Free Mock Test Series | Daily Current Affairs Test | Daily Current Affairs Questions
CURRENT AFFAIRS
Daily Current Affairs Quiz 03 January 2025
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
- Question 1 of 10
1. Question
1 pointsUnified District Information System for Education Plus (UDISE+) રિપોર્ટ મુજબ 2018-19 થી 2023-24 દરમિયાન કયા રાજ્યમાં વિદ્યાર્થીઓની નોંધણીમાં સૌથી વધુ ઘટાડો થયો હતો?
CorrectIncorrect - Question 2 of 10
2. Question
1 pointsFinancial Stability Report (FSR) 2024 વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
1. સપ્ટેમ્બર 2024 સુધીમાં Scheduled Commercial Banks (SCBs) માટે Gross Non-Performing Asset (GNPA) રેશિયો ઘટીને 2.6% થયો.
2. સપ્ટેમ્બર 2024માં Net Non-Performing Asset (NNPA) રેશિયો 0.6% પર સ્થિર રહ્યો.
3. Public Sector Banks (PSBs) દ્વારા સક્રિય જોગવાઈને કારણે Provisioning Coverage Ratio (PCR) સુધરીને 77% થયો.CorrectIncorrect - Question 3 of 10
3. Question
1 pointsનાણાકીય વર્ષ 24 (FY24) થી નાણાકીય વર્ષ 29 (FY29) સુધી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં અંદાજિત 20% Compound Annual Growth Rate (CAGR)ની સૌથી વધુ અસર શું હોઈ શકે છે?
CorrectIncorrect - Question 4 of 10
4. Question
1 pointsનીચેનામાંથી કઈ ગ્રંથીઓને મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ (Major Endocrine Glands) ગણવામાં આવે છે?
1. Hypothalamus 5. Pituitary
2. Thyroid 6. Parathyroids
3. Adrenals 7. Pineal body
4. The ovaries 8. The testesCorrectIncorrect - Question 5 of 10
5. Question
1 pointsLion Tailed Macaque ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે નાની Macaque પ્રજાતિઓમાંની એક છે અને Old-World Monkeyમાંની એક છે.
2. તે સદાબહાર, અર્ધ-સદાબહાર વરસાદી જંગલો અને ચોમાસાના જંગલોમાં ફક્ત ભારતમાં પશ્ચિમ ઘાટમાં જોવા મળતી એક વૃક્ષારોહણ પ્રજાતિ છે.
3. તે CITES (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora)ના પરિશિષ્ટ I માં સૂચિબદ્ધ છે કારણ કે તે લુપ્ત થવાનો ભય ધરાવે છે અને ઉચ્ચતમ સ્તરના રક્ષણને આધીન છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 6 of 10
6. Question
1 pointsતાજેતરમાં સમાચારોમાં જોવા મળતો શબ્દ ‘Estampage’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?
CorrectIncorrect - Question 7 of 10
7. Question
1 pointsBlood Money અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તેને દિયા (Diya) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ઘણા ઈસ્લામિક દેશોની કાનૂની વ્યવસ્થાનો એક ભાગ છે.
2. શરિયા કાયદામાં – પીડિતાના પરિવારને ખૂનીને કેવી સજા આપવી તે નક્કી કરવાનો અધિકાર છે.
3. જો ખૂનીને ‘Diyya’ (નાણાકીય વળતર)થી વળતર આપવામાં આવે તો તેને માફ કરી શકાય છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 8 of 10
8. Question
1 pointsતાજેતરમાં તમિલનાડુએ કન્યાકુમારીમાં એક નવીન કાચનો પુલ (Glass Bridge) ખોલ્યો છે, જે નીચેનામાંથી કયા સ્થળોને જોડે છે?
CorrectIncorrect - Question 9 of 10
9. Question
1 pointsNon-performing Assets (NPAs) ના સંદર્ભમાં નીચેના વિધાનોનો વિચાર કરો:
1. એક એવી સંપત્તિ જેને 12 મહિના કે તેથી ઓછા સમય માટે NPA તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
2. શંકાસ્પદ સંપત્તિ – એક એવી સંપત્તિ જે 12 મહિના માટે સબસ્ટાન્ડર્ડ શ્રેણીમાં રહી છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું/ખોટા છે?
CorrectIncorrect - Question 10 of 10
10. Question
1 pointsAssociated Chambers of Commerce and Industry of India (ASSOCHAM)ના નવા સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
CorrectIncorrect