Free Mock Test Series | Daily Current Affairs Test | Daily Current Affairs Questions
CURRENT AFFAIRS
Daily Current Affairs Quiz 02 January 2025
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
- Question 1 of 10
1. Question
1 pointsExercise Surya Kiran ની 18મી આવૃત્તિ કયા યોજાવામાં આવશે?
CorrectIncorrect - Question 2 of 10
2. Question
1 pointsJames Earl Carter Jr. વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?
1. કાર્ટરે 1977 થી 1981 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 39મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
2. કાર્ટરે જ્યોર્જિયાના 76મા ગવર્નર તરીકે સેવા આપી હતી.CorrectIncorrect - Question 3 of 10
3. Question
1 pointsભારતના ધ્વજ સંહિતા (Flag Code of India) મુજબ, નીચેના કયા બંધારણીય અધિકારીઓના મૃત્યુના કિસ્સામાં સમગ્ર ભારતમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠી (Half-Mast)એ ફરકાવવામાં આવે છે?
1.વર્તમાન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ
2. ઉપ રાષ્ટ્રપતિ
3. વડાપ્રધાન
4. કેબિનેટ મંત્રી
5. ભારતના મુખ્ય ન્યાયાધીશCorrectIncorrect - Question 4 of 10
4. Question
1 pointsGood Governance Index (GGI)ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. GGI – બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાસનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક અને અમલમાં મૂકી શકાય તેવું માળખું છે, જે રાજ્યો/જિલ્લાઓનું રેન્કિંગ સક્ષમ બનાવે છે અને તુલનાત્મક ચિત્ર રજૂ કરે છે.
2. તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
3. Department of Administration Reforms and Public Grievances, Ministry of Personnel અને Public Grievances & Pensions દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 5 of 10
5. Question
1 pointsયાદગીર કિલ્લો (Yadgir Fort) નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે?
CorrectIncorrect - Question 6 of 10
6. Question
1 pointsનીચે આપેલા જોડકાં પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ છે?
રેખા જોડતા પ્રદેશો
1. ડુરાન્ડ લાઈન a. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન
2. મૅકમેહૉન રેખા b. ચીન અને ભારત
3. રેડક્લિફ રેખા c. ભારત અને પાકિસ્તાનCorrectIncorrect - Question 7 of 10
7. Question
1 pointsBletchley Declaration અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. Frontier Artificial Intelligence (AI)ના જોખમોનો સામનો કરવા માટે આ પહેલો વૈશ્વિક કરાર છે.
2. તેના પર 28 દેશો અને યુરોપિયન યુનિયન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
3. ભારત દ્વારા પણ આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 8 of 10
8. Question
1 pointsનીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-1: ભારત ઓછી કિંમતની જેનેરિક્સ, રસીઓ અને સસ્તી દવાઓનો સૌથી મોટો સપ્લાયર છે.
વિધાન-2: વિશ્વમાં ભારત હવે ઉત્પાદનના જથ્થામાં ત્રીજા ક્રમે અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મૂલ્ય દ્વારા 14મા ક્રમે છે.ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?
CorrectIncorrect - Question 9 of 10
9. Question
1 pointsનીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો:
1. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)ની સ્થાપના 1875માં થઈ હતી.
2. તે Ministry of Earth Sciences હેઠળ કાર્ય કરે છે.
3. તેના પ્રથમ Meteorological Reporter હેનરી ફ્રાન્સિસ બ્લેનફોર્ડ હતા.ઉપરોક્ત વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે?
CorrectIncorrect - Question 10 of 10
10. Question
1 pointsભસ્મીકરણ (Incineration) અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે એક થર્મલ પ્રક્રિયા છે, જ્યાં કચરાને ઊંચા તાપમાને બાળવામાં આવે છે.
2. તેનો ઉપયોગ ઊર્જા ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે.ઉપરોક્ત વિધાનોમથી કયું/કયા સાચું/સાચા નથી?
CorrectIncorrect