Free Mock Test Series | Daily Current Affairs Test | Daily Current Affairs Questions
CURRENT AFFAIRS
Daily Current Affairs Quiz 05 January 2025
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
- Question 1 of 10
1. Question
1 pointsતાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ‘Winter Vomiting Bug’ નીચેનેમાંથી કોની સાથે સંબંધિત છે?
CorrectIncorrect - Question 2 of 10
2. Question
1 pointsનિકાસ નિરીક્ષણ પરિષદ (Export Inspection Council) ના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો:
1. તે સરકારની સર્વોચ્ચ સલાહકાર સંસ્થા છે.
2. તેની સ્થાપના નિકાસ (ગુણવત્તા નિયંત્રણ અને નિરીક્ષણ) અધિનિયમ, 1963ની કલમ 3 હેઠળ કરવામાં આવી છે.
3. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (Ministry of Commerce and Industry) આ કાઉન્સિલ માટે નોડલ એજન્સી છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 3 of 10
3. Question
1 pointsનીચેનામાંથી કઈ જાતિ દ્વારા ‘Modhweth Festival’ ઉજવવામાં આવે છે?
CorrectIncorrect - Question 4 of 10
4. Question
1 points‘Black-Collared Yellow Catfish’ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે કેરળમાં ચાલકુડી નદીમાં સ્થાનિક છે.
2. IUCN Status – Endangered
3. માછલીનું Captive Breeding Programme 2020માં શરૂ થયું હતું.ઉપરોક્ત વિધાનોમાંથી કેટલા વિધાન સાચા છે?
CorrectIncorrect - Question 5 of 10
5. Question
1 pointsGrameen Bharat Mahotsav 2025 નું પ્રાઈમરી ફોકસ શું છે?
CorrectIncorrect - Question 6 of 10
6. Question
1 pointsCubic Kilometre Neutrino Telescope (KM3NeT)ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે Underwater Neutrino Telescope છે.
2. તેનો ઉદ્દેશ્ય ઉચ્ચ-ઊર્જાવાળા ન્યુટ્રિનોનો અભ્યાસ કરવાનો છે જેને ભૂત કણો (Ghost Particles) તરીકે પણ ઓળખવામાં આવે છે જે બ્રહ્માંડના રહસ્યો (Secrets of the Cosmos) જાહેર કરી શકે છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 7 of 10
7. Question
1 points‘K2-18 b’ ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે એક Exoplanet છે, જે Habitable Zone માં જોવા મળે છે.
2. Kepler Space Telescope દ્વારા 2009માં તેનું શોધ કરવામાં આવી હતી.
3. તે પૃથ્વીથી લગભગ 124 પ્રકાશ-વર્ષ દૂર છે.ઉપરોક્ત વિધાનોમાંથી કેટલા ખોટા છે?
CorrectIncorrect - Question 8 of 10
8. Question
1 pointsનીચે આપેલી જોડીઓને ધ્યાને લો:
Tribe State
1. Toda a. તમિલનાડુ
2. Lepcha b. સિક્કિમ અને નેપાળ
3. Birhoor c. ઝારખંડ
4. Garo d. મેઘાલયઉપરોક્ત જોડીઓમાંથી કેટલી જોડ યોગ્ય રીતે જોડાયેલ છે?
CorrectIncorrect - Question 9 of 10
9. Question
1 pointsકઈ વીમા કંપની દ્વારા ‘Sustainable Wealth 50 Index Fund’ લૉન્ચ કરવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 10 of 10
10. Question
1 pointsકઈ સંસ્થાએ ‘Project VISTAAR’ શરૂ કરવા માટે કૃષિ મંત્રાલય સાથે ભાગીદારી કરી હતી?
CorrectIncorrect