Free Mock Test Series | Mock Test
MOCK TEST
GPSC CLASS-1&2/STI CLASS-3
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score | |
Your score |
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
- Question 1 of 100
1. Question
1 pointsઆ સ્થળ દખ્ખનના ઉચ્ચપ્રદેશનો વિસ્તાર છે જે એક ભ્રંશ દ્રારા છોટાનાગપુરમાં ઉચ્ચપ્રદેશ બનાવે છે અને જેમાં ગારો, ખાસી અને જેંતીયા પર્વતો પ્રમુખ રીતે જોવા મળે છે આ કયા ઉચ્ચપ્રદેશમાં જોવા મળે છે?
CorrectIncorrect - Question 2 of 100
2. Question
1 pointsપૃથ્વીના ધરી નમનની સાપેક્ષમાં નીચે આપેલા વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. સૌરમંડળના બધા ગ્રહોમાં સર્વાધિક ધરી નમન પૃથ્વીનું છે.
2. ઓછા ધરી નમનને કારણે ઋતુની કઠિનતા ઘટી જાય છે એટલે કે ગરમ ઋતુ ઠંડી થાય અને ઠંડી ઋતુ થોડી નરમ બને છે.CorrectIncorrect - Question 3 of 100
3. Question
1 points“આ ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે જે રામસર સાઈટમાં સામેલ છે સ્થાનિક લોકો આ સરોવરમાંથી ઘાસ લઈને તેમાંથી “ચટાઈ” બનાવે છે જેના લીધે કુટીર ઉદ્યોગ વિકાસ પામ્યો છે તે સરોવર કયું છે?
CorrectIncorrect - Question 4 of 100
4. Question
1 pointsનીચે આપેલા દેશોને ભારત સાથે તેની સીમાની લંબાઈના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો.
CorrectIncorrect - Question 5 of 100
5. Question
1 pointsભારતની દ્રીપકલ્પીય ઉચ્ચપ્રદેશના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી તે જણાવો.
1. આ કોઈ ભ્રંશ કે અપસારી સીમાઓ વગરનો એક અવિચ્છન્ન સ્થિરખંડ છે.
2. તેનો સામાન્ય ઢાળ પશ્ચિમથી પૂર્વ તરફ છે.CorrectIncorrect - Question 6 of 100
6. Question
1 pointsપશ્ચિમ તટીય મેદાનો બાબતે નીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. આ મેદાનો પૂરતો વરસાદ મેળવતા મેદાનો છે.
2. આ મેદાનો સાંકડા છે અને બંદરોના વિકાસ માટે ઉપયોગી નથી.CorrectIncorrect - Question 7 of 100
7. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. દક્ષિણ-પશ્ચિમી ચોમાસુનું આગમન સૌપ્રથમ કોંકણ તટ પર થાય છે અને પછી ઉત્તર તરફ જાય છે.
2. કોરોમંડળ તટને સૌથી વધારે વરસાદ ઉત્તર-પૂર્વી ચોમાસાના વ્યાપારી પવનોથી પ્રગટ થાય છે.CorrectIncorrect - Question 8 of 100
8. Question
1 pointsનીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?
રેલવે ઝોન મુખ્યાલય
1. ઉત્તર-મધ્ય રેલવે લખનૌ
2. પૂર્વ-રેલવે ગુવાહાટી
3. દક્ષિણ રેલવે ચેન્નઈCorrectIncorrect - Question 9 of 100
9. Question
1 pointsલક્ષદ્વીપ દ્વીપસમૂહો બાબતે નીચેના વિધાનો ચકાસો અને કયા સાચા છે તે જણાવો.
1. આ પરવાળાના ખરાબાથી બનેલ છે.
2. આ તમિલનાડુના કિનારાની નજીક છે.
3. આ દ્વિપોને 10º ચેનલ દ્રારા વિભાજિત કરાય છે.CorrectIncorrect - Question 10 of 100
10. Question
1 pointsનીચેનામાંથી કયું જોડકું યોગ્ય છે?
પાસ રાજ્ય
1. જોજીલા અરુણાચલ પ્રદેશ
2. શિપકીલા હિમાચલ પ્રદેશ
3. જેલેપલા સિક્કિમ
4. બાડાલાચલા ઉત્તરાખંડCorrectIncorrect - Question 11 of 100
11. Question
1 pointsભારતમાં નીચે આપેલ પર્વત શૃંખલાઓ પર વિચાર કરો અને તેમને પશ્ચિમથી પૂર્વ દિશામાં ગોઠવો?
1. મહાદેવની ટેકરી 2. સાતમાળાની ટેકરી 3. કૈમુરની ટેકરી 4. રામગઢની ટેકરીCorrectIncorrect - Question 12 of 100
12. Question
1 pointsજો તમે કેરળથી આંધ્રપ્રદેશ સુધી સડક માર્ગે પ્રવાસ કરો તો તમને લાલ લેટેરાઈટ જમીનમાં શેની ખેતી જોવા મળશે?
CorrectIncorrect - Question 13 of 100
13. Question
1 pointsનીચેના વિધાનો ચકાસો અને કયા સાચા નથી તે જણાવો.
1. નિલગીરીની ટેકરીનું ઊંચુ શિખર દોદાબેટા છે.
2. ઊંટી નીલગીરીની ટેકરીમાં તમિલનાડુમાં આવેલ છે.
3. સાયલન્ટવેલી એ નીલગીરીનો ભાગ છે જે કેરળમાં આવેલ છે.
4. કળસુબાઈ એ મધ્ય સહ્યાદ્રીનું સૌથી ઊંચુ શિખર છે.CorrectIncorrect - Question 14 of 100
14. Question
1 points√4624 નું વર્ગમૂળ શોધો.
CorrectIncorrect - Question 15 of 100
15. Question
1 points87² = ?
CorrectIncorrect - Question 16 of 100
16. Question
1 pointsનાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી 1470 એ પૂર્ણવર્ગ સંખ્યા બને?
CorrectIncorrect - Question 17 of 100
17. Question
1 points∛(7 ×7×5×35×4×5×16) = a, તો a ની કિમત શોધો.
CorrectIncorrect - Question 18 of 100
18. Question
1 points(20)³ + (10)³ – (30)³ ની કિંમત શોધો.
CorrectIncorrect - Question 19 of 100
19. Question
1 points10ના વર્ગમાંથી 4 નો ઘન બાદ કરતાં મળતા પરિણામનું વર્ગમૂળ શું થશે?
CorrectIncorrect - Question 20 of 100
20. Question
1 pointsCorrectIncorrect - Question 21 of 100
21. Question
1 points0.003 x 0.5 = ?
CorrectIncorrect - Question 22 of 100
22. Question
1 pointsબે સંખ્યાઓનો ગુણાકાર 1000 છે અને તેમનો લ.સા.અ. 250 છે તો, તે સંખ્યાઓનો ગુ.સા.અ. શોધો.
CorrectIncorrect - Question 23 of 100
23. Question
1 pointsએવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 26, 65, 91 વડે ભાગતાં શેષ 4 મળે?
CorrectIncorrect - Question 24 of 100
24. Question
1 pointsભારતના રાષ્ટ્રીય TB નાબૂદ કાર્યક્રમના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
CorrectIncorrect - Question 25 of 100
25. Question
1 pointse-FAST ઈન્ડિયા પહેલના ભાગરૂપે ગીયર શિફ્ટ ચેલેન્જ કોના દ્રારા લોન્ચ કરવામાં આવ્યું છે?
CorrectIncorrect - Question 26 of 100
26. Question
1 pointsભારતની સૌપ્રથમ ટૉલ-ફ્રી નેશનલ એન્ટિ-નાર્કોટિક્સ હેલ્પ લાઈનનું નામ શું છે?
CorrectIncorrect - Question 27 of 100
27. Question
1 pointsદર વર્ષે કયા દિવસે ‘વિશ્વ હાથી દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે?
CorrectIncorrect - Question 28 of 100
28. Question
1 pointsતાજેતરમાં 100% ટકા સૌરઊર્જા વડે 100 ગામોને વીજળી પૂરી પાડવા સોલાર વિલેજ સ્કીમ કયા રાજ્ય દ્રારા શરૂ કરવામાં આવી છે?
CorrectIncorrect - Question 29 of 100
29. Question
1 pointsભારતનું કયું રાજ્ય સમગ્ર દેશમાં EV ચાર્જિંગ સ્ટેશનના પ્રમાણમાં પ્રથમ ક્રમે છે?
CorrectIncorrect - Question 30 of 100
30. Question
1 points1909નાં મોર્લે-મિન્ટો સુધારાનાં સંદર્ભમાં નીચેના સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની શરૂઆત થઇ.
2. કારોબારી પરિષદમાં પ્રથમ ભારતીયને સ્થાન મળ્યું.
3. જમીનદારોને અલગ પ્રતીનીધીત્વ અપાયું.CorrectIncorrect - Question 31 of 100
31. Question
1 pointsભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી સાચા વિધાના ચકાસો.
1. કેન્દ્રમાં દ્વૈત શાસન પ્રણાલી (ડાઈ-આર્કી)ની શરૂઆત કરવામાં આવી.
2. કેન્દ્રિય યાદી રાજ્ય યાદી અને સમવર્તી યાદીને અલગ કરાયા.
3. બ્રિટિશર દ્રારા અખિલ ભારતીય સંઘની રચના કરાયી.CorrectIncorrect - Question 32 of 100
32. Question
1 pointsનીચે પૈકી કઈ અનુસૂચી સાચી રીતે જોડાયેલ નથી.
CorrectIncorrect - Question 33 of 100
33. Question
1 pointsભારતનું સંવિધાન તૈયાર કરવાવાળી સભાનાં સદસ્યોને ……
CorrectIncorrect - Question 34 of 100
34. Question
1 pointsભારતની સંવિધાન સભાનું ગઠન શેના આધાર પર કરાયું?
CorrectIncorrect - Question 35 of 100
35. Question
1 pointsભારતનાં આમુખમાં “42માં બંધારણીય સુધારા” દ્રારા નીચે પૈકી કયા શબ્દો નો સમાવેશ કરાયો.
1.સમાજવાદી 2.ધર્મનિરપેક્ષ (SECULAR) 3.અખંડતા 4.બંધુત્વCorrectIncorrect - Question 36 of 100
36. Question
1 pointsભારતમાં લોકતંત્રનું કયું સ્વરૂપ જોવા મળે છે?
CorrectIncorrect - Question 37 of 100
37. Question
1 pointsરાજ્યોનાં પુનર્ગઠન સંદર્ભમાં સાચા વિધાનો ચકાસો.
1. JVP સમિતિ એ પૂર્ણત: ભાષા આધારિત રાજ્યોનાં વિચારને નકાર્યો હતો.
2. ફજલ અલી કમીશનએ ભાષા આધારિત રાજ્યનો વિચાર સ્વીકાર્યો હતો પરંતુ એક ભાષા એક રાજ્યનાં હોવું જોઈએ.
3. પોટ્ટી શ્રીરામાંલુંનાં મૃત્યુનાં લીધે પ્રથમ ભાષા આધારિત રાજ્યનું નિર્માણ થયું.CorrectIncorrect - Question 38 of 100
38. Question
1 pointsસિક્કિમ રાજ્ય બાબતે સાચા વિધાનો ધ્યાને લો …
1. આઝાદી સમયે સિક્કિમ ચોગ્યલ રાજાનાં શાસન અંતર્ગત હતું.
2. 36 માં બંધારણીય સુધારા દ્રારા સિક્કિમને પૂર્ણ રાજય બનાવાયું.CorrectIncorrect - Question 39 of 100
39. Question
1 pointsનાગરિકતા બાબતે સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં એકલ નાગરિકતાનું પ્રાવધાન છે.
2. સંસદ પાસે નાગરિકતા સંબંધિત કાનુન બનવાની શક્તિ છે.
3. એકલ નાગરિકતાનું પ્રાવધાન બ્રિટેનથી લીધેલ છે.CorrectIncorrect - Question 40 of 100
40. Question
1 pointsનીચે પૈકી કયો મૂળભૂત અધિકાર ઈંટરનેટનાં ઉપયોગની જોગવાઈ પૂરી પાડે છે?
CorrectIncorrect - Question 41 of 100
41. Question
1 pointsરીટ (WRIT) જારી કરવાના બાબતે નીચેના સાચા વિધાનો ચકાસો.
1. જયારે ધરપકડ કે કેદ કરેલ વ્યક્તિની ની અટકાયતની કાયદેસરતા અથવા ગેરકાયદેસરતાની ચકાસણી મતે : HABIUS CORPUS (બંદી પ્રત્યક્ષીકરણ)
2. ન્યાયાલય કોઈ જાહેર સત્તાધિકારી, સાર્વજનિક સંસ્થા, નિગમ, કે અન્ય ન્યાયાલયને બંધારણીય કે લોકહિતનાં કાર્યો કરવાનો આદેશ આપે છે: MANDAMUS (પરમાદેશ)
3. ઉપલી અદાલત (SC,HC )નીચલી અદાલતને તેમના કાર્યક્ષેત્ર બહાર જતા અથવા પ્રાકૃતિક ન્યાયનાં નિયમોની વિરુધ્ધ જતા અટકાવે છે: PROHIBITION(પ્રતિષેધ)CorrectIncorrect - Question 42 of 100
42. Question
1 pointsકોર્ટ આ રીટ એવી વ્યક્તિ વિરુધ્ધ જાહેર કરવામાં આવે છે કે જેને સાર્વજનિક પદ ગેરકાયદેસર રીતે ધારણ કર્યું હોય.
આ કયા પ્રકારની રીટ (WRIT) દર્શાવે છે?CorrectIncorrect - Question 43 of 100
43. Question
1 pointsનીચેના પૈકી કયો અનુચ્છેદ “નિજતાનાં અધિકાર”(RIGHT TO PRIVACY) સાથે જોડાયેલ છે?
CorrectIncorrect - Question 44 of 100
44. Question
1 pointsભારતનાં સંવિધાનમાં ‘કલ્યાણકારી રાજ્ય’નાં આદર્શ શેમાં જોવા મળે છે?
CorrectIncorrect - Question 45 of 100
45. Question
1 pointsભારત રાજ્ય માટે સમાન દીવાની કાયદો (UNIFORM CIVIL CODE UCC ) કયા અનુચ્છેદમાં આપો છે?
CorrectIncorrect - Question 46 of 100
46. Question
1 pointsરાષ્ટ્રપતિનાં નિર્વાચન મંડળ બાબતે સાચા વિધાનો ચકાસો.
1. સંસદનાં બંને ગૃહનાં બધા જ સદસ્યો.
2. રાજ્યની તમામ વિધાનસભા નાં ચુટાયેલા સભ્યો.
3. દિલ્હી અને પોંડિચેરી વિધાનસભા નાં ચુટાયેલા સભ્યો.CorrectIncorrect - Question 47 of 100
47. Question
1 pointsભારતનાં રાષ્ટ્રપતિ બાબતે સાચા વિધાનો ચકાસો.
1. તેઓ અપ્રત્યક્ષ ચુંટણી દ્રારા ચુંટાઈ છે.
2. તેમની ચુંટણીમાં NOTA (NONE OF THE ABOVE) જોવા નથી મળતું.
3. વિવાદ ચુંટણી પંચ દ્રારા ઉકેલવામાં આવે છે.CorrectIncorrect - Question 48 of 100
48. Question
1 pointsરાષ્ટ્રપતિ પર મહાભીયોગ વિશે……
1. કોઈપણ ગૃહથી શરૂઆત કરી શકાય.
2. લોકસભાની વિશેષ બહુમતી અને રાજ્ય સભાની સદી બહુમતી હોવી જોઈએ.
3. કાર્યવાહી દરમ્યાન રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહીને પોતાનો પક્ષ રાખી શકે.
ઉપરોક્ત માંથી ક્યાં વિધાનો ખોટા છે?CorrectIncorrect - Question 49 of 100
49. Question
1 pointsરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ક્ષમાદાન શક્તિ વિશે સાચા વિધાનો ચકાસો.
1. રાષ્ટ્રપતિ ફાંસીની સજાને પૂર્ણ માફ કરી શકે રાજ્યપાલ નહી.
2. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સૈન્યની કોર્ટ દ્રારા અપાયેલ સજાને માફ કરી શકે છે.
3. દોષિત વ્યક્તિને સજા માફી માટે રાષ્ટ્રપતિ સમક્ષ મોખિક ઉપસ્થિતિનો અધિકાર નથી.CorrectIncorrect - Question 50 of 100
50. Question
1 pointsસિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. મોહેં–જો–દડો સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના જમણા કાંઠે છે.
2. લોથલ ભારતના તટે સાબરમતી નદી ઉપર ખંભાતના અખાતના શીર્ષ ખાતે આવેલું છે.
3. કાલીબંગા ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં હાલ સૂકાઈ ગયેલી ઘાઘરના ડાબે કાંઠે આવેલું છે.
4. ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપીયા સાથે ઓળખાતું હડપ્પા બિયાસ નદીના જૂના પટ ઉપર આવેલું છે.CorrectIncorrect - Question 51 of 100
51. Question
1 pointsનીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. ઋગ્વેદ એ સ્ત્રોતોનો સંગ્રહ છે.
2. અથર્વવેદ એ જાદુમંત્ર અને વશીકરણનો સંગ્રહ છે.
3. યજુર્વેદ એ ઉપાસના માટે યજ્ઞબલિના સૂત્રોનો સંગ્રહ છે.CorrectIncorrect - Question 52 of 100
52. Question
1 pointsમહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
CorrectIncorrect - Question 53 of 100
53. Question
1 pointsનીચેના પૈકી કોણે ગૌતમ બુધ્ધને ધ્યાનની રીત શીખવાડી?
CorrectIncorrect - Question 54 of 100
54. Question
1 pointsનીચેના પૈકી બે વિધાનો વાંચી સાચો જવાબ પસંદ કરો.
1. ઈ.સ.323 માં એલેકઝાન્ડરનું મૃત્યુ થયું.
2. તેના મૃત્યુ બાદ સિંધુ નદી પરનું ગ્રીકનું વર્ચસ્વ સારા એવા પ્રમાણમાં ઘટી ગયું.CorrectIncorrect - Question 55 of 100
55. Question
1 pointsકયાં વિધાનો સાચા છે?
1. ધર્મસથીય એવી અદાલતો હતી કે જે વ્યક્તિગત વિવાદોનો નિકાલ કરતી.
2. કાંટાશોધન એવી અદાલતો હતી કે જે રાજ્ય અને વ્યકિતઓને લગતી બાબતોનો નિકાલ કરતી હતી.
3. મેગેસ્થનીઝ અનુસાર નગર પરિષદ સમિતિઓમાં વહેંચાયેલી હતી અને પ્રત્યેક સમિતિ 6 સભ્યોની બનેલ હતી.CorrectIncorrect - Question 56 of 100
56. Question
1 pointsરૂદ્રદમનના ઈ.સ. 150ના જૂનાગઢના શિલાલેખો ……… માં છે.
CorrectIncorrect - Question 57 of 100
57. Question
1 pointsનીચેના પૈકી જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?
CorrectIncorrect - Question 58 of 100
58. Question
1 pointsનીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ અને છેલ્લા ગુપ્ત રાજવી હતાં?
CorrectIncorrect - Question 59 of 100
59. Question
1 pointsકનિષ્કા વિશે નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તેની રાજધાની પુરુષપુર હતી.
2. ચીની જનરલ પાન—ચાઓ (Ban-Chao) એ તેને હરાવ્યો હતો.
3. તેણે ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કર્યુ હતું.
4. તેના રાજ્યકાળમાં મથુરા કલાનું મહાન કેન્દ્ર બન્યું.CorrectIncorrect - Question 60 of 100
60. Question
1 pointsહર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું.
2. કામરૂપના રાજા, ભાસ્કરવર્મને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી.
3. હર્ષવર્ધને ગૌડાના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.CorrectIncorrect - Question 61 of 100
61. Question
1 pointsનીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા?
CorrectIncorrect - Question 62 of 100
62. Question
1 pointsદક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો?
CorrectIncorrect - Question 63 of 100
63. Question
1 pointsઅમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તેમણે ઘોરા અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યાં.
2. તેમણે હિંદુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવ્વાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસાવી.
3. તેમણે તુગલક નામા પુસ્તકની રચના કરી.
ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?CorrectIncorrect - Question 64 of 100
64. Question
1 pointsતરાઈ (Tarain)નું પ્રથમ યુદ્ધ……… સાથે સંબંધિત છે?
CorrectIncorrect - Question 65 of 100
65. Question
1 pointsવિજયનગર સામ્રાજ્યના નીચેના રાજકુલોને કાળક્રમ પ્રમાણે ગોઠવો.
1. તુલુવ 2. સલુવ 3. અરવિદુ 4. સંગમCorrectIncorrect - Question 66 of 100
66. Question
1 pointsજાગીરદારી પદ્ધતિ શું છે?
CorrectIncorrect - Question 67 of 100
67. Question
1 pointsમુઘલ સામ્રાજ્ય દરમ્યાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઈતિહાસકાર નીચેના પૈકી કોણ છે?
CorrectIncorrect - Question 68 of 100
68. Question
1 pointsનીચેના પૈકી કયું વાકય યોગ્ય નથી?
CorrectIncorrect - Question 69 of 100
69. Question
1 pointsભારતમાં બ્રિટીશ પ્રશાશનની મુખ્ય વિશેષતા……. હતી.
CorrectIncorrect - Question 70 of 100
70. Question
1 pointsભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કળાક્રમાનુસાર ગોઠવો.
1. બ્રિટીશ 2. ફ્રેંચ 3. પોર્ટુગીઝ 4. ડચCorrectIncorrect - Question 71 of 100
71. Question
1 pointsનીચેના પૈકી કયું વર્ષ “લીપ યર” (Leap Year) નથી?
CorrectIncorrect - Question 72 of 100
72. Question
1 pointsવિજય સાંજે 6 કલાકે તેનું ઘડિયાળ ટેબલ પર એવી રીતે મૂકે છે કે તેનો કલાક કાંટો ઉત્તર દિશા તરફ હોય, જો એ તેનું ઘડિયાળ ત્યાંથી ખસેડે નહિ તો રાત્રે 9.15 કલાકે તેનો મિનિટ કાંટો કઈ દિશા તરફ હશે?
CorrectIncorrect - Question 73 of 100
73. Question
1 pointsનીચે દર્શાવેલ ? માં સાચો વિકલ્પ પસંદ કરો. NQA, QSB, TUC ?
CorrectIncorrect - Question 74 of 100
74. Question
1 pointsએક વ્યક્તિ “અ” જગ્યાએથી 35 મિટર દક્ષિણ તરફ ચાલે છે. ત્યાંથી તે ડાબી બાજુ વળીને 60 મીટર ચાલે છે અને ફરીથી ડાબી બાજુ વળીને 35 મીટર ચાલે છે. ફરીથી તે ડાબી બાજુ વળીને 85 મીટર ચાલે છે અને “બ” જગ્યાએ પહોંચે છે. આ વ્યક્તિ “અ” સ્થળથી કેટલા મીટર દૂર પર છે અને કઈ દિશામાં છે?
CorrectIncorrect - Question 75 of 100
75. Question
1 pointsએક વર્ગખંડમાં કિરણનો ઉપરથી ક્રમ 16 માં અને છેલ્લેથી ગણતાં 49 માં છે,તો આ વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ હશે?
CorrectIncorrect - Question 76 of 100
76. Question
1 points“એ”, “બી” નો ભાઈ છે. “બી”, “સી”, નો ભાઈ છે. “સી”, “ડી” નો પતિ છે તથા “ઈ” એ “હ” નો પિતા છે તો “ડી” અને “ઈ” નો શું સંબંધ થાય?
CorrectIncorrect - Question 77 of 100
77. Question
1 pointsજો 7 માર્ચ, 2005 ના રોજ મંગળવાર હોય તો 7 માર્ચ, 2004 ના રોજ કયો વાર હશે?
CorrectIncorrect - Question 78 of 100
78. Question
1 pointsજો કોઈ કૂટભાષામાં (Coded Language) માં HYDROGEN ને JCJZYSSD લખવામાં આવે છે, તો એ જ ભાષામાં ANTIMONY ને કયા રૂપમાં લખવામાં આવે?
CorrectIncorrect - Question 79 of 100
79. Question
1 points30, 48, 64, અને 82 માં 68 ની સરેરાશ મેળવવા કઈ સંખ્યા ઉમેરવી પડે?
CorrectIncorrect - Question 80 of 100
80. Question
1 pointsએક વ્યક્તિએ 10% ના સાદા વ્યાજે બેન્ક પાસેથી લોન લીધી છે અને ચાર વર્ષ પછી વ્યાજ પેટે રૂ. 6400 ચુકવવાના થાય છે, તો તેણે કેટલી રકમની લોન લીધી હશે?
CorrectIncorrect - Question 81 of 100
81. Question
1 pointsA, B અને C વજનની સરેરાશ 48 કિલોગ્રામ છે. A અને B નો સરેરાશ વજન 40 કિલોગ્રામ છે અને B તથા C ના વજનની સરેરાશ 42 કિલોગ્રામ છે, તો B નું વજન કેટલું હશે?
CorrectIncorrect - Question 82 of 100
82. Question
1 pointsએક વેપારી તેને ખરીદ કરેલ એક વસ્તુની કિંમત 20% વધારીને તેમાં 5% વળતર આપે છે. તો તેના નફાની ટકાવારી કેટલી થાય?
CorrectIncorrect - Question 83 of 100
83. Question
1 pointsએક કંપનીની આવક વાર્ષિક 20% ના દરે વધે છે. વર્ષ 2016 તેની આવક રૂ. 86,400 હોય તો વર્ષ 2014માં આવક કેટલી હશે?
CorrectIncorrect - Question 84 of 100
84. Question
1 pointsએક પરીક્ષામાં ગણિત વિષયમાં 40% અને અંગ્રેજી વિષયમાં 25% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. અને બંને વિષયમાં 15% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, તો પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થાય?
CorrectIncorrect - Question 85 of 100
85. Question
1 pointsએક દુકાનદાર રૂપિયા 2 પ્રતિ કિલોગ્રામના ભાવની 26 કિલોગ્રામ ખાંડને રૂપિયા 3.60 પ્રતિ કિલોગ્રામના ભાવની 30 કિલોગ્રામ ખાંડ સાથે ભેળવી દે છે અને આ મિશ્રણ હવે તે રૂપિયા 3 પ્રતિકિલોગ્રામના ભાવે વેચે છે, તો તેને કેટલા ટકા નફો થાય?
CorrectIncorrect - Question 86 of 100
86. Question
1 pointsબે સતત આવતી બેકી સંખ્યાઓના વર્ગનો તફાવત 100 હોય તો તે પૈકી મોટી સંખ્યા અને નાની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે?
CorrectIncorrect - Question 87 of 100
87. Question
1 pointsબે સંખ્યાઓનો ગુ. સા. અ. 23 હોય તથા તેમના લ. સા. અ. ના અન્ય બે અવયવો 13 અને 14 હોય તો તે બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા કઈ હશે?
CorrectIncorrect - Question 88 of 100
88. Question
1 pointsએક હોસ્ટેલમાં 120 માણસો અથવા 180 બાળકો જમી શકે એટલું ભોજન છે. જો તેમાંથી 120 બાળકોએ ભોજન કર્યું હોય તો બાકીના ભોજનમાંથી કેટલા માણસો જમી શકશે?
CorrectIncorrect - Question 89 of 100
89. Question
1 pointsએક કંપની દ્રારા બનાવવામાં આવેલ 2000 મોબાઈલ ફોન ખામીયુક્ત હતા. બાકીના ફોન પૈકી 15% ફોન ન વેચાયા હોય તો કુલ કેટલા ફોન વેચાયા હશે?
CorrectIncorrect - Question 90 of 100
90. Question
1 points0.0225 નું વર્ગમૂળ કેટલું થશે?
CorrectIncorrect - Question 91 of 100
91. Question
1 pointsસ્વતંત્રતા પૂર્વે ભારત નીચેનામાંથી કઈ વસ્તુઓનો નિકાસકાર દેશ હતો?
1. કપાસ 2. શણ 3. ગળી 4. ઊનનાં વસ્ત્રોCorrectIncorrect - Question 92 of 100
92. Question
1 pointsભારતમાં આયોજનનો ખ્યાલ _______ માં જોવા મળે છે.
CorrectIncorrect - Question 93 of 100
93. Question
1 points‘રાષ્ટ્રીય વિકાસ પરિષદ’(NDC) થી સંબંધિત નીચેનામાંથી સત્ય વિધાન/વિધાનો જણાવો.
1. આ સંસ્થાની સ્થાપના આયોજન અને સામાન્ય આર્થિક નીતિઓ મુદે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો વચ્ચે સામંજસ્ય સ્થાપવા માટે કરવામાં આવી હતી.
2. આ એક બંધારણીય સંસ્થા છે, જેની અધ્યક્ષતા ભારતના વડાપ્રધાનશ્રી દ્રારા કરવામાં આવે છે.CorrectIncorrect - Question 94 of 100
94. Question
1 pointsભારતમાં આયોજન બાબતે નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે?
1. 12મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્યાંક સકળ ઘરેલુ ઉત્પાદન અને માથાદીઠ આવકમાં ત્વરિત વધારા દ્રારા ઝડપી વૃધ્ધિ હતું.
2. 11મી પંચવર્ષીય યોજનાએ એવું સ્વીકારેલ છે કે ‘પ્રાથમિક ક્ષેત્રે’ એ ભારતીય અર્થતંત્રનું મુખ્ય ચાલક બળ છે.CorrectIncorrect - Question 95 of 100
95. Question
1 pointsત્રીજી પંચવર્ષીય યોજનાઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ની નીતિ ભારતમાં કઈ પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરાઈ હતી?
CorrectIncorrect - Question 96 of 100
96. Question
1 pointsયાદી-1 ને યાદી-2 સાથે મેચ કરો અને નીચે આપેલ કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
યાદી-1(બોર્ડ) યાદી-2(મુખ્ય મથક)
A. કોફી બોર્ડ 1. બેંગલુરુ
B. રબર બોર્ડ 2. ગુંટુર
C. ટી બોર્ડ 3. કોટ્ટયમ
D. તમાકુ બોર્ડ 4. કોલકતાCorrectIncorrect - Question 97 of 100
97. Question
1 pointsનીચેના ઉદ્યોગ સેક્ટર ધ્યાને લો:
1. કોલસો 2. કુદરતી ગેસ 3. વીજળી 4. સિમેન્ટ 5. ખાતર 6. મીઠુંCorrectIncorrect - Question 98 of 100
98. Question
1 pointsનીચેના ઔદ્યોગિક વિસ્તારો ધ્યાને લો:
1. મુંબઈ-પૂણે ઔદ્યોગિક ક્ષેત્ર
2. બેંગલોર-તમિલનાડુ ઔદ્યોગિક ક્ષેત્ર
3. વિશાખાપટ્ટનમ-ગુંટુર ઔદ્યોગિક ક્ષેત્ર
4. મહારાષ્ટ્ર-કર્ણાટક કોલ્હાપુર-દક્ષિણ કન્નડCorrectIncorrect - Question 99 of 100
99. Question
1 pointsનીચે પૈકી કયો સ્ટીલ પ્લાન્ટ જર્મનીની મદદથી બનાવવામાં આવ્યો હતો?
CorrectIncorrect - Question 100 of 100
100. Question
1 pointsસુવર્ણ ચતુર્ભુજ/GOLDEN QUADRILATERAL ના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો:
1. તે ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ તથા કોલકાતાને જોડનાર હાઈવે નેટવર્ક છે.
2. તે ભારતનો સૌથી મોટો અને વિશ્વનો પાંચમો સૌથી લાંબો હાઈવે પ્રોજેક્ટ છે.
3. તેનું સંચાલન માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય હેઠળના નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા(NHAI) દ્રારા કરવામાં આવે છે.
ઉપરોક્ત પૈકી કયું/યા વિધાન/નો સાચું/ચા છે?CorrectIncorrect