું પ્રમાણ ઓછું હોય છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 pointsગુજરાતમાં જમીનોના પ્રકાર બાબતે નીચેનું ધ્યાને લો.
1. કાંપની જમીન 2. રેતાળ જમીન
3. પડખાઉ જમીન 4. ક્ષારીય જમીન
5. કાળી જમીનતેઓના ભૌગોલિક વિસ્તારના આધારે જમીનના ઉપરોકત પ્રકારોની નીચેના પૈકી કયું ચડતા ક્રમની સાચી પસંદગી છે?
CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
1. માંડવની ટેકરીઓ ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચાયેલી છે જ્યાં તેનો ઉત્તર તરફનો ફાંટો માંડવના ડુંગર તરીકે અને દક્ષિણ તરફનો ફાંટો ઠાંગાના ડુંગર તરીકે ઓળખાય છે.
2. માંડવની ટેકરી રાજકોટની પૂર્વમાં આનંદપુર અને ભાડલાથી લઈને મોરબીના મેદાન સુધી વિસ્તરેલી છે.
3. સુરેન્દ્રનગર જિલ્લામાં માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ચોટીલા (340 મીટર) આવેલું છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsગુજરાતના નીચેના પૈકી કયા પ્રદેશો ખાડીરૂપ સમુન્દ્રભાગ જ હતા કે જે પાછળથી ભૂ-સંચાલન ક્રિયાથી ઊંચકાયા અને કાળક્રમે નદીઓના પુરાણના કારણે જમીન સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા છે?
CorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsનીચેના વિધાન તપાસો:
1. વિશ્વનો સૌથી મોટો ઝિંક સ્મેલટર પ્લાન્ટ ગુજરાતમાં તાપી જિલ્લાના દોસવાડા ખાતે સ્થાપવામાં આવ્યો છે.
2. ‘ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL)’ કંપનીની સ્થાપના વડોદરા ખાતે કોસ્ટિક સોડાનું ઉત્પાદન કરવા માટે કરવામાં આવી છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsકચ્છનો ડુંગરાળ પ્રદેશ કેવા પ્રકારના ખડકો ધરાવે છે?
CorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsનીચે આપેલ યુગ્મ ધ્યાને લો:
1. ધારની જમીન : અમરેલી અને જુનાગઢ
2. ક્યારીની જમીન : ખેડા, આણંદ, મહેસાણા
3. ઘેડની જમીન : ગીર સોમનાથ અને જુનાગઢઉપરોક્ત પૈકી કયું/ક્યા યુગ્મ યોગ્ય રીતે મેળ ખાય છે?
CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsસુદર્શન સેતુ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. તે ગુજરાતમાં આવેલો ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે.
2. તે ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ તરીકે પણ ઓળખાય છે.ઉપરોક્ત પૈકી સાચું નિવેદન પસંદ કરો.
CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsગુજરાતના ભૌગોલિક સ્થાન સંદર્ભે નીચેના વિધાનો તપાસો.
1. ગુજરાત 200° 6’ થી 24° 7’ ઉત્તર અક્ષાંશ અને 68° 10’ થી 74° 28’ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે.
2. ગુજરાતનો સમગ્ર વિસ્તાર ઉષ્ણકટિબંધમાં આવેલો છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsકર્કવૃતના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. કર્કવૃત માત્ર 2 ખંડ (એશિયા તથા આફ્રિકા)માંથી પસાર થાય છે.
2. ભારતમાં કર્કવૃત કૂલ 6 રાજયોમાંથી પસાર થાય છે.
3. ગુજરાતમાં કર્કવૃત કૂલ 8 જિલ્લાઓમાંથી પસાર થાય છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsનીચે જણાવેલ વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?
CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsગુજરાતના બંધો અને નદીઓને જોડો.
ડેમ નદી
1. ધરોઈ a. બનાસ
2. કડાણા b. તાપી
3. ઉકાઈ c. સાબરમતી
4. દાંતીવાડા d. મહીCorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsકચ્છ જિલ્લામાં આવેલ યાત્રાધામ રામપર વેકરા કઈ નદીના કિનારે આવેલું છે?
CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsમહીનદીના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
1. મધ્ય-ગુજરાતની મહીનદી, નર્મદા અને તાપી પછી, ગુજરાતની ત્રીજા નંબરની મોટી નદી છે.
2. મહીનદી માળવાના ઉચ્ચપ્રદેશમાં વિંધ્ય પર્વતની પશ્ચિમધાર પર આવેલ મેહદ સરોવરમાંથી અંઝેરા નજીકથી નીકળે છે.
3. મહીનદી ની લંબાઈ આશરે 583 કી.મી છે, જે પૈકી ગુજરાતમાં લગભગ 180 કિમી વહે છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsવિધાન (A): દ્વિપકલ્પીય ભારતની તમામ મુખ્ય નદીઓ બંગાળની ખાડીમાં વહે છે, પરંતુ નર્મદા અને તાપી અરબી સમુદ્રમાં વહે છે.
કારણ : (R) : નર્મદા અને તાપી નદીઓ ફાટખીણમાં વહે છે.નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsનીચેના વિધાનો તપાસો.
1. દસમી સદી દરમિયાન ઉત્તર ગુજરાતમાં સોલંકીની સત્તા દરમિયાન રાજસ્થાનના “ભિન્નમાલ” પ્રદેશ માટે વપરાતો શબ્દ “ગુર્જર” ગુજરાત માટે વપરાવવા લાગ્યો.
2. “ગુજરાત” શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ “આબુરાસ (ઈ. સ.1233 લખાયેલ)”માં જોવા મળે છે.
3. ઈ. સ. 1156માં રચાયેલ “કાન્હડે” પ્રબંધમાં “ગુજરાત” નામનો સૌ પ્રથમ વિશ્વશનિય ઉલ્લેખ મળે છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsનીચેની જોડ ધ્યાને લો:
1. દરિયાઈ માર્ગથી LPG આયાત કરનાર પ્રથમ બંદર : પોરબંદર
2. ભારતનું પ્રથમ PPP બંદર : પીપાવાવ
3. ગુજરાતનું એક માત્ર લોક ગેટ બંદર : ભાવનગર
4. ભારતનું પ્રથમ SIR : ધોલેરાઉપરોક્ત પૈકી કેટલી જોડ યોગ્ય રીતે જોડાયેલી છે?
CorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsકાળી/રેગુર જમીનના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
1. આ જમીનનું નિર્માણ પૃથ્વીના પેટાળમાંથી નીકળતા લાવા (બેસાલ્ટ ખડક)નું પોતાના જ સ્થાન પર થતા વિભંજન અને વિઘટનને કારણે થાય છે.
2. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ કાંપની જમીન બાદ દ્વિતીય ક્રમે કાળી જમીન આવે છે.
3. આ જમીનને ‘સ્વયં ખેડાણની જમીન’ અથવા ‘કપાસની કાળી જમીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
1. વિંધ્યાચલ પર્વતમાળાના ભાગરૂપે દાહોદ જિલ્લામાં આવેલ શિવરાજપૂરની ટેકરીઓ ત્યાંથી મળી આવતા “મેગેનીઝ” માટે ખૂબ જાણીતી છે.
2. વિંધ્યાચલ પર્વતમાળાના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ આંબાડુંગર, નૌતિની ટેકરી, ડુંગરગામની ટેકરીઓ ત્યાંથી મળી આવતા “ફ્લોર્સપાર” માટે ખૂબ જાણીતી છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
1. ઘેંટા, બકરા, ઊંટના શરીર પરના વાળ અને તેના પર વનસ્પતિજ્ઞ રંગ કરીને દોરી, પગલૂછણિયા, ગરમ વસ્ત્રો, ઘરનું સુશોભન વગેરે બનાવવાની કળાને ખરડ કળા કહે છે.
2. મશરૂમના વણાટમાં કાપડની બહારની બાજુએ રેશમી અને અંદરની બાજુએ સુતરાઉ દોરાથી વણેલાં રેશમી લહેરિયામાં રેશમી અને સુતરાઉ દોરાને લાલ, લીલા, પીળા રંગોથી રંગવામાં આવે છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsનીચેની નદીઓ ધ્યાને લો:
1. શેત્રુંજી નદી 2. કાળુભાર નદી 3. હિરણ નદી
ઉપરોક્ત પૈકી કઈ નદી ખંભાતના અખાતને મળે છે?
CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
1. ખારી નદી ઉતરધારના ચાડવાના ડુંગરોમાંથી નીકળી ભુજ પાસે થઈ, કચ્છના મોટા રણને મળી જાય છે.
2. ખારી નદી પર રુદ્રમાતા ડેમ બાંધવામાં આવ્યો છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
1. ગુજરાતનો એકમાત્ર કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે જેની લંબાઈ 512 કી. મી. છે, જે કચ્છના નાના રણમાં આવેલી છે.
2. ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા 24 પેરેલલ બોર્ડર (24° અક્ષાંશ પરથી પાકિસ્તાનની બોર્ડર સમાંતરે પસાર થતી હોવાથી) તરીકે પણ ઓળખાય છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા નથી?
CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
1. ગુજરાત રાજ્યમાં ઉનાળામાં તાપમાન 25° C અને 45° C ની વચ્ચે હોય છે જ્યારે શિયાળામાં તાપમાન 15° C અને 35° C ની વચ્ચે હોય છે.
2. રાજ્યમાં સરેરાશ વાર્ષિક વરસાદ કચ્છના પશ્ચિમ ભાગમાં 300 મીમીથી વલસાડ જીલ્લાના દક્ષિણ ભાગમાં અને ડાંગમાં 2,100 મીમી સુધી બદલાય છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 pointsગુજરાતના જંગલો બાબતે નીચેનું જોડકું જોડો:
યાદી – 1 યાદી – 2
1. ભેજવાળા પાનખર જંગલ A. સાગ, સીસમ, કટાસ
2. મેનગ્રુવના જંગલો B. એવીસીના મરીના
3. ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો C. 600 – 200 મીમી વરસાદ
4. ઉતર ઉષ્ણકટિબંધીય જંગલો D. બનાસકાંઠા,કચ્છ અને ભાવનગરના ભાગોCorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsવિધાન (A): પશ્ચિમ તરફ વહેતી દ્વિપકલ્પીય ભારતની મુખ્ય નદીઓ ડેલ્ટા બનાવટી નથી.
કારણ : (R) : તેઓ સખત ખડકો પર વધુ ઝડપ સાથે ટૂંકા માર્ગ સાથે વહે છે.નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો:
CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsનીચેનું જોડકું જોડો.
સુચિ – 1 સુચિ – 2
a. ગુજરાતની સૌથી મોટી નદી 1. સાબરમતી
b. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી 2. નર્મદા
c. ગુજરાતની સૌથી લાંબી નદી 3. ભાદર
d. કચ્છની સૌથી મોટી નદી 4. ખારીCorrectIncorrect - Question 41 of 50
41. Question
1 pointsબનાસ નદીના સંદર્ભમાં નીચેના વિધાન તપાસો:
1. મુક્તેશ્વર મહાદેવ (બ. કા), કુંભરીયાના દેરા (બ. કા), રુદ્રમહાલય (સિધ્ધપુર) જેવા અગત્યના સ્થાપત્યો આ નદી કિનારે વસેલા છે.
2. આ ડેમ પર ઉમરેચા રિચાર્જ પરિયોજના શરૂ કરવામાં આવી છે.
3. આ નદી કિનારે પાંડવા ગામ પાસે મુક્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsનર્મદા નદીના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
1. નર્મદા નદી પર ગુજરાતમાં કપિલધરા, ધુંઆધાર તથા સૂરપાણેશ્વરનો જેવા ધોધ આવેલ છે.
2. નર્મદા નદી સાતપુડા અને વિંધ્ય પર્વતમાળાની વચ્ચે વહે છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા નથી?
CorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsનીચેના સ્થળો ધ્યાને લો:
1. ઐઠોર 2. કાર્તિકેય મંદિર 3. રાણકી વાવ 4. ઉનાવા 5. મોઢેરા 6. સહસ્ત્રલિંગ સરોવર
ઉપરોક્ત પૈકી કયા સ્થળ પુષ્પાવતી નદી કિનારે આવેલ છે?
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 pointsનીચેની યાદી-1 ને યાદી-2 સાથે જોડો.
નદીઓ ઉપનદીઓ
1. સાબરમતી a. વાંકલ, ધમની અને ખારી
2. મહી b. પાનમ, કુન અને ભાદર
3. રૂપેણ c. વેર
4. તાપી d. પુષ્પાવતી અને ખારીCorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsનીચેની જોડ ધ્યાને લો:
1. સોરઠ – જુનાગઢ
2. ગોહિલવાડ – ભાવનગર
3. ઝાલાવાડ – સુરેન્દ્રનગર
4. હાલાર – જામનગરઉપરોક્ત પૈકી કેટલી જોડ યોગ્ય રીતે મેળ ખાય છે?
CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
1. ગુજરાતમાં નર્મદા અને તાપી નદી વચ્ચે સાતપુડા પર્વતમાળા આવેલી છે.
2. ગુજરાતમાં સાતપુડાની ઊંચી ડુંગરમાળા નર્મદા જિલ્લામાં રાજપીપળાની ટેકરી તરીકે ઓળખાય છે.
3. ગુજરાતમાં સાતપુડાનું સૌથી ઊંચું શિખર “માથાસર” છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા નથી?
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsનર્મદા ખીણ નીચેનામાંથી કઈ પર્વતમાળા વચ્ચે આવેલી છે?
CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsરાજપીપળાના ડુંગરોમાંથી નીકળતી તાપી અને નર્મદાની વચ્ચે વહેતી નદી કઈ છે?
CorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsનીચેના વિધાનો તપાસો:
1. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો કચ્છ ધરાવે છે.
2. ભારતની સૌથી મોટી ભરતી ગુજરાતમાં કચ્છના અખાતમાં આવે છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા નથી?
CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsગુજરાતના દરિયાકિનારાના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
1. સૌરાષ્ટ્ર 843 કી. મી. દરિયાકિનારો ધરાવે છે.
2. તળ ગુજરાતનો દરિયાકિનારો 351 કી. મી. વિસ્તરેલો છે.
3. તળ ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો નવસારી છે.ઉપરોક્ત વાક્યોમાંથી કયું/કયા વિધાનો સાચું/સાચા નથી?
CorrectIncorrect