Daily Current Affairs 04 July 2024: List of Important Days
CALENDAR
- USA Independence Day
- દર વર્ષે 4 જુલાઈએ USA સ્વતંત્રતા દિવસ (USA Independence Day) ઉજવવામાં આવે છે.
- USA 4 જુલાઈ 1776ના રોજ ગ્રેટ બ્રિટન(Great Britain)ના સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થયું હતું.
Table of Contents
Daily Current Affairs 04 July 2024
# મેઘાલયમાં India-Mongolia Joint Military Exercise ‘Nomadic Elephant’ શરૂ
DEFENCE
- India-Mongolia Joint Military Exercise “NOMADIC ELEPHANT“ની 16મી આવૃત્તિ Foreign Training Node, Umroi (Meghalaya) ખાતે શરૂ થઈ.
- આ Exercise 03 જુલાઈ થી 16 જુલાઈ 2024 સુધી હાથ ધરવામાં આવી છે.
- 45 કર્મચારીઓની બનેલી ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ Battalion of SIKKIM SCOUTS દ્વારા અન્ય શસ્ત્રો અને સેવાઓના કર્મચારીઓ સાથે કરવામાં આવે છે.
- મોંગોલિયન ટુકડીનું પ્રતિનિધિત્વ મેંગોલિયન આર્મીની 150 Quick Reaction Force Battalionના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.
- NOMADIC ELEPHANT વ્યાયામ એ ભારત અને મંગોલિયામાં વૈકલ્પિક રીતે આયોજિત વાર્ષિક તાલીમ ઇવેન્ટ છે.
- છેલ્લી આવૃત્તિ જુલાઈ 2023 માં મંગોલિયામાં હાથ ધરવામાં આવી હતી.
- ઉદઘાટન સમારોહમાં Mr. Dambajavyn Ganbold, Ambassador of Mongolia to India,અને ભારતીય સેનાના 51 સબ એરિયાના કમાન્ડિંગ જનરલ ઓફિસર મેજર જનરલ પ્રસન્ના જોશીએ હાજરી આપી હતી.
- 16 જુલાઈ, 2024ના રોજ Major General Gyanbyamba Sunrev, Chief of General Staff of the Armed Forces of Mongolia સમાપન સમારોહ(Closing Ceremony)માં હાજરી આપશે.
Exercise Nomadic Elephant
- Exercise Nomadic Elephantએ India ane Mangoliaમાં વૈકલ્પિક રીતે આયોજિત વાર્ષિક તાલીમ ઇવેન્ટ છે.
- પ્રથમ આવૃત્તિ: 2004માં Mongolian Armed Forces’ Peace Support Training Centre (PSTC)માં Terelj, Mongolia ખાતે યોજાઈ હતી.
- 17 થી 31 જુલાઈ, 2023 દરમિયાન Ulaanbaatar, Mongoliaમાં 15મી આવૃત્તિ યોજાઈ હતી.
- આ Exerciseનો હેતુ સંયુક્ત રાષ્ટ્રના આદેશના Chapter VII હેઠળ sub-conventional scenarioમાં counter-insurgency કામગીરી હાથ ધરવા માટે બંને પક્ષોની સંયુક્ત લશ્કરી ક્ષમતાને વધારવાનો છે.
- આ Exercise અર્ધ શહેરી (Semi-Urban) અને પર્વતીય વિસ્તારો (Mountainous Terrain) પર ધ્યાન કેન્દ્રિત કરશે.
For Press Release Details: Click Here
About Mongolia
Official Language: Mongolian
President: Ukhnaagiin Khürelsükh
Prime Minister: Luvsannamsrain Oyun-Erdene
Capital: Ulaanbaatar
Currency: Tögrög
# Locarno Film Festival – Career Achievement Award શાહરૂખ ખાનને મળશે
AWARDS
- બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને સ્વિટ્ઝર્લેન્ડ(Switzerland)ના લોકાર્નો (Locarno)માં લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલ(Locarno Film Festival)ની 77મી આવૃત્તિમાં પ્રતિસ્થિત Pardo alla Carrieraથી સન્માન કરવામાં આવશે.
- 7 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ દરમિયાન આ ફેસ્ટિવલ યોજાશે.
- Festival site પર 2 જુલાઈના આ એવોર્ડ બોલિવૂડ સુપરસ્ટારની ભારતીય સિનેમામાં નોંધપાત્ર કારકિર્દીની ઉજવણી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
- List of Persons with the same award in the past
- Tsai Ming-Liang
- Claudia Cardinale
- Johnnie To
- Francesco Rosi
- Harry Belafonte
- Jane Birkin
Locarno Film Festival Career Award
- સ્થાપના: 1946
- Locarno Film Festival એ એક મુખ્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ છે, જે દર વર્ષે લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ (Locarno, Switzerland)માં યોજાય છે.
- આ ફેસ્ટિવલ વિવિધ સ્પર્ધાત્મક અને બિન-સ્પર્ધાત્મક વિભાગોમાં ફિલ્મોનું પ્રદર્શન કરે છે, જેમાં Feature-Length Narrative, Documentary, Short, Avant-Garde, અને Retrospective કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
- એવોર્ડ સમારોહ ઓપન-એર વેન્યુ પિયાઝા ગ્રાન્ડ (Open-Air Venue Piazza Grande) ખાતે યોજાઈ છે.
- આ ફેસ્ટિવલનું ટોચનું પુરસ્કાર ગોલ્ડન લેપર્ડ (Golden Leopard) છે, જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રેષ્ઠ ફિલ્મ માટે આપવામાં આવે છે.
- અન્ય પુરસ્કારોમાં Leopard of Honour for Career Achievement અને Prix du Public (The Public Choice) પુરસ્કારનો સમાવેશ થાય છે.
# India Chairs ‘Colombo Process’ Meeting at Permanent Representative Level in Geneva
INTERNATIONAL NEWS
- ભારતે જિનીવા (Geneva)માં Permanent Representative Level Meetingમાં ‘કોલંબો પ્રક્રિયા (Colombo Process)‘ના અધ્યક્ષ તરીકે તેની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી, જે Regional Migration Cooperationમાં એક મહત્વપૂર્ણ ક્ષણ દર્શાવે છે.
- Colombo Processમાં 12 એશિયન સભ્ય દેશોનો સમાવેશ થાય છે, તે શાસનને વધારવા અને વિદેશી રોજગાર માટેની તકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- ભારતના નેતૃત્વ હેઠળ, પ્રાથમિકતાઓમાં નાણાકીય ટકાઉપણું (Financial Sustainability), સભ્યપદ વિસ્તરણ (Membership Expansion) અને અબુ ધાબી ડાયલોગ (Abu Dhabi Dialogue) જેવી પ્રાદેશિક સંસ્થાઓ સાથે સહયોગનો સમાવેશ થાય છે.
- ભારતે તેની સ્થાપના પછી પ્રથમ વખત Colombo Processની અધ્યક્ષતા સંભાળી.
મુખ્ય પ્રાથમિકતા:
- તકનીકી સહયોગને ફરીથી ગોઠવું (Reconfiguring Technical Collaborations)
- સભ્યપદ અને નિરીક્ષકોને વિસ્તૃત કરવું (Broadening Membership and Observers)
- નાણાકીય સ્થિરતાની સમીક્ષા (Reviewing Financial Sustainability)
- માળખાગત અધ્યક્ષપદના પરિભ્રમણનો અમલ (Implementing Structured Chairmanship Rotation)
- પ્રાદેશિક સંવાદો સાથે સંલગ્ન (Engaging with Regional Dialogues)
- સ્થળાંતર માટે વૈશ્વિક કોમ્પેક્ટની પ્રાદેશિક સમીક્ષા હાથ ધરવી (Conducting a Regional Review of the Global Compact for Migration)
# કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ UPSC ઉમેદવારોને સમર્થન આપવા માટે NIRMAN Portal લોન્ચ કર્યું
NATIONAL NEWS
- કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી (Union Minister for Coal and Mines) શ્રી જી. કિશન રેડ્ડી (Gangapuram Kishan Reddy) એ નવી દિલ્હીમાં PM મોદીના “મિશન કર્મયોગી” સાથે સંકલન કરીને NIRMAN Portalનું ઉદ્ઘાટન કર્યું.
- કોલ ઈન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) દ્વારા તેજસ્વી યુવાનોને મદદ કરવા માટે CSR (Corporate Social Responsiblity) પહેલ છે. 2024માં UPSC પ્રિલિમિનરી પરીક્ષાઓ પાસ કરનાર તેના ઓપરેશનલ જિલ્લાઓમાંથી તેજસ્વી યુવાનોને મદદ કરવાનો છે.
- લાયકાત ધરાવતા ઉમેદવારોને ₹1,00,000 ની નાણાકીય સહાય મળશે.
- Eligible Criteriaમાં વાર્ષિક કૌટુંબિક આવક ₹8 લાખથી ઓછી હોય અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સ્ત્રી અથવા તૃતીય લિંગ શ્રેણીઓ સાથે જોડાયેલા હોય.
- અરજદારો CIL (Coal India Limited)ના 39 ઓપરેશનલ જિલ્લાઓમાંથી કોઈપણના કાયમી રહેવાસી હોવા જોઈએ.
- “સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ” દ્વારા “વિકસિત ભારત” ને અનુરૂપ, CIL અને તેની પેટાકંપનીઓએ કોલસા ધરાવતા વિસ્તારોમાંથી વંચિત વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત વ્યાવસાયિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવામાં મદદ કરવા માટે વિવિધ પહેલો શરૂ કરી છે.
# George Russell Secures Victory at Austrian Grand Prix
SPORTS

Red Bull’s Max Verstappen અને McLaren’s Lando Norris વચ્ચેની ટક્કર બાદ Mercedesના જ્યોર્જ રસેલ (George Russell)એ Austrian Grand Prix 2024 જીતી હતી.
- સ્પીલબર્ગ, ઑસ્ટ્રિયા (Spielberg, Austria)માં આઇકોનિક રેડ બુલ રિંગ ખાતે યોજાયેલી આ રેસમાં ફોર્મ્યુલા 1 રેસિંગની અણધારી પ્રકૃતિ અને અચાનક તકોનો લાભ ઉઠાવી શકે તેવા ડ્રાઇવરોની કુશળતા દર્શાવવામાં આવી હતી.
- જ્યોર્જ રસેલની જીત નવેમ્બર 2022 પછી મર્સિડીઝની પ્રથમ જીત છે, જ્યારે રસેલ બ્રાઝિલમાં જીત્યો હતો.
- આ જીત તેની કારકિર્દીની બીજી જીત છે.
- McLaren’s Oscar Piastri બીજા ક્રમે હતો.
- Ferrari’s Carlos Sainzએ રેડ બુલ રિંગમાં ત્રીજું સ્થાન મેળવ્યું.
- Verstappen પોલ પોઝિશનથી શરૂઆત કરી, Norris આગળની હરોળમાં સાથે હતો.
- Russellએ ત્રીજા સ્થાનેથી રેસની શરૂઆત કરી.
- Verstappen અને Norris વચ્ચે ગંભીર અથડામણ 71 ના લેપ 64 પર થઈ હતી, જેના કારણે બંને માટે પંચર થઈ ગયું હતું.
- આ ઘટનાએ રેસનો માર્ગ બદલી નાખ્યો અને Russell માટે તેની કારકિર્દીની બીજી જીતનો દાવો કરવા માટેનો તક મળ્યો.
Also Read: Daily Current Affairs 03 July 2024
The top 10 finishers of the Austrian Grand Prix 2024
- George Russell – Mercedes
- Oscar Piastri – McLaren
- Carlos Sainz – Ferrari
- Lewis Hamilton – Mercedes
- Max Verstappen – Red Bull
- Nico Hulkenberg – Haas
- Sergio Perez – Red Bull
- Kevin Magnussen – Haas
- Daniel Ricciardo – Red Bull
- Pierre Gasly – Alpine