Free Mock Test Series | Polity Test
POLITY
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
- Question 1 of 50
1. Question
1 pointsનીચે આપેલા ક્યાં કાર્યો રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના કાર્યોમાં સમાવેશ થતો નથી?
1. જંગલ ક્ષેત્રોનાં વસવાટ કરવાવાળી અનુસૂચિત જનજાતિઓને વનપેદાશોનાં સંબંધમાં અધિકાર આપવા હેતુ જરૂરી ઉપાયો માટે સલાહ આપે છે.
2. અનુસૂચિત જનજાતિઓને તેમના અધિકારો અને રક્ષા ઉપાયોથી વંચિત રાખવા સંબંધિત ફરિયાદની તપાસ કરવી.
3. પંચાયતોમાં જોગવાઈ (અનુસૂચિત ક્ષેત્રો પર વિસ્તાર) અધિનિયમ, 1996 ની જોગવાઈને પૂર્ણ રીતે સુનિશ્ચિત કરવા માટે આવશ્યક ઉપાયોની સલાહ આપવી.નીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.
CorrectIncorrect - Question 2 of 50
2. Question
1 pointsજો ભારતના રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ – 359 અંતર્ગત પ્રદાન કરેલ શક્તિઓનો ઉપયોગ કરે તો..
CorrectIncorrect - Question 3 of 50
3. Question
1 pointsભારતના બંધારણના સંદર્ભમાં, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન નીચે પૈકીની કઈ જોગવાઈઓ લાગુ પડે છે?
1. કેન્દ્રની કાર્યકારી શક્તિ પર
2. અનુચ્છેદ – 19 ના અંતર્ગત આપેલ મૂળભૂત અધિકારો પરનીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.
CorrectIncorrect - Question 4 of 50
4. Question
1 pointsરાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સંદર્ભમાં નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. તે એંગ્લો-ઈન્ડિયન સમુદાયના બંધારણીય અને અન્ય કાયદાની રક્ષણ સંબંધિત તમામ બાબતોની તપાસ કરે છે.
2. રાજ્ય સરકાર સંબંધિત બાબતો પર, આયોગ સંબંધિત રાજ્યના રાજ્યપાલને રિપોર્ટ સોંપે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 5 of 50
5. Question
1 pointsનીચેની કઈ સમિતિઓ દ્રારા કેન્દ્ર રાજ્ય સંબંધોના સંદર્ભમાં ભલામણ કરવામાં આવી છે?
1. સરકારીયા આયોગ 2. એમ. એમ. પુંછી આયોગ 3. રાજમન્નાર સમિતિ
નીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.
CorrectIncorrect - Question 6 of 50
6. Question
1 pointsનીચેના પૈકીમાંથી કયું સંસદના કોઈ ગૃહના એક સત્રની સમાપ્તિ જાહેર કરી શકે છે?
CorrectIncorrect - Question 7 of 50
7. Question
1 pointsકોઈ વ્યક્તિને સંસદના સભ્ય ચૂંટવા માટે બંધારણ અને સંસદ દ્રારા નીચે પૈકીની કઈ યોગ્યતાઓ નિદ્યારિત કરવામાં આવી છે?
1. તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
2. તેને તે સંસદીય ક્ષેત્રમાં મતદાતાના રૂપમાં નોંધાયેલ હોવો જોઈએ, જ્યાંથી તે ચૂંટણી લડતા હોય.
3. અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ માટે અનામત સીટ પરથી ચૂંટણી લડવા માટે તેણે કોઈ રાજ્ય અથવા સંઘ રાજ્યક્ષેત્રમાં અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય હોવું જોઈએનીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.
CorrectIncorrect - Question 8 of 50
8. Question
1 pointsભારતીય સ્વતંત્રતા અધિનિયમ – 1947 ને ભારતના રાજ્યસચિવના પદ સમાપ્ત કરી નાખીને, તેમના કાર્યો કોને હસ્તાંતરીત કરવામાં આવ્યાં?
CorrectIncorrect - Question 9 of 50
9. Question
1 pointsસંસદના સંબંધમાં પ્રધાનમંત્રી દ્રારા નીચે પૈકીની કઈ શક્તિઓનો ઉપયોગ કરે છે?
1. તે કોઈપણ સમયે લોકસભાને ભંગ કરી શકે છે.
2. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ પર સંસદના સત્રો બોલાવે છે તથા સત્ર સમાપ્તિ જાહેર કરે છે.નીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.
CorrectIncorrect - Question 10 of 50
10. Question
1 points‘ભારતીય રાષ્ટ્રપતિનાં પોકેટ અમેરિકા રાષ્ટ્રપતિની સરખામણીમાં મોટું છે.’ નીચેના પૈકી કયું/ક્યાં વિધાન આ ટિપ્પણીને સાચી સિધ્ધ કરે છે?
CorrectIncorrect - Question 11 of 50
11. Question
1 pointsવિરોધપક્ષના નેતાના સંદર્ભમાં, નીચેના વિધાનો પર વિચાર કરો.
1. વિપક્ષના નેતાના પદને કોઈ બંધારણીય માન્યતા પ્રાપ્ત નથી.
2. તે માત્ર લોકસભામાં જ નિયુક્ત કરવામાં આવે છે.
3. તે સૌથી મોટા વિપક્ષ દળના નેતા હોય છે. જેને સદનની કુલ સભ્ય સંખ્યાના 10% અથવા વધુ સીટો પ્રાપ્ત થઈ હોય.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 12 of 50
12. Question
1 points12. ભારતના બંધારણના સંદર્ભમાં, નીચેના જોડકાઓમાં યોગ્ય વિચાર કરો.
વિષય સૂચિ
1. સાઈબર કાયદાઓ સંઘસૂચિ
2. કૃષિ રાજ્યસૂચિ
3. ટ્રેડ યુનિયન સમવર્તી સૂચિઉપરોક્ત જોડકાંમાં ક્યાં યોગ્ય રીતે જોડાયેલ છે?
CorrectIncorrect - Question 13 of 50
13. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. બંધારણમાં સુધારા કરવાની સંસદની શક્તિની કોઈ સીમા નથી.
2. માત્ર રાષ્ટ્રપતિ જ નિર્ધારિત કરી શકે કે કોઈ પ્રકરણ બંધારણના મૂળ ઢાંચાનો ભાગ છે કે નહીં.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 14 of 50
14. Question
1 pointsભારતના બંધારણ અનુસાર, નીચેના ક્યાં કારણોસર સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશને પદ પરથી હટાવી શકાય છે?
1. ગેરવર્તનની સાબિતી પરત
2. અસમર્થતા દાખવવી
3. બંધારણના ઉલ્લંઘન બદલ
4. ભ્રષ્ટાચાર કરવા બદલ
5. દેવાળિયો હોવોનીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.
CorrectIncorrect - Question 15 of 50
15. Question
1 pointsભારતમાં કેન્દ્રિય બજેટના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.
2. રાજ્યસભાને અનુદાનની માંગણી પર મતદાનની કોઈ શક્તિ પ્રાપ્ત નથી.
3. રાષ્ટ્રપતિની ભલામણ સિવાય કોઈપણ અનુદાનની માંગ કરી શકાતી નથી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 16 of 50
16. Question
1 pointsભારતીય સંસદના સંદર્ભમાં ‘ધન્યવાદ પ્રસ્તાવ’ લાવવામાં આવે છે?
CorrectIncorrect - Question 17 of 50
17. Question
1 pointsલોકસભાના અધ્યક્ષના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. અધ્યક્ષને પડથી હટાવવા સંબંધિત પ્રસ્તાવ વિશેષ બહુમતથી પસાર કરવામાં આવે છે.
2. ગૃહમાં વ્યવસ્થા જાળવી રાખવા સંબંધમાં અધ્યક્ષ શક્તિઓને કોઈ અદાલતમાં પડકારી શકાય નહિ.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 18 of 50
18. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો.
1. રાજ્યસભા એક કાયમી ગૃહ છે.
2. બંધારણમાં રાજ્યસભાના સભ્યોની પદ અવધિ 6 વર્ષ નિર્ધારિત કરવામાં આવી હતી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 19 of 50
19. Question
1 pointsલોકસભાની ચૂંટણી હેતુ દેશને અલગ અલગ ચૂંટણી ક્ષેત્રોમાં વિભાજિત કરવા માટે નીચેનાં ક્યાં માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે?
1. અલ્પ વિકાસ 2. રાષ્ટ્રીય સુરક્ષા 3. વસ્તી આધારે
નીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.
CorrectIncorrect - Question 20 of 50
20. Question
1 pointsનીચે પૈકી કઈ જોગવાઈઓ બંધારણમાં સંશોધન કરીને ઉમેરવામાં આવી છે?
1. રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ અનુસાર કાર્ય કરવાનું રહેશે.
2. તમામ નાગરિક જેમની આયુષ્ય 18 વર્ષથી ઓછી નથી તે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે.
3. રાજ્ય સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત વર્ગોની પ્રગતિ માટે વિશેષ જોગવાઈ કરી શકશે.નીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.
CorrectIncorrect - Question 21 of 50
21. Question
1 pointsભાષાકીય લઘુમતી વર્ગો માટે વિશેષ જોગવાઈનાં સંદર્ભમાં નીચેનાં કથનો/વિધાનો પર વિચાર કરો.
1. ભારતીય બંધારણના અનુચ્છેદ – 350(B) ના અંતર્ગત તેની જોગવાઈ કરવામાં આવી.
2. તે બંધારણને આધીન ભાષાકીય અને ધાર્મિક લઘુમતી વર્ગો માટે ઉપલબ્ધ રક્ષણ સંબંધિત તમામ વિષયોની તપાસ કરી શકે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 22 of 50
22. Question
1 pointsજો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસેથી વધારે મહત્વના કોઈ વિષય પર કાયદાકીય સલાહ લેવા માંગતા હોય તો..
CorrectIncorrect - Question 23 of 50
23. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો.
1. ક્ષેત્રીય પરિષદોની ગઠન/રચના રાજ્ય પુર્નરચના અધિનિયમ 1956 દ્રારા કરવામાં આવ્યા હતા.
2. સંસદીય બાબતોની મંત્રી તમામ ક્ષેત્રીય પરિષદોના અધ્યક્ષના રૂપમાં કાર્ય કરે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 24 of 50
24. Question
1 pointsરાજ્યમાં સોલિસિટર જનરલના સંદર્ભમાં, નીચેના વિધાનો પર વિચાર કરો.
1. તેમને રાજ્યપાલ દ્રારા નિયુક્ત કરવામાં આવે છે.
2. રાજ્યના સોલિસિટર જનરલના રૂપમાં નિયુક્ત થવા માટે તેમની આયુષ્ય ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ.
3. તેમના પગાર-ભથ્થા રાજ્યપાલ દ્રારા નિદ્યારિત કરવામાં આવે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 25 of 50
25. Question
1 pointsદંડકના પદના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો.
1. તેમને લોકસભાના અધ્યક્ષ દ્રારા સંસદના શિષ્ટાચાર સુનિશ્ચિત કરવા માટે નિયુક્ત કરવામાં આવે છે.
2. દંડકના નિર્દેશોના પાલન ન કરવાવાળા સભ્યોની વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાઈ કરી શકાય છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 26 of 50
26. Question
1 pointsનીચે પૈકીની કઈ સમિતિઓની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ દ્રારા કરવામાં આવે છે?
1. લોક લેખા સમિતિ
2. કાર્યમંત્રણા સમિતિ
3. આચરણ સમિતિ/નિતીઘડતર સમિતિ
4. નિયમ સમિતિ
5. સામાન્ય આયોજન સમિતિ
નીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.CorrectIncorrect - Question 27 of 50
27. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો.
1. રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિઓને માત્ર રાજ્ય વિધાનસભાઓમાં ચૂંટાયેલ સભ્યો દ્રારા ચૂંટવામાં આવે છે.
2. રાજ્યસભામાં કેન્દ્રશાસિત પ્રદેશના પ્રતિનિધિઓને સંબંધિત ઉપ-રાજ્યપાલ દ્રારા નામાંકિત કરવામાં આવે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 28 of 50
28. Question
1 pointsનીચે આપેલા વિધાન ચકાસો.
1. ધન વિધેયક માત્ર રાષ્ટ્રપતિની સંમતિથી પ્રસ્તુત કરવામાં આવે છે.
2. લોકસભા અધ્યક્ષને એ નિર્ણય કરે છે કે વિધેયક ધન વિધેયક છે કે નહીંઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 29 of 50
29. Question
1 pointsભારતના પ્રધાનમંત્રીની નિયુક્તીના સંદર્ભમાં, નીચેનાં વિધાનો ચકાસો.
1. પ્રધાનમંત્રીના પદ પર નિમણૂક પહેલા તેણે લોકસભામાં બહુમત સાબિત કરવું પડે છે.
2. નિમણૂક સમયે તેણે સંસદના બંને ગૃહોમાંથી કોઈ એક ગૃહનો સભ્ય હોવો જોઈએ.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 30 of 50
30. Question
1 pointsબંધારણના મૂળરૂપ અથવા મૂળ ઢાંચાનાં સિધ્ધાંતનાં સંદર્ભમાં નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. આ સિધ્ધાંત પહેલી વખત કેશવાનંદ ભારતી કેસમાં સામે આવ્યા.
2. આ સિધ્ધાંત ભારતીય બંધારણની કઠોરતા અને નમ્યતાની વચ્ચે સંતુલન નબળું પડે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 31 of 50
31. Question
1 pointsરાષ્ટ્રપતિ દ્રારા નીચે પૈકીનાં ક્યાં ન્યાયાલય/અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક બાબતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે સલાહ લેવામાં આવે છે?
1. સર્વોચ્ચ અદાલત 2. વડી અદાલત 3. તાબા હેઠળની અદાલતો.
નીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.
CorrectIncorrect - Question 32 of 50
32. Question
1 pointsનીચેનાં કથનો પર વિચાર કરો.
1. રાષ્ટ્રપતિ સામાન્ય રીતે લોકસભામાં વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરે છે.
2. પ્રોટેમ સ્પીકરને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે.
3. પ્રોટેમ સ્પીકરનું પદ અસ્થાયી હોય છે. તે માટે તેમના પાસે સમિત્ત શક્તિઓ હોય છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 33 of 50
33. Question
1 pointsનીચે પૈકી કેવી સ્થિતિઓનાં રાષ્ટ્રપતિ વિવેકાધીન શક્તિઓનો ઉપયોગ કરે છે?
1. જ્યારે તે મંત્રી પરિષદ દ્રારા આપવામાં આવેલ સલાહ પરત કરે છે અને મંત્રી પરિષદના નિર્ણય પર પુર્નવિચાર કરવા માટે કહે છે.
2. જ્યારે તેઓ સંસદ દ્રારા પસાર કરેલ ધન વિધેયક ને સંમતિ આપવાની ના પડે છે.
3. જ્યારે તે મંત્રી પરિષદ દ્રારા લોકસભામાં વિશ્વાસ ગુમાવ્યા બાદ મંત્રી પરિષદને બરખાસ્ત કરે છે.નીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.
CorrectIncorrect - Question 34 of 50
34. Question
1 pointsનીચેના વિધાનો પર વિચાર કરો.
1. સંસદ સભ્યોના પગાર ભથ્થા રાષ્ટ્રપતિ દ્રારા નિદ્યારિત કરવામાં આવે છે.
2. બંધારણમાં સંસદ સભ્યો માટે પેન્શનની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 35 of 50
35. Question
1 pointsભારતીય સંસદીય પ્રણાલી મુખ્યરૂપથી બ્રિટિશ પધ્ધતિ પર આધારિત છે. નીચે પૈકીના વિધાનોમાં કઈ બાબતે બંનેની પધ્ધતિ વચ્ચે અંતર છે?
1. ભારતીય સંસદ બ્રિટિશ સંસદની માફક સાર્વભૌમત્વ નથી.
2. બ્રિટનમાં રાજ્યના પ્રમુખ વંશાનુગત હોય છે, તથા ભારતીય રાજ્યના પ્રમુખ પ્રત્યક્ષ રૂપથી ચૂંટાઈને આવે છે.નીચે આપેલ વિકલ્પનો ઉપયોગ કરીને સાચો ઉત્તર આપો.
CorrectIncorrect - Question 36 of 50
36. Question
1 pointsમંત્રીમંડળની સમિતિઓનાં સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. આ સમિતિઓ બંધારણીય પ્રકૃતિ હોય છે.
2. આ સમિતિઓની રચના રાષ્ટ્રપતિ દ્રારા કરવામાં આવે છે.
3. માત્ર કેબિનેટ મંત્રીઓ જ તેના સભ્ય હોય છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 37 of 50
37. Question
1 pointsપદ પર સ્થિત પ્રધાનમંત્રી દ્રારા ત્યાગપત્ર (રાજીનામું) આપવા અથવા તેની મૃત્યુ થવાના કારણે નીચે પૈકીની કઈ પ્રક્રિયા આવશ્યક રૂપે થઈ જાય છે?
CorrectIncorrect - Question 38 of 50
38. Question
1 pointsનીચેનાં વિધાનો ચકાસો.
1. મંત્રી પરિષદની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા છે.
2. ભારતીય બંધારણ એક મંત્રી માટે કાયદેસર ઉત્તરદાયિત્વની પ્રણાલીની જોગવાઈ કરે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 39 of 50
39. Question
1 pointsરાજ્યસભામાં ઉપસભાપતિનાં સંદર્ભમાં, નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. ઉપસભાપતિના રૂપમાં ચૂંટાઈને આવવા માટે ન્યુનત્તમ આયુષ્ય 30 હોવી જરૂરી છે.
2. ઉપસભાપતિનું પદ ખાલી થાય તેવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ખાલી જગ્યાએ ભરવા માટે ગૃહના વરિષ્ઠ સભ્યની નિમણૂક કરે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 40 of 50
40. Question
1 pointsનીચેનામાંથી કોણ મંત્રીઓને પદ અને વિભાગ ફાળવે છે?
CorrectIncorrect - Question 41 of 50
41. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો.
1. સંસદ દ્રારા બનાવવામાં આવતા કાયદા વિશ્વના કોઈપણ ભાગમાં સ્થિત ભારતીય નાગરિક અને તેની સંપતિ પર લાગુ પડે છે.
2. રાજ્ય વિધાનમંડળ દ્રારા બનાવવામાં આવતા કાયદા કોઈપણ પરિસ્થિતિમાં રાજ્યની બહાર લાગુ પાડી શકાતા નથી.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 42 of 50
42. Question
1 pointsભારતની સંસદના સંદર્ભમાં નીચેના વિધાનો સાચા છે?
1. ભારતના મૂળ બંધારણમાં સંસદના બંને ગૃહો માટે રાજ્યસભા અને લોકસભા નામ અપનાવવામાં આવ્યા હતા.
2. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને સંસદના અંગ છે.નીચે આપેલા વિકલ્પોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 43 of 50
43. Question
1 pointsમુખ્યમંત્રીના સંદર્ભમાં, નીચેના વિધાનો તપાસો.
1. તે રાજ્યપાલની ઈચ્છા મુજબ પદ ધારણ કરે છે તથા કોઈપણ સમયે રાજ્યપાલ દ્રારા પદ પરથી હટાવી શકાય છે.
2. તે કોઈપણ સમયે રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવા આદેશ આપી શકે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 44 of 50
44. Question
1 pointsવિધાન પરિષદના સંદર્ભના, નીચેના વિધાનો ચકાસો.
1. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાન પરિષદ હોતી નથી.
2. રાજ્યપાલ વિધાન પરિષદમાં એંગ્લો-ઈન્ડિયન સમુદાયના એક સભ્યની નિમણૂક કરે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 45 of 50
45. Question
1 pointsરાજ્યના રાજ્યપાલના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. રાજ્યપાલની નિયુક્તિની પધ્ધતિ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવેલ છે.
2. એક જ વ્યક્તિને બે અથવા વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરી શકાય છે.ઉપરોક્ત કથનોમાં કયું/ક્યાં વિધાનો સાચા છે?
CorrectIncorrect - Question 46 of 50
46. Question
1 pointsનીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. કેન્દ્ર સરકાર દ્રારા રચના કરવામાં આવતા નિગમ અથવા કંપનીઓને રાજ્ય કરવેરા માંથી મુક્તિ પ્રાપ્ત હોય છે.
2. રાજ્યની સંપતિ અને આવક કેન્દ્રીય કરવેરાથી મુક્ત હોય છે.ઉપરોક્ત કથનોમાં કયું/ક્યાં વિધાનો સાચા છે?
CorrectIncorrect - Question 47 of 50
47. Question
1 pointsવડી અદાલતના ન્યાયાધીશના સંદર્ભમાં, નીચે આપેલ વિધાનો ચકાસો.
1. રાષ્ટ્રપતિના આદેશ મુજબ રાજ્યપાલ દ્રારા તેમને પદ પરથી હટાવી શકાય છે.
2. તે રાષ્ટ્રપતિને લેખિત માધ્યમથી રાજીનામું આપી શકે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 48 of 50
48. Question
1 pointsનીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. કોઈ વિધેયકને રાષ્ટ્રપતિ દ્રારા વિચાર હેઠળ અનામત રાખવાની સ્થિતિમાં તેના પર રાજ્યપાલની સહમતિની આવશ્યક નથી હોતી.
2. રાષ્ટ્રપતિ દ્રારા પરત કરેલ રાજ્યનો વિધેયક પુર્નવિચાર બાદ રાજ્ય વિધાનસભા દ્રારા ફરીથી પસાર કરવામાં આવે છે, તો રાષ્ટ્રપતિને વિધેયક પર સંમતિ આપવી અનિવાર્ય છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 49 of 50
49. Question
1 pointsરાજ્ય વિધાનમંડળના સંદર્ભમાં નીચેનાં કથનો પર વિચાર કરો.
1. બધા જ સભ્યોમાં દ્રિ-ગૃહીય વિધાનમંડળની એકસમાન વ્યવસ્થા ઉપલબ્ધ છે.
2. કોઈપણ રાજ્ય વિધાનસભાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 60 સભ્યોની ઓછી ન હોવી જોઈએ.
3. કોઈપણ રાજ્યની વિધાનસભામાં માત્ર પ્રત્યેક્ષ રૂપથી ચૂંટાયેલા સભ્યો હોવા જોઈએ.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect - Question 50 of 50
50. Question
1 pointsનીચે આપેલા વિધાનો પર વિચાર કરો.
1. બંધારણ દિલ્લીને સર્વોચ્ચ ન્યાયાલયની પીઠના રૂપમાં જાહેર કરે છે.
2. બંધારણ ભારતના મુખ્ય ન્યાયાધીશને સર્વોચ્ચ અદાલતની પીઠના રૂપમાં અન્ય સ્થાન અથવા સ્થાનોને નિદ્યારિત કરવા અધિકૃત કરે છે.ઉપરોક્ત વિધાનોમાં કયું/ક્યાં સાચા છે?
CorrectIncorrect