Free Mock Test Series | Daily Current Affairs Test | Daily Current Affairs Questions
CURRENT AFFAIRS
Daily Current Affairs Quiz 14 December 2024
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. | |
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
- Question 1 of 10
1. Question
1 pointsકિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
1. ખેડૂતોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે ધિરાણ સહાય પૂરી પાડવા માટે 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) રજૂ કરવામાં આવ્યું હતું.
2. 2024માં KCC હેઠળ કોલેટરલ-મુક્ત લોન માટેની મહત્તમ મર્યાદા વધારીને ₹2 લાખ કરવામાં આવી હતી.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 2 of 10
2. Question
1 pointsHaemophilia A અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
CorrectIncorrect - Question 3 of 10
3. Question
1 pointsનીચેનામાંથી કયું યુએન સુરક્ષા પરિષદ (UNSC – UN Security Council)નું કાયમી સભ્ય નથી?
CorrectIncorrect - Question 4 of 10
4. Question
1 pointsનીચે આપેલ પહેલોમાંથી કેટલી ભારતમાં ઊર્જા સંરક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે?
1. UJALA scheme
2. Go Electric campaign
3. Standard and Labelling (S&L) Program
4. Perform, Achieve, and Trade (PAT) schemeCorrectIncorrect - Question 5 of 10
5. Question
1 pointsરોકેટ એન્જિન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. સોલિડ રોકેટ એન્જિન ડિઝાઇનમાં સરળ હોય છે અને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે.
2. લિક્વિડ રોકેટ એન્જિનને થ્રોટલ કરી શકાય છે, રોકી શકાય છે અને ફરી શરૂ કરી શકાય છે.
3. હાઈબ્રિડ રોકેટ એન્જિન લિક્વિડ ફ્યુલ અને સોલિડ ઓક્સિડાઈઝરના મિશ્રણનો ઉપયોગ કરે છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 6 of 10
6. Question
1 pointsExercise Desert Knight અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે આયોજિત દ્વિપક્ષીય એકસરસાઈઝ છે.
2. આ એકસરસાઈઝની પ્રથમ આવૃત્તિ વર્ષ 2021માં હાથ ધરવામાં આવી હતી.
3. આ એકસરસાઈઝ મુખ્ય ઉદ્દેશ્ય રણ યુદ્ધ પરિસ્થિતિઓમાં પરસ્પર ઓપરેશનલ સમજણ અને આંતર-કાર્યક્ષમતા સુધારવાનો છે.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા નથી?
CorrectIncorrect - Question 7 of 10
7. Question
1 pointsભારતની પ્રથમ ‘Diabetes Biobank’ની સ્થાપના નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી?
CorrectIncorrect - Question 8 of 10
8. Question
1 pointsયુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) ના સંદર્ભમાં નીચેના વિધાનોનો વિચાર કરો.
1. તે 1960માં સ્ટોકહોમ કન્વેન્શન દ્વારા સ્થાપિત આંતર-સરકારી સંગઠન છે.
2. ભારત EFTA (European Free Trade Association)નું સભ્ય નથી.ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા સાચું/સાચા છે?
CorrectIncorrect - Question 9 of 10
9. Question
1 pointsઆનુવંશિક વિવિધતા (Genetic Diversity) માટે વાઘ ઝીનતનું કયા રાજ્યમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું?
CorrectIncorrect - Question 10 of 10
10. Question
1 pointsમલબાર એક્સરસાઈઝ (Malabar Exercise) અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. મલબાર એક્સરસાઈઝ એ ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ કરતી ત્રિપક્ષીય નૌકાદળ કવાયત છે.
2. આ એક્સરસાઈઝ મુખ્યત્વે નૌકાદળ સહયોગ અને દરિયાઇ સુરક્ષા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
3. મલબાર એક્સરસાઈઝ સૌપ્રથમ 1992માં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે દ્વિપક્ષીય એક્સરસાઈઝ તરીકે હાથ ધરવામાં આવી હતી.ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
CorrectIncorrect