Gyangoshthi is your daily learning partner for GPSC, UPSC, and other competitive exams. Get Daily Current Affairs, MCQs, Quizzes, PDFs, Government Job Updates, and exam-oriented study materials in simple Gujarati language to boost your preparation and stay ahead in every exam.
Free Mock Test Series | Reasoning Test
MATHS & REASONING
Time limit: 0
Quiz-summary
0 of 10 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
Information
આ Quiz સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય કોઈ પણ વ્યક્તિ જે સામાન્ય જ્ઞાન પ્રત્યે રુચિ ધરાવે છે તેમનાં માટે રોજ અમારી વેબસાઇટ GyanGoshthi પર રોજ મૂકવામાં આવશે.
Quiz શરૂ કરવા માટે નીચે આપેલી આ સૂચનાઓનું પાલન કરો:
1. Quiz શરૂ કરવા માટે નીચે આપેલ બટન ‘Start Quiz’ દબાવો.
2. આપેલ બધા પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો.
3. બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી ‘Quiz Summary’ બટન દબાવો.
4. Quiz ને Submit કરવા માટે ‘Finish Quiz’ બટન દબાવો.
5. ‘View Questions’ બટનને દબાવાથી તમને બધા જ પ્રશ્નોના સાચા જવાબ જોવા મળશે.
You must specify a text.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score
Your score
Categories
Not categorized0%
Your result has been entered into leaderboard
Loading
maximum of 10 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
1
2
3
4
5
6
7
8
9
10
Answered
Review
Question 1 of 10
1. Question
1 points
ત્રણ ઘંટડીઓ A, B અને C અનુક્રમે 20 મિનિટે, 30 મિનિટે અને 40 મિનિટે વાગે છે. જો ઘંટડી A, B અને C ત્રણેય બપોરે 2 વાગે એક સાથે વાગે છે. તો તે જ દિવસે બપોરે 2 વાગ્યા પછી કેટલી વખત ત્રણેય ઘંટડી એકી સાથે વાગશે?
Correct
Incorrect
Question 2 of 10
2. Question
1 points
A B અને C નો ભાઈ છે. D C ની માતા છે. E A ના પિતા છે. નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું હોઈ શકે?
Correct
Incorrect
Question 3 of 10
3. Question
1 points
અંગ્રેજી મૂળાક્ષરોની નીચે મુજબ ગોઠવણ આપેલ છે. S L U A Y J V E I O N Q G Z B D R H
નીચે આપેલ શૃંખલા પૂર્ણ કરો. LA UJ YI EG __?
Correct
Incorrect
Question 4 of 10
4. Question
1 points
ઘડિયાળનો કલાક કાંટો અને મિનિટ કાંટો દિવસમાં કેટલી વખત એકબીજાને કાટખૂણે હોઈ શકે?
Correct
Incorrect
Question 5 of 10
5. Question
1 points
એક હરોળમાં 4 છોકરાઓ અને 5 છોકરીઓને કેટલી રીતથી બેસાડી શકાય કે જેથી બે છોકરાઓ કે બે છોકરીઓ બાજુ-બાજુમાં ન આવે?
Correct
Incorrect
Question 6 of 10
6. Question
1 points
નીચે આપેલ કથન માટે કયો નિષ્કર્ષ યોગ્ય છે?
કથન: P: બધી ખુરશીઓ પાટલી છે.
Q: કોઈ પણ પાટલી ટેબલ નથી.
નિષ્કર્ષ:
(i) કોઈ પણ ખુરશી ટેબલ નથી.
(ii) કોઈ પણ ટેબલ પાટલી નથી.
Correct
Incorrect
Question 7 of 10
7. Question
1 points
નીચે આપેલ પાંચ નામને અંગ્રેજી ટેલિફોન ડિરેક્ટરી પ્રમાણે ગોઠવતાં કયું નામ મધ્યમાં આવશે? RAVINDER, RAVENDER, RAVINDRA, RAVENDRA, ROVINDER
Correct
Incorrect
Question 8 of 10
8. Question
1 points
જો (a ના a%)+(b ના b%) = (ab ના 2%) તો 2a ના કેટલા ટકા બરાબર 5b થાય?
Correct
Incorrect
Question 9 of 10
9. Question
1 points
આપેલ શૃંખલા પૂર્ણ કરો: 3, 10, 29, 84, ___
Correct
Incorrect
Question 10 of 10
10. Question
1 points
નીચે આપેલ શૃંખલામાં પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ કયો અંગ્રેજી મૂળાક્ષર આવશે? A C A C E A C E (?)
Correct
Incorrect
Stay connected with Gyangoshthi for Daily Current Affairs in Gujarati, Current Affairs Quiz Gujarati, MCQs, PDFs and exam-oriented study materials updated daily.